8 major changes in UPS that have made this scheme more attractive.

UPS Deadline 2025: પેન્શન સ્કીમ બદલાઈ! UPS માં આવ્યા 8 નવા નિયમો, કર્મચારીઓ માટે રાહત

ભારત સરકારે જાહેર કરેલી Unified Pension Scheme (UPS) માટેની છેલ્લી તારીખ હવે બસ થોડા જ દિવસ દૂર છે. હાલ National Pension System (NPS) માં જોડાયેલા અને નિવૃત્તિ પછી નક્કી પેન્શન મેળવવા ઇચ્છતા સરકારી કર્મચારીઓએ 30 સપ્ટેમ્બર, 2025 પહેલા UPS માં બદલાવ કરવાની તક છે.

જાન્યુઆરી 2025માં જાહેર કરાયેલી આ સ્કીમમાં જૂન પછીથી અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ UPS ના 8 મોટા બદલાવ કે જેના કારણે આ સ્કીમ વધુ આકર્ષક બની ગઈ છે.

પાછા NPS માં જવાની તક
  • જો કોઈ કર્મચારી UPS માં જોડાયા બાદ સ્કીમ અનુકૂળ ન લાગે તો તેમને એક જ વાર પાછા NPS માં જવાની મંજૂરી મળશે. આ લવચીકતા કર્મચારીઓને સલામતી આપે છે.
સેવામાં મૃત્યુ કે અશક્તિ પર સુરક્ષા
  • જો કર્મચારી ડ્યૂટી દરમિયાન મૃત્યુ પામે કે અશક્ત થઈ જાય તો તેમના પરિવારને CCS (Pension) Rules અનુસાર આર્થિક સુરક્ષા મળશે.
પેન્ડિંગ કેસમાં પણ લાભ
  • અગાઉ, નિવૃત્તિ સમયે વિભાગીય કે ન્યાયિક કેસ પેન્ડિંગ હોય તો લાભ અટકાવાતા હતા. હવે UPS હેઠળ આવા કર્મચારીઓને પણ પેન્શનના લાભો મળશે.
    ટેક્સ રાહત
    • UPS અંતર્ગત મળતો લમ્પસમ રકમ પર આવકવેરો લાગશે નહીં. આ મોટો ફેરફાર કર્મચારીઓના પેન્શન અને ટેક્સ બંને પર ભાર ઘટાડે છે.
    ગ્રેચ્યુઇટીનો લાભ
    સ્વૈચ્છિક નિવૃત્તિ પર પેન્શન
    • 20 વર્ષની સેવા પૂરી કર્યા બાદ કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્તિ લે તો તેમને પ્રો-રેટા પેન્શન મળશે. એટલે વહેલી નિવૃત્તિ પછી પણ આવકનું આશ્વાસન રહેશે.
    PSU અથવા સ્વાયત્ત સંસ્થામાં જોડાય તો પણ લાભ ચાલુ

    .Gujarat Law Society Bharti 2025 : સારા પગાર સાથે ઉચ્ચ હોદ્દાવાળી નોકરી

    • જો સેવા દરમ્યાન કોઈ કર્મચારી PSU અથવા સ્વાયત્ત સંસ્થામાં જાય તો UPS ના ફાયદા ચાલુ રહેશે. નોકરી બદલાય છતાં પેન્શનના હકમાં ફેરફાર નહીં થાય.
    ડેડલાઇનમાં વધારો
    WhatsApp GroupJoin Now
    Telegram GroupJoin Now
    WhatsApp ChenalJoin Now
    WhatsApp Group2  Join Now
    WhatsApp Group3  Join Now
    • પ્રારંભિક સમય મર્યાદા વધારીને હવે 30 સપ્ટેમ્બર, 2025 સુધી કરવામાં આવી છે. સાથે જ 1 એપ્રિલ, 2025 થી 31 ઓગસ્ટ, 2025 વચ્ચે જોડાયેલા નવા કર્મચારીઓ પણ UPS માં સ્વિચ કરી શકે છે.

    નિષ્કર્ષ
    UPS સ્કીમમાં થયેલા આ બદલાવ કર્મચારીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ટેક્સ રાહતથી લઈને ગ્રેચ્યુઇટી, મૃત્યુ-અશક્તિ સુરક્ષા અને સ્વૈચ્છિક નિવૃત્તિ પર પેન્શન સુધીની સુવિધાઓ UPS ને વધુ આકર્ષક બનાવે છે. જો તમે હજી સુધી નિર્ણય લીધો નથી તો 30 સપ્ટેમ્બર પહેલા UPS માં જોડાવા અંગે વિચારી લો.

    Disclaimer: આ લેખ માત્ર માહિતી માટે તૈયાર કરાયો છે. નિર્ણય લેવામાં પહેલા સત્તાવાર UPS/સરકારી સૂચનાઓની ચકાસણી કરવી જરૂરી છે.

    બેંક ઓફ બરોડામાં આવી નવી ભરતી, લાયકાત 7 પાસ, ગ્રેજ્યુએટ, પગાર 12000+, ફોર્મ ભરો – Bank Of Baroda Recruitment 2025

    Ujash Bhani Program:Promoting safe use of the Internet and social media.

    Ujash Bhani Program:Promoting safe use of the Internet and social media.

    ધોરણ : ૬ થી ૮

    વિષય થીમ : ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવું.

    તજજ્ઞનું નામ :

    ભાગ લીધેલ કુમાર :

    ભાગ લીધેલ કન્યા :

    ભાગ લીધેલ શિક્ષકોની સંખ્યા :

    ✅ ધોરણ 6 થી 8 માટે અહેવાલ (AEP )

    ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવું.

    ઓ.આઈ.સી. ગર્લ્સ એજ્યુકેશન સ્ટેટ પ્રોજેકટ કચેરી ગાંધીનગરથી પ્રેરીત એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત તેમજ ભારત સરકારના આયુષ્યમાન ભારત કાર્યક્રમ અન્વયે સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ ……………….. પ્રાથમિક શાળામાં “ઉજાસ ભણી” યોજવામાં આવેલ હતો. વિષય વસ્તુ : ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવું સંબંઘીત વક્તવ્ય શાળાના શિક્ષકશ્રી ……………………… દ્વારા પી.પી.ટી. અને વિડીયો દ્વારા સમજાવવામાં આવેલ હતું. જેમાં ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના વધુ ઉપયોગથી થતું નુકશાન, સોશ્યલ મીડિયા એફક્શન એટલે શું? કયા-ક્યા સોશ્યલ મીડિયા આપણને અસુરક્ષિત માર્ગે કેવી રીતે લઈ જાય છે? આવું ન થાય તે માટે વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ? સમયાંતરે કોની સલાહ લેવી જોઈએ? આવી સલાહ શા માટે લેવી જોઈએ? તેનાથી વિદ્યાર્થીઓને શું ફાયદો થશે? સાયબર ક્રાઈમ એટલે શું? ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનો કયારે અને કેવી રીતે સુરક્ષિત ઉપયોગ કરવો જોઈએ? આવા જરૂરી મુદ્દાઓ વર્ણવી લીધા હતાં. જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીઓએ પોતાની નોટબુકમાં જરૂરી નોંધ પણ કરી હતી. આ કાર્યક્રમના અંતે ‘કઠોળભેળ’ના પોષ્ટિક નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં દરેક વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લીધો હતો.

    ✅ 🔛 અહેવાલ 1 થી 5 (AEP)

    → વિષય થીમ : ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવુ ફોટોગ્રાફ 

    AHEVAL Education Program SSA Ujasbhani ઉજાસ ભણી પત્રકો ઉજાસ ભણી/ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (Adolescent Education Program – AEP)

    Ujash Bhani Program:Aheval Values ​​and citizenship

    WhatsApp GroupJoin Now
    Telegram GroupJoin Now
    WhatsApp ChenalJoin Now
    WhatsApp Group2  Join Now
    WhatsApp Group3  Join Now

    Ujash Bhani Program:Aheval Values ​​and citizenship

    …………………….પ્રાથમિકશાળા……………………….      *****’ઉજાસ ભણી કાર્યક્રમ*****

    4. મૂલ્યો અને નાગરિકતા

     ……………………….. પ્રાથમિક શાળામાં ઉજાશ ભણી કાર્યક્રમ અંતર્ગત ધોરણ છ થી આઠ ના બાળકો માટે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

    ઉપરોક્ત વિષયના વક્તા હતા ………………………………………………………………………………………… ખૂબ જ સરળ શૈલીમાં પ્રામાણિકતા, સત્યનિષ્ઠા, ચોરી ન કરવી વગેરે મૂલ્યોની વિવિધ ઉદાહરણ દ્વારા સમજ આપી હતી. દરેક વ્યક્તિને પોતાના મૂલ્યો હોય છે. આ મૂલ્યો કુટુંબ ,મિત્રો, જાતિ, ધર્મ, સામાજિક વાતાવરણ વગેરે જેવા અનેકવિધ પરિબળોના આધારે ઘડાતા હોય છે .વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષકો દ્વારા આ મૂલ્યોનો સિંચન થતું જ હોય છે.    સૌથી વધારે મહત્વની બાબત આ ઉંમરે મિત્રતાની છે .મિત્રો સારા હોવા જોઈએ એ વિશે સમજાવતા શ્રી ……………………………………… મગર અને વાંદરો, કૃષ્ણ અને સુદામા તથા દુર્યોધન અને કંસની મિત્રતા કેવા પરિણામો લાવી તેની સુંદર છણાવટ કરી.

        સાથે સાથે વ્યસન કરવાથી આપણને પોતાને તથા દેશને કેવું નુકસાન થાય છે તેની સમજ આપી.

    AHEVAL Education Program SSA Ujasbhani ઉજાસ ભણી પત્રકો ઉજાસ ભણી/ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (Adolescent Education Program – AEP)

      શાળામાં ,ઘરમાં તથા વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી. દેશના એક સારા નાગરિક બની દેશને મદદરૂપ થવું જોઈએ . આ માટે સારો અભ્યાસ કરો તથા ઉચ્ચ ડિગ્રી મેળવી દેશને મદદરૂપ બનો વ્યસનો નહીં કરવાના તથા સારું ભણવા માટે તેમણે બાળકોને ઉભા કરી, હાથ ઉંચે કરાવીને પ્રતિજ્ઞા પણ લેવડાવી.

    ✅ ધોરણ 6 થી 8 માટે અહેવાલ (AEP )

       આમ આજના સેશનમાં બાળકોને જીવન ઘડતરમાં જરૂરી તમામ મૂલ્યોની તથા એક નાગરિક તરીકે આપણી દેશ માટે શું ફરજ છે તેની બાળકોને સમજ આપી.

       કાર્યક્રમના અંતે આચાર્ય શ્રી એ શ્રી ……………………………………..નો આભાર માન્યો.

    ✅ 🔛 અહેવાલ 1 થી 5 (AEP)

    WhatsApp GroupJoin Now
    Telegram GroupJoin Now
    WhatsApp ChenalJoin Now
    WhatsApp Group2  Join Now
    WhatsApp Group3  Join Now

    8મું પગારપંચ (8th Pay Commission) 2026થી લાગુ – Salary ₹18,000 થી ₹44,000 સુધી, Full Benefit 2028 સુધી

    8મું પગારપંચ (8th Pay Commission) 2026થી લાગુ – Salary ₹18,000 થી ₹44,000 સુધી, Full Benefit 2028 સુધી
    8th Pay Commission – Salary કેટલો વધશે?

    👉 8th Pay Commission Latest Update 2026-2028:

    કેન્દ્ર સરકારના 50 લાખથી વધુ employees અને 65 લાખ pensioners માટે એક મોટી ખુશખબર છે. 8મું પગારપંચ (8th Pay Commission) 1 જાન્યુઆરી 2026થી effective date સાથે લાગુ થશે. જોકે તેનો full implementation 2028 સુધી થઈ શકે છે.

    ➖58% મોંઘવારી તમારો પગાર કેટલો થશે તે ગણતરી કરો

    ➖ એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરો

    કેન્દ્રીય મંત્રીમંડળે જાન્યુઆરી 2025માં 8th CPC માટે મંજૂરી આપી હતી, પરંતુ હજી સુધી official notification, Terms of Reference (ToR) અને commission members list જાહેર કરાઈ નથી.

    8th Pay Commission – Salary કેટલો વધશે?
    • 🔹 Current Basic Salary (Level-1): ₹18,000
    • 🔹 New Basic Salary (Expected 8th CPC): ₹44,000 સુધી
    • ➡ 8th CPC માં fitment factor 2.46 લાગુ થઈ શકે છે.
    • ➡ Salary structureમાં DA (Dearness Allowance) reset થશે.
    Salary Calculation Example (Level 6 Employee):

    📌 7th CPC (Current):

    • Basic Salary: ₹35,400
    • DA (55%): ₹19,470
    • HRA (27%): ₹9,558
    • Total Salary = ₹64,428
    📌 8th CPC (Expected with 2.46 Fitment Factor):

    New Basic Salary = ₹35,400 × 2.46 = ₹87,084

    DA = 0% (reset થશે)

    HRA (27%) = ₹23,513

    Total Salary = ₹1,10,597

    👉 એટલે કે, salary લગભગ double થઈ જશે.

