Ahmedabad Bharti 2025 : ધો.9 પાસ સ્ત્રી પુરુષો માટે અમદાવાદમાં નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો બધી માહિતી

Ahmedabad Bharti 2025 : ધો.9 પાસ સ્ત્રી પુરુષો માટે અમદાવાદમાં નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો બધી માહિતી

Ahmedabad Traffic Brigade Recruitment 2025 : અમદાવાદ ભરતી 2025 અંતર્ગત ટ્રાફિક બ્રિગેડ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, માનદ વેતન, અરજી પ્રક્રિયા, શારીરિક લાયકાત સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Ahmedabad Traffic Brigade Bharti, અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 : અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા અને ધો.9 સુધી જ ભણેલા ઉમેદવારો માટે નોકરીની સારી તક આવી ગઈ છે. અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા અમદાવાદ ટ્રાફિક બ્રિગેડની માનદ સેવા માટે ઉમેદવારો પસંદ કરવા ભરતીની જાહેરાત બહાર પાડી છે. અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા કૂલ 650 જગ્યાઓ પર સ્ત્રી અને પુરુષની પસંદગી કરવા માટે અરજીઓ મંગાવી છે.

📝Ahmedabad traffic Bharti 2025ની મહત્વની માહિતી

📝અમદાવાદ ભરતી 2025 માટે પોસ્ટની વિગતો

અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ તરફથી 650 ટ્રાફિક બ્રિગેડ માનદ સેવાકોની પસંદગી કરવામાં આવનારી છે. ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે. સરકારી-અર્ધ સરકારી નોકરી નથી.

📝અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

અમદાવાદ ટ્રાફિક બ્રિગેડની માનદ સેવા માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ન્યુનત્તમ ધોરણ 9 પાસ કે તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ.અનુભવી, મજબૂત બાંધો, વધુ ઊંચાઈ તેમજ અન્ય લાયકાતો ધરાવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

📝શારીરિક લાયકાત

ઉમેદવારઊંચાઈવજનદોડ
પુરુષ સેવકSC/ST/OBC-162 સેમી55 kg800 મીટર/4 મિનિટ
જનરલ-165 સેમી55 kg800 મીટર/4 મિનિટ
મહિલા સેવકSC/ST/OBC-150 સેમી45 kg400 મીટર/3 મિનિટ
જનરલ-155 સેમી45 kg400 મીટર/3 મિનિટ

વય મર્યાદા

ટ્રાફિક બ્રિગેડની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની વયમર્યાદા 18થી 40 વર્ષ હોવી જોઈએ.

નડિયાદ ➡ખેડા ભરતીમિશન વાત્સલ્ય યોજના સીધી ભરતી

✨ પગાર

ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે. સરકારી-અર્ધ સરકારી નોકરી નથી. માનદ સેવક-સેવિકા સંપૂર્ણ તાલીમ મેળવ્યા બાદ સેવા પર હાજર થયેથી તેઓને પ્રતિદિન 300 રૂપિયા માનદવેતન તરીકે આપવામાં આવશે.

✨ અન્ય શરતો

👉શારીરિક કસોટીમાં પાસ થનારના મૌખિક ઈન્ટરવ્યુના આધારે મેરીટ લિસ્ટ બનશે.(જો શારીરિક કસોટીમાં વધારે ઉમેદવાર હશે તો લેખિત પરીક્ષા પણ લઈ શકાશે. જેના આધારે પસંદગી થશે)

👉પોલીસ, SRP, સેન્ટ્રલ રીઝર્વ પોલીસ, આર્મી વિ. લશ્કરી અને અર્ધલશ્કરી દળોની ભરતી પ્રક્રિયામાં ઈન્ટરવ્યુ સુધી પહોંચેલ ઉમેદવારોને પણ વિશેષ લાયકાત ધરાવનાર ગણી પ્રાધાન્ય આપવામાં આવશે.

👉ટ્રસ્ટના નીતિ-નિયમોને અનુસરવાનું રહેશે.

