(GPF) GANRAL PROVIDAND FAND NIYAMO

નમસ્કાર મિત્રો મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો general provident fund(GPF ) વિશે અહીંયા માહિતી આપવામાં આવી છે. ગુજરાતના પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ,શિક્ષકો, જીપીએફમાં સમાવિષ્ટ શિક્ષકો કેળવણી તૈયારી કરતાં શિક્ષક મિત્રો ની આ માહિતી ઉપયોગી થશે.

મુંબઈ સામાન્ય ભવિષ્યની નિયમો નો અમલ ગુજરાત રાજ્યમાં 01.10.1936 થી કરવામાં આવ્યો હતો અને 01.04.1976 ભવિષ્યની જી સાથે વીમા યોજના ની પણ શરૂઆત કરવામાં આવી હતી.

👉GPF આખરી ઉપાડ ફોર્મ નમૂનો DOWNLOD
👉 sabarkanth gpf namuno downlod

➡️ સભ્યપદ અને નિયુક્તિ 

💥તમામ કાયમી સરકારી કર્મચારી અને હંગામી સરકારી કર્મચારી ત્રણ વર્ષની નોકરી બાદ ફરજિયાત

💥હંગામી સરકારી કર્મચારી સ્વેચ્છાએ એક વર્ષની નોકરી બાદ યોજનામાં સભ્ય થઈ શકે

💥કચરીના વડાએ કર્મચારી સભ્ય થવા પાત્રતા ધરાવતા હોવાનું પ્રમાણિત કરવું જરૂરી છે

💥સીપીએફ યોજનાનો સભ્ય જીપીએફ માં જોડાઈ ન શકે.

💥તા.23.6.2000 ના ઠરાવ મુજબ સામાન્ય નિયુક્તિ માન્ય નિયુક્તિ ન હોય તો વારસાઈ સર્ટિફિકેટ જરૂરી નિયુક્ત કુટુંબના સભ્યોની તરફેણમાં ફરજિયાત છે.

આ પણ વાંચો :::

👍 15 ઓગસ્ટ માટે 3 સુપર best સ્પીચ (શોર્ટ એન્ડ સ્વીટ ) ⤵

23.6.2000 મુજબ નિયુક્તિ 

  • પતિ
  • પત્ની
  • અપરણિત પુત્ર
  • પરિણીત પુત્ર
  • અપર્ણી પુત્રી
  • અપરણી પુત્ર
  • અગાઉ મૃત્યુ પામેલા પુત્રના બાળકો,
  • વિધવા પુત્રી,
  • અગાઉ અવસાન પામેલા પુત્રની વિધવા
  • 18 વર્ષથી નીચેના ભાઈ
  • અપરણિત બહેન
  • વિધવા બહેન
  • માતા-પિતા
  • પ્રાધાન્ય જૂથ એકના સભ્યને આપવાનું જો તે ન હોય તો જ જૂથ 2 ના સભ્યને લાભ મળી
  • જૂથ એક નો સભ્ય પ્રાપ્ત થતા જૂથ દેના સભ્યની લાભ ન મળે.

આ પણ વાંચો :::

Gujarat Karmayogi Health Protection Scheme 

✅ કુટુંબ એટલે શું

બચતદાર ની પત્ની અથવા પત્નીઓ
બચત દારના બાળકો
બચતદારના સ્વર્ગસ્થ પુત્રની વિધવા અને બાળકો
બચત દાર ની પત્નીને કોર્ટના હુકમથી અલગ વસવાટ મળેલ હોય અથવા પત્નીને કોમના રૂઢિ રિવાજ મુજબ નિભાવ ખર્ચ મેળવવાનો અધિકાર ન હોય તેવું સાબિત થતા પત્ની કુટુંબની સભ્ય રહેતી નથી
➡ સ્ત્રી બચતદાર

બચત દારનો પતિ અને બાળકો
બચત દાર ના સ્વર્ગસ્થ પુત્રની વિધવા અને બાળકો
બચત દારના લેખિત અરજી કરીને પોતાના પતિને કુટુંબમાંથી બાકાત રાખી શકે
બાળક શબ્દોમાં ઓરમાન અને દત્તક બાળકનું સમાવેશ એક કરતાં વધુ વ્યક્તિની તરફેણમાં કરેલ નિયુક્તિ વખતે દરેક નો હિસ્સો દર્શાવો જરૂરી છે
નિયુક્તિ રદ કરે કે બદલી શકાય છે.

ફાળાની શરત અને દર 

  • શાળાની લઘુત્તમ રકમ મૂળ પગારના 10% મહત્તમ કુલ મતદાનના 50%
  • ફાળો માર્ચ paid એપ્રિલમાં ફાળો નક્કી કરવામાં આવે છે
  • નાણાકીય વર્ષમાં એક વખત ઘટાડી શકાય બે વખત વધારી શકાય છે.
  • હારા ની વસૂલાત પગાર બિલમાંથી લેવામાં આવે છે
  • કર્મચારી પ્રતિનિયુક્તિ પર હોય તો ચલણથી વસૂલાત લેવામાં આવે છે
  • એક માસથી વધુ LWP કે ફરજ મોખુબીના કિસ્સામાં ફાળો વસૂલ કરવાનું નથી
  • ભરત મોકુફી પરથી નોકરીમાં પરત લેવાતા જો ફરજ મુખપીના સમયનો પગાર આપવાનો થાય તો ફરાની વસુલાત એક શાંતિ અથવા તેથી કરી શકાય.

વ્યાજ 

દરેક નાણાકીય વર્ષ માટે જાહેરનામાથી વ્યાજનો દર નક્કી કરવામાં આવે છે
હાલ વ્યાજનો દર 8.7 ટકા છે (no shor)

GPF અગત્ય ના Faq

નાણાકીય વર્ષમાં પ્રોવિડન્ડ ફંડમાં ફાળો કેટલી વખત ઘટાડી શકાય  એક વખત
 કયા સંજોગોમાં કર્મચારીના પ્રોવિડન્ટ ફંડની કપાત ન કરી શકાય? ફરજ મોકૂફી દરમિયાન 
 કયા હેતુ માટે પ્રોવિડન્ટ ફંડમાંથી પેશગી મળવા પાત્ર નથી?( માંદગી શિક્ષણ રૂઢિગત રિવાજ માટે ખર્ચ મળવા પાત્ર છે ) મકાન ખરીદવા માટે
 ખાતાના વડા માટે પ્રોવિડન્ટ ફંડ માંથી પેશગી કોણ મંજૂર કરે?સંબંધિત વહીવટી વિભાગ
 સામાન્ય સંજોગોમાં પ્રોવિડન્ડ ફંડમાંથી લીધેલ પેશગી ભરત ભરવા કેટલા હપ્તા નક્કી કરવા જોઈએ?12 થી 14 હપ્તા 
 સામાન્ય ભવિષ્ય નિધિમાંથી લીધેલ પેશગી મહત્તમ હપ્તા કેટલા હોય છે?24
 પ્રોવિડન્ડ ફંડ માંથી અંશત આખરી ઉપાડ મેળવવા કયા ફોર્મમાં અરજી કરવી? ફોર્મ ત્રણ ~3
 ખેતી માટે જમીન ખરીદવા નિવૃત્તિના કેટલા માસ અગાઉ પણ અંશત :આખરી ઉપાડ મંજૂર કરી શકાય?6 (છ ) માસ 
 સરકારી કર્મચારીની મકાન બાંધકામ પેશગી અને તેની સામાન્ય ભવિષ્ય નિધિ ખાતામાંથી અંશત ઉપાડ મંજૂર કરવામાં આવેલી મકાન બાંધકામ પેશગી તેમજ અન્ય સરકારી સહાય નો સરવાળો કેટલા મહિનાના પગારથી વધવો ન જોઈએ?50 મહિના 
 સામાન્ય ભવિષ્ય નિધિમાં સરકારી કર્મચારીએ કોઈ નિયુક્તિ કરી ના હોય અથવા નિયુક્તિ જોગવાઈ મુજબ રદ થવા પાત્ર હોય તો મળવા પાત્રો રકમની ચુકવણી કુટુંબના સભ્ય વચ્ચે કેવી રીતે થશે? કુટુંબના સભ્યો વચ્ચે સરખા ભાગે 
નિવૃત્તિના કેટલા માસ અગાઉ સામાન્ય ભવિષ્ય નિધિમાં ફાળો ભરવાનું બંધ કરવાનું વિકલ્પ આપી શકાય? છ માસ 
 એક કર્મચારી અસાધારણ રજા ઉપર હોય કચેરી તેના સામાન્ય ભવિષ્ય નિધિ નો ફાળો કપાત કર્યો?ફાળો કપાત ન થાય
 એક કર્મચારીએ પોતાના પુત્રોના ચોલકર્મ માટે કરેલ છે? મંજૂર કરી શકાય 
 જી પી એફ ના હેતુ માટે વર્ગ બે ના કિસ્સામાં હિસાબી અધિકારી કોણ ગણાશે? એકાઉન્ટ જનરલ 
 વર્ગ ત્રણના કર્મચારીના સામાન્ય ભવિષ્ય નિધિ ના હિસાબો કોણ નિભાવે છે? એકાઉન્ટ જનરલ 
 કર્મચારીએ ઓછામાં ઓછો કેટલો ફાળો પ્રોવિડન્ટ ફંડમાં કપાવવો ફરજિયાત છે? મૂળ પગારના 10% 
 નિવૃત્તિના 12 માસ અગાઉ કોઈપણ કારણ વગર કેટલી રકમ પાર્ટ ફાઈનલ તરીકે મળે? જમા રકમના 90 ટકા 
 સામાન્ય ભવિષ્ય નિધિ ના હિસાબોના મેળવવાની કામગીરી પૂર્ણ કર્યાનું કચેરીના વડા નું પ્રમાણપત્ર દરેક કચેરીના વડાએ કયા માસના પગાર બિલ સાથે ફરજિયાત જોડવાનું હોય છે? સપ્ટેમ્બર
 પોતાના ધર્મની પવિત્ર યાત્રાના હેતુ માટે સમગ્ર નોકરી દરમિયાન કેટલી વાર સામાન્ય ભવિષ્યનીધિ માંથી ઉપાડ કરી શકાય  એકવાર
 જીપીએફમાંથી ધોરણ 12 પછીના ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ કેટલી રકમ મળવાપાત્ર છે? એક લાખ પચાસ હજાર 

Independence Day Speech in Gujarati

Independence Day Speech in Gujarati

Independence Day Speech in Gujarati: સ્વતંત્રતા દિવસના અવસરે વિદ્યાર્થીઓ આપી શકે છે આ ભાષણ, તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠશે સ્થળ

જાણોIndependence Day Speech in Gujarati, 15 August, 2025, સ્વતંત્રતા દિવસ સ્પીચ: ભારત 15 ઓગસ્ટ, 2025 friday રોજ તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. જેને લઈને હાલ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. સ્વતંત્રતા દિવસના આ અવસર પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

Independence Day Speech in Gujarati, 15 August, 2025, સ્વતંત્રતા દિવસ સ્પીચ: ભારત 15 ઓગસ્ટ, 2025 friday ના રોજ તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. જેને લઈને હાલ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. સ્વતંત્રતા દિવસના આ અવસર પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શાળાઓમાં પણ દેશભક્તિને લઈને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે અમે તમારા માટે ગુજરાતીમાં સ્વતંત્રતા દિવસનું ભાષણ લઈને આવ્યા છીએ. જેને તમે શાળામાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન અથવા વક્તવ્ય સ્પર્ધા સામેલ કરી શકો છે.

