GUJCOST STEM Quiz: વિદ્યાર્થીઓ માટે ખુશખબર! ગુજરાત સરકારે હવે વિદ્યાર્થીઓને જ્ઞાન અને પ્રતિભા અજમાવવાનો એક અનોખો અવસર આપ્યો છે. GUJCOST દ્વારા રાષ્ટ્રીય STEM Quiz 4.0 શરૂ કરવામાં આવી છે, જેમાં દેશભરના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે અને જીતશે ₹2 કરોડ સુધીના ઈનામો. આ ક્વિઝમાં ભાગ લઈને વિદ્યાર્થીઓ પોતાનું જ્ઞાન વધારી શકે છે અને રાષ્ટ્રીય સ્તરે પોતાનું પ્રતિનિધિત્વ કરી શકે છે.
STEM નો અર્થ છે – Science, Technology, Engineering અને Mathematics. આજના આધુનિક યુગમાં આ ચારેય વિષયોનું મહત્વ ખુબજ વધારે છે. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાનો અને તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે આ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે.
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકે ?
આ ક્વિઝ માટે બે લેવલ રાખવામાં આવ્યા છે:
Junior Level
Class 9 and Class 10
Senior Level
Class 11 and Class 12
વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે ખાસ ક્વિઝ બેન્ડ પુસ્તક પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.
ઇનામોની માહિતી
કુલ મળીને ₹2 કરોડ સુધીના ઈનામો આપવામાં આવશે.
વિજેતા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળશે.
ક્વિઝમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને તેમના જ્ઞાનમાં વધારો કરવાની મોટી તક મળશે.
રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ?
વિદ્યાર્થીઓએ 30 ઓક્ટોબર 2025 સુધી રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
રજીસ્ટ્રેશન સંપૂર્ણપણે ફ્રી છે.
ભાગ લેવા માટે સત્તાવાર વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવું પડશે
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
આપણે અહીંયા ગુજરાત સરકાર ની શિક્ષણ વિભાગની બે મહત્વ પૂર્ણ યોજના ઓ નો અભ્યાસ કરીશું આ યોજનાઓ ગુજરાત ના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ગામડાના તેજસ્વી વિદ્યાર્થીઓ ને ખુબજ ઉપયોગી છે .
આ બને યોજનાઓ સ્કોલરશીપ અને રેસીડેન્સીયલ શાળા યોજના છે .આ યોજનાઓ શિક્ષણ વિભાગ ની મહત્વની યોજનાઓ છે . અહીંયા તેનો સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી અભ્યાસ રજૂ કરેલ છે .જે ટેટ.ટાટ HTAT ,અને શિક્ષણ ની તમામ પરીક્ષામાં ઉપયોગી છે . તો ચાલો આપણે જોઈએ જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધના સ્કોલરશીપ યોજના વિષે
💥સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સમગ્ર શિક્ષા તેના સભ્ય સચિવ રહેશે .💥અધ્યક્ષ -GSHSEB,કમિશ્નર શાળાઓની કચેરી ,નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ,નિયામક શ્રી GCEART ,નાણાં વિભાગ ના પ્રતિનિધિ આ કાઉન્સિલ ના સભ્ય રહેશે 💥આ ઉપરાંત ત્રણ સ્વતંત્ર સભ્ય શિક્ષણવિદ ,અનુભવી શાળા સંચાલક
💥શાળા માં કેટલા વિદ્યાર્થી ની ક્ષમતા હશે
💥500💥સમગ્ર રાજ્ય માં 400 જેટલી શાળાઓ સામાજિક ભાગીદારી થી ચાલુ કરવામાં આવશે
💥રાજ્ય સ્તરે કઈ પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યુ .