👉અમદાવાદ શહેરના રહીશ કે અમદાવાદમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થી પણ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.(રેક્ટરનું પ્રમાણપત્ર કે હોસ્ટેલ ફીની રસીદ આધાર તરીકે રજૂ કરવાની રહેશે.)

👉અન્ય વિગતો અરજી ફોર્મમાંથી મેળવવાની રહેશે.

ALSO READ :: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક માટે ભરતી 2025:
અરજી કરવાની છેલ્લી 26 ઓગસ્ટ 2025

✅ https://tinyurl.com/58stfpzh

પ્રાથમિક જ્ઞાન સહાયક 🔗⤵
https://tinyurl.com/t8h7reeb

અરજી ફોર્મ મેળવવાની તારીખ અને સ્થળ

✨ ભરતી જાહેરાતની PDF

ahmedabad traffic bhartiDownload

અરજી ફોર્મ જમા કરાવવાની તારીખ અને સ્થળ

  • 💥ઉમેદવારો 25 ઓગસ્ટ 2025થી 20 સપ્ટેમ્બર 2025 સુધી સવારે 11 કલાકથી સાંજે 6 વાગ્યા સુધીમાં જમા કરાવી શકશે.
  • 💥ઓનલાઈન અરજી ફોર્મ https://cpahmedabad.gujarat.gov.in વેબસાઈટ ઉપરથી મેળવી શકશે.
  • 💥અરજી પત્રક સંપૂર્ણ વિગતો સહિત જરૂરી દસ્તાવેજો સ્વપ્રમાણિત નકલો સાથે આપેલા સ્થળ પર જેમા કરાવવાનું રહેશે.

🔄અરજી કરવાનું સ્થળ

31.7.2025ની સ્થિતિએ મંજૂર થયેલ પ્રાથમિક શિક્ષક મહેકમ અનુસાર વધઘટ બદલી કેમ્પનું આયોજન કરવા બાબત.

31. 7. 2025 ની સ્થિતિએ મંજૂર થયેલ પ્રાથમિક શિક્ષક મહેકમ અનુસાર વધઘટ બદલી કેમ્પનું આયોજન કરવા બાબત.

31.7.2025 ની સ્થિતિએ મંજૂર થયેલ પ્રાથમિક શિક્ષક મહેકમ અનુસાર વધઘટ બદલી કેમ્પનું આયોજન કરવા બાબત.

ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો માટે વિવિધ ઠરાવ ના આધારે પ્રાથમિક શિક્ષકોના બદલી નિયમો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

31 .7. 2025 ની સ્થિતિએ મંજૂર થયેલ મહેકમ અનુસાર નીચે જણાવેલ સમયગાળા દરમિયાન આપના તાલુકા જિલ્લા નગર શિક્ષણ સમિતિ હસ્તક ફરજ બજાવતા વિદ્યા સહાયક /પ્રાથમિક શિક્ષકના વધઘટ બદલી કેમ્પનું આયોજન કરવા જણાવવામાં આવે છે. વધઘટ બદલી કેમ્પ મો સંદર્ભિત ઠરાવનો અભ્યાસ કરી લાગુ પડતી જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.

વધઘટ બદલી કેમ્પ કાર્યક્રમ

વધઘટ બદલી કેમ્પ

તારીખ 28. 8.2025ધોરણ એક થી પાંચ (1to5)
તારીખ 29. 8. 2025ધોરણ છ થી આઠ( 6 to 8)

વધુ વાંચો: ગુજરાત ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આંગણવાડી વર્કર્સને ₹24,800 અને હેલ્પર્સને ₹20,300 વેતન ચૂકવવા નિર્દેશ, 1 એપ્રિલથી એરિયર્સ સાથે ચૂકવા આદેશ

Get Jobs Notification Subscribe Here !

➡ શિક્ષણ વિભાગના તારીખ 11 .5 .2023 ના ઠરાવના પ્રકરણ એચ ની જોગવાઈઓને ધ્યાને લઈ તારીખ 31 7 2025 ની સ્થિતિએ મંજૂર કરેલ મેકમ કરતાં વધારાના ફરજ બજાવતા વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષકની વધ ગણી વધ પડતા વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષકના વધઘટ કેમ્પના હુકમો કરવાના રહેશે.

