આવતીકાલથી ઓગસ્ટ મહિનાની શરૂઆત થશે. અને આ મહિનો સ્કુલના વિદ્યાર્થીઓ માટે રજાઓની ભરમાર લઈને આવશે. તહેવારના આ મહિનામાં બાળકોને કુલ કેટલા દિવસ સ્કૂલમાં રજા રહેશે. ચાલો જોઈએ લિસ્ટ.
એક નજર કેલેન્ડર પર
ઓગસ્ટ મહિનો આવે એટલે છોકરાઓને જલસા પડી જાય. ઓગસ્ટ મહિનો એટલે તહેવારોનો મહિનો આ મહિને આવે રક્ષાબંધ, 15 ઓગસ્ટ અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો અને સાથે રવિવારની રજા તો ખરી જ. તો ચાલો કરીએ એક નજર કેલેન્ડર પર જેથી જો તમે લાંબી રજામાં ક્યાંય જવાનું પ્લાનિંગ કરી રહ્યા હશો તો ફેમિલી સાથે મળશે પૂરતો સમય.
ઓગસ્ટમાં કેટલી રજાઓ ?રજાની ભરમાર
ઓગસ્ટ 2025 ભારતના સ્કૂલના વિદ્યાર્થીઓ માટે એક રોમાંચક મહિનો રહેશે. ઘણા તહેવારો અને એક નેશનલ ફેસ્ટિવલ સાથે સ્કૂલો ઘણા દિવસો બંધ રહેશે. રક્ષાબંધન શનિવાર 9 ઓગસ્ટના છે તે પછી રવિવારે પણ શાળાઓ બંધ રહેશે. ઘણા રાજ્યોમાં ઘણા સ્કૂલમાં 2-3 દિવસની રજા રહેશે. રક્ષાબંધનના દિવસે રાજ્ય સરકારે પબ્લિક હોલિડે ની જાહેરાત કરી છે માટે આ દિવસે તમામ કોલેજો, શાળાઓ અને સરકારી ઓફિસ બંધ રહેશે.
રક્ષાબંધનની રજા
રક્ષાબંધન હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પ્રતિકસમા આ દિવસે બહેન તેના ભાઈના કાંડે રાખડી બાંધે છે અને તેની ઉંમર અને રક્ષા માટે ભગવાન પાસે પ્રાર્થના કરે છે. આ તહેવાર શનિવારે આવે છે અને રવિવારની રજા એમ રક્ષાબંધન પર કુલ 2 દિવસની રજા રહેશે.
Independence Day ની રજા
15 ઓગસ્ટ એટલે કે Independence Day ની રજા આખા ભારતમાં હોય છે. આ વર્ષે 15 ઓગસ્ટ શુક્રવારે આવે છે. આ દિવસે તમામ શાળાઓ, સરકારી કચેરીઓમાં આઝાદીનો દિવસ ઉજવાશે. આ દિવસે શાળામાં કોઈ શિક્ષણ કાર્ય નહીં થાય. 15 ઓગસ્ટના બીજા દિવસે જન્માષ્ટમી છે અને પછી રવિવાર. આમ તમે 15 થી 17 ઓગસ્ટ સુધી લાંબુ વિકેન્ડ એન્જોય કરી શકો છો.
જન્માષ્ટમીની રજા
16 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી છે. આ દિવસે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી થશે અને આ વસરે પણ શાળાઓમાં રજા રહેશે.
ગણેશ ચતુર્થી
આ વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટે શનિવારના દિવસે આવશે. તેના બીજા દિવસે શનિ અને રવિ આમ 3 રજા મળશે. આ સાથે 31 ઓગસ્ટ સુધી એક લાંબુ વિકેન્ડ મળશે.
દેશભરમાં મોટા ભાગની સ્કૂલોમાં શનિ અને રવિવારના રોજ રાજા હોય છે. જો કે દરેકના નિયમ અલગ હોય છે. ઘણી જગ્યાએ બીજા અને ચોથા શનિવારે રજા આપતા હોય છે. તો ઘણી શાળાઓમાં શનિવારે હાફ ડે પણ મળે છે. આ સ્થિતિમાં પણ શનિ રવિની ઘણી રજાઓ આ મહિને મળશે
Recruitment in Bank of Baroda:યુવાનો માટે બેંક ઓફ બરોડા(BOB) દ્વારા મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એવા ઘણા યુવાનો છે, જે સ્નાતક થયા બાદ બેંકની નોકરી માટે પરીક્ષાની તૈયારી કરતા હોય છે.
BOBમાં 330 પદો માટે વેકેન્સી
બેંક ઓફ બરોડા દ્વારા કુલ 330 પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ડેપ્યુટી મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર જેવા અનેક પદો માટે ઉમેદવારો પાસેથી બેંક ઓફ બરોડા અરજી મંગાવી રહ્યું છે.
