SPU Junior Clerk Bharti 2025 : ગુજરાત રાજ્યના યુવાનો માટે વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી (SPU) માં સરકારી નોકરી મેળવવાનો એક ઉત્તમ અવસર આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ (Junior Clerk cum Typist) ની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 18 જગ્યાઓ માટે જાહેર કરવામાં આવેલા આ ભરતીમાં પ્રથમ પાંચ વર્ષ માટે પગાર ધોરણ ₹26,000/- (ફિક્સ પે) છે. આ ભરતીમાં 35 વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે.
સરદાર પટેલ યુનિવર્સિટીની આ ભરતીમાં ઓનલાઇન ફોર્મ ભરવાના 01 ઓક્ટોબર 2025 થી ચાલુ થઈ ગયા છે, છેલ્લે 25 ઓક્ટોબર 2025 સુધી ફોર્મ ભરી શકાશે. આ ભરતી વિશેની અન્ય બાબતો જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી અને પસંદગી પ્રક્રિયા વિશેની વિગતો અહીં આપેલી છે. તો આ લેખને છેલ્લે સુધી વાંચીને જ આ ભરતી માટે ફોર્મ ભરો.
SPU Junior Clerk Bharti 2025
સંસ્થા
સરદાર પટેલ યુનિવર્સિટી (Sardar Patel University – SPU)
પોસ્ટનું નામ
જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ (Junior Clerk cum Typist)
કુલ જગ્યા
18
નોકરી સ્થાન
વલ્લભ વિદ્યાનગર, ગુજરાત
અરજી શરૂ કરવાની તારીખ
01 ઓક્ટોબર 2025
અરજી કરવાની છેલ્લી તારીખ
25 ઓક્ટોબર 2025
ફી ભરવાની છેલ્લી તારીખ
25 ઓક્ટોબર 2025
અરજી કરવાની રીત
online
પગાર ધોરણ
₹26,000/- (પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પે)
SPU Junior Clerk Bharti 2025 જગ્યાઓ
કેટેગરી
જગ્યા
બિન અનામત (General)
6
આર્થિક રીતે નબળા વર્ગ (EWS)
1
અનુ.જાતિ (SC)
2
અનુ.જન.જાતિ (ST)
4
સા.શૈ.પ.વર્ગ (SEBC)
5
કુલ જગ્યાઓ
18
જુનિયર ક્લાર્ક ભરતી માટે શૈક્ષણિક લાયકાત
શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી ઓછામાં ઓછા 50% ગુણ અથવા તેના સમકક્ષ ગ્રેડ સાથે સ્નાતક (Graduate) ની પદવી ધરાવતો હોવો જોઈએ.
અંગ્રેજી વિષય
ઉમેદવારે SSC/HSC કક્ષાએ એક વિષય તરીકે અંગ્રેજી (English) માં પાસ કરેલ હોવું જોઈએ.
કમ્પ્યુટરના ઉપયોગની જાણકારી
ઉમેદવારને કમ્પ્યુટરનો ઉપયોગ કરવાની પાયાની જાણકારી હોવી જોઈએ. (સરકારના નિયમો મુજબ CCC/CCC+ અજમાયશી સમયગાળા દરમિયાન પાસ કરવું પડશે.)
ભાષા દક્ષતા
ઉમેદવારને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું પૂરું જ્ઞાન હોવું જોઈએ.
ઉંમર મર્યાદા
ઓછીમાં ઓછી ઉંમર
21 વર્ષ
મહત્તમ ઉંમર
35 વર્ષ
ઉંમર મર્યાદામાં છૂટછાટ
ઉમેદવારની કેટેગરી વયમર્યાદા માં છુટછાટ મહત્તમ વયમર્યાદા
સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો પાંચ વર્ષ N/A
અનામત કેટેગરીના પુરૂષ ઉમેદવારો (SC, ST, SEBC, EWS) પાંચ વર્ષ N/A
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
GPSSB AAE Civil Bharti 2025 : ગુજરાતમાં રહેતા અને સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોય એવા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-3 સંવર્ગની કૂલ 350 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
જે ઉમેદવારો પાસે જરૂરી ડિપ્લોમા લાયકાત છે, તેઓ માટે આ એક મોટી તક છે. ગુજરાત ઓજસ નવી ભરતી અંતર્ગત અધિક મદદનીશ ઈજનેર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી નીચે આપેલી છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલી કુલ 350 જગ્યાઓ પર ભરતીની વિગતો નીચે મુજબ છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 6-11-2025 છે.
જો ઉમેદવાર સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી (BE/B.Tech) ધરાવતો હોય તો તે અરજી કરવા માટે પાત્ર રહેશેનહીં (માત્ર ડિપ્લોમા લાયકાત ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકે છે).
ગુજરાત સિવિલ સર્વિસીસમાં નિર્ધારિત કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
ઉમેદવાર પાસે ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
વય મર્યાદા
અરજી કરનાર ઉમેદાવર 18 વર્ષથી નાનો નહીં અને 33 વર્ષથી મોટો ન હોવો જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-3 સંવર્ગની કૂલ 350 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. કયા જિલ્લાઓમાં કેટલી જગ્યાઓની માહિતી નીચે આપેલી છે.
અરજી કરવાની છેલ્લી તારીખ: 6-11-2025 છે. ઉમેદવારોને સમયસર અરજી કરવા અને સત્તાવાર નોટિફિકેશન (નોટિફિકેશન GPSSB વેબસાઇટ પરથી મેળવી લેવું) વાંચવા માટે સલાહ આપવામાં આવે છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.