શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગની અટલ ઇનોવેશન મિશન (AIM ) ના સહયોગથી 13 ઓક્ટોબર 2025 ના રોજ વિકસિત ભારત બિલ્ડા થોન (VBB ) 2025 નું આયોજન કરવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય પહેલું ઉદ્દેશ વિદ્યાર્થીઓ (6 થી 12) ની વિકસિત ભારત @2047 ના વિઝન સાથે સંકલિત આત્માને પર ભારત સ્વદેશી વોકલ ફોર લોકલ અને સમૃદ્ધ ભારત થીમ પર વિચાર અને પ્રોટો ટાઈપ બનાવવા માટે પ્રેરણા આપવાનો છે.
તમામ શાળાઓને નીચેના YouTube લિંક દ્વારા કાર્યક્રમમાં જોડાવા વિનંતી કરવામાં આવે છે:
વિકસિત ભારત બિલ્ડા થોન 2025 ના મુખ્ય દિવસે 13 ઓક્ટોબર 2025 ના રોજ 10 થી 12 વાગ્યા સુધી SYNCHRONIZED TINKERING લાઈવ કવરેજ સાથે થશે જે તમામ શાળાઓના ધોરણ છ થી 12 ના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રવ્યાપી નવીનતા ચરણ ઉભી કરશે.
आत्मनिर्भर भारत का आह्वान, विकसित भारत का निर्माण
📢 Buildathon is here! 🚀 Announcement on September 23, 2025 • Mega Event on October 13, 2025 From 10:00 AM – 12:00 PM 🎉
Viksit Bharat Buildathon Themes
Share your ideas/prototypes under any of these Four themes.
AatmanirbharBharat 📢
Building self-reliant systems, tools, and solutions
Swadeshi
Fostering indigenous ideas and knowledge systems 📢
VocalForLocal
Promoting local products, crafts, and resources 📢




✅ આચાર્યો મુખ્ય શિક્ષકની ભૂમિકા
ભાગીદારીની પ્રોત્સાહન આપો : ધોરણ છ થી 12 ના વિદ્યાર્થીઓ માં બિરલાઠોળની સક્રિય પણે પ્રોત્સાહન આપો
નોંધણી સુનિશ્ચિત કરો : ખાતરી કરો કે બધી વિદ્યાર્થી ટીમો શિક્ષકો દ્વારા સત્તાવાર પોર્ટલ પર સમય મર્યાદા સુધીમાં નોંધણી કરાવે.
માળખાગત સુવિધા પૂરી પાડો : ટીમોની પ્રોજેક્ટ કરવા અને બનાવવામાં અનુકૂળ વાતાવરણ વેબ વર્ગખંડ પૂરું પાડો
સબમીશનની ખાતરી કરો: વિદ્યાર્થીઓની તેમની અંતિમ એન્ટ્રીઓ વિચારો પ્રોટોટાઈપ અપલોડ કરવામાં માર્ગદર્શન આપો.
પ્રમોશન અને આઉટરીચ :અંતિમ દિવસ પહેલા વિદ્યાર્થીઓનુંચિત કરવા માટે શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓનું આયોજન કરો. બિલ્ડાથોન થી (આત્મનિર્ભર,સ્વદેશી વોકલ ફોર લોકલ અને સમૃદ્ધિ )
શાળામાં 4 ક્લબ રજૂ કરીને, શાળામાં સ્પર્ધાઓ, જીંગલ ક્વિઝ નું આયોજન કરીને બિલ્ડ ફોન પોસ્ટરો પ્રદર્શિત કરીને,પ્રિન્ટેડ ટીશર્ટ જેવા ઇવેન્ટ બ્રાન્ડેડ મર્ચ ચેન્નાઇઝનો ઉપયોગ કરીને અને વિદ્યાર્થીઓ માટે વર્કશોપ યોજવા માટે ઉદ્યોગના માર્ગદર્શકોને આમંત્રિત કરીને આ કરી શકાય છે.
➡ શાળાઓમાં મુખ્ય સ્થળોએ વિભાગ દ્વારા શેર કરાયેલ પોસ્ટર પ્રદર્શિત કરો
➡ વાલીઓ શિક્ષકો અને વિદ્યાર્થી વચ્ચે વ્યાપક પણે વિકસિત ભારત અને લોગોનો પ્રચાર પ્રસાર કરવો.સાંસ્કૃતિક કાર્યક્રમ અથવા વાર્ષિક દિવસ વિગેરેમાં કરી શકાય છે.
➖ શિક્ષકોની ભૂમિકા
ગુજરાત કર્મચારી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત PMJAY-G કાર્ડ ઓનલાઇન જનરેટ કરવાની પદ્ધતિ
નોંધણી અને સબમીશનમાં સહાય કરો : હોટલ પર વિદ્યાર્થી ટીમો ની નોંધણી કરો અને પોર્ટલ VBB. MIC. GOV. IN ) પર ટીમવાર સબમિશન વિચાર proto ટાઈપ પૂર્ણ કરો
માર્ગદર્શક વિદ્યાર્થી ટીમો : વિચારધારા સમસ્યાનો નિરાકરણ અને પુરટો ટાઈપ વિકાસ માટે માર્ગદર્શન
થીમ સમજાવો : ખાતરી કરો કે વિદ્યાર્થીઓ તેમના પ્રોજેક્ટની ચાર મુખ્ય થીમ સાથે સમજે છે અને સરેખિત કરે છે આત્મનિર્ભ ભારત સ્વદેશી વોકલ ફોર લોકલ અને સમૃદ્ધ ભારત
➡ વિદ્યાર્થીઓની ભૂમિકા
- Thim બનાવો ધોરણ છ થી 12 ના પાઠ સાત સભ્યોની ટીમો જોડાવો
- નવીનતા લાવો ચારમાંથી કોઈ પણ ટીમ પર સર્જનાત્મક વિચારો પર વિચાર કરો અથવા ઉકેલ વિકસાવો અને તમારા વિચારનું ભૌતિક અથવા ડિજિટલ પ્રોટો ટાઈપ બનાવવા માટે સાથે મળીને કામ કરો.
- વિડીયો બનાવો અને સબમિટ કરો : તમારા પ્રોજેક્ટ વિચાર અથવા પ્રોટો ટાઈપની દર્શાવતો એક નાનો વિડીયો બે મિનિટથી ઓછો બનાવો અને તેને પોર્ટલ પર સબમીટ કરો
RAJISTRSHN MODEL VIDIYO
TEACHER RAJISTRSHN @ LOGIN WEBSITE

Login as
The Department of School Education and Literacy, Ministry of Education, in collaboration with Atal Innovation Mission (AIM), NITI Aayog and AICTE, is organising Viksit Bharat Buildathon 2025 on 13th October 2025.
This nationwide innovation movement will engage over 5 crore students from more than 3 lakh secondary and senior secondary schools of India.
Students interested to participate for Vikshit Bharat Buildathon 2025 can reach out to their teachers for registration

