રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ NEP -2020 વિશે સંપૂર્ણ જાણો // Know complete about National Education Policy 2020 NEP-2020 

National Education Policy 2020 NEP-2020 

21 મી સદી ની આ પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ છે . જૂની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 ના બદલે અમલમાં મુકવામાં આવી છે.આ શિક્ષણ નીતિમાં સમાનતા ,ગુણવતા એફોડેબિલિટી અને જવાબદારી ના મૂળભૂત પાયા પર તૈયાર કરવામાં આવી છે ,

આ નવી શિક્ષણ નીતિ 29 જુલાઇ 2020 ના રોજ જાહે૨ ક૨વા માં આવી હતી. ર્ડો. કે. કસ્તુરીરંગન સંમિતિની ભલામણ ના આધારે આ નીતિ નું ઘડતર કરવા માં આવ્યું હતું. આ નીતિ હેઠળ માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય નું નામ શિક્ષણ મંત્રાલય કરવામાં આવ્યું આ અગાઉ વર્ષ 1985 માં રાજીવ ગાંધી દ્વારા શિક્ષણ મંત્રાલય નું નામ બદલી MHRD રાખવા માં આવ્યું હતું. વર્ષ 1968 અને 1986 બાદ આ સ્વતંત્ર ભારતની ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણનીતિ હતી. આ નીતિ માં કેન્દ્ર અને રાજ્ય સરકાર ધ્વારા શિક્ષણ માટે કુલ બજેટના 6% જેટલા ખર્ચનું લક્ષ્ય રખાયુ વર્તમાનમાં પ્રચલીત 10+2 ની જ્ગ્યાએ 5+3+3+4 નું મોડેલ અમલમાં મુકાશે education અને learning ૫૨ વિશેષ ભાર મૂકવા માં આવશે.આ નીતિ અનુસાર ધો 5 સુધી માતૃભાષામાં શિક્ષણ આપવા પર ભાર મૂકવા માં આવ્યો છે.

ALSO READ :: GPSC Shixan Seva -Leave Rules Basic Information /રજા ના નિયમો ની પ્રાથમિક જાણકારી

ઉંમર 3થી 6 વર્ષ 3 વર્ષ બાલવાટિકા 
ઉંમર 3થી 8 વર્ષ2 વર્ષ (ધો ,1અને 2)
ઉંમર 8થી 11 વર્ષ3 વર્ષ (ધો ,3થી 5 )
ઉંમર 11થી 14 વર્ષ3વર્ષ (ધો 6થી 8)
ઉંમર 14થી 18 વર્ષ4 વર્ષ (ધો 9 થી 12)

ખેલ મહાકુંભ માહિતી ➡✅

Khel Mahakumbh 2025: Your Ultimate Guide to Registration, Games, and Huge Cash Prizes!

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ NEP -2020 વિશે પ્રશ્ની 
  • જવાબ : ધોરણ 6 થી વ્યવસાયયિક શિક્ષણ ની શરૂઆત થશે .
    • જવાબ :રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં બાળકો ના મૂલ્યાંકન કરવા માટે “પરખ” સંસ્થા ની સ્થાપના થઇ છે .
    • જવાબ ધોરણ 1 માટે NCERT ત્રણ માસ નું” શાળા તૈયારી મોડ્યુલ” તૈયાર કરશે
    • જવાબ: ભારત માં બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ની જાહેરાત 1986 ના વર્ષ માં થઇ હતી .
    • જવાબ :પરીક્ષા સંદર્ભે વિશેષ આયોજન માં કોચિંગ ક્લચર પરીક્ષા પદ્ધતિ કાઢી તેની જગ્યાએ નિયમિત અને સતત મૂલ્યાંકન વ્યવસ્થા નું આયોજન છે .
    • જવાબ :વર્ષ 2025 સુધીમાં ધોરણ 3 સુધી મૂળભૂત સાક્ષરતા (FLN ) નું લક્ષ રાખવામાં આવ્યું છે
    • જવાબ : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં GAS અને NAS પરીક્ષા “પરખ” (PARAKH ) સંસ્થા લેશે .