Independence Day Speech in Gujarati

સ્વતંત્રતા દિવસ સ્પીચ – 1

સ્વતંત્રતા દિવસ સ્પીચ – 2

  • આજે, આપણે આપણા મહાન રાષ્ટ્રના ઈતિહાસના સૌથી મહત્વપૂર્ણ દિવસો પૈકીના એક ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે ભેગા થયા છીએ. આ દિવસ આપણા પૂર્વજોની હિંમત અને બલિદાનનો સાક્ષી છે જેમણે ભારતને સંસ્થાનવાદી શાસનમાંથી મુક્ત કરવા માટે અથાક લડત આપી હતી.
  • ભારત 15 ઓગસ્ટ, 2025ના રોજ ગર્વથી તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આઝાદીના 79 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આ મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ આપણા દેશની સ્વતંત્રતાની યાત્રા અને અસંખ્ય નાયકો દ્વારા કરવામાં આવેલા બલિદાનને સન્માન આપે છે.
  • આપણું રાષ્ટ્ર એક મજબૂત અને વધુ સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવા માટે તમામ પ્રદેશો, સંસ્કૃતિઓ અને ધર્મોના લોકોને એકસાથે લાવી આશાના કિરણ તરીકે ઊભું છે. જ્યારે આપણે આપણી સ્વતંત્રતાની ઉજવણી કરીએ છીએ, ત્યારે આપણે તે પડકારોને પણ ઓળખવા જોઈએ જે હજુ પણ આગળ છે.આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાનને માન આપીને લોકશાહી, સમાનતા અને ન્યાયના મૂલ્યોને જાળવી રાખીએ.
  • આ સ્વતંત્રતા દિવસ પર, ચાલો આપણે આપણી આઝાદીને આનંદથી ઉજવીએ પરંતુ ભારતના ભવિષ્ય પ્રત્યેની આપણી ફરજો અને જવાબદારીઓને પણ યાદ કરીએ. સાથે મળીને આપણે ભારતને એક એવું રાષ્ટ્ર બનાવી શકીએ જે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ છે અને વિશ્વને પ્રેરણા આપતું રહે.

હરઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમ અને સુપર સેલ્ફી અપલોડ માટે અહીંયા ક્લિક કરો

સ્વતંત્રતા દિવસ સ્પીચ – 3

આજે સ્વતંત્રતા દિવસના અવસર પર અહીં ઉપસ્થિત તમામ શિક્ષકો, માનનીય મહેમાનો અને પ્રિય ભાઈઓ અને બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણે બધા આજે દેશના 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. આપણે બધા જાણીએ છીએ કે, 15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજોના શાસનથી આપણા દેશને આઝાદી મળી હતી. તેથી દર વર્ષે આ દિવસે આપણે સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહ સાથે સ્વતંત્રતા દિવસ ઉજવીએ છે.
આજે આપણે આ દેશની આઝાદીમાં યોગદાન આપનાર તમામ મહાપુરુષોને વંદન કરીએ છીએ, જેમણે પોતાના જીવનનું બલિદાન આપીને આપણને અંગ્રેજોની બેડીઓમાંથી આઝાદી અપાવી.

Independence Day 2025 Slogan in Gujrati ૧૫ ઓગસ્ટ માટે કયા ૧૦ સૂત્રો છે? આ રીતે તમારા ઉત્સાહને ભરો

Independence Day 2025 Slogan in Gujrati

Independence Day 2025 Slogan in Gujrati :સ્વતંત્રતા દિવસ 2025 પર દેશભક્તિના સૂત્રો આપણને સ્વતંત્રતાના મહત્વની યાદ અપાવે છે. આ સૂત્રો યુવાનોમાં ઉત્સાહ ભરી દે છે અને આપણને આપણા દેશ પર ગર્વ અનુભવ કરાવે છે. શાળાઓ, કોલેજો અને કાર્યક્રમોમાં 15 ઓગસ્ટના આ સૂત્રો અપનાવવાનું ભૂલશો નહીં.

