USEFUL INFORMATION Digilocker Whatsapp service: અગત્યના ડોકયમેન્ટ ડાઉનલોડ કરો હવે whatsapp મા, ખાલી હેલ્લો લખી મેસેજ કરો આ નંબર પર; જાણો સંપૂર્ણ માહિતી

Digilocker Whatsapp service: અગત્યના ડોકયમેન્ટ ડાઉનલોડ કરો હવે whatsapp મા, ખાલી હેલ્લો લખી મેસેજ કરો આ નંબર પર; જાણો સંપૂર્ણ માહિતી

Digilocker Whatsapp service: આજકાલ ડીઝીટલ યુગમા અવરનવાર આપણા ડોકયુમેન્ટની જરુર પડતી હોય છે. ડોકયુમેન્ટ હાર્ડકોપીમા સાથે ન હોવાથી ઘણી વખત આપણે સમસ્યા ઉભી થતી હોય છે. આજે આપણે એક એવી સુવિધાની વાત કરીશુ જેમા ડીજીલોકરમા એડ થયેલ તમામ ડોટયુમેન્ટ હવે whatsapp મા પણ ડાઉનલોડ કરી શકાય છે. ચાલો જાણીએ આ નવા ફીચરની તમામ માહિતી.

CTET-2026 પરીક્ષાની તારીખ જાહેર, CBSE જાહેર કર્યું નોટિફિકેશન, જાણો તમામ વિગત

Mygov Whatsapp / Mygov Helpdesk Number

અહીંયા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના તમામ પરિપત્ર નો સંગ્રહ છે. આપ ચેનલ join કરો
https://t.me/tbs78

Mygov Helpdesk પર અનેક ડીજીટલ સેવાઓ whatsapp પર મળે છે. કોરોના સમયમા કોરોવા વેકસીન સર્ટીફીકેટ whatsapp પર ડાઉનલોડ કરવા આપણે આ સુવિધાનો સારી રીતે લાભ લઈ ચૂકયા છીએ. હવે MyGov Helpdesk પર વધુ એક સારી સુવિધા મળવા જઈ રહિ છે.
નાગરિકોને સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે એ માટે કેન્દ્ર સરકાર દ્વારા ડીજીટલ ઈન્ડીયાના ભાગરૂપે Mygov Helpdesk પર વધુ એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારે ખાસ સુવિધા શરૂ કરી છે. હવેથી તમે Whatsapp દ્વારા MyGov Helpdesk પર ડિજીલોકર સેવાઓનો ઉપયોગ કરી શકશો.

Whatsapp થી કયા કયા ડોકયુમેન્ટ ડાઉનલોડ થશે ?

BRO Bharti 2025: ધો.10 અને ITI પાસ માટે સરકારી નોકરી, અરજી કરતા પહેલા આ ખાસ વાતો જાણી લો!

  1. 💥આધાર કાર્ડ
  2. 💥પાન કાર્ડ
  3. 💥ડ્રાઈવિંગ લાયસન્સ
  4. 💥CBSE ધોરણ 10ની માર્કશીટ
  5. 💥CBSE ધોરણ 10ની માર્કશીટ
  6. 💥વાહન નોંધણી પ્રમાણપત્ર (RC)
  7. 💥વીમા પોલિસી – ટુ વ્હીલર
  8. 💥12મા ધોરણની માર્કશીટ
  9. 💥વીમા પૉલિસી દસ્તાવેજો
  10. 💥વાહનના એડ કરેલા તમામ ડોકયુમેન્ટ

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

mygov helpdesk number

mygov helpdesk પરથી ડોકયુમેન્ટ ડાઉનલોડ કરવા માટે એક mygov helpdesk whatsapp number જાહેર કરવામા આવ્યો છે. આ નંબર +919013151515 છે. આ નંબર પરથી whatsapp દ્વારા mygov helpdesk ની સુવિધાઓ મેળવી શકાય છે.

ડોકયુમેન્ટ whatsapp મા કેમ ડાઉનલોડ કરવા ?

👉સૌ પ્રથમ તમારે તમારા ફોનમા +919013151515 આ નંબર સેવ કરવાનો છે.
👉ત્યારબાદ whatsapp મા જઈ આ નંબર ની chat ઓપન કરો.
👉ત્યારબાદ આ નંબર પર hi લખી મેસેજ કરો.
👉ત્યારબાદ સામે એક Greeting મેસેજ મળશે જેમા 2 અલગ અલગ ઓપ્શન હશે. 1. co-win services અને 2. Digilocker Services.
👉જેમા તમારે બીજો ઓપ્શન Digilocker Services સીલેકટ કરી સામે રીપ્લાય આપવાનો છે.
👉સામે તમને એક મેસેજ મળશે જેમા Do you have Digilocker account ? એવુ પુછશે. જેમા yes ઓપ્શન reply આપવાનો છે.
👉ત્યારબાદ સામે એક મેસેજ મળશે જેમા તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર સ્પેશ આપ્યા વગર લખવા માટે કહેશે.
👉તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર સ્પેશ આપ્યા વગર લખવાનો છે.
👉ત્યારબાદ તમારા આધાર સાથે રજીસ્ટર્ડ થયેલા મોબાઈલ નબર પર એક T5P મેસેજ દ્વારા આવશે. જે તમારે Reply આપવાનો છે.
👉ત્યારબાદ તમે આધાર કાર્ડમા એડ કરેલા તમામ ડોકયુમેન્ટનુ લીસ્ટ આવી જશે. જેમ કે, આધાર કાર્ડ,પાન કાર્ડ,લાયસન્સ, વાહનના ડોકયુમેન્ટ વગેરે.
👉આ પૈકી તમે કયુ ડોકયુમેન્ટ ડાઉનલોડ કરવા માંગો છો તેનો માત્ર ક્રમ Reply આપવાનો છે. જેમ કે આધાર કાર્ડમા આ લીસ્ટ મા 3 નંબર પર હોય તો 3 લખી Reply કરો.
👉ત્યારબાદ થોડી સેકન્ડમા તમારુ આ ડોકયુમેન્ટ Pdf સ્વરુપમા આવી જશે.
👉જેમા નીચે Digilocker Varified નો સીમ્બોલ હશે.
👉એટલે કે તમારુ આ ડોકયુમેન્ટ કયાય પણ માન્ય રહેશે.

whatsapp પર આવી સુવિધાઓ ઘરેબેઠા મળવાથી આપણા ઘણા કામ સરળ બની જાય છે. કોરોના વેકસીન સર્ટી ડાઉનલોડ કરવામા આપણે આ સુવિધાનો ઘણો લાભ મેળવેલ છે. ડીજીલોકરની આ સુવિધાનો ઉપયોગ કરીને ડોકયુમેન્ટ સરળતાથી વોટસઅપ મા ડાઉનલોડ કરી સેવ રાખી શકો છો.

FaQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો

ડોકયુમેંટ whatsapp મા ડાઉનલોડ કરવા માટે ઓફીસીયલ નંબર કયો છે ?

  • Digilocker Whatsapp service માટે ઓફિસિયલ નંબર +919013151515 છે.

Digilocker Whatsapp service મા કયા કયા ડોકયુમેન્ટ ડાઉનલોડ કરી શકાય ?

  • ડીજીલોકરમા એડ કરેલા તમામ ડોકયુમેન્ટ.

શું ડીજીલોકર વોટસઅપ સર્વીસ ઓફીસીયલ ગવર્નમેન્ટ સુવિધા છે?

  • હા, આ એક સરકાર દ્વારા આપવામા અવતી સુવિધા છે.

balachadi sainik school admishan start 2025

Dpe Gujarat.in platform for Primary Teacher.

IMD Gujarat Rain Alert: ગુજરાતના આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી!, 21 જીલ્લામાં વરસાદની શક્યતા

IMD Gujarat Rain Alert: ગુજરાતના આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી!, 21 જીલ્લામાં વરસાદની શક્યતા

IMD Gujarat Rain Alert મુજબ આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા. અમદાવાદ, સુરત, ભાવનગર અને સૌરાષ્ટ્રમાં ચેતવણી જાહેર.

ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુજરાત માટે ભારે વરસાદ અને તોફાની પવનની ચેતવણી જાહેર કરી છે.અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય હોવાથી આગામી 7 દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે.IMD Gujarat Rain Alert: ગુજરાતના આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી!

તમારા નંબર પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે જાણો આ વેબસાઇટ પરથી | Check Active SIM Cards in Your Name Online

IMD Gujarat Rain Alert આગામી 7 દિવસનું હવામાન અનુમાન

ALSO READ ::: mPokket App — Instant Loan for Students & Young Professionals

IMD Gujarat Rain Alert– હવામાન વિભાગે આગામી સપ્તાહ માટે વરસાદ અને તાપમાન સંબંધિત વિગતવાર અનુમાન જાહેર કર્યું છે. આગામી 2 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. ન્યૂનતમ તાપમાનમાં પણ આગામી 3 દિવસ પછી ઘટાડો થવાની શક્યતા છે.

DAY-1 (25 ઓક્ટોબર 2025)

IMD અનુસાર દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, દાંગ, નવસારી, વલસાડ, Tapi, તથા દમણ, દાદરા અને નગર હવેલી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દિયુ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી શકે છે.હળવા થી મધ્યમ વરસાદ સાથે 30–40 કિમી પ્રતિ કલાકની પવનની ગતિ અને વીજચમક-ગરજ સાથે તોફાની વાતાવરણ સર્જાશે. આ અસર અમદાવાદ, આનંદ, વડોદરા, અરવલ્લી, નર્મદા, મહીસાગર, પંચમહાલ, દાહોદ સહિતના જિલ્લાઓમાં જોવા મળશે.

DAY-2 (26 ઓક્ટોબર 2025)

બીજા દિવસે હવામાન વધુ ગંભીર બનશે. IMDએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભારે થી ખૂબ જ ભારે વરસાદ (Heavy to Very Heavy Rain) (ઓરેન્જ એલર્ટ) પડી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના અમદાવાદ, આનંદ, વડોદરા, અરવલ્લી, દાહોદ, નર્મદા, ચોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે. દમણ, દાદરા અને નગર હવેલી તથા કચ્છમાં પણ વરસાદી માહોલ રહેશે. પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાક રહેશે અને વીજચમક સાથે તોફાની વાતાવરણની શક્યતા છે.

DAY-3 (27 ઓક્ટોબર 2025)

ત્રીજા દિવસે પણ વરસાદ ચાલુ રહેશે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આનંદ, સુરત, નવસારી, વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દિયુ વિસ્તારોમાં પણ ચેતવણી આપવામાં આવી છે. વીજચમક સાથેના હળવા થી મધ્યમ વરસાદના છાંટા બનાસકાંઠા, પાટણ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર જેવા વિસ્તારોમાં પણ પડી શકે છે.

DAY-4 (28 ઓક્ટોબર 2025)

ચોથા દિવસે વરસાદ થોડો ઘટાડો થશે, પણ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તથા દમણ અને દાદરા-નગર હવેલીમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દિયુ વિસ્તારોમાં પણ વરસાદની અસર રહેવાની શક્યતા છે.

અસર અને સાવચેતી

IMD Gujarat Rain Alert- તીવ્ર પવનને કારણે ઝાડ ઉખડવા અથવા વીજ લાઇનોને નુકસાન થવાની શક્યતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. ખેડૂતો માટે ચેતવણી – કેળા, પપૈયા જેવી પાકોને બચાવવા માટે જરૂરી પગલાં લો. પ્રવાસીઓને સલાહ – ભારે વરસાદ દરમિયાન બહાર ન નીકળવું.

નિષ્કર્ષ

IMD Gujarat Rain Alert– ગુજરાતમાં આગામી 4 થી 7 દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. મૌસમ વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખી, લોકોને સુરક્ષા પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે. ખેડૂત મિત્રો અને પ્રવાસીઓએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.

balachadi sainik school admishan start 2025

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

🚨 અગત્યના સમાચાર:🔛 વાંચો 👁सुप्रीम कोर्ट आदेश के बाद इन सर्विस शिक्षकों को टीईटी में मिली छूट, TET नोटिफिकेशन में बदला नियम TET For Primary Teachers

0

Subtotal