    💥વર્ષ 2030 સુધીમાં દરેક બાળકને બાળસંભાળ અને શિક્ષણનું લક્ષ્ય રાખવા માં આવ્યું છે.

    💥 NCERT દ્વારા 8-વર્ષ સુધીના બાળકો માટે બે વિભાગમાં અભ્યાસક્રમ તૈયાર કરાશે.

    💥આંગણવાડીઓમાં તાલીમ પામેલા કર્મચારીઓ ની ભરતી કરવા માં આવશે.

    💥 આ કર્મચારીઓ માટે 6 માસ અને 1 – વર્ષનો સર્ટીફીકેટ કોર્ષ બનાવવા માં આવશે.

    💥પ્રારંભીક અભ્યાસક્રમ અને શિક્ષણ વ્યવસ્થા તૈયાર કરવાની જવાબદારી શિક્ષણ

    મંત્રાલય,આઇસીડીએસ અને આરોગ્ય મંત્રાલય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને આદીજાતી મંત્રાલયની સંયુકત રહેશે.

    વિભાગ-5 શિક્ષક

    GPSC Shixan Seva -Leave Rules Basic Information /રજા ના નિયમો ની પ્રાથમિક જાણકારી

    શિક્ષણની પરીક્ષાઓ માટે ઉપયોગી મટીરીયલ

    ગુજરાત મૂલ્કી રજા ના નિયમો 2002: ગુજરાત મૂલ્કી રજા ના નિયમો 2002 માં આવ્યા આ નિયમો શું છે? તેમાં કેટલા નિયમ છે? તેની વ્યાખ્યા ઓ, પરિશિષ્ટો અને તેની જાણકારી આપવાનો આ આર્ટિકલ માં પ્રયત્ન કર્યો છે. રજા ના નિયમો ની આ પોસ્ટ સૌ પરીક્ષાર્થી ને ઉપયોગી નીવડશે.

    અમલ 15.11.2002
    કુલ પ્રકરણ 9
    કુલ નિયમો 101
    કુલ પરિશિષ્ટ 3
    કુલ નમૂના 9
    ગુજરાત મુલકી સેવા નિયમો 2002 પેહલા કયા નિયમ હતા મુંબઈ મુલકી સેવા નિયમો 1959
    2002નિયમ લાગુ પડ્યા ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 
    2002નિયમ લાગુ પડ્યા ત્યારે રાજ્ય પાલ સુંદરસિંહ ભંડારી 
    2002નિયમ લાગુ પડ્યા ત્યારે ભારત પ્રધાનમંત્રી અટલબિહારી બાજપાઈ 
    2002નિયમ લાગુ પડ્યા ત્યારે ભારત રાષ્ટ્રપતિ એ ,પી જે અબ્દુલ કલામ 
    નાણાં વિભાગ ના અધિક મુખ્ય સચિવ (સહી છે તેમની )ડો .મંજુલાબેન સુબ્રમણ્યમ 
    નાણાં વિભાગ ના અગ્રસચિવ  તે વખતના (સહી છે તેમની )એસ .જી માંકડ 
    ગુજરાત મુલકી સેવા રજા ના નિયમો 2002 ના પ્રકરણ 
    પ્રકરણ નિયમ કેટલા 
    1. સામાન્ય1-8 =8
    2 .વ્યાખ્યા – જેમાં કુલ 89 વ્યાખ્યા આપેલ છે 9=1
    3.સામાન્ય શરતો 10-23=14
    4. રજા ની મંજૂરી અને રજા પરથી પરત ફરવા બાબત 24-45=22
    5. લેણી અને મળવા પાત્ર રજા ના પ્રકારો 46-68=23
    6. અભ્યાસ રાજા સિવાયની અન્ય ખાસ રજા ના પ્રકાર 69-76=8
    7. અભ્યાસ રજા77-94=18
    8 પ્રકીર્ણ95-100=6
    9.રદ કરવા બાબત અને અપવાદો 101=1
    ગુજરાત મુલકી સેવા રજા ના નિયમો 2002 ના પરિશિષ્ટ 
    • પરિશિષ્ટ 1: ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો .2002 હેઠળ જેઓને સત્તા સુપ્રત કરવામાં આવી છે તે અધિકારીઓ
    • પરિશિષ્ટ 2: ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો .2002 ના વિવિધ નિયમો સમૂચ્ચયો ના હેતુ માટે ખાતાના વડા તરીકે ગણવામાં આવેલા અધિકારીઓ ની સૂચિ
    • પરિશિષ્ટ 3: વેકેશન /નોન વેકેશન ખાતામાં નોકરી કરતા કર્મચારી ની સૂચિ
    ગુજરાત મુલકી સેવા રજા ના નિયમો 2002 રજા નમૂના 

    ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો .2002 માં રજા ના કુલ 9 નમૂના આપવામાં આવ્યા છે આ તમામ નમૂના ની સમજૂતી નીચે આપવામાં આવી છે

    ખેલ મહાકુંભ માહિતી ➡✅

    Khel Mahakumbh 2025: Your Ultimate Guide to Registration, Games, and Huge Cash Prizes!

    નમૂનો  તેની વિગત /નમૂનો શું છે .
    નમૂનો -1રજા મેળવવા અથવા લંબાવવા અરજી 
    નમૂનો -2રજાનો હિસાબ 
    નમૂનો -3સરકારી કર્મચારી ઓને રજા  રજા ના દિવસો લંબાવવા અથવા રૂપાંતરિત રજા ની ભલામણ અંગેનું તબીબી પ્રમાણપત્ર 
    નમૂનો-4રજા પરથી પાછા  ફરતા યોગ્યતા અંગે નું તબીબી  પ્રમાણપત્ર 
    નમૂનો -5સરકારી કર્મચારી ના કુટુંબના સભ્યની બીમારી ના આધારે રૂપાંતરિત રજા માટે નું  તબીબી  પ્રમાણપત્ર
    નમૂનો -6અભ્યાસ અંગેની રજા પર જતા કાયમી નોકરી પરના સરકારી કર્મચારીએ કરી  ને આપવાનું ખત
    નમૂનો -7જે કાયમી નોકરી  પરના સરકારી કર્મચારી ને અભ્યાસ રજા લંબાવવા સરકારી કર્મચારીએ કરી  ને આપવાનું ખત
    નમૂનો -8અભ્યાસ અંગેની રજા પર જતા કાયમી નોકરી પર ન હોય તેવા સરકારી કર્મચારીઓ એ કરી આપવાનું ખત 
    નમૂનો -9અભ્યાસ અંગેની રજા લંબાવવાની મંજૂરી મેળવવા અને કાયમી નોકરી પર ન હોય તેવા સરકારી કર્મચારીઓ એ કરી આપવાનું ખત 

    તારીખ 19. 9. 2025 ના રોજ થયેલ HTAT નું અંગ્રેજી ભાષાના પરિપત્ર નું સંપૂર્ણ અર્થઘટન ગુજરાતીમાંવિષય : HEAD TEACHER III ભરતી નિયમોમાં સુધારો

    આંગણવાડી ભરતી મેરિટ લિસ્ટ જાહેર –ચેક કરવાની સરળ રીત

    આંગણવાડી ભરતી મેરિટ લિસ્ટ જાહેર –ચેક કરવાની સરળ રીત

    Gujarat Anganwadi Recruitment Merit List: ગુજરાતમાં આંગણવાડી ભરતી પ્રક્રિયાની રાહ જોતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD) દ્વારા તાજેતરમાં આંગણવાડી ભરતી મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં જિલ્લા તથા તાલુકા મુજબ પસંદ થયેલા ઉમેદવારોના નામ દર્શાવવામાં આવ્યા છે.

