MGVCL Vidyut Sahayak Junior Engineer Civil Recruitment 2025 | Apply Online | Notification | Eligibility @mgvcl.com

👉B.E/B.Tech (Civil) from UGC/AICTE recognized university with minimum 55% marks in the final year/two semesters.

👉Must be a full-time regular course.

👉Computer knowledge & proficiency in Gujarati and English are compulsory.

  1. General Category: Up to 35 Years
  2. Reserved Categories (incl. EWS): Up to 40 Years
  3. Relaxation:
  4. PwD: +10 Years
  5. Ex-Servicemen: +10 Years
  6. Dependent of Retired Employee: Up to 40 Years
  7. Max Age: 45 Years
  • 1st Year: ₹48,100/- Fixed
  • 2nd Year: ₹50,700/- Fixed
  • After 2 Years: Regular Pay Scale ₹45,400/- to ₹1,01,200/-

💢Category Fees (Incl. GST)

💢General ₹500/-

💢Reserved / PwD ₹250/-

First Tier (CBT) Exam: 100 Marks

Second Tier (CBT – Civil Subject): 100 Marks

Merit List Based on 2nd Tier Marks

Document Verification & Medical Test

Negative Marking: 0.25 per wrong answer

First Tier:

Reasoning (15 Marks)

Quantitative Aptitude (15 Marks)

English (20 Marks)

Gujarati (20 Marks)

General Knowledge (10 Marks)

Computer Knowledge (20 Marks)

Second Tier:

Core Civil Engineering Subjects (100 Marks)

👉Online Registration Start 15-07-2025

👉Last Date to Apply 04-08-2025

💬Visit the  www.mgvcl.com

💬Click on “Apply Online”.

💬Register using your valid Email ID and Mobile Number.

💬Fill out the application form carefully.

💬Upload required documents

💬Submit and take a printout of the final form.

live display board bharti 2025 – vsb.dpegujarat.in

🚨 વિદ્યાર્થી મિત્રો અને ઉમેદવારો માