GUJCOST STEM Quiz: વિદ્યાર્થીઓ માટે ખુશખબર! ગુજરાત સરકારે હવે વિદ્યાર્થીઓને જ્ઞાન અને પ્રતિભા અજમાવવાનો એક અનોખો અવસર આપ્યો છે. GUJCOST દ્વારા રાષ્ટ્રીય STEM Quiz 4.0 શરૂ કરવામાં આવી છે, જેમાં દેશભરના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે અને જીતશે ₹2 કરોડ સુધીના ઈનામો. આ ક્વિઝમાં ભાગ લઈને વિદ્યાર્થીઓ પોતાનું જ્ઞાન વધારી શકે છે અને રાષ્ટ્રીય સ્તરે પોતાનું પ્રતિનિધિત્વ કરી શકે છે.
STEM નો અર્થ છે – Science, Technology, Engineering અને Mathematics. આજના આધુનિક યુગમાં આ ચારેય વિષયોનું મહત્વ ખુબજ વધારે છે. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાનો અને તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે આ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે.
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકે ?
આ ક્વિઝ માટે બે લેવલ રાખવામાં આવ્યા છે:
Junior Level
Class 9 and Class 10
Senior Level
Class 11 and Class 12
વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે ખાસ ક્વિઝ બેન્ડ પુસ્તક પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.
ઇનામોની માહિતી
કુલ મળીને ₹2 કરોડ સુધીના ઈનામો આપવામાં આવશે.
વિજેતા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળશે.
ક્વિઝમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને તેમના જ્ઞાનમાં વધારો કરવાની મોટી તક મળશે.
રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ?
વિદ્યાર્થીઓએ 30 ઓક્ટોબર 2025 સુધી રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
રજીસ્ટ્રેશન સંપૂર્ણપણે ફ્રી છે.
ભાગ લેવા માટે સત્તાવાર વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવું પડશે
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
આપણે અહીંયા ગુજરાત સરકાર ની શિક્ષણ વિભાગની બે મહત્વ પૂર્ણ યોજના ઓ નો અભ્યાસ કરીશું આ યોજનાઓ ગુજરાત ના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ગામડાના તેજસ્વી વિદ્યાર્થીઓ ને ખુબજ ઉપયોગી છે .
આ બને યોજનાઓ સ્કોલરશીપ અને રેસીડેન્સીયલ શાળા યોજના છે .આ યોજનાઓ શિક્ષણ વિભાગ ની મહત્વની યોજનાઓ છે . અહીંયા તેનો સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી અભ્યાસ રજૂ કરેલ છે .જે ટેટ.ટાટ HTAT ,અને શિક્ષણ ની તમામ પરીક્ષામાં ઉપયોગી છે . તો ચાલો આપણે જોઈએ જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધના સ્કોલરશીપ યોજના વિષે
💥સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સમગ્ર શિક્ષા તેના સભ્ય સચિવ રહેશે .💥અધ્યક્ષ -GSHSEB,કમિશ્નર શાળાઓની કચેરી ,નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ,નિયામક શ્રી GCEART ,નાણાં વિભાગ ના પ્રતિનિધિ આ કાઉન્સિલ ના સભ્ય રહેશે 💥આ ઉપરાંત ત્રણ સ્વતંત્ર સભ્ય શિક્ષણવિદ ,અનુભવી શાળા સંચાલક
💥શાળા માં કેટલા વિદ્યાર્થી ની ક્ષમતા હશે
💥500💥સમગ્ર રાજ્ય માં 400 જેટલી શાળાઓ સામાજિક ભાગીદારી થી ચાલુ કરવામાં આવશે
💥રાજ્ય સ્તરે કઈ પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યુ .