    WHAT UP JOINWHAT UP CHENAL JOINTELIGRAM JOIN
    મેરિટ લિસ્ટ કેવી રીતે ચેક કરવું ?

    ઉમેદવારો પોતાના જિલ્લામાં જાહેર થયેલ મેરિટ લિસ્ટ સત્તાવાર વેબસાઈટ પર જઈને PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકે છે. સાથે જ ગામ પ્રમાણે તેમજ નામ પ્રમાણે પણ લિસ્ટ જોઈ શકાશે. ઉમેદવારોએ અરજી કરતી વખતે આપેલી વિગતોનું મિલાન લિસ્ટમાં દર્શાવેલ માહિતી સાથે કરવું જરૂરી રહેશે.

    મહત્વની માહિતી

    મેરિટ લિસ્ટ માત્ર પ્રાથમિક પસંદગી દર્શાવે છે.

    • If a candidate provides false information, his/her selection may be cancelled.જો કોઈ ઉમેદવાર ખોટી માહિતી આપશે તો તેની પસંદગી રદ કરી શકાય છે.
    • The merit list is available on the official website of the District Development Officer.મેરિટ લિસ્ટ જિલ્લા વિકાસ અધિકારીની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
    Gujarat Anganwadi Recruitment Merit List PDF
    આગળની પ્રક્રિયા

    મેરિટ લિસ્ટમાં નામ આવેલ ઉમેદવારોએ આગામી તબક્કે દસ્તાવેજ ચકાસણી માટે હાજર થવું પડશે. સમયસર હાજરી ન આપતા ઉમેદવારને તક આપવામાં નહીં આવે. પસંદગી પૂર્ણ થયા બાદ સંબંધિત ઉમેદવારને નિમણૂક પત્ર આપવામાં આવશે.

    નિષ્કર્ષ

    આંગણવાડી ભરતી મેરિટ લિસ્ટ જાહેર થવાથી હજારો ઉમેદવારોને તેમના ભવિષ્ય અંગે સ્પષ્ટતા મળી છે. જો તમારું નામ લિસ્ટમાં છે તો દસ્તાવેજ ચકાસણી માટે તૈયારી શરૂ કરી દો. જો નથી તો પણ આગામી ભરતી પ્રક્રિયામાં ફરી તક મળશે.

    📌પ્રથમ સત્રાંત પરીક્ષા ના ધોરણ 3 ના મોડલ પેપર માટે અહીંયા ક્લિક કરો

    📌પ્રથમ સત્રાંત પરીક્ષા ના ધોરણ 4 ના મોડલ પેપર માટે અહીંયા ક્લિક કરો

    📌પ્રથમ સત્રાંત પરીક્ષા ના ધોરણ 6 ના મોડલ પેપર માટે અહીંયા ક્લિક કરો

    📌પ્રથમ સત્રાંત પરીક્ષા ના ધોરણ 7 ના મોડલ પેપર માટે અહીંયા ક્લિક કરો

    📌પ્રથમ સત્રાંત પરીક્ષા ના ધોરણ 8 ના મોડલ પેપર માટે અહીંયા ક્લિક કરો

    📌પ્રથમ સત્રાંત પરીક્ષા ના ધોરણ 5 ના મોડલ પેપર માટે અહીંયા ક્લિક કરો

    સ્વચ્છતા પખવાડા 2025: School Sanitation Grants, CSR Funding & Swachh Bharat Mission માર્ગદર્શન

    અમદાવાદમાં ધોરણ 9 પાસ માટે બહાર પડી મોટી ભરતી, વિગત જાણી ફટાફટ કરી દો અરજી