TET Exam: રાજ્ય પરીક્ષા બોર્ડે સ્પેશિયલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરીને આ વિશે માહિતી આપવામાં આવી છે, જે મુજબ 12 ઓક્ટોબરે આ પરીક્ષા યોજાશે.
સ્પે. ટેટ-1ની પરીક્ષા 12 ઓક્ટોબરે સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી રહેશે. જ્યારે સ્પે. ટેટ-2ની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી રહેશે. પરીક્ષાનું આયોજન અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જિલ્લામાં કરવામાં આવ્યું છે. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અન્ય બાબતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવનામાં આવશે. આ અંગે ભરતી પસંદગી સમિતિ દ્વારા જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
Nadiad Bharti 2025 : નડિઆદમાં પરીક્ષા વગર ₹40,000 સુધીની નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધું જ
Nadiad Municipal Corporation Recruitment For Various Posts: નડિઆદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ સહિતની માહિતી અહીં આપેલી છે.
Nadiad Municipal Corporation Recruitment 2025, નડિઆદ મહાનગરપાલિકા ભરતી 2025 : નડિઆદ અને આજુબાજુના વિસ્તારોમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. નડિઆદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરા આપી છે. કુલ 3 જગ્યાઓ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે. આ માટે સંસ્થાએ ઉમેદવારોને આમંત્રિત કર્યા છે.
નડિઆદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ સહિતની માહિતી અહીં આપેલી છે.
સ્વચ્છ ભારત મિશન – અર્બન તથા પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત અંતર્ગત નડીયાદ મહાનગરપાલિકામાં 11 માસ કરાર આધારિત જગ્યાઓ માટે 19-9-2025ના રોજ વોક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે. પોસ્ટ અને જગ્યાની વિગતો નીચે આપેલી છે.
નડિયાદ મહાનગરપાલિકા ભરતી માટે ભાગ લેવા ઈચ્છા ઉમેદવારોએ લાયકાત અને અનુભવના અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફ સાથે હાજર રહેવું.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
Birth Certificate Online ઘરે બેઠા ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર મેળવો, જાણો સ્ટેપ બાય માહિતી – Birth Certificate Online
Birth Certificate Online: જન્મ પ્રમાણપત્ર એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે વ્યક્તિની જન્મ તારીખ, સ્થળ અને માતાપિતાની માહિતીને પ્રમાણિત કરે છે. તે શાળા પ્રવેશ, પાસપોર્ટ, સરકારી યોજનાઓ અને અન્ય કાનૂની હેતુઓ માટે જરૂરી છે. ભારતમાં જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે મેળવી શકાય છે. ઓનલાઈન અરજીની સંપૂર્ણ પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો, ફી અને અન્ય મહત્વપૂર્ણ માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.
પછી ફી (જો લાગુ હોય તો) ઓનલાઈન ચૂકવો. ફી સામાન્ય રીતે 20 રૂપિયા હોય છે, પરંતુ જો તમે મોડી અરજી કરો છો તો વધારાની ફી લાગી શકે છે.
અરજી સબમિટ કર્યા પછી, તમને એક એપ્લિકેશન રેફરન્સ નંબર મળશે. તેને સુરક્ષિત રાખો.
નોધ: બાળકના જન્મ 21 દિવસની અંદર નોંધણી કરાવવાથી વધારાના ખર્ચ અને જટિલ પ્રક્રિયાઓ ટાળી શકાય છે. અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા બધા દસ્તાવેજોની સોફ્ટ કોપી રાખો અને તેનું પૂર્વાવલોકન કરો. અરજી ફોર્મની સ્થિતિ નિયમિતપણે તપાસો અને સંદર્ભ નંબર સુરક્ષિત રાખો. જો જન્મ ઘરે થયો હોય, તો CRS પોર્ટલ પર અરજી કરવી શ્રેષ્ઠ છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.