💥કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET (પ્રવેશ પરીક્ષા ,ધો 5અને 6)
નોંધ : જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના શિષ્યવૃતિ ની વેબસાઈટ એકજ છે
શિક્ષણ વિભાગ દ્રારા પ્રોજેક્ટ પાર્ટનર ને બાળક દીઠ ચુકવવાની રકમ
ક્રમ
વિગત
રકમ
1
શિક્ષકો અને બિન શેક્ષણિક કર્મચારી ના પગાર ,પ્રોત્સાહનો
14,000
2
હાઉસકીપિંગ ,સમારકામ જાળવણી -ફર્નિચર ,વીજળી .પ્લમ્બિંગ અને અન્ય ખર્ચ
2500
3
સ્ટેશનરી ,પાઠ્યપુસ્તકો ,યુનિફોર્મ અને ટેકનોલોજી સક્ષમ શિક્ષણ સામગ્રી
2500
4
પર્ફોમીંગ આર્ટસ ,કૌશલ્ય વિકાસ ,કારકિર્દી માર્ગદર્શન ,સ્પર્ધાત્મક પરીક્ષા ,કોચિંગ વિગેરે જેવી સહાભ્યાસિક
1000
પ્રતિ વિધાર્થી વાર્ષિક ઉચ્ચક
20,000
જ્ઞાન સેતુ યોજના મુખ્ય ઉદ્દેશ્યો
👉રાજ્યની સરકારી અને અનુદાનિત શાળા ઓ માં અભ્યાસ કરતાં 2,00,000 તેજસ્વી વિધાર્થીઓની ઓળખ કરવી અને તેમને ધોરણ 6 થી 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત ડે સ્કૂલિંગ પ્રદાન કરવું.
👉સમગ્ર રાજ્યમાં 400 જેટલી શાળાઓ સામાજિક ભાગીદારી દ્વારા સ્થાપિત કરવામાં આવશે, જેમાં ગુજરાતના દરેક તાલુકા/મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઓછામાં ઓછી એક શાન સેતુ ડે સ્કૂલ હશે. દરેક શાળામાં લગભગ 500 વિધાર્થીઓની ક્ષમતા હશે.
👉વિધાર્થી સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું પૂરું પાડવું.
👉ખાનગી શાળાઓની જેમ આધુનિક ભૌતિક સુવિધાઓ સરકારી શાળાના બાળકોને પૂરી પાડી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું.
👉ખાનગી શાળાઓ સમકક્ષ શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ, ઉચ્ચ અધ્યયન સામગ્રી, દ્વિભાષીય શૈક્ષણિક માધ્યમ વગેરે બાબતો આ શાળાઓમાં આપવામાં આવશે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના FAQ
પ્રશ્ન 1. જ્ઞાન સાધના યોજનાનું અમલીકરણ કયા વર્ષ થી કરવામાં આવશે ?
જવાબ = શૈક્ષશિક વર્ષ 2023 – 24 થી જ્ઞાન સાધના યોજનાનું અમલીકર કરવામાં આવશે અને યોજના હેઠળ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને વાર્ષિક શિષ્યવૃતિ ચૂકવવામાં આવશે.આ શિષ્યવૃત્તિ મેળવવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા પસાર કરવાની રહેશે.
પ્રશ્ન 2 . ધોરણ 9–10 ના બાળકો ને કેટલી શિષ્યવૃતિ ચુકવવામાં આવશે ?
જવાબ = આ યોજના હેઠળ ધોરણ 9-10 ના બાળકોને વાર્ષિક ર્ 20 000 શિષ્યવૃતિ ચુકવવામાં આવશે.
જવાબ = આ યોજના હેઠળ ધોરણ 11-12 ના બાળકોને વાર્ષિક ર્ 25 000 શિષ્યવૃતિ ચુકવવામાં આવશે.
પ્રશ્ન 4 . આ શિષ્યવૃતિ માટે કેટલી હાજરી જોઈશે અને પરીક્ષા કોણ લેશે ?
જવાબ = આ શિષ્યવૃત્તિ મેળવવા માટે વર્ષ માં 80% હાજરી હોવી જરૂરી છે.પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે
પ્રશ્ન 5 . આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય કક્ષા/ શહેરી કક્ષાએ વાર્ષિક આવક કેટલી છે ?
જવાબ .=આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય કક્ષાએ વાર્ષિક 1,20,000 અને શહેરી કક્ષાએ વાર્ષિક 1,50,000 ની આવક મર્યાદા રાખવામાં આવેલી છે.( sudhar thayo hoi shake alart)
પ્રશ્ન 6 . વિદ્યાર્થી કોઈ સરકારી અથવા અનુદાનિત શાળા માં ધોરણ 9 માં પ્રવેશ મેળવે તો કેટલી શિષ્યવૃતિ ચુકવાશે ?
જવાબ = વિદ્યાર્થી કોઈ સરકારી અથવા અનુદાનિત શાળા માં ધોરણ 9 માં પ્રવે6શ મેળવે તો 9-10 માટે રૂ 6000 અને ધોરણ 11-12 માટે 7000 સહાય શિષ્યવૃત્તિ ચુકવાશે અને તે શાળા ને પણ વાર્ષિક વિધાર્થી દીઠ રૂ 3000(ધો 9-10 માટે)અને રૂ 4000 (ધો 11-12 માટે )ચૂકવાશે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.