💥કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET (પ્રવેશ પરીક્ષા ,ધો 5અને 6)
નોંધ : જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના શિષ્યવૃતિ ની વેબસાઈટ એકજ છે
શિક્ષણ વિભાગ દ્રારા પ્રોજેક્ટ પાર્ટનર ને બાળક દીઠ ચુકવવાની રકમ
ક્રમ
વિગત
રકમ
1
શિક્ષકો અને બિન શેક્ષણિક કર્મચારી ના પગાર ,પ્રોત્સાહનો
14,000
2
હાઉસકીપિંગ ,સમારકામ જાળવણી -ફર્નિચર ,વીજળી .પ્લમ્બિંગ અને અન્ય ખર્ચ
2500
3
સ્ટેશનરી ,પાઠ્યપુસ્તકો ,યુનિફોર્મ અને ટેકનોલોજી સક્ષમ શિક્ષણ સામગ્રી
2500
4
પર્ફોમીંગ આર્ટસ ,કૌશલ્ય વિકાસ ,કારકિર્દી માર્ગદર્શન ,સ્પર્ધાત્મક પરીક્ષા ,કોચિંગ વિગેરે જેવી સહાભ્યાસિક
1000
પ્રતિ વિધાર્થી વાર્ષિક ઉચ્ચક
20,000
જ્ઞાન સેતુ યોજના મુખ્ય ઉદ્દેશ્યો
👉રાજ્યની સરકારી અને અનુદાનિત શાળા ઓ માં અભ્યાસ કરતાં 2,00,000 તેજસ્વી વિધાર્થીઓની ઓળખ કરવી અને તેમને ધોરણ 6 થી 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત ડે સ્કૂલિંગ પ્રદાન કરવું.
👉સમગ્ર રાજ્યમાં 400 જેટલી શાળાઓ સામાજિક ભાગીદારી દ્વારા સ્થાપિત કરવામાં આવશે, જેમાં ગુજરાતના દરેક તાલુકા/મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઓછામાં ઓછી એક શાન સેતુ ડે સ્કૂલ હશે. દરેક શાળામાં લગભગ 500 વિધાર્થીઓની ક્ષમતા હશે.
👉વિધાર્થી સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું પૂરું પાડવું.
👉ખાનગી શાળાઓની જેમ આધુનિક ભૌતિક સુવિધાઓ સરકારી શાળાના બાળકોને પૂરી પાડી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું.
👉ખાનગી શાળાઓ સમકક્ષ શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ, ઉચ્ચ અધ્યયન સામગ્રી, દ્વિભાષીય શૈક્ષણિક માધ્યમ વગેરે બાબતો આ શાળાઓમાં આપવામાં આવશે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના FAQ
પ્રશ્ન 1. જ્ઞાન સાધના યોજનાનું અમલીકરણ કયા વર્ષ થી કરવામાં આવશે ?
જવાબ = શૈક્ષશિક વર્ષ 2023 – 24 થી જ્ઞાન સાધના યોજનાનું અમલીકર કરવામાં આવશે અને યોજના હેઠળ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને વાર્ષિક શિષ્યવૃતિ ચૂકવવામાં આવશે.આ શિષ્યવૃત્તિ મેળવવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા પસાર કરવાની રહેશે.
પ્રશ્ન 2 . ધોરણ 9–10 ના બાળકો ને કેટલી શિષ્યવૃતિ ચુકવવામાં આવશે ?
જવાબ = આ યોજના હેઠળ ધોરણ 9-10 ના બાળકોને વાર્ષિક ર્ 20 000 શિષ્યવૃતિ ચુકવવામાં આવશે.
જવાબ = આ યોજના હેઠળ ધોરણ 11-12 ના બાળકોને વાર્ષિક ર્ 25 000 શિષ્યવૃતિ ચુકવવામાં આવશે.
પ્રશ્ન 4 . આ શિષ્યવૃતિ માટે કેટલી હાજરી જોઈશે અને પરીક્ષા કોણ લેશે ?
જવાબ = આ શિષ્યવૃત્તિ મેળવવા માટે વર્ષ માં 80% હાજરી હોવી જરૂરી છે.પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે
પ્રશ્ન 5 . આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય કક્ષા/ શહેરી કક્ષાએ વાર્ષિક આવક કેટલી છે ?
