CBSE CTET-2026: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ડિસેમ્બર 2025ની પરીક્ષા માટે આગામી સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET)ની જાહેરાત કરી છે. આ પરીક્ષા હવે 8 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાશે. CBSEએ શુક્રવારે (24 ઓક્ટોબર) આ અંગે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પહેલા લેવાયેલી CTETની પરીક્ષા 14 ડિસેમ્બર, 2024ના રોજ યોજાઈ હતી. ચાલો જાણીએ કેટલા શહેરોમાં CTET-2026નું આયોજન થશે અને તેના માટે અરજી પ્રક્રિયા ક્યારથી શરૂ થશે?
CBSEએ 8 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાનારી CTETના 21મા એડિશનને લઈને નોટિફિકેશન જાહેર કર્યુ છે. CBSE મુજબ, CTET-2026 દેશભરના 132 શહેરોમાં યોજાશે.
20 ભાષાઓમાં પરીક્ષા યોજાશે
CBSE દ્વારા જારી કરાયેલી સૂચના મુજબ, CTETના 21મા એડિશન, એટલે કે CTET-2026 એ 132 શહેરોમાં 20 ભાષાઓમાં લેવાશે. CBSEએ જણાવ્યું છે કે, CTET પેપર 1 અને પેપર 2 રવિવાર(8 ફેબ્રુઆરી, 2026)ના રોજ યોજાશે.
ઓનલાઈન અરજી કરવાની રહેશે
CBSE દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર, CTET-2026 માટે અરજીઓ ઓનલાઈન સબમિટ કરવાની રહેશે. ઉમેદવારો CTETની સત્તાવાર વેબસાઇટ ctet.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. CBSEએ જણાવ્યું છે કે, અરજી પ્રક્રિયા શરૂ કરવા માટે એક અલગ બુલેટિન જાહેર કરાશે. આ બુલેટિન દ્વારા ઉમેદવારો પરીક્ષાનો અભ્યાસક્રમ, ભાષાઓ, લાયકાત, પરીક્ષા ફી, પરીક્ષા શહેરો અને મહત્ત્વપૂર્ણ તારીખો વિશે વિગતે જાણકારી મેળવી શકશે.
CBSEના જણાવ્યા મુજબ, આ બુલેટિન સત્તાવાર CTET વેબસાઇટ મુકવામાં આવશે. આ સાથે CTET-2026 સંબંધિત તમામ માહિતી ઉમેદવારો CBSEની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકશે.
CTET-2026 પરીક્ષાની તારીખ જાહેર, CBSE જાહેર કર્યું નોટિફિકેશન, જાણો તમામ વિગત
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
શું તમે 10મું ધોરણ અને ITI પાસ છો? તો BRO Bharti 2025 તમારા માટે સુવર્ણ તક લઈને આવી છે! 500+ જગ્યાઓ, વિવિધ પોસ્ટ્સની વિગતો, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની મહત્વની તારીખો વિશે સંપૂર્ણ માહિતી મેળવો. સરકારી નોકરી મેળવવાનો આ મોકો ચૂકશો નહીં!
નમસ્કાર મિત્રો! જો તમે સરકારી નોકરી (Sarkari Naukri)ની શોધમાં છો અને તમારી પાસે માત્ર 10મું ધોરણ (10th pass vacancy) અથવા ITI ની ડિગ્રી છે, તો બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) તમારા માટે એક જોરદાર તક લઈને આવ્યું છે. BRO Bharti 2025 અંતર્ગત 500 થી વધુ પદો પર ભરતી થવાની છે. દેશની સેવા કરવાની આ સુવર્ણ તક કેવી રીતે ઝડપવી? ચાલો, તેની તમામ વિગતો સરળ ભાષામાં જાણીએ.
બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (Border Roads Organisation) એ ભારત સરકારનું એક ખૂબ જ મહત્વપૂર્ણ લશ્કરી ઇજનેરી સંગઠન છે. તેનું મુખ્ય કાર્ય દેશની સરહદોની અંદરના મુશ્કેલ વિસ્તારોમાં રસ્તાઓ, પુલો અને ટનલનું નિર્માણ, સમારકામ અને જાળવણી કરવાનું છે. આ સંસ્થા દેશની સુરક્ષા અને વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. આ ભરતી (BRO recruitment) દ્વારા તમે પણ આ ગૌરવશાળી સંગઠનનો હિસ્સો બની શકો છો.
ખાલી જગ્યાઓ અને શૈક્ષણિક લયકાત
BRO Bharti 2025 માં વાહન મિકેનિક (Vehicle Mechanic), MSW પેઇન્ટર (MSW Painter) અને અન્ય ઘણી ટેકનિકલ જગ્યાઓ માટે કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.
આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મું ધોરણ પૂર્ણ કરેલ હોવું જરૂરી છે. આ સાથે, સંબંધિત ક્ષેત્રમાં ITI (Industrial Training Institute) પૂર્ણ કરેલ હોવું અનિવાર્ય છે. જો તમારી પાસે બંને લાયકાત હોય, તો તમે ચોક્કસપણે અરજી કરવા માટે પાત્ર છો.
વય મર્યાદા અને પસંદગી પ્રક્રિયા
વય મર્યાદા (Age Limit)
આ bro 10th pass vacancy 2025 માટે અરજી કરનાર ઉમેદવારોની વય ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષ હોવી જોઈએ. વયની ગણતરી 24 નવેમ્બર, 2025 થી કરવામાં આવશે. સરકારી નિયમો અનુસાર, અનામત શ્રેણીના ઉમેદવારોને વયમાં છૂટછાટ (Age Relaxation) મળશે, જેની વિગતો સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવશે.
BRO Recruitment 2025 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 11 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 24 નવેમ્બર, 2025 છે. રસ ધરાવતા ઉમેદવારોએ BRO ની સત્તાવાર વેબસાઇટ bro.gov.in પર જઈને આ સમયગાળા દરમિયાન જ ફોર્મ ભરવાનું રહેશે. અરજી કરતા પહેલા વિગતવાર નોટિફિકેશન (BRO Notification) ધ્યાનથી વાંચવું જરૂરી છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
ભારત સરકારે ઉમંગ એપ UMANG APP લોન્ચ કરી છે, જેના દ્વારા વ્યક્તિ ઘરે બેઠા ગેસ, ટેક્સ, પાસપોર્ટ વગેરે જેવા સરકારી વિભાગોની 100 થી વધુ સેવાઓનો લાભ લઈ શકે છે.
भारत सरकार Digitization को लेकर बहुत गंभीर है। देश में अब सामान्य लेन-देन से लेकर प्रशासनिक कार्यों तक हर चीज के लिए डिजिटलीकरण को Promot किया जा रहा है। डिजिटलीकरण को ध्यान में रखते हुए भारत सरकार ने एक ऐप लॉन्च किया है, जिसका नाम है UMANG App ; इस ऐप का Full Form (Unified Mobile Application for New-age Governance) है । इस ऐप के माध्यम से देश के नागरिक घर बैठे 100 से भी अधिक सरकारी सुविधाओं का लाभ ऑनलाइन उठा सकते हैं। जिसमें गैस Gas ⛽ Cylinder बुक करने, Income tax का भुगतान करने और Passport से संबंधित कई कार्यों के लिए UMANG App का उपयोग कर सकते हैं। इस ऐप का उपयोग करने के लिए आपके Mobile फोन में UMANG App इंस्टॉल होना चाहिए और रजिस्ट्रेशन कर लेना है।
UMANG App के बारेमे:
इस एप्लीकेशन में सरकारी कई विभागों को शामिल किया गया है। 100 से अधिक विभिन्न सेवाओं को ऑनलाइन किया गया है। इस ऐप को Ministry of Electronics and Information Technology and National e-Governance Division द्वारा संयुक्त रूप से विकसित किया गया है। यह ऐप Android और IOS दोनों प्लेटफॉर्म के लिए है, जिसमें केन्द्र सरकार, राज्य सरकार और स्थानीय निकास एवं विभिन्न सरकारी एजेंसियों की सेवाएं भी उपलब्ध कराई गई है। नई दिल्ली में cyberspace पर पांचवें वैश्विक सम्मेलन में लॉन्च किया गया था। UMANG App में Digital India की सारी सेवाएं शामिल की गई हैं। इसमें Aadhar, Digi Locker और पे-गैम शामिल हैं। साथ ही, यह ऐप उन सभी प्रमुख सरकारी सेवाओं को भी एक साथ लाया है जो वर्तमान में App, Web, SMS और IVR के माध्यम से उपलब्ध हैं। e-Governence की बात करें तो उमंग ऐप का इस्तेमाल Tax Pay, LPG Cylinder Booking और PF Account के लिए किया जाता है। इसके अलावा, CBSE Results App के माध्यम से भी देखे जा सकते हैं। यह ऐप लगभग 12 भारतीय भाषाओं में उपलब्ध है, जिस में हिंदी और English के अलावा 10 और भारतीय भाषाओं को भी ये सपोर्ट करता है। इसमें भुगतान-आधारित लेनदेन तक पहुंच भी शामिल है।
UMANG App Lunching के दौरान मोदीजी ने कहा था…
“हमने उमंग मोबाइल ऐप लॉन्च किया है।” यह ऐप 100 से अधिक सेवाएं प्रदान करता है, जो लोगों के लिए बहुत महत्वपूर्ण हैं। इन सेवाओं का प्रबंधन केन्द्र एवं राज्य सरकारों के विभिन्न विभागों द्वारा किया जाएगा। पिछले दो दशकों में साइबर दुनिया बहुत बदल गई है।
UMANG App Support:
यह ऐप, my Aadhar जैसी और अन्य प्रमाणीकरण तंत्रों की ऐप की तरह, किसी भी Thirtd Party App से स्वतंत्र रूप से ई-गवर्नेंस सेवाओं तक पहुंचने के लिए फोन नंबर और स्थान का समर्थन करता है। जिस में Android version 4.4 और इससे बाद के Version तथा iOS 8.0 और इसके बाद के Version को सपोर्ट करता है। इसके अलावा, आप अपने नंबर पर UMANG App Download लिंक के लिए Help Line Number: 9718397183 पर मिस्ड कॉल भी दे सकते हैं।
UMANG App Download:
UMANG App Google Play Store पर उपलब्ध है, जहांसे Download करके आप इसे Free में Use कर सकते है। Play Store में जा कर UMANG App सर्च करेंगे तो ये आपको मिल जाएगा । इसे डाउनलोड करना है तो नीचे इसका डायरेक्ट डाउनलोड Link 🖇️ दिया गया है।
इंस्टालेशन करने के बाद आप इसमें रजिस्टर करले, फिर इस एप्लीकेशन का उपयोग कर सकते हैं। पंजीकरण के लिए नीचे दिए गए स्टेप फोलो करें।
✓ सबसे पहले अपना Mobile Number रजिस्टर करना है। इसके बाद एक OTP आएगा। इस ओटीपी को दर्ज करने के बाद आप अपना Account बना सकते हैं।
नीचे दिए गए Registration Step फोलो करे।
Mobile में App Download करले, और खोले।
Language पसंद करे।
New User पर क्लिक करें।
Mobile Number लिखकर Register पर क्लिक करें।
प्राप्त OTP दर्ज करें और mPIN सेट करने के लिए एमपिन दर्ज करें और एमपिन की OK करें।
दिए गए Proceed पर टैप करें और पूछे गए प्रश्नों के उत्तर दें।
Aadhar Link करने के लिए टाइप करें
Profile बनाए और विवरण भरने के बाद Save and Proceed पर क्लिक करें।
UMANG App की सेवाओं का लाभ:
💥App Download करने के बाद Registration पूरा कर ले, उसके बाद आपको Servicies List के अनुसार ब्राउज़ करने के लिए सॉर्ट और फ़िल्टर का विकल्प चुने। 💥जिस सेवा का लाभ लेना है उसे खोजें या सेवा का नाम टाइप करें। उस पर टैप करे। 💥मांगी गई सारी जानकारी भरे और Application Submit कर ले। 💥OTP आता है तो उसे दर्ज करले। और Requast भेज दें 💥इस तरह आप UMANG App में उपलब्ध 100 से अधिक सेवाओं का लाभ घर बैठे ही उठा सकते है।
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
Samagra Shiksha Bharti 2025: સમગ્ર શિક્ષા (Samagra Shiksha) અભિયાન, સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને પુનર્વસનના કાર્યક્રમ હેઠળ વિવિધ તજજ્ઞોની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે, ૧૧ માસના કરાર આધારિત ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે.
આ ભરતીમાં ફિઝિયોથેરાપિસ્ટ, સ્પીચ એન્ડ લેન્ગ્વેજ પેથોલોજી, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને બ્રેઇલ એક્સપર્ટ જેવી નિષ્ણાત પોસ્ટ્સનો સમાવેશ થાય છે. આ પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા ઓફલાઈન (રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી. / સ્પીડ પોસ્ટ) દ્વારા કરવાની રહેશે.
જાહેરાતની તારીખ (૧૮/૧૦/૨૦૨૫) થી ૧૦ દિવસની અંદર એટલે કે તા. ૨૮/૧૦/૨૦૨૫ સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે.
સમગ્ર શિક્ષા સુરેન્દ્રનગર ભરતી 2025 – મુખ્ય વિગતો (Overview)
સંસ્થાનું નામ
સમગ્ર શિક્ષા (Samagra Shiksha) – સુરેન્દ્રનગર
પોસ્ટનું નામ
વિવિધ તજજ્ઞોની જગ્યાઓ (સ્પેશિયલ એજ્યુકેશન)
જગ્યાનો પ્રકાર
૧૧ માસના કરાર આધારિત (તદ્દન હંગામી)
અરજીનો પ્રકાર ઓફલાઈન
(R.P.A.D. / સ્પીડ પોસ્ટ)
અરજી કરવાની છેલ્લી તારીખ
૨૮/૧૦/૨૦૨૫ (જાહેરાતની તારીખ: ૧૮/૧૦/૨૦૨૫ થી ૧૦ દિવસમાં)
વયમર્યાદા
મહત્તમ ૫૦ વર્ષ
નોકરીનું સ્થળ
સુરેન્દ્રનગર જિલ્લો (જિલ્લા/તાલુકા કક્ષાએ)
સત્તાવાર વેબસાઇટ
https://ssagujarat.org/
પોસ્ટ-વાઇઝ જગ્યાઓની વિગતો
ભરતી માટેની મુખ્ય જગ્યાઓ અને તેની સામે જરૂરી લાયકાત (ડિગ્રી/ડિપ્લોમા) માટે ઉમેદવારોએ સત્તાવાર જાહેરાતનો અભ્યાસ કરવો.
ફિઝિયોથેરાપિસ્ટ (Physiotherapist)
સ્પીચ એન્ડ લેન્ગ્વેજ પેથોલોજી (Speech & Language Pathologist)
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.