Quarterly test  Notifications Gujrat

આજે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગે ત્રિમાસિક કસોટી અને પ્રથમ સત્ર પરીક્ષા નો કાર્યક્રમ જાહેર કર્યો.

ત્રિમાસિક કસોટી મહત્વના મુદ્દાઓની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે. ત્રિમાસિક કસોટી નો સમય, ક્યારે આપવામાં આવશે? કઈ વેબસાઈટ પર મૂકવામાં આવશે? તમામ બાબતોની સમય આ આર્ટીકલ ની અંદર છે

મહત્વના મુદ્દા

GCEART :: શૈક્ષણિક વર્ષ 2025-2026 દરમિયાન માસવાર શૈક્ષણિક કાર્ય માટે આયોજન:; CLICK HERE

1) સદર ત્રિમાસિક કસોટી ધોરણ ૩ થી ૮માં દરેક સત્રમાં ૧૫ દિવસના સમયગાળામાં દરેક વિષયની ૪૦-૪૦ ગુણની એક-એક કસોટી લેવાની રહેશે.

2) ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં તારીખ ૧૮ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન દરેક વિષયની એક કસોટી યોજવાની રહેશે. આ અંગેનું સમયપત્રક શાળા પોતાની અનુકૂળતાએ નક્કી કરી શક્શે.

3) સદર કસોટી માટે જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ માસવાર ફાળવણીના આધારે ૧૫ ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે. જે જીસીઈઆરટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

4) શિક્ષકે સદર ૪૦ ગુણની કસોટી પોતાની શાળાના વિદ્યાર્થીઓની કક્ષાનુસાર જાતે તૈયાર કરવાની રહેશે.

5) કસોટી લર્નીંગ આઉટકમના આધારે તૈયાર કરવાની રહેશે તેમજ તેમાં હેતુલક્ષી, અતિટૂંકજવાબી, ટૂંકજવાબી તેમજ નિબંધપ્રકાર એમ વિવિધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવાનો રહેશે.

ત્રી માસિક નમૂના નું સમય પત્રક

Independence Day Speech in Gujarati

હરઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમ અને સુપર સેલ્ફી અપલોડ માટે અહીંયા ક્લિક કરો

6) સદર કસોટી તૈયાર કરવા માટે શિક્ષકોને માર્ગદર્શન મળે એ હેતુસર જીસીઈઆરટી દ્વારા પ્રશ્નબેંક તૈયાર કરીને આપવામાં આવશે.

7) ધોરણ અને વિષયવાર પ્રશ્નબેંક રાબેતા મુજબ શાળાઓને સમગ્ર શિક્ષા કચેરી મારફત Online Attendance Portal ५२ ते४ ६२४ शाना ६-मेल डी પર તા.૧૮/૦૮/૨૦૨૫ના રોજ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

8) શિક્ષક સદર પ્રશ્નબેંકમાંથી પ્રશ્નો પસંદ કરી શકશે તેમજ તેમાં આપેલ પ્રશ્નો જેવા પ્રશ્નો જાતે તૈયાર કરીને પણ કસોટી તૈયાર કરીને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી શકશે. આ ઉપરાંત જીસીઈઆરટીની વેબસાઈટ પર અગાઉના વર્ષની સામયિક મૂલ્યાંકન કસોટી તેમજ પ્રશ્નબેંક ઉપલબ્ધ છે. કસોટી તૈયાર કરવા માટે શિક્ષક તેનો પણ ઉપયોગ કરી શક્શે.

9) સદર કસોટી અંતર્ગત શિક્ષકે તૈયાર કરેલા કસોટીપત્રો શાળા ફાઈલે રાખવાના રહેશે.

10) આ કસોટી સમગ્રશિક્ષા દ્વારા આપવામાં આવેલ નોટબુકમાં લેવાની રહેશે. કસોટી ચેક થઈ ગયા બાદ, વાલીને બતાવવા માટે મોકલવાની રહેશે.

કસોટી નો પરિપત્ર

કસોટી નો પરિપત્ર ડાઉનલોડઅહીંયાથી કરો

✅ રજા અંગેના અમારા બીજા આર્ટીકલ અહીંયાથી વાંચો 👁

ઓગસ્ટમાં ગુજરાત માં રજા ની ભરમાર વિદ્યાર્થીઓ થઇ જશે ખુશખુશાલ

રજા બાબતે કેન્દ્ર સરકાર નો નિર્ણય : શું આ સાચું છે ?