જવાબ .=આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય કક્ષાએ વાર્ષિક 1,20,000 અને શહેરી કક્ષાએ વાર્ષિક 1,50,000 ની આવક મર્યાદા રાખવામાં આવેલી છે.( sudhar thayo hoi shake alart)
પ્રશ્ન 6 . વિદ્યાર્થી કોઈ સરકારી અથવા અનુદાનિત શાળા માં ધોરણ 9 માં પ્રવેશ મેળવે તો કેટલી શિષ્યવૃતિ ચુકવાશે ?
જવાબ = વિદ્યાર્થી કોઈ સરકારી અથવા અનુદાનિત શાળા માં ધોરણ 9 માં પ્રવે6શ મેળવે તો 9-10 માટે રૂ 6000 અને ધોરણ 11-12 માટે 7000 સહાય શિષ્યવૃત્તિ ચુકવાશે અને તે શાળા ને પણ વાર્ષિક વિધાર્થી દીઠ રૂ 3000(ધો 9-10 માટે)અને રૂ 4000 (ધો 11-12 માટે )ચૂકવાશે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
21 મી સદી ની આ પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ છે . જૂની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 ના બદલે અમલમાં મુકવામાં આવી છે.આ શિક્ષણ નીતિમાં સમાનતા ,ગુણવતા એફોડેબિલિટી અને જવાબદારી ના મૂળભૂત પાયા પર તૈયાર કરવામાં આવી છે ,
આ નવી શિક્ષણ નીતિ 29 જુલાઇ 2020 ના રોજ જાહે૨ ક૨વા માં આવી હતી. ર્ડો. કે. કસ્તુરીરંગન સંમિતિની ભલામણ ના આધારે આ નીતિ નું ઘડતર કરવા માં આવ્યું હતું. આ નીતિ હેઠળ માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય નું નામ શિક્ષણ મંત્રાલય કરવામાં આવ્યું આ અગાઉ વર્ષ 1985 માં રાજીવ ગાંધી દ્વારા શિક્ષણ મંત્રાલય નું નામ બદલી MHRD રાખવા માં આવ્યું હતું. વર્ષ 1968 અને 1986 બાદ આ સ્વતંત્ર ભારતની ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણનીતિ હતી. આ નીતિ માં કેન્દ્ર અને રાજ્ય સરકાર ધ્વારા શિક્ષણ માટે કુલ બજેટના 6% જેટલા ખર્ચનું લક્ષ્ય રખાયુ વર્તમાનમાં પ્રચલીત 10+2 ની જ્ગ્યાએ 5+3+3+4 નું મોડેલ અમલમાં મુકાશે education અને learning ૫૨ વિશેષ ભાર મૂકવા માં આવશે.આ નીતિ અનુસાર ધો 5 સુધી માતૃભાષામાં શિક્ષણ આપવા પર ભાર મૂકવા માં આવ્યો છે.
જવાબ :પરીક્ષા સંદર્ભે વિશેષ આયોજન માં કોચિંગ ક્લચર પરીક્ષા પદ્ધતિ કાઢી તેની જગ્યાએ નિયમિત અને સતત મૂલ્યાંકન વ્યવસ્થા નું આયોજન છે .
💥રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં કયા ધોરણ સુધી મૂળભૂત સાક્ષરતા નું લક્ષ રાખવામાં આવ્યું છે ?
જવાબ :વર્ષ 2025 સુધીમાં ધોરણ 3 સુધી મૂળભૂત સાક્ષરતા (FLN ) નું લક્ષ રાખવામાં આવ્યું છે
💥રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં GAS અને NAS પરીક્ષા કઈ સંસ્થા લેશે ?
જવાબ : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં GAS અને NAS પરીક્ષા “પરખ” (PARAKH ) સંસ્થા લેશે .
વિભાગ-1 પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ
💥વર્ષ 2030 સુધીમાં દરેક બાળકને બાળસંભાળ અને શિક્ષણનું લક્ષ્ય રાખવા માં આવ્યું છે.
