LIC Golden Jubilee Scholarship 2025: તમામ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે જો તમે પણ સ્કોલરશીપ એટલે કે શિષ્યવૃત્તિ મેળવવા માંગતા હોય તો (LIC Scholarship) ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃત્તિ યોજના 2025 નું નોટિફિકેશન હાલમાં જ બહાર પાડવામાં આવ્યું છે જેને અનુસંધાને ગરીબ પરિવારના બાળકો જેવો ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગે છે તેમને ₹40,000 સુધીની સ્કોલરશીપ પ્રોવાઇડ કરવામાં આવે છે જો તમે પણ આ સ્કોલરશીપ લેવા રસ ધરાવતા હોય તો આર્ટીકલ ની અંત સુધી જરૂર વાંચજો જેથી કરીને તમે આ યોજના અંગે તમામ વિગતો અને માહિતી સરળતાથી મેળવી શકો. આ સાથે જ ખાનગી કોલેજ અને યુનિવર્સિટીમાં દવા અને એન્જિનિયરિંગ નો અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે
What is PTC Admission Gujarat 2025?
🎯આ યોજના હેઠળ કેટલી મળશે સ્કોલરશીપ?
👉આપ સૌને જણાવી દઇએ તો આ યોજના હેઠળ જે સ્કોલરશીપ મળવા પાત્ર છે તે તમારી ઇન્ટરશીપ અને સ્ટાઈપેડ મળવાનું શરૂ થાય તેના આધારે તમારી સ્કોલરશીપ બંધ થઈ જશે આ સાથે જ અલગ-અલગ જે અભ્યાસ કરતા હોય જેમકે જો તમે એન્જિનિયરિંગ નો અભ્યાસ કરો છો તો તમને દર વર્ષે ₹30,000 રૂપિયા સુધીની સ્કોલરશીપ એટલે કે ₹15,000 રૂપિયાની સ્કોલરશીપ તમને બે હપ્તામાં મળી શકે છે
👉આ સિવાય જો તમે ડિપ્લોમા આર.ટી અભ્યાસ કરો છો તો તમને ₹10000 રૂપિયા સુધીની સ્કોલરશીપ વર્ષમાં બે વખત મળી શકે છે છોકરીઓ માટે ખાસ શિષ્યવૃત્તિની પણ યોજના શરૂ કરવામાં આવી છે જો તમે બારમાં અથવા ડિપ્લોમા અભ્યાસ કરો છો તો તમને દર વર્ષે ₹15000 રૂપિયા ની સબસીડી 2 હપ્તામાં મળી શકે છે
🎯આ સ્કોલરશીપ માટે પાત્રતા
આજ સ્કોલરશીપ માટે પાત્રતાની વાત કરીએ તો જે પરિવારને વાર્ષિક ઇન્કમ 4,50,000 થી ઓછી છે તેમના બાળકોને આ સ્કોલરશીપ નો લાભ આપવામાં આવે છે ધોરણ 10 પછી શૈક્ષણિક વર્ષ 2023- 25 અને 2024- 25 માં ધોરણ 10 માં ઓછામાં ઓછા 60 ટકા ગુણ મેળવેલા છે તેમને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ સિવાય ધોરણ 10માં ઓછામાં ઓછા 60% મેળવેલા હોય. વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે છોકરીઓ માટે ધોરણ 10 માં 60% ગુણ મેળવેલા હોય કેવી છોકરીઓને આ યોજના દ્વારા સ્કોલરશીપ પ્રોવાઈડ કરવામાં આવે છે
ALSO READ ::: Khel Mahakumbh 2025: Your Ultimate Guide to Registration, Games, and Huge Cash Prizes!August 27, 2025
🎯LIC Scholarship કેટલા વિદ્યાર્થીઓને મળશે?
👉મળતી માહિતી અનુસાર lic ની 112 વિભાગીય કચેરીઓ વિદ્યાર્થીઓની પસંદગી કરશે જેમાંથી 80 વિદ્યાર્થીઓને સામાન્ય સ્કોલરશીપ આપવામાં આવશે અને 40 છોકરાઓ માટે અને 40 છોકરીઓ માટે યોગ્યતા અને પાત્રતા નક્કી કરવામાં આવશે જે પાત્રતા અને યોગ્યતા માં સામેલ થશે તેમને આ સ્કોલરશીપ આપવામાં આવશે આ સિવાય બાકીની 20 વિશેષ સ્કોલરશીપ છોકરીઓને આપવામાં આવશે અને તેમને આ સ્કોલરશીપ નો લાભ આપવામાં આવશે નીચે અરજી કરવાની પ્રક્રિયા વિશે પણ વિગતો આપી છે
🎯ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની પ્રક્રિયા
✅ ડિલીટ થયેલા જૂના ફોટા પરત મેળવો 2 મિનિટમાં
- આજ સ્કોલરશીપ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે
- આજ સ્કોલરશીપ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે https://licindia.in વેબસાઈટ પર જવાનું રહેશે
- હોમપેજ પર lic ગોલ્ડન જુબેલી શિષ્યવૃત્તિ 2025 માટે અરજી કરવા માટે અહીં ક્લિક કરવાનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા પછી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે
- જેમાં આપેલી તમામ વિગતો અને માહિતી દાખલ કરવાની રહેશે ત્યારબાદ જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને ત્યાર પછી અરજી ફોર્મ ને સબમિટ કરી દેવાનું છે
- આ રીતે તમે આજ સ્કોલરશીપ યોજના માટે અરજી કરી શકો છો.
LIC WEBSITE
💡 SEO Keywords
LIC Golden Jubilee, LIC Golden Jubilee Scholarship 2025, LIC Scholarship 2025