All District Raja List/Schedule /PDF /IMAGE DOWNLOD of Gujarat 2025-26

શિક્ષકો ને કેટલી રજા મળવાપાત્ર છે અને કોણ મંજૂરી આપે.રજા ના વિવિધ કટિંગ 

11) સદર ત્રિમાસિક કસોટી રચનાત્મક મૂલ્યાંકનનો ભાગ બની રહેશે. આ કસોટીના ગુણ રચનાત્મક મૂલ્યાંકન (પત્રક-A) ના ભાગરૂપે સત્રાંત/વાર્ષિક પરિણામપત્રકમાં ગણવાના રહેશે.

12) દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ અન્ય માધ્યમ માટે ઉપરોક્ત પ્રશ્નબેંકનો સંદર્ભ તરીકે ઉપયોગ કરી શાળાકક્ષાએ ત્રિમાસિક કસોટી તૈયાર કરવાની રહેશે.

✡️ કસોટી નો સમય:

18 ઓગસ્ટથી 30 ઓગસ્ટ 

✡️ કસોટીનો અભ્યાસક્રમ

15 ઓગસ્ટ સુધી જીસીઈઆરટી નું માસવાર આયોજન મુજબ

કસોટી ગુણભાર 

ધોરણ ત્રણ થી આઠ માટે 40 ગુણ તમામ વિષય માટે

 ત્રિમાસિક કસોટી શિક્ષકે પોતાની અનુકૂળતા મુજબ તૈયાર કરવાની રહેશે તેમજ પ્રશ્નબેંક જીસીઇઆરટી દ્વારા ઓનલાઇન એટેન્ડન્સ પોર્ટલ તેમજ ઈ મેઇલ ઉપર 18 તારીખે મળશે.

ડાઉનલોડ કરો ધોરણ 3 થી 8 ની તમામ વિષયની નમૂનાની 40 ગુણ ની કસોટીઓ

ધોરણ 3 તમામ વિષયની 40 ગુણની કસોટીઓ

ધોરણ 4 તમામ વિષયની 40 ગુણની કસોટીઓ

ધોરણ 5 તમામ વિષયની 40 ગુણની કસોટીઓ

ધોરણ 6 તમામ વિષયની 40 ગુણની કસોટીઓ

ધોરણ 7 તમામ વિષયની 40 ગુણની કસોટીઓ

ધોરણ 8 તમામ વિષયની 40 ગુણની કસોટીઓ

ધોરણ 3નમૂના ના પેપર DOWNLOD
ધોરણ 4નમૂના ના પેપર DOWNLOD
ધોરણ 5નમૂના ના પેપર DOWNLOD
ધોરણ 6નમૂના ના પેપર DOWNLOD
ધોરણ 7નમૂના ના પેપર DOWNLOD
ધોરણ 8નમૂના ના પેપર DOWNLOD
ધોરણ નમૂના ના પેપર DOWNLOD

વેબસાઈટ

Online Attendance Portal 

Ssa Online Attendance Portal  પ્રશ્નબેંક માટે અહીંયા થી જુવો પ્રશ્ન બેંક downlod કરો

કસોટીની મૂલ્યાંકન શીટ

👀રાજ્ય કક્ષાની 360 ડિગ્રી મૂલ્યાંકન માટેની ભલામણ અન્વયે 18 થી 30 ઓગસ્ટ સુધી યોજાનાર કસોટીની મૂલ્યાંકન શીટ

ALSO READ :: 15 August Invitation Card for School Parents – Download & Customize for Independence Day 2025

All government and private schools in India are closed till 22nd August. See the holiday list here.

ભારતની બધી સરકારી અને ખાનગી શાળાઓ 22 ઓગસ્ટ સુધી બંધ છે. રજાઓની યાદી અહીં જુઓ.

શાળા રજાના સમાચાર: દેશભરના વિવિધ રાજ્યો અને જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, હવે વિવિધ રાજ્ય સરકારોએ તે જિલ્લાઓમાં રજા જાહેર કરી છે જ્યાં હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે અને જિલ્લા કલેક્ટરને પણ આદેશ આપવામાં આવ્યો છે કે જે જિલ્લામાં ભારે વરસાદ પડે છે અને તેની શક્યતા હોય ત્યાં કલેક્ટર હવે તેમના જિલ્લામાં બે દિવસની રજા આપી શકે છે.

હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, 10 ઓગસ્ટથી 22 ઓગસ્ટ દરમિયાન દેશના વિવિધ રાજ્યો અને જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. આને ધ્યાનમાં રાખીને, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે જેથી બાળકોની સલામતી સુનિશ્ચિત કરી શકાય.