💥 NCERT દ્વારા 8-વર્ષ સુધીના બાળકો માટે બે વિભાગમાં અભ્યાસક્રમ તૈયાર કરાશે.
💥આંગણવાડીઓમાં તાલીમ પામેલા કર્મચારીઓ ની ભરતી કરવા માં આવશે.
💥 આ કર્મચારીઓ માટે 6 માસ અને 1 – વર્ષનો સર્ટીફીકેટ કોર્ષ બનાવવા માં આવશે.
💥પ્રારંભીક અભ્યાસક્રમ અને શિક્ષણ વ્યવસ્થા તૈયાર કરવાની જવાબદારી શિક્ષણ
મંત્રાલય,આઇસીડીએસ અને આરોગ્ય મંત્રાલય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને આદીજાતી મંત્રાલયની સંયુકત રહેશે.
વિભાગ-4 શાળાઓ અભ્યાસક્રમ અને અધ્યાપનશાસ્ત્ર
વિભાગ-5 શિક્ષક
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
ગુજરાત મૂલ્કી રજા ના નિયમો 2002: ગુજરાત મૂલ્કી રજા ના નિયમો 2002 માં આવ્યા આ નિયમો શું છે? તેમાં કેટલા નિયમ છે? તેની વ્યાખ્યા ઓ, પરિશિષ્ટો અને તેની જાણકારી આપવાનો આ આર્ટિકલ માં પ્રયત્ન કર્યો છે. રજા ના નિયમો ની આ પોસ્ટ સૌ પરીક્ષાર્થી ને ઉપયોગી નીવડશે.
અમલ
15.11.2002
કુલ પ્રકરણ
9
કુલ નિયમો
101
કુલ પરિશિષ્ટ
3
કુલ નમૂના
9
ગુજરાત મુલકી સેવા નિયમો 2002 પેહલા કયા નિયમ હતા
મુંબઈ મુલકી સેવા નિયમો 1959
2002નિયમ લાગુ પડ્યા ત્યારે મુખ્યમંત્રી
નરેન્દ્ર મોદી
2002નિયમ લાગુ પડ્યા ત્યારે રાજ્ય પાલ
સુંદરસિંહ ભંડારી
2002નિયમ લાગુ પડ્યા ત્યારે ભારત પ્રધાનમંત્રી
અટલબિહારી બાજપાઈ
2002નિયમ લાગુ પડ્યા ત્યારે ભારત રાષ્ટ્રપતિ
એ ,પી જે અબ્દુલ કલામ
નાણાં વિભાગ ના અધિક મુખ્ય સચિવ (સહી છે તેમની )
ડો .મંજુલાબેન સુબ્રમણ્યમ
નાણાં વિભાગ ના અગ્રસચિવ તે વખતના (સહી છે તેમની )
એસ .જી માંકડ
ગુજરાત મુલકી સેવા રજા ના નિયમો 2002 ના પ્રકરણ
પ્રકરણ
નિયમ કેટલા
1. સામાન્ય
1-8 =8
2 .વ્યાખ્યા – જેમાં કુલ 89 વ્યાખ્યા આપેલ છે
9=1
3.સામાન્ય શરતો
10-23=14
4. રજા ની મંજૂરી અને રજા પરથી પરત ફરવા બાબત
24-45=22
5. લેણી અને મળવા પાત્ર રજા ના પ્રકારો
46-68=23
6. અભ્યાસ રાજા સિવાયની અન્ય ખાસ રજા ના પ્રકાર
69-76=8
7. અભ્યાસ રજા
77-94=18
8 પ્રકીર્ણ
95-100=6
9.રદ કરવા બાબત અને અપવાદો
101=1
ગુજરાત મુલકી સેવા રજા ના નિયમો 2002 ના પરિશિષ્ટ
પરિશિષ્ટ 1: ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો .2002 હેઠળ જેઓને સત્તા સુપ્રત કરવામાં આવી છે તે અધિકારીઓ
પરિશિષ્ટ 2: ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો .2002 ના વિવિધ નિયમો સમૂચ્ચયો ના હેતુ માટે ખાતાના વડા તરીકે ગણવામાં આવેલા અધિકારીઓ ની સૂચિ
પરિશિષ્ટ 3: વેકેશન /નોન વેકેશન ખાતામાં નોકરી કરતા કર્મચારી ની સૂચિ
ગુજરાત મુલકી સેવા રજા ના નિયમો 2002 રજા નમૂના
ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો .2002 માં રજા ના કુલ 9 નમૂના આપવામાં આવ્યા છે આ તમામ નમૂના ની સમજૂતી નીચે આપવામાં આવી છે
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
Gujarat Anganwadi Recruitment Merit List: ગુજરાતમાં આંગણવાડી ભરતી પ્રક્રિયાની રાહ જોતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD) દ્વારા તાજેતરમાં આંગણવાડી ભરતી મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં જિલ્લા તથા તાલુકા મુજબ પસંદ થયેલા ઉમેદવારોના નામ દર્શાવવામાં આવ્યા છે.