    Fitment Factor શું છે?

    Fitment Factor એટલે multiplier number, જેના દ્વારા નવી basic salary નક્કી થાય છે.

    • ➡ Formula: Current Basic × Fitment Factor = New Basic
    • ➡ 7th CPC માં એ 2.57 હતો.
    • ➡ 8th CPC માં એ 2.46 થવાની શક્યતા છે.
    8th Pay Commission 2028 સુધી કેમ લાગશે?

    દરેક pay commission ની રચના (setup) થી લઈને full implementation સુધી સામાન્ય રીતે 2–3 વર્ષ લાગે છે.

    📌 Example:

    બેંક ઓફ બરોડામાં આવી નવી ભરતી, લાયકાત 7 પાસ, ગ્રેજ્યુએટ, પગાર 12000+, ફોર્મ ભરો – Bank Of Baroda Recruitment 2025

    • 7th CPC – રચના 2014માં, અમલ 2016થી.
    • 6th CPC – રચના 2006માં, અમલ 2008થી.
    • 👉 તેથી 8th CPC ની effective date 1 જાન્યુઆરી 2026 હશે, પરંતુ full benefits 2028 સુધી પહોંચી શકે છે.
    History of Previous Pay Commissions
    Key Highlights – 8th Pay Commission (2026-2028)

    ✔ Effective Date – 1 January 2026
    ✔ Salary hike – Basic ₹18,000 → ₹44,000
    ✔ Fitment Factor – 2.46 (expected)
    ✔ DA Reset – 0% થી શરૂ થશે
    ✔ Full Implementation – 2028 સુધી
    ✔ Beneficiaries – 50+ lakh employees & 65 lakh pensioners

    📌 FAQ – 8th Pay Commission (8મું પગારપંચ) 2026-2028

    ❓ Fitment Factor કેટલો હશે?

    • ✔ 7th CPC – 2.57,
    • ✔ 8th CPC – 2.46 (expected).

    ❓ DA (Dearness Allowance) નું શું થશે?

    • ✔ દરેક પગારપંચમાં DA ફરીથી 0% થી શરૂ થાય છે.

    ❓ કેટલા લોકોને ફાયદો થશે?

    • ✔ 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ pensioners ને સીધો લાભ.

    ❓ Arrears ક્યારે મળશે?

    • ✔ Employees ને 2 વર્ષનું એરિયર (2026 થી 2028) મળી શકે છે.

    ❓ શું રાજ્ય સરકારના કર્મચારીઓને પણ ફાયદો મળશે?

    • ✔ હા, પરંતુ તે રાજ્ય સરકારની નીતિ પર આધારિત છે. સામાન્ય રીતે state governments પણ કેન્દ્ર સરકારના પગારપંચ પ્રમાણે સુધારા કરે છે.

    Conclusion

    • 👉 8th Pay Commission (8મું પગારપંચ) કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી રાહત લાવશે.
    • 👉 Basic Salary double થવાની શક્યતા છે અને employees ને 2 વર્ષના arrears મળશે.
    • 👉 જોકે તેનો full benefit 2028 સુધી મળશે.

    SEO Focus Keywords (High CPC):

    8th Pay Commission 2026, 8th CPC Salary Hike, 8th Pay Commission Gujarat, 8th CPC Arrears, Central Government Employees Salary 2026, 8th CPC Fitment Factor, 8th Pay Commission Pensioners, 8th CPC DA Reset

    .Gujarat Law Society Bharti 2025 : સારા પગાર સાથે ઉચ્ચ હોદ્દાવાળી નોકરી

    WhatsApp GroupJoin Now
    Telegram GroupJoin Now
    WhatsApp ChenalJoin Now
    WhatsApp Group2  Join Now
    WhatsApp Group3  Join Now

    બેંક ઓફ બરોડામાં આવી નવી ભરતી, લાયકાત 7 પાસ, ગ્રેજ્યુએટ, પગાર 12000+, ફોર્મ ભરો – Bank Of Baroda Recruitment 2025