💥 ડેપ્યુટી મેનેજર
💥આસિસ્ટન્ટ મેનેજર
ભરતી માટે તારીખ
30 જુલાઈ 2025થી આ ભરતી માટે બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ (bankofbaroda.in) પર ઓનલાઈન ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા 19 ઓગસ્ટ 2025 સુધી ચાલશે.
બેંક ઓફ બરોડા(BOB) ની બીજી મોટી ભરતી અહીંયા થી જુવો 📣benk of baroda bharti bankofbarod
ભરતીમાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારની લાયકાત
બેંક ઓફ બરોડાની ભરતીમાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારની ઉંમર 24થી 45 વર્ષ સુધીની હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં કેટલીક છૂટ પણ આપવામાં આવશે. ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે કોઈપણ વિષયમાં સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ.
આ સિવાય કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઇન્ફોર્મેશન સિક્યુરીટી, સાયબર સુરક્ષા, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રોનિક્સ અને સંચાર, સોફ્ટવેર એન્જિનિયરિંગમાં બી.ઈ કે બી.ટેક, એમ.સી.એ. અથવા પીજીડીસીએની ડીગ્રી ધરાવતા ઉમેદવારો પણ ભરતીમાં ભાગ લઈ શકે છે. આ ઉપરાંત ઉમેદવારો આ ભરતી સંબંધિત નોટિફિકેશનમાં ભરતીના જે-તે પદ માટેની લાયકાત તપાસી લેવાની રહેશે.
Income Tax Return શા માટે ભરવું જોઈએ? જાણો તેના ફાયદા, પ્રક્રિયા અને અગત્યની લિંક્સ
ભારતમાં દરેક કમાણી કરનાર વ્યક્તિ માટે Income Tax Return (ITR) ભરવું માત્ર કાયદેસર ફરજ જ નથી, પણ ભવિષ્યમાં અનેક નાણાકીય લાભો મેળવવા માટે પણ ખૂબ જ અગત્યનું છે. ઘણા લોકો માનતા હોય છે કે, જો આવક ટેક્સેબલ નથી તો ITR ભરવાની જરૂર નથી. હકીકતમાં, સ્વૈચ્છિક રીતે ITR ભરવાથી પણ લાભ થાય છે.
Income Tax Return શું છે?
Income Tax Return (ITR) એ એક ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ છે, જેમાં આપણે નક્કી કરેલા ફોર્મેટમાં અમારી વર્ષભરની આવક, ખર્ચ, ઇન્વેસ્ટમેન્ટ, ટેક્સ ચુકવણી અને રિફંડનો હિસાબ રજૂ કરીએ છીએ. આ ઇન્કમ ટેક્સ વિભાગની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઇન ફાઇલ કરી શકાય છે.
ITR ભરવાના ફાયદા
👉ટેક્સ રિફંડ મેળવવું: જો તમે વર્ષ દરમિયાન વધારે ટેક્સ ચૂકવ્યો હોય તો ITR ભર્યા બાદ જ રિફંડ મળી શકે છે.
👉લોન મંજૂરીમાં સહાય: હોમ લોન, કાર લોન અથવા પર્સનલ લોન માટે બેંક હંમેશા છેલ્લા 2-3 વર્ષના ITR માંગે છે.
👉વીસા અને પાસપોર્ટ માટે ઉપયોગી: વિદેશ પ્રવાસ કે સ્ટુડન્ટ વીઝા માટે પણ ITR સબમિટ કરવું જરૂરી બને છે.
👉આવકનો કાયદેસર પુરાવો: ITR આવકનો સૌથી મજબૂત દસ્તાવેજ છે.
👉સરકારી યોજનાઓમાં લાભ: કેટલીક સબસિડી, ગવર્નમેન્ટ કોન્ટ્રાક્ટ્સ અને ટેન્ડર્સ માટે ITR ફરજિયાત છે.
👉Future Financial Planning: ફાઇનાન્સિયલ પ્લાનિંગમાં ITRનો રેકોર્ડ મહત્વપૂર્ણ છે.
જો ITR ના ભરો તો નુકસાન
👎અધિક ટેક્સ રિફંડ મળી શકશે નહીં.
👎લોન અને ક્રેડિટ કાર્ડ માટે અરજી કરતા મુશ્કેલી.
👎પછીથી ભરશો તો પેનલ્ટી અને વ્યાજ લાગી શકે છે.
👎વિદેશ પ્રવાસ અને વીઝા પ્રક્રિયામાં મુશ્કેલી.
કોણે ITR ભરવું ફરજિયાત છે?
👌જેઓની વાર્ષિક આવક ₹2.5 લાખ (60 વર્ષથી ઓછી ઉંમર) થી વધુ છે.