ઉમેદવારો પોતાના જિલ્લામાં જાહેર થયેલ મેરિટ લિસ્ટ સત્તાવાર વેબસાઈટ પર જઈને PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકે છે. સાથે જ ગામ પ્રમાણે તેમજ નામ પ્રમાણે પણ લિસ્ટ જોઈ શકાશે. ઉમેદવારોએ અરજી કરતી વખતે આપેલી વિગતોનું મિલાન લિસ્ટમાં દર્શાવેલ માહિતી સાથે કરવું જરૂરી રહેશે.
મહત્વની માહિતી
મેરિટ લિસ્ટ માત્ર પ્રાથમિક પસંદગી દર્શાવે છે.
If a candidate provides false information, his/her selection may be cancelled.જો કોઈ ઉમેદવાર ખોટી માહિતી આપશે તો તેની પસંદગી રદ કરી શકાય છે.
The merit list is available on the official website of the District Development Officer.મેરિટ લિસ્ટ જિલ્લા વિકાસ અધિકારીની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
મેરિટ લિસ્ટમાં નામ આવેલ ઉમેદવારોએ આગામી તબક્કે દસ્તાવેજ ચકાસણી માટે હાજર થવું પડશે. સમયસર હાજરી ન આપતા ઉમેદવારને તક આપવામાં નહીં આવે. પસંદગી પૂર્ણ થયા બાદ સંબંધિત ઉમેદવારને નિમણૂક પત્ર આપવામાં આવશે.
નિષ્કર્ષ
આંગણવાડી ભરતી મેરિટ લિસ્ટ જાહેર થવાથી હજારો ઉમેદવારોને તેમના ભવિષ્ય અંગે સ્પષ્ટતા મળી છે. જો તમારું નામ લિસ્ટમાં છે તો દસ્તાવેજ ચકાસણી માટે તૈયારી શરૂ કરી દો. જો નથી તો પણ આગામી ભરતી પ્રક્રિયામાં ફરી તક મળશે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 19 સપ્ટેમ્બર 2025 ના રોજ હેડ ટીચર વર્ગ III ની ભરતી ના નિયમોમાં સુધારો કરતું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ સુધારા હેડ ટીચર HEAD TEACHER વર્ગ ત્રણ ભરતી સુધારા નિયમો 2025 તરીકે ઓળખાશે અને તે સરકારી ગેજેટમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવશે.
મુખ્ય સુધારાઓ અને તેનું અર્થઘટન :
ભરતી માટે નવો ગુણોત્તર રેશિયો
✅ સૌથી મોટો અને મહત્વનો ફેરફાર ભરતીના પ્રમાણમાં કરવામાં આવ્યો છે હવે એ ટીચરની નિમણૂક નીચે મુજબ ના 1:1:2 ના ગુણોત્તરમાં કરવામાં આવશે.