➡ કોઈ જગ્યા માટે કોર્ટનો ચુકાદો પેન્ડિંગ હોય તેવા કિસ્સામાં નામદાર હાઇકોર્ટના ચુકાદા ની આધીન કાર્યવાહી કરવાની રહેશે. જેથી કોર્ટની અવમાનના નો પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય.

ALSO READ :: nokri job updet 2025 :મહેમદાવાદમાં પરીક્ષા વગર મળશે નોકરી, પગાર-લાયકાત સહિતની સંપૂર્ણ માહિતી અહીં વાંચો

વધઘટ બદલી કેમ્પનો પરિપત્ર

વધઘટ કેમ્પ ના ફોર્મ

વધઘટ કેમ્પ ના ફોર્મ અહીં ક્લિક કરોઅહીં ક્લિક કરો

જિલ્લા વાઈસ વધ ફોર્મ

અહીંયા જો દરેક જિલ્લાના ફોર્મ /paripatr અલગ અલગ હશે તો તમારા જિલ્લાનું ફોર્મ અહીંયા મૂકવામાં આવશે. જિલ્લા ઉપર ક્લિક કરતો ફોર્મ ડાઉનલોડ થઈ જશે

  1. Ahmedabad
  2. Amreli
  3. Anand
  4. Aravalli
  5. Banaskantha
  6. Bharuch
  7. Bhavnagar
  8. Botad
  9. Chhota Udaipur
  10. Dahod
  11. Dang
  12. Devbhoomi Dwarka
  13. Gandhinagar
  14. Gir Somnath
  15. Jamnagar
  16. Junagadh
  17. Kheda
  18. Kutch
  19. Mahisagar
  20. Mehsana
  21. Morbi
  22. Narmada
  23. Navsari
  24. Panchmahal
  25. Patan
  26. Porbandar
  27. Rajkot
  28. Sabarkantha
  29. Surat
  30. Surendranagar
  31. Tapi
  32. Vadodara
  33. Valsad

વધમાં પડેલ શિક્ષક તથા વધ થી બદલી થયેલ શિક્ષકને મૂળ શાળા તાલુકા જિલ્લાના પરત કિસ્સામાં ભરવાનું થતું ફોર્મ

મૂળ શાળા મૂળ તાલુકા પરત માટેનું પ્રમાણપત્ર

ઉજાસ ભણી અહેવાલ word ફાઈલ

🏷 ઉજાસ ભણી/ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ… (Adolescent Education Program – AEP)

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક માટે ભરતી 2025:
અરજી કરવાની છેલ્લી 26 ઓગસ્ટ 2025

અહેવાલ ધોરણ-6 થી 8 ઉજાસ ભણી (પ્રથમ સત્ર-૨૦૨૫)  

એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ  અહેવાલ ધોરણ-6 થી 8 ઉજાસ ભણી (પ્રથમ સત્ર-૨૦૨૫)

NEP-2020 અન્વયે AWP&B થી મળેલ મંજૂરી “Special Projects For Equity” સમગ્ર શિક્ષા-ગાંધીનગર, DITE- સુરેન્દ્રનગર અને BRC-CRCકૉ.શ્રી દ્વારા મળેલ સૂચના અને માર્ગદર્શન અનુસાર લીંબડ પ્રાથમિક શાળામાં “એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ” (Adolescent Education Program – AEP) ધોરણ-૬ થી ૮ પસંદ કરેલા ૪ વિષયો- પોષણ આરોગ્ય અને સ્વચ્છતા, પિતા બેટી સંમેલન ,મારુ વર્તુળ, માસિક સ્વચ્છતા(MHM કૉર્નર), હિંસા અને ઇજાઓ સામે સલામતી અને સુરક્ષા પોકસો – એક્ટ વિષય ઉપર તાલીમ મેળવેલ શિક્ષકો અને તજજ્ઞ દ્વારા વિવિધ સેશન યોજવામાં આવ્યા. પરિપત્ર સાથે આપેલ મોડ્યુલની મદદથી તમામ વિધાર્થીઓને જીવન ઉપયોગી જ્ઞાનસભર માહિતી મળી.