School Holiday News

✅ રજા અંગેના અમારા બીજા આર્ટીકલ અહીંયાથી વાંચો 👁

ઓગસ્ટમાં ગુજરાત માં રજા ની ભરમાર વિદ્યાર્થીઓ થઇ જશે ખુશખુશાલ

રજા બાબતે કેન્દ્ર સરકાર નો નિર્ણય : શું આ સાચું છે ?

All District Raja List/Schedule /PDF /IMAGE DOWNLOD of Gujarat 2025-26

શિક્ષકો ને કેટલી રજા મળવાપાત્ર છે અને કોણ મંજૂરી આપે.રજા ના વિવિધ કટિંગ 

ઓગસ્ટ 2025 વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. આ મહિને ઘણા મોટા તહેવારો, રાષ્ટ્રીય દિવસો અને સપ્તાહાંત એકસાથે આવી રહ્યા છે, જેના કારણે મોટાભાગના દિવસોમાં શાળાઓ, કોલેજો અને બેંકો બંધ રહેશે. વિવિધ ન્યૂઝ પોર્ટલ અનુસાર, ઓગસ્ટ મહિનામાં યોગ્ય લોક અને પ્રાદેશિક રજાઓની નીચે મુજબ યાદી બનાવવામાં આવી છે:

રક્ષાબંધન (૯ ઓગસ્ટ, શનિવાર): ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન ૯ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. ઘણી રાજ્ય સરકારો આ દિવસે જાહેર રજા જાહેર કરે છે, જેના કારણે શાળાઓ, કોલેજો અને ઘણી સરકારી કચેરીઓ બંધ રહેશે.

રવિવાર (૧૦ ઓગસ્ટ): રક્ષાબંધન પછીના દિવસે સાપ્તાહિક રજા રહેશે, જેના કારણે વિદ્યાર્થીઓને બે દિવસનો લાંબો સપ્તાહાંત મળશે.

સ્વતંત્રતા દિવસ (૧૫ ઓગસ્ટ, શુક્રવાર): આ ભારતનો ૭૯મો સ્વતંત્રતા દિવસ હશે. આ દિવસે દેશભરમાં જાહેર રજા રહેશે. શાળાઓમાં ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, ત્યારબાદ શાળાઓ બંધ રહેશે.

જન્માષ્ટમી (૧૬ ઓગસ્ટ, શનિવાર): ભગવાન કૃષ્ણના જન્મજયંતીના દિવસે મોટાભાગના રાજ્યોમાં રાજપત્રિત રજા જાહેર કરવામાં આવી છે. ઘણી શાળાઓ, કોલેજો અને ઓફિસો બંધ રહેશે.

રવિવાર (૧૭ ઓગસ્ટ): જન્માષ્ટમી પછીના દિવસે રવિવારની રજા રહેશે, તેથી બાળકોને ફરીથી ત્રણ દિવસનો લાંબો સપ્તાહાંત મળશે.

ગણેશ ચતુર્થી (27 ઓગસ્ટ, બુધવાર): ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતમાં શાળાઓ બંધ રહેશે.

આ સમયગાળા દરમિયાન બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં કેટલીક પ્રાદેશિક રજાઓ અલગ અલગ તારીખે આવી શકે છે, જેમ કે ચેહલુમ, ઓણમ, હરતાલિકા તીજ વગેરે.

✅ રજા અંગેના અમારા બીજા આર્ટીકલ અહીંયાથી વાંચો 👁

ઓગસ્ટ 2025 વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. આ મહિને ઘણા મોટા તહેવારો, રાષ્ટ્રીય દિવસો અને સપ્તાહાંત એકસાથે આવી રહ્યા છે, જેના કારણે મોટાભાગના દિવસોમાં શાળાઓ, કોલેજો અને બેંકો બંધ રહેશે.

આજનો પરિપત્ર

પ્રાથમિક શાળાઓ માં ત્રિમાસિક તથા સત્રાંત કસોટી બાબત

Aheval ::15 August 2025 and report writing of the parents’ meeting અહેવાલલેખન

Aheval ::15 ઓગસ્ટ 2025

આઝાદ ભારતના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે અમારી શાળામાં ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

 કાર્યક્રમની શુભ શરૂઆત ધ્વજ વંદન સાથે થઈ હતી. શાળાના મુખ્ય દ્વાર પર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું આ દરમિયાન દરેકના હ્દયમાં દેશભક્તિની દ્વારા પ્રગટી હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફે સાથે રાષ્ટ્રગાન ગાઈ ને દેશ પ્રત્યેનો તેમનો પ્રેમ વ્યક્ત કર્યો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો ગાયા હતા. નૃત્યો સાંસ્કૃતિક કાર્યક્રમો અને નાટકો ભજવ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ પોતાની કલા અને પ્રતિભા દ્વારા દેશભક્તિની ભાવના વ્યક્ત કરી કેટલાક વિદ્યાર્થીઓ દેશના સ્વાતંત્ર સંગ્રામના યોદ્ધાઓ પર નિબંધો વાંચ્યા. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ દેશભક્તિ  ચિત્રોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું. ત્યારબાદ શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને દેશની સ્વતંત્રતા માટે લડનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી.

 👉આ વર્ષે શાળામાં સ્વાતંત્ર દિવસની ઉજવણીમાં કેટલાય વિશેષ આકર્ષણો પણ રાખવામાં આવ્યા હતા. જેમ કે દેશના વિવિધ રાજ્યોના પરંપરાગત વસ્ત્રો પહેલી ની વિદ્યાર્થીઓ દ્વારા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોના ખાનપાનની સ્ટોર પણ લગાવવામાં આવી હતી.

 👉આ ઉપરાંત શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને દેશભક્તિ અને રાષ્ટ્ર નિર્માણ વિશે પ્રેરણાદાયી ભાષણ આપ્યું હતું. વિદ્યાર્થીઓને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા. તેમણે વિદ્યાર્થીઓને દેશ પ્રત્યેની નિષ્ઠા અને કર્તવ્ય નિષ્ઠા જાળવી રાખવા માટે કહ્યું.

 👉કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફે મળીને નિષ્ઠાનનો આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમ એક અવસર હતો .જેણે દરેકને દેશ પ્રત્યેનો પ્રેમ વધારે હતો.

અહેવાલ_ વાલી સંમેલન 

અમારી શાળામાં 15 મી ઓગસ્ટ 2025 નિમિત્તે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ALSO READ :: 15 August Invitation Card for School Parents – Download & Customize for Independence Day 2025

 👉આ વાલી સંમેલનમાં અમારી શાહ ના વ્યવસ્થાપન સમિતિ એસએમસીના સભ્યો ઉપર શાળામાં ભણતા અન્ય બાળકોના વાલીઓ જે તે વિસ્તારના વડીલ આગેવાન વ્યક્તિઓ ગામના રોલ મોડલ વ્યક્તિઓ ગામ પ્રેરક અને કર્મનિષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા કેળવણી કરવાની સન્માનપૂર્વક આમંત્રિત કરવામાં આવ્યા હતા. સૌની સક્રિય ઉપસ્થિતિ અને સહયોગથી સંમેલનની સફળ બનાવવામાં આવ્યુ.

 👉સદર કાર્યક્રમ કરતા પહેલા સૌપ્રથમ દર વર્ષ ની  જેમ 15 મી ઓગસ્ટ 2025 સ્વાતંત્ર દિન નિમિત્તે શાળા ના મેદાનમાં ધ્વજ વંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી, ધ્વજ ફરકાવવામાં આવ્યો અને રાષ્ટ્રગીત નું ગાન કરવામાં આવ્યું. શાળાના કાર્યક્રમો બાદ વાલી આયોજન કરવામાં આવ્યું જેમાં નીચે મુજબના મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી.

👉 વાલી મિટિંગમાં સમગ્ર સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન પર વિચારણા કરવામાં આવી. શાળા મેદાનમાં ટોયલેટ આજુબાજુ અને ખાસ કામમાં સ્વચ્છતા વિશે ચર્ચા કરવામાં આવી. બાળકોને ચોખ્ખું પાણી મળે તેની પણ વિચારણા મિટિંગમાં કરી.

👉 ગામમાં  6 થી 14 વર્ષની વય જૂથના શાળા બહારના બાળકોના પ્રવેશોની સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામની વાલીઓને જાણ કરવામાં આવી. ઘેર નિયમિતપણે અને શિક્ષણથી વંચિત ન રહે તેવી શાહના આજે શ્રી વાલીઓની વિનંતી કરી. શાળામાં વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો  CWSN ની સરકારશ્રી દ્વારા સાધન સામગ્રી પ્રાપ્ત થાય અને તેના ઉપયોગની જાણકારી વાલીઓની આપી. હાલમાં સ્કૂલ ઓફ એક્સ કાર્યક્રમ જે ઘણી શાળાઓમાં શરૂ થયું છે જેમાં અમારી શાળા ની માહિતી અને તેનું આયોજન શાના આચાર્યઅને સ્ટાફ મિત્રોએ કેવી રીતે કરવું તેના વિશે પણ જણાવવામાં આવ્યુ. બાળકો શાળાથી દૂર છે પણ ઘરે બાળકો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતા રહે પ્રાર્થના કાર્યક્રમમાં અભ્યાસક્રમમાં આવતા કાવ્ય તથા બાળકોને ગમતી વંચિત ના રહે, તેની વાલીઓની સમજ આપવામાં આવી.