1 ભાગ: સિનિયર ના આધારે પ્રમોશન બઢતી દ્વારા
1 ભાગ :સીધી ભરતી ડાયરેક્ટ સિલેક્શન દ્વારા
2 ભાગ: ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામના આધારે પ્રમોશન દ્વારા
✅ પ્રમોશન માટેની નવી પદ્ધતિ :
🔛 નિયમો એક નવી પદ્ધતિ ઉમેરવામાં આવી છે જે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પ્રમોશનની છે
🔛 આ પરીક્ષા એવા શિક્ષકો આપી શકશે જેઓની નીચેની લાયકાત
➖ ડાયરેક્ટટુરેટ ઓફ પ્રાઈમરી એજ્યુકેશન હેઠળ પ્રાઇમરી અથવા અપર પ્રાઇમરી શિક્ષક તરીકે ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોય.
➖ ગુજરાત સિવિલ સર્વિસીસ કોમ્પ્યુટર કોમ્પ્યુટર સી નિયમો 2006 મુજબ કોમ્પ્યુટરની જ્ઞાનની લાયકાત ની પરીક્ષા પાસ કરી હોય.
➖ સરકાર દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી હોય.
સિનિયોરિટી આધારિત પ્રમોશન માટેના માપદંડ:
🔗 જે પ્રમોશન સિનિયોરિટી ના આધારે આપવામાં આવશે તેના માટે ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 મુજબ “સારા” (GOOD ) બેન્ચમાર્ગને ધ્યાનમાં લેવામાં આવશે.
સારાંશ ➖
આ પરિપત્રનો મુખ્ય હેતુ (HTAT )હેડ ટીચરની ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવાનો છે. હવે કુલ ખાલી જગ્યાઓમાંથી 50% જગ્યાઓ બે ભાગ નવી ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પ્રમોશનથી ભરવામાં આવશે. બાકીની 25% જગ્યા એક ભાગ જગ્યાઓ સિન્યોરીટીના આધારે પ્રમોશનથી અને 25% એક ભાગ જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. આ ફેરફારથી અનુભવી શિક્ષકોની પરીક્ષા દ્વારા ઝડપથી પ્રમોશન મેળવવાની તક મળશે.
જવાબ ➖ આ પરિપત્રનો મુખ્ય સાર એ છે કે હેડ ટીચર વર્ગ ત્રણ ની ભરતી ના નિયમો ફેરફાર કરવામાં આવ્યો છે હવે ભરતી માટે એક નવો ગુણોત્તર રેશિયો નક્કી કરવામાં આવે છે અને શિક્ષકોની પ્રમોશન માટે એક નવો વિકલ્પ ➖ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા આપવામાં આવ્યો છે
ભરતી માટેનો નવો ગુણોત્તર રેશિયો (1:1:2)એક એક બે શું છે અને તેનો અર્થ શું થાય?
➖ નવા નિયમ મુજબ હિટ ટીચર ની ખાલી જગ્યાઓ હવે 1:1:2 ના ગુણોત્તરમાં ભરવામાં આવશે આનો અર્થ એ છે કે જો કુલ 100 જગ્યાઓ ખાલી હોય તો તેનું વિભાજન આ પ્રમાણે થશે: 1 ભાગ એટલે કે 25% જગ્યાઓ – સિનિયોરીટી ના આધારે પ્રમોશન /બઢતી દ્વારા ભરવામાં આવશે ➡1 ભાગ એટલે કે25% જગ્યાઓ : સીધી ભરતી ડાયરેક્શન દ્વારા ભરવામાં આવશે. 2 ભાગ એટલે કે 50% જગ્યાઓ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામના આધારે ભરવામાં આવશે. આમ હવે અડધી જગ્યાઓ પરીક્ષા દ્વારા પ્રમોશનથી ભરાશે.
હું એક સિનિયર શિક્ષક છું સિનિયોરિટી થી થતા પ્રમોશન પર આની શું અસર થશે?