👌સીનિયર સિટિઝન માટે ₹3 લાખથી વધુ અને સુપર સિનિયર સિટિઝન માટે ₹5 લાખથી વધુ.
👌બિઝનેસ કે ફ્રીલાન્સિંગમાંથી આવક થાય.
👌કોઈપણ પ્રકારની કેપિટલ ગેઇન (શેર માર્કેટ/મ્યુચ્યુઅલ ફંડ) થાય.
👌વિદેશી આવક અથવા રોકાણ હોય.
Income Tax Return ભરવાની પ્રક્રિયા
💥સૌપ્રથમ Income Tax e-Filing Portal પર લોગિન કરો.
💥તમારા PAN કાર્ડથી રજીસ્ટર કરો.
💥સાચો ITR Form પસંદ કરો (ITR-1, ITR-2 વગેરે).
💥તમારી આવક, ખર્ચ, ઇન્વેસ્ટમેન્ટ અને TDS ની વિગત ભરો.
જ. સામાન્ય રીતે પ્રત્યેક નાણાકીય વર્ષ માટે ITR ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હોય છે.
પ્ર. 2: જો આવક ટેક્સેબલ ન હોય તો પણ ITR ભરવું જોઈએ?
જ. હા, કારણ કે તે નાણાકીય રેકોર્ડ, લોન અને વિસા માટે ફાયદાકારક છે.
પ્ર. 3: ITR ભરવા માટે કયા દસ્તાવેજો જરૂરી છે?
જ. PAN કાર્ડ, Aadhaar, બેન્ક સ્ટેટમેન્ટ, Form 16, ઇન્વેસ્ટમેન્ટ પ્રૂફ અને TDS સર્ટિફિકેટ.
નિષ્કર્ષ
Income Tax Return ભરવું માત્ર કાયદેસર ફરજ જ નથી પરંતુ ભવિષ્ય માટે નાણાકીય સુરક્ષા માટે પણ ખૂબ જ અગત્યનું છે. ITR ભરવાથી લોન, વિસા, સરકારી લાભ અને ટેક્સ રિફંડમાં સહેલાઈ થાય છે. સમયસર ITR ભરવાથી પેનલ્ટી અને તકલીફોથી બચી શકાય છે.
જો તમે બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમિક છો અને તમારા બાળકોનું ભવિષ્ય ઉજળું બનાવવા માંગતા હો, તો શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2025 તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ આ યોજના હેઠળ, બાંધકામ શ્રમિકોના બાળકોને પ્રાથમિકથી લઈને પીએચ.ડી. સુધીના અભ્યાસ માટે 30,000 સુધીની વાર્ષિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
યોજના વિશે સંક્ષિપ્ત પરિચય
યોજના નામ
શ્રમયોગી શિક્ષણ સહાય યોજના
શરૂ કરનાર વિભાગ
ગુજરાત મકાન અને બાંધકામ કામદારો કલ્યાણ બોર્ડ (BOCWWB)
શૈક્ષણિક વર્ષ શરૂ થયા બાદ 6 મહિનાની અંદર ઓનલાઇન અરજી કરવી આવશ્યક છે. સામાન્ય રીતે, અરજીઓ જૂનથી ઓગસ્ટ દરમિયાન ખુલ્લી રહે છે.
સલાહ
આ યોજના બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોના બાળકો માટે આશીર્વાદરૂપ છે. તમને કે તમારા ઓળખીતાને આવું યોગ્ય પાત્ર હો તો નિશ્ચિતપણે લાભ લેવો. તેમજ અન્ય જરૂરિયાતમંદ લોકો સુધી આ માહિતી પહોંચાડો જેથી શિક્ષણનું દોર કોઈની જરૂરિયાત પર બંધ ન રહે.
The Teacher Bharti 2025 process is one of the most awaited government recruitment drives for aspiring educators in India. Every year, thousands of vacancies are released by various state governments to fill teaching posts in government primary and secondary schools. In 2025, several states are expected to announce large-scale teacher recruitments under different schemes and boards like Vidhyasahayak Bharti, Shikshak Bharti, KVS, DSSSB, and others.
This article provides complete details on Teacher Bharti 2025, including notification updates, eligibility criteria, application process, exam dates, and selection procedure.
📌 Important Notifications State-wise (Expected in 2025
Gujarat
💥Vidhyasahayak Bharti 2025 (Std 1 to 5 and Std 6 to 8)
💥Subject-wise recruitment for Gujarati medium, English medium, and Maths-Science teachers
💥Apply online at: vsb.dpegujarat.in
Uttar Pradesh (UP)
👉UP Teacher Bharti under Basic Shiksha Parishad
👉Likely to recruit for primary and upper primary teachers
👉TET-qualified candidates eligible
Maharashtra
👍Pavitra Portal recruitment for Shikshak Bharti
👍Expected large number of vacancies in rural and urban schools
Bihar
👊Bihar Teacher Recruitment for classes 1-12
👊BPSC may conduct exam for secondary and senior secondary teachers
Other States
👀Rajasthan, MP, Punjab, Delhi (DSSSB), and Haryana also expected to announce vacancies in 2025.