    બેંક ઓફ બરોડામાં આવી નવી ભરતી, લાયકાત 7 પાસ, ગ્રેજ્યુએટ, પગાર 12000+, ફોર્મ ભરો – Bank Of Baroda Recruitment 2025

    Bank Of Baroda Recruitment 2025: બેંક ઓફ બરોડા ભરતી 2025 દ્વારા બરોડા ગ્રામીણ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા, અરવલ્લી ભરતી 2025 માટે સત્તાવાર સૂચના પ્રકાશિત કરી છે. પોસ્ટનું નામ ફેકલ્ટી, ઓફિસ આસિસ્ટન્ટ, એટેન્ડર, વોચમેન કમ ગાર્ડનર. અરજી કરવાની છેલ્લી તારીખ 10/101/2025. (બરોડા RSETI, અરવલ્લી – BSVS દ્વારા પ્રાયોજિત) બરોડા ગ્રામીણ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા, અરવલ્લી માટે કામચલાઉ કરારના આધારે નીચેની પોસ્ટ્સ માટે અરજીઓ મંગાવવામાં આવે છે. પોસ્ટ્સની વિગતો નીચે મુજબ છે. પોસ્ટ, પોસ્ટની લાયકાત, પગાર ધોરણ વગેરે આ લેખમાં આપવામાં આવ્યું છે

    .Gujarat Law Society Bharti 2025 : સારા પગાર સાથે ઉચ્ચ હોદ્દાવાળી નોકરી

    શૈક્ષણિક લાયકાત

    1) ફેકલ્ટી

    • ગ્રામીણ વિકાસમાં MSW જેવા સ્નાતક / અનુસ્નાતક / સમાજશાસ્ત્ર / મનોવિજ્ઞાનમાં MA / B.Sc (પશુચિકિત્સા) B.Sc (બાગાયત) B.Sc (કૃષિ) B.Sc (કૃષિ) B.Sc (કૃષિ માર્કેટિંગ) B.A. B.Ed સાથે

    2) ઓફિસ આસિસ્ટન્ટ

    • BSW/BA/B.Com જેવા સ્નાતક, કમ્પ્યુટર જ્ઞાન અને મૂળભૂત એકાઉન્ટિંગ જ્ઞાન સાથે.

    3) એટેન્ડર

    • ગુજરાતી ભાષા

    4) ચોકીદાર કમ માળી

    • ધોરણ 7 પાસ
    વય મર્યાદા

    ન્યૂનતમ ઉંમર 22 વર્ષ હોવી જોઈએ.

    મહત્તમ ઉંમર 40 વર્ષ હોવી જોઈએ.

    અરજી ફી
    • નોટિફિકેશનમાં ઉલ્લેખ નથી.
    પસંદગી પ્રક્રિયા

    લેખિત પરીક્ષા

    દસ્તાવેજ ચકાસણી

    GSRTCમાં કંડકટરની 571 જગ્યાઓ માટે ભરતી: આ તારીખથી કરો અરજી કરો!

    કેવી રીતે અરજી કરવી
    • ઉંમર જાહેરાતની તારીખને આધારિત રહેશે.
    • અરજી પત્ર તા. 10/10/2025 સમય 5 : 00 Pm કલાક સુધીમાં નીચે જણાવેલ સરનામે રજીસ્ટર એડી તપાલથી મોકલી આપવી
    • નિયત તારીખ પછી મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.
    • નિમણૂંક આપવાની આખરી સત્તા સ્પોન્સર બેંક (Bank of baroda) / BSVS ટ્રસ્ટની રહેશે.
    • નિમણૂક હંગામી ધોરણે (કરાર આધારિત) રહેશે.
    • અરજદારે અરજી કવર ઉપર પોસ્ટનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ કે તે કઈ પોસ્ટ માટે અરજી કરેલ છે તે સ્પષ્ટ લખવું.
    • અધુરી માહિતી વાળી/દસ્તાવેજી પુરાવા વગરની સમય મર્યાદા બાદ મળેલ અરજી માન્ય રાખવામાં આવશે નહીં.
    WhatsApp GroupJoin Now
    Telegram GroupJoin Now
    WhatsApp ChenalJoin Now
    WhatsApp Group2  Join Now
    WhatsApp Group3  Join Now
    અરજી મોકલવાનું સરનામુ