સિનિયોરિટી દ્વારા પ્રમોશન ની પ્રક્રિયા ચાલુ રહેશે પરંતુ હવે કુલ ખાલી જગ્યાઓમાંથી ફક્ત 25% જગ્યાઓ જ્યાં પદ્ધતિ ભરવામાં આવશે. વધુમાં સિનિયોરીટી દ્વારા પ્રમોશન માટે હવે ગુજરાત સિવિલ સર્વિસીસ નિયમો 1967 મુજબ સારો ગુડ બેન્ચ માર્ગ ધરાવતા કર્મચારીઓને ધ્યાનમાં લેવામાં આવશે. પહેલા આ માટે મેરીટ અને કાર્યક્ષમતા જેવા શબ્દોનો ઉપયોગ થતો હતો એની જગ્યાએ હવે વધુ સ્પષ્ટ માપદંડ નક્કી કરાયો છે.
“ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા” દ્વારા પ્રમોશન શું છે આ કોના માટે છે?
➖ આ પ્રમોશન મેળવવા માટે એક નવી અને ઝડપી પદ્ધતિ છે જે ખાસ કરીને હાલમાં કાર્યરત શિક્ષકો માટે છે જે શિક્ષકો સિનિયરિટીની રાહ જોવા માંગતા નથી અને પોતાની યોગ્યતા સાબિત કરીને ઝડપથી હે ટીચર બનવા માંગે છે તેઓ આ પરીક્ષા આપી શકે છે. કુલ ખાલી જગ્યાઓમાંથી 50% જગ્યાઓ આ પરીક્ષા દ્વારા ભરવામાં આવશે
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
મોડેલ પેપર એ એક પ્રકારનું પેપર છે જે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવામાં મદદ કરે છે. તે પરીક્ષાના પેપરનું એક ઉદાહરણ છે જે વિદ્યાર્થીઓને પરીક્ષાના સ્વરૂપ અને પ્રશ્નોના પ્રકાર વિશે જાણવામાં મદદ કરે છે.
વિદ્યાર્થીઓએ તેમની તૈયારીનું મૂલ્યાંકન કરવું જોઈએ અને જરૂર પડે તો સુધારા કરવા જોઈએ.
GCERT Model Papers
👉GCERT Model Papers: Gujarat Council of Educational Research and Training (GCERT)offers model papers for Std 1 to 8, including blueprint and paper style for Gujarati medium students. Visit the GCERT website or educational websites for more information
KVS Model Papers
👉Kendriya Vidyalaya Sangathan (KVS) provides model papers for Std 1 in subjects like English, Hindi, Mathematics, and Environmental Science. You can download these papers from the KVS website or educational portals like Jnanabhumi AP.
📈You can visit the following websites to access these resources
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
સ્વચ્છતા પખવાડા 2025: શાળા સેનિટેશન ગ્રાન્ટ્સ & CSR માર્ગદર્શન | સ્વચ્છ ભારત મિશન : 16-30 સપ્ટેમ્બર 2025 દરમિયાન સ્વચ્છતા પખવાડા 2025 માટે સંપૂર્ણ શાળા કાર્યયોજના, school sanitation grants પ્રાપ્ત કરવાની રીત, અને CSR ફંડિંગ માટે પ્રેક્ટિકલ સ્ટેપ્સ
Target Keywords: સ્વચ્છતા પખવાડા 2025, સ્વચ્છ ભારત મિશન, school sanitation grants, government grants for sanitation, શાળા સેનિટેશન funding, CSR funding for schools
સ્વચ્છતા પખવાડા 2025 — શાળા સ્તરે આયોજન, ગ્રાન્ટ્સ અને અસરકારક અમલીકરણ તારીખ: 16–30 સપ્ટેમ્બર 2025 · વિષય: સ્વચ્છતા પખવાડા 2025, school sanitation grants, સ્વચ્છ ભારત મિશન
સ્વચ્છતા પખવાડા 2025
સંકેત: શા માટે ‘સ્વચ્છતા પખવાડા 2025’ મહત્વનો છે?