15 august invitation card

Independence Day 2025 Slogan in Gujrati :સ્વતંત્રતા દિવસ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે, જ્યારે આપણે આપણા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને સંઘર્ષને યાદ કરીએ છીએ. દર વર્ષે 15 ઓગસ્ટના રોજ, દેશ ત્રિરંગા હેઠળ એક થાય છે અને સ્વતંત્રતાના આનંદની ઉજવણી કરે છે. આ દિવસ ફક્ત ઐતિહાસિક મહત્વનો જ નથી પણ દેશભક્તિ, એકતા અને સમર્પણનું પ્રતીક પણ છે. સ્વતંત્રતા દિવસે, દેશભરની શાળાઓ, કોલેજો અને સરકારી સંસ્થાઓમાં કાર્યક્રમો, ભાષણો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ યોજવામાં આવે છે. આ પ્રસંગે, દેશભક્તિના સૂત્રો લોકોના હૃદયને ઉત્સાહથી ભરી દે છે અને આપણને યાદ અપાવે છે કે આપણે કેટલી મહેનતથી આઝાદી મેળવી હતી. 2025 માં, ભારત તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે અને આ પ્રસંગે દેશભક્તિના સૂત્રો લોકોને પ્રેરણા આપવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે.

Independence Day 2025 Slogan in Gujrati :સ્વતંત્રતા દિવસના સૂત્રો

દેશભક્તિના સૂત્રો ફક્ત શબ્દો નથી, પરંતુ તે એવી લાગણીઓ છે જે દરેક ભારતીયના હૃદયમાં દેશ પ્રત્યે પ્રેમ અને જવાબદારી જાગૃત કરે છે. આ સૂત્રો યુવાનોને પ્રેરણા આપે છે, બાળકોને સ્વતંત્રતાનું મહત્વ સમજાવે છે અને દરેકને તેમની ફરજોની યાદ અપાવે છે.

Independence Day 2025 Slogan in Gujrati : શ્રેષ્ઠ સૂત્રો

  • વંદે માતરમ – ભારતનું ગૌરવ, આપણું જીવન.
  • દેશભક્તિનો શ્વાસ લો, ત્રિરંગાના સન્માનને જીવંત રાખો.
  • સ્વતંત્રતાના શ્વાસને ક્યારેય નબળો ન પડવા દો.
  • ભારત મારું ગૌરવ છે, તેનું સન્માન વધારવું એ મારી ફરજ છે.
  • દેશ માટે જીવવું એ જ સાચી દેશભક્તિ છે.
  • આપણે ભારતીયો, મહાન – જય હિંદ.
  • ત્રિરંગાના ગૌરવને ક્યારેય ઓછો ન થવા દઈએ.
  • સ્વતંત્રતા એ આપણા પૂર્વજોની ભેટ છે, તેને જાળવી રાખવાની આપણી ફરજ છે.
  • સ્વતંત્રતા આપણો અધિકાર છે, તેને જાળવી રાખવાની આપણી ફરજ છે.
  • દેશનું રક્ષણ કરવું એ સૌથી મોટો ધર્મ છે.
Independence Day 2025 Slogan in Gujrati :વિદ્યાર્થીઓએ આ કામ કરવું જોઈએ

હરઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમ અને સુપર સેલ્ફી અપલોડ માટે અહીંયા ક્લિક કરો

આ સૂત્રોનો ઉપયોગ શાળા અને કોલેજના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમો, ભાષણો, પોસ્ટરો, સોશિયલ મીડિયા પોસ્ટ્સ અથવા દેશભક્તિની રેલીઓમાં કરી શકાય છે. બાળકોને આ શીખવીને, તેમની દેશભક્તિની ભાવનાને મજબૂત બનાવી શકાય છે.

ALSO READ ::