Independence Day Speech in Gujarati

હરઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમ અને સુપર સેલ્ફી અપલોડ માટે અહીંયા ક્લિક કરો

👉 ગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં આયોજન કરવું શાના મેદાનો પણ વૃક્ષારોપણ થાય ગામમાં લોકો પીવાનો પાણીનો બચાવ કરે તેની પણ ચર્ચા કરવામાં આવી. આપણી શાહને ગ્રીન સ્કૂલ બનાવી બાળકોના શિક્ષણ માટે સ્માર્ટ સ્કૂલ બનાવવાની ચર્ચા કરવામાં આવી. સરકાર દ્વારા જે દૂરથી આવતા બાળકો માટે સ્પેશિયલ ટ્રેનીંગ પ્રોગ્રામ અંતર્ગત ટ્રાન્સપોર્ટેશનની સહાય છે તેની પણ ચર્ચા કરવામાં આવી. કન્યા શિક્ષણ માટે પણ ચર્ચા કરવામાં આવી કે વાલિયો કુમારની જેમ કન્યાઓના શિક્ષણ પર પણ ધ્યાન આપી તેમને પણ આગળ ભણવામાં પ્રોત્સાહિત કરે. શાળા કક્ષાએ બાળકો નિશાળની ભૌતિક જરૂરિયાતો પર ચર્ચા કરવામાં આવી. શાળા તથા ગામની સફાઈ સ્વચ્છ ટોયલેટ, સ્વચ્છ ખોરાક, રોગચારો વિકેરીની પણ ચર્ચા કરવામાં આવી. બાળકોના શિક્ષણ પર વાલીઓ પૂરતું ધ્યાન આપે અને શાળા તથા શાહના સ્ટાફની વાલીઓ દ્વારા સહકાર મળી રહે તથા વાલીઓ વ્યસનથી મુક્ત રહે તેવી સમજ આપવામાં આવી.

 ગ્રાન્ટ નો ઉપયોગ 

આ વાલી સંમેલનમાં આયોજન માટે નિર્ધારિત ગ્રાન્ટ રૂપિયા 500 ( ડોક્યુમેન્ટ ટેન્શનના  200 rs અને સરપરા ખર્ચ ₹300 નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગ્રાન્ટ નો ઉપયોગ નિયમ અનુસાર અને પારદર્શક રીતે કરવામાં આવ્યો છે.

વાલી સંમેલન ની હાજરી 

હાજર રહેલ એસએમસીના સભ્યોની સંખ્યા હાજર ગામના આગેવાનો વાલીઓની સંખ્યા  લોક સહકાર દ્વારા મળેલ રકમ 
 પુરુષ પુરુષ
સ્ત્રીસ્ત્રી

Aheval ::15 ઓગસ્ટ 2025 અને વાલી સંમેલન નો અહેવાલલેખન PDF

Aheval ::15 ઓગસ્ટ 2025 અને વાલી સંમેલન નો અહેવાલલેખનDOWNLOD
મારી સાથે whatsapp ચેનલ થી જોડાઓJOIN NOW

💥 માત્ર એક પેજ મુલાકાતથી 15 ઓગસ્ટનો સંપૂર્ણ કાર્યક્રમ

✅શાળાના નામની આમંત્રણ પત્રિકા બનાવો.
✅આમંત્રણ પત્રિકા Blank
✅ઝંડો ફરકાવતા ધ્યાનમાં રાખવાની બાબતો
✅સ્ટેજ સંચાલન
✅રાષ્ટ્રીય 3 ગીત MP3
✅Deshbhakti SONGS
✅રાષ્ટ્રીય 3 ગીત JPG, PDF
✅બાળકો માટે ચિત્ર સ્પર્ધા.
✅ધ્વજ વંદન કાર્ય ક્રમ રૂપરેખા અને નિયમો.
✅વિવિધ નારાઓ
✅સન્માનપત્ર અને સ્મુતિપત્ર નમુના.
✅તમારા શબ્દો અને ફોટો સાથે અહેવાલ બનાવો.
✅15 ઓગસ્ટ અહેવાલ pdf
✅Whatsapp DP લેટેસ્ટ

https://sites.google.com/view/digital-shala/home/all-free-tool/patrika-free

વાલી સંમેલન 2025 પરિપત્ર

VALI SAMELAN 2025

Aheval ::15 ઓગસ્ટ 2025 અને વાલી સંમેલન નો અહેવાલલેખન PDF