📝 Eligibility Criteria for Teacher Bharti 2025
✔For Primary Teachers (Class 1 to 5)
✔Senior Secondary (10+2) with at least 50% marks
✔D.El.Ed or 2-year BTC
✔Passed CTET or State TET (e.g., Gujarat TET, UPTET)
✔For Upper Primary Teachers (Class 6 to 8)
✔Graduation with B.Ed or equivalent
✔Passed CTET Paper 2 or State TET
✔For Secondary / PGT Posts
✔Post-Graduation in relevant subject
✔B.Ed qualification
✔TET or other subject-specific eligibility as per notification
🧾 Selection Process
The selection for Teacher Bharti 2025 usually includes:
Written Examination
Document Verification
Merit List
Final Appointment
Advertisements
Some states prepare merit-based lists for primary teacher recruitment, while others conduct entrance exams through boards like BPSC, DSSSB, or state commissions.
The Teacher Bharti 2025 is a golden opportunity for aspiring teachers looking to join the government education sector. Keep checking the official websites of your state education boards and national-level boards like KVS, NVS, and DSSSB for latest updates. Ensure that you meet the eligibility criteria and prepare well for the exam to secure a teaching po
✅ SCE Patrak Data Entry 2025: Complete Guide for Teachers
SCE Patrak (School Comprehensive Evaluation) is an important educational tool used in Gujarat primary schools to assess student performance through continuous and comprehensive evaluation (CCE). Teachers are required to record various academic and non-academic achievements of students in the SCE Patrak (SCE Register) and later do online data entry through the official school portals.
SCE stands for School Comprehensive Evaluation, which aligns with the guidelines of RTE Act and CCE (Continuous and Comprehensive Evaluation) framework. It includes:
Scholastic Evaluation
Subject-wise marks and grades
Co-Scholastic Evaluation
Activities like sports, arts, discipline, and behavior
Personal Information
Attendance, health, and student participation
Annual & Term
For all students from Std 1 to 8
📝 Importance of SCE Patrak Data Entry
SCE Patrak is not just paperwork—it is a critical part of tracking student development. Here’s why timely data entry matters
✅ Helps schools evaluate student progress
✅ Guides remedial teaching and planning
✅ Required for UDISE+ data and government schemes
✅ Ensures transparency and accountability in the education system
શૈક્ષણિક સત્રના અંતે વિદ્યાર્થીઓના પરિણામ માટે રાજ્ય કક્ષાએથી નિયત કરેલા વિવિધ પત્રકો શાળામાં નિભાવવામાં આવે છે.
*શિક્ષકોની સરળતા અને કામનું પુનરાવર્તન ટાળવાના હેતુસર રાજ્ય કક્ષાએથી વિવિધ પત્રકોની DATA ENTRY શરુ કરવામાં આવી છે.*
જેમાં *પત્રક A, પત્રક B અને પત્રક C નું સ્વઅધ્યયન કાર્યના ગુણની DATA ENTRY કરવાની રહેશે.*
ત્યારબાદ આ તમામ પત્રકની pdf સ્વરૂપે ફાઈલ મેળવી શકશો. આ ઉપરાંત પત્રક C માટેના તમામ DATA સંગૃહિત કરી સીધું તૈયાર મળી રહેશે.
જેથી *શિક્ષક મિત્રોએ જે તમામ પત્રકોમાં અલગ અલગ DATA ENTRY કરી અથવા જાતે વિવિધ પત્રકો બનાવામાં આવે છે તે કામની પુનરાવર્તન ટાળીને એક જ DATA ENTRY માં તમામ રીપોર્ટ મેળવી શકશે.
હાલ *પત્રક A ની DATA ENTRY શરુ કરવામાં આવેલ છે.* આ સાથે *પત્રક A ની DATA ENTRY માટેની માર્ગદર્શિકા* મોકલી આપેલ છે. જે *તમામ શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો સુધી ઉપલબ્ધ થાય અને સત્વરે પત્રક A ની DATA ENTRY શરુ થાય તે સુનિશ્ચિત કરશો.
SCE Patrak Data Entry is a crucial task for every teacher to ensure that student performance is properly recorded and evaluated. By following the correct steps and updating data regularly, schools can improve learning outcomes and meet government standards efficiently.
Stay updated with all education tools, teacher training programs, and school reforms by visiting ssagujarat.org and education.gov.in regularly.