અહેવાલ ધોરણ-૧ થી ૫ ઉજાસ ભણી (પ્રથમ સત્ર-૨૦૨૫)  🔛➡અહીંયા થી જુવો

subject

  • પોષણ આરોગ્ય અને સ્વચ્છતા
  • પિતા બેટી સંમેલન
  • મારુ વર્તુળ
  • માસિક સ્વચ્છતા(MHM કૉર્નર),
  • હિંસા અને ઇજાઓ સામે સલામતી અને સુરક્ષા પોકસો

ઉજાસ ભણી અહેવાલ word ફાઈલ

કિશોરાવસ્થામાં આવતા શારીરિક, માનસિક અને સામાજિક પરિવર્તનો અંગે જાગૃતિ લાવવી, યોગ્ય મૂલ્યો વિકસાવવાં અને જીવન કૌશલ્યો વિકસાવવા માટે પોસ્ટર અને ચાર્ટ પ્રદર્શન, સમૂહ ચર્ચા અને પ્રશ્નોત્તરી સત્ર, વિડિઓ/પ્રેઝેન્ટેશન પ્રથમ સત્ર દરમ્યાન થયું.

વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધારવામાં આવી, તેમના પ્રશ્નોનું નિવારણ થયું અને તેમને જીવનમાં યોગ્ય દિશા માટે માર્ગદર્શન મળ્યું.

AHEVAL Education Program SSA Ujasbhani ઉજાસ ભણી પત્રકો  ઉજાસ ભણી/ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (Adolescent Education Program – AEP)

🏷 ઉજાસ ભણી/ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ… (Adolescent Education Program – AEP)


અહેવાલ


વાર્ષિક આયોજન

અહેવાલ ધોરણ-૧ થી ૫ ઉજાસ ભણી (પ્રથમ સત્ર-૨૦૨૫)     

એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ : અહેવાલ ધોરણ-૧ થી ૫ ઉજાસ ભણી (પ્રથમ સત્ર-૨૦૨૫)            

NEP-2020 અન્વયે AWP&B થી મળેલ મંજૂરી “Special Projects For Equity” સમગ્ર શિક્ષા-ગાંધીનગર, DITE- સુરેન્દ્રનગર અને BRC-CRCકૉ.શ્રી દ્વારા મળેલ સૂચના અને માર્ગદર્શન અનુસાર લીંબડ પ્રાથમિક શાળામાં “એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ” (Adolescent Education Program – AEP) ધોરણ-૧ થી ૫ પસંદ કરેલા ૪ વિષયો- સુરક્ષિત સ્પર્શ-અસુરક્ષિત સ્પર્શ,પોષણ આરોગ્ય અંગેની સમજ,મારુ વર્તુળ,આદર અને દયાના ગુણો વિષય ઉપર તાલીમ મેળવેલ શિક્ષકો અને તજજ્ઞ દ્વારા વિવિધ સેશન યોજવામાં આવ્યા. પરિપત્ર સાથે આપેલ મોડ્યુલની મદદથી તમામ વિધાર્થીઓને જીવન ઉપયોગી જ્ઞાનસભર માહિતી મળી.

ઉજાસ ભણી અહેવાલ word ફાઈલ

કિશોરાવસ્થામાં આવતા શારીરિક, માનસિક અને સામાજિક પરિવર્તનો અંગે જાગૃતિ લાવવી, યોગ્ય મૂલ્યો વિકસાવવાં અને જીવન કૌશલ્યો વિકસાવવા માટે પોસ્ટર અને ચાર્ટ પ્રદર્શન, સમૂહ ચર્ચા અને પ્રશ્નોત્તરી સત્ર, વિડિઓ/પ્રેઝેન્ટેશન પ્રથમ સત્ર દરમ્યાન થયું.

વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધારવામાં આવી, તેમના પ્રશ્નોનું નિવારણ થયું અને તેમને જીવનમાં યોગ્ય દિશા માટે માર્ગદર્શન મળ્યું.