સ્વચ્છતા પખવાડા 2025 (Swachchhata Pakhwada)નું મુખ્ય ઉદ્દેશ છે શાળાઓમાં સેનિટેશન અને હાઈજિન પર ટકાઉ વ્યવહાર વિકસાવવો. શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સમાજને જોડીને સ્વચ્છ પર્યાવરણ બનાવવા આ એક શ્રેષ્ઠ અવસર છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
Download Gujarat Primary Schools Standard 3 to 5 First Semester Exam Old Question Papers|| ધોરણ 3 થી 5 ના પ્રથમ અર્ધવાર્ષિક પરીક્ષા માટેના જુના પ્રશ્નપત્રો ડાઉનલોડ કરો Steps to Download Question Papers
Preparing for examinations is a crucial aspect of a student’s academic journey. For students in Gujarat’s primary schools, specifically those in Standards 3 to 8, accessing previous years’ question papers can significantly enhance their preparation. These papers provide insights into the exam pattern, types of questions asked, and the marking scheme, thereby boosting confidence and performance.
Understanding Exam Patterns: Old question papers help students familiarize themselves with the structure of the exam, including the distribution of marks across various sections. Identifying Important Topics: By reviewing past papers, students can identify frequently asked topics, allowing them to prioritize their study areas.
Time Management: Practicing with actual exam papers enables students to develop
effective time management skills, ensuring they can complete the exam within the allotted time.
Self-Assessment: Attempting previous years’ papers allows students to assess theirpreparation levels, identify strengths and weaknesses, and make necessary improvements.
Download Gujarat Primary Schools Standard 3 to 5 Second Semester Exam Old Question Papers|| ધોરણ 3 થી 5 ના પ્રથમ અર્ધવાર્ષિક પરીક્ષા માટેના જુના પ્રશ્નપત્રો ડાઉનલોડ કરો
Several reputable sources provide access to old question papers for Gujarat’s primary school students. Here are some platforms where these resources can be found:
Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) Official WebsiteThe GSEB’s official website offers a repository of question papers for various standards. Students can navigate to the ‘Question Papers’ section to find relevant materials. Gujarat Council of Educational Research and Training (GCERT)GCERT provides a comprehensive question bank for standards 3 to 8, covering subjects like Gujarati, Mathematics, Science, and Social Science. These resources are available for download in PDF format.
Gujarat Jilla Panchayat Primary Schools This platform offers model papers, pre-board papers, half-yearly papers, and unit-test papers for various standards, including standards 3 and 8. These resources can be instrumental in exam preparation.
Gujarat Primary SchoolsAglasem provides previous year question papers for Gujarat Board examinations. Students can download these papers to enhance their preparation.
Steps to Download Question Papers
Visit the Official Website: Navigate to the website of the chosen resource (e.g., GCERT or GSEB).
Locate the Question Paper Section: Look for links or tabs labeled ‘Question Bank,’ ‘Question Papers,’ or similar.
Select the Standard and Subject: Choose the appropriate standard (3 to 8) and the subject for which you need the question paper.
Download the PDF: Click on the download link to save the question paper to your device. Download Gujarat Primary Schools Standard 5 Second Semester Exam Old Question Papers
Simulate Exam Conditions: While practicing, try to replicate exam conditions by timing yourself and working in a quiet environment.
Review and Analyze: After completing a paper, thoroughly review your answers. Identify mistakes and areas that need improvement.
Seek Guidance: If you encounter difficulties with certain questions or topics, consult teachers or peers for clarification.
Regular Practice: Consistent practice with old question papers can lead to significant improvements in performance.
Conclusion
Accessing and utilizing old question papers is a proven strategy for enhancing exam preparedness. For students in Gujarat’s primary schools, these resources are readily available through various official platforms. By integrating these papers into their study routine, students can gain a competitive edge, build confidence, and achieve academic success.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
RMC Bharti 2025: રાજકોટમાં કાયમી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) તરફથી ખુશખબર આવી છે. રાજકોટ મહાનગરપાલિકાએ પર્યાવરણ ઈજનેર (Environment Engineer) વર્ગ-1 ની ભરતી માટે સત્તાવાર જાહેરાત જાહેર કરી છે. સારા પગાર અને સરકારી સુવિધાઓ સાથેની આ નોકરી માટે લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.