AHEVAL Education Program SSA Ujasbhani ઉજાસ ભણી પત્રકો  ઉજાસ ભણી/ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (Adolescent Education Program – AEP)

🏷 ઉજાસ ભણી/ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ… (Adolescent Education Program – AEP)

AHEVAL Education Program SSA Ujasbhani ઉજાસ ભણી પત્રકો  ઉજાસ ભણી/ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (Adolescent Education Program – AEP)

ઉજાસ ભણી/ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (Adolescent Education Program – AEP)

એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (Adolescent Education Program – AEP)

ભારતમાં 10 થી 19 વર્ષની વયના બાળકોને Adolescents કહેવાય છે. આ વયમાં શારીરિક, માનસિક, ભાવનાત્મક અને સામાજિક સ્તરે મોટા ફેરફારો થાય છે. આ પરિવર્તનોને સમજવા અને સાચી દિશામાં આગળ વધવા માટે Adolescent Education Program (AEP) અમલમાં મૂકવામાં આવ્યો છે. ભારતમાં લગભગ 21% જનસંખ્યા કિશોરાવસ્થામાં છે, એટલે કે દેશના વિકાસમાં આ યુવાનોની મોટી ભૂમિકા છે. AEP દ્વારા તેમને સ્વસ્થ, જવાબદાર અને જાગૃત નાગરિક બનાવવાનો પ્રયત્ન થાય છે.

ઉજાસ ભણી/ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (Adolescent Education Program – AEP)

ઉજાસ ભણી/ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ ગુજરાત

એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામનો હેતુ

  • 👉કિશોરોમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપવી.
  • 👉શારીરિક અને માનસિક પરિવર્તન અંગે સાચી જાણકારી આપવી.
  • 👉લૈંગિક આરોગ્ય (Sexual & Reproductive Health) અંગે જાગૃતિ ફેલાવવી.
  • 👉જીવનકૌશલ્ય (Life Skills) શીખવવા.
  • 👉HIV/AIDS, નશાની લત, હિંસા જેવા જોખમોથી બચાવ કરાવવો.
  • 👉લિંગ સમાનતા (Gender Equality) અને સામાજિક જવાબદારી શીખવવી.

પ્રોગ્રામ હેઠળ આવતાં મુખ્ય વિષયો

વિષયવિગત
Growing Upશારીરિક અને માનસિક ફેરફારો, પ્યુબર્ટી, પિરિયડ્સ, અવાજમાં બદલાવ.
Life Skills Educationકૉમ્યુનિકેશન સ્કિલ્સ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, નિર્ણય લેવાની કુશળતા.
HIV/AIDS Awarenessચેપથી બચાવ, STI, સેફ સેક્સ અંગે જાગૃતિ.
Gender Sensitizationલિંગ સમાનતા, ભેદભાવ દૂર કરવો, સ્ત્રી-પુરુષ સમાનતા.
Health & Nutritionસ્વચ્છતા, પોષણ અને આરોગ્યપ્રદ જીવનશૈલી.

સમગ્ર શિક્ષા ગુજરાતનો “ઉજાસ ભણી” કાર્યક્રમ

ગુજરાત રાજ્યમાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામને વધુ અસરકારક બનાવવા માટે ખાસ “ઉજાસ ભણી” નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરાઓમાં જાગૃતિ, આત્મવિશ્વાસ અને જીવન કૌશલ્યો વિકસાવવાનો છે.

📢માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક માટે ભરતી 2025: અરજી કરવાની છેલ્લી 26 ઓગસ્ટ 2025

📢Get Jobs Notification Subscribe Here !

📢LIC Bharti 2025: 841 જગ્યાઓ ખાલી, ₹1.69 લાખ સુધીનો પગાર, સ્નાતકો માટે સુવર્ણ તક!

📢વધુ વાંચો: ગુજરાત ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આંગણવાડી વર્કર્સને ₹24,800 અને હેલ્પર્સને ₹20,300 વેતન ચૂકવવા નિર્દેશ, 1 એપ્રિલથી એરિયર્સ સાથે ચૂકવા આદેશ

“ઉજાસ ભણી” કાર્યક્રમની વિશેષતાઓ

➕શાળા સ્તરે કિશોર વિદ્યાર્થીઓ માટે વર્કશોપ અને જાગૃતિ કાર્યક્રમો.

➕લિંગ સમાનતા અને બાળસુરક્ષા અંગે માર્ગદર્શન.

➕HIV/AIDS, નશામુક્તિ અને સ્વાસ્થ્ય જાગૃતિ પર ખાસ ધ્યાન.

➕પીઅર એજ્યુકેટર (Peer Educator) મોડલ દ્વારા વિદ્યાર્થીઓને સમવયસ્કો પાસેથી શીખવાની તક.

➕માનસિક આરોગ્ય, કાઉન્સેલિંગ અને આત્મવિશ્વાસ વધારવા માટે પ્રવૃત્તિઓ.

➕”ઉજાસ ભણી” કાર્યક્રમ દ્વારા કિશોરોમાં સંવાદકૌશલ્ય, મૂલ્ય શિક્ષણ અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ આવે છે. આથી તેઓ ભવિષ્યમાં સમાજના જવાબદાર નાગરિક બની શકે છે.

શિક્ષકો અને પેરેન્ટ્સની ભૂમિકા

શિક્ષકની ભૂમિકાપેરેન્ટ્સની ભૂમિકા
👌વિદ્યાર્થીઓને સાચી માહિતી અને માર્ગદર્શન આપવું
👌બાળકો સાથે ખુલ્લી ચર્ચા માટે વાતાવરણ આપવું.
👌લિંગ સમાનતા, નૈતિક મૂલ્યો શીખવવા👌બાળકોને શારીરિક અને માનસિક ફેરફારો સ્વીકારવામાં મદદ કરવી.
👌વર્કશોપ અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા શિક્ષણ આપવું.👌નકારાત્મક પ્રભાવોથી બાળકોને બચાવવું.

પ્રોગ્રામના ફાયદા

💥કિશોરોમાં આત્મવિશ્વાસ અને જવાબદારી વિકસે છે.

💥સામાજિક દબાણ, નશાની લત અને ખોટી માન્યતાઓથી બચી શકાય છે.

💥સ્વસ્થ જીવનશૈલી અપનાવી શકાય છે.

💥લિંગ સમાનતા અને સામાજિક મૂલ્યો વિકસે છે.

💥માનસિક આરોગ્ય અને તણાવ નિયંત્રણ અંગે જાગૃતિ વધે છે.

અગત્યની લિંક્સ🔗

એડોલેશન્ટ એજ્યુકેશન ૧ થી ૫ અહેવાલ અહીં ક્લિક કરો માત્ર નમૂના રૂપ
એડોલેશન્ટ એજ્યુકેશન  ૬  થી ૮  અહેવાલઅહીં ક્લિક કરો માત્ર નમૂના રૂપ
એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ વાર્ષિક આયોજન અહીં ક્લિક કરો માત્ર નમૂના રૂપ
એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ વાઉચર અહીં ક્લિક કરો માત્ર નમૂના રૂપ

NCERT – Adolescent Education Resources

National Health Mission – Adolescent Health

Adolescent Education Program (AEP) Portal

Samagra Shiksha Gujarat – Official Website ઉજાસભણી કાર્યક્રમ

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)❓

AEP એ કિશોરોને શારીરિક, માનસિક, ભાવનાત્મક અને લૈંગિક આરોગ્ય અંગે સાચી માહિતી આપતો પ્રોગ્રામ છે.

ગુજરાતમાં સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા કિશોરાઓ માટે શરૂ કરાયેલ વિશેષ કાર્યક્રમ છે, જે કિશોરોને સ્વસ્થ જીવનશૈલી, લિંગ સમાનતા, નશામુક્તિ અને માનસિક આરોગ્ય અંગે જાગૃત કરે છે.

શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પેરેન્ટ્સ અને સમગ્ર સમાજને તેનો લાભ મળે છે.

શારીરિક વિકાસ, માનસિક વિકાસ, HIV/AIDS, જીવનકૌશલ્ય, લિંગ સમાનતા, આરોગ્ય અને પોષણ.

સરકાર, શિક્ષણ મંત્રાલય, NCERT અને સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા વર્કશોપ, સેમિનાર, ટ્રેનિંગ અને “ઉજાસભણી” જેવા પ્રોગ્રામ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે.

નિષ્કર્ષ📢

Adolescent Education Program (AEP) અને ગુજરાતનું “ઉજાસભણી” કાર્યક્રમ કિશોરોના સર્વાંગી વિકાસ માટે અત્યંત અગત્યનું છે. આ પ્રોગ્રામ દ્વારા કિશોરોને સાચી માહિતી, જીવનકૌશલ્ય અને મૂલ્યો મળી શકે છે, જેથી તેઓ ભવિષ્યમાં જવાબદાર, સ્વસ્થ અને જાગૃત નાગરિક બની શકે.

ALSO READ :: nokri job updet 2025 :મહેમદાવાદમાં પરીક્ષા વગર મળશે નોકરી, પગાર-લાયકાત સહિતની સંપૂર્ણ માહિતી અહીં વાંચો

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક માટે ભરતી 2025: અરજી કરવાની છેલ્લી 26 ઓગસ્ટ 2025

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક માટે ભરતી 2025: અરજી કરવાની છેલ્લી 26 ઓગસ્ટ 2025

Get Jobs Notification Subscribe Here !

Secondary and Higher Secondary Gyan Sahayak Recruitment 2025 : શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) ની જગ્યા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.

LIC Bharti 2025: 841 જગ્યાઓ ખાલી, ₹1.69 લાખ સુધીનો પગાર, સ્નાતકો માટે સુવર્ણ તક!

📌જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી 2025

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) અંતર્ગત શાળા કક્ષાએ હાલમાં તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ પર ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” ની ભરતી માટે પસંદગી યાદી તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.ઉપરોકત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઇન અરજી કરવાની તારીખ સુધીની રહેશે.

📌ઉમેદવારે પ્રમાણપત્રો માટેની સૂચના

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન લાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

વધુ વાંચો: ગુજરાત ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આંગણવાડી વર્કર્સને ₹24,800 અને હેલ્પર્સને ₹20,300 વેતન ચૂકવવા નિર્દેશ, 1 એપ્રિલથી એરિયર્સ સાથે ચૂકવા આદેશ

📌પગાર ધોરણ અને ઉંમર મર્યાદા 

જ્ઞાન સહાયક (માધ્યમિક)३. 24000
જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)३. 26000
ઉંમર મર્યાદા મહત્તમ 45

ALSO READ :: nokri job updet 2025 :મહેમદાવાદમાં પરીક્ષા વગર મળશે નોકરી, પગાર-લાયકાત સહિતની સંપૂર્ણ માહિતી અહીં વાંચો

📌ઓનલાઈન અરજી કઈ રીતે કરવી

ઉમેદવારે જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) http://gyansahayak.ssgujarat.org/Candidate/CandidateLogin અને જ્ઞાન સહાયક (માધ્યમિક) http://gyansahayak.ssgujarat.org/Candidate/CandidateLogin વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

📌ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ

ઓન-લાઈન અરજી કરવાની તારીખ: ૧૯/૦૮/૨૦૨૫ (૧૪:૦૦ કલાક થી શરૂ થઈ છેલ્લી તારીખઃ ૨૬/૦૮/૨૦૨૫ (૨૩:૫૯ કલાક સુધી સુધી કરવાની રહેશે.

NEET PG 2025 result declared, check the result quickly from this direct link

Without any exam/Direct Recruitment 2025 under Mission Vatsalya Scheme

મિશન વાત્સલ્ય યોજના હેઠળ સીધી ભરતી 2025

Get Jobs Notification Subscribe Here !

કોઈ પણ પરિક્ષા વગર / મિશન વાત્સલ્ય યોજના હેઠળ સીધી ભરતી 2025

📅 જીલ્લા બાળ સુરક્ષા એકમ – ભરતી જાહેરાત 2025

ભારત સરકાર દ્વારા મિશન વાત્સલ્ય યોજના અન્વયે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષાએ રચવામાં આવેલ જિલ્લા બાળ સુરક્ષા એકમ (DCPU), નડિયાદ, જિ.ખેડા માટે મંજુર જગ્યાઓ પૈકી નીચે મુજબના પદો માટે કોન્ટ્રાક્ટ આધારે ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી સંપૂર્ણપણે 11 મહિના કોન્ટ્રાક્ટ આધારિત રહેશે.

📌 ભરતીની વિગતો

ક્રમ સંખ્યાપદનું નામ
ખાલી જગ્યામાસિક પગાર
👉Protection Officer (Institutional Care
👉Protection Officer (Non-Institutional Care)
1
1
₹27,804/-
₹27,804/-

LIC Bharti 2025: 841 જગ્યાઓ ખાલી, ₹1.69 લાખ સુધીનો પગાર, સ્નાતકો માટે સુવર્ણ તક!

🎓 લાયકાત (Eligibility Criteria)

શૈક્ષણિક લાયકાત:

Social Work / Sociology / Child Development / Human Rights / Public Administration / Psychology / Psychiatry / Law / Public Health / Community Resource Management માંથી કોઈપણ વિષયમાં Post Graduate ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

વધુ વાંચો: ગુજરાત ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આંગણવાડી વર્કર્સને ₹24,800 અને હેલ્પર્સને ₹20,300 વેતન ચૂકવવા નિર્દેશ, 1 એપ્રિલથી એરિયર્સ સાથે ચૂકવા આદેશ

અથવા ઉપરોક્ત વિષયોમાંથી કોઈ એકમાં Graduate ડિગ્રી સાથે ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ (પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન / ઈમ્પ્લીમેન્ટેશન / મોનીટરીંગ / સુપરવિઝન) Women & Child Development / Social Welfare ક્ષેત્રમાં જરૂરી છે.

📝 મહત્વપૂર્ણ સૂચનાઓ

  • ઉપરોક્ત પદો માટે ન્યૂનતમ શૈક્ષણિક લાયકાતમાં 55% કરતા વધુ માર્ક્સ હોવા આવશ્યક છે.
  • ઉમેદવાર પાસે આધાર કાર્ડ તથા મૂળ પ્રમાણપત્રો સાથે હાજર થવું રહેશે.
  • દરેક ઉમેદવારને ઇન્ટરવ્યુ સમયે કમ્પ્યુટર નોલેજનું પ્રેક્ટિકલ ટેસ્ટ લેવાશે.
  • અરજી કરતી વખતે સાચી માહિતી આપવી ફરજિયાત છે. ખોટી માહિતી આપવા બદલ ઉમેદવારી રદ થશે.
  • પદો સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટ આધારિત રહેશે.

ALSO READ :: nokri job updet 2025 :મહેમદાવાદમાં પરીક્ષા વગર મળશે નોકરી, પગાર-લાયકાત સહિતની સંપૂર્ણ માહિતી અહીં વાંચો

📅 ઇન્ટરવ્યુની તારીખ અને સ્થળ

તારીખ 02/09/2025
સમયસવારે 09:00 થી 11:00 વાગ્યે
સ્થળજિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવા સદન, બ્લોક-બી, સ્ટેટ પેટેલ હોલ, મોડી રોડ, નડિયાદ, જિલ્લા – ખેડા

📂 જરૂરી દસ્તાવેજો

NEET PG 2025 result declared, check the result quickly from this direct link

  1. શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
  2. અનુભવ પ્રમાણપત્ર
  3. કમ્પ્યુટર જ્ઞાન પ્રમાણપત્ર
  4. આધાર કાર્ડ
  5. પાસપોર્ટ સાઇઝના ફોટા

આ ભરતી કોન્ટ્રાક્ટ આધારે હોવાથી ઉમેદવારને કોઈપણ કાયમી હક્ક પ્રાપ્ત નહીં થાય. જિલ્લા બાળ સુરક્ષા એકમના નિર્ણય અંતિમ રહેશે.

અગત્યની લિંક્સ 🖇️ 

👉 ભરતીની સંપૂર્ણ માહિતી જુઓ

👉  ભરતીની જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો

🔗 વધુ માહિતી માટે

મૂળ જાહેરાત માટે નીચેનો સંદર્ભ જુઓ:

જાહેરાત ક્રમાંક: માહીતી/નડી/252/2025

સંપર્ક:📲📱

જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, નડિયાદ, જિલ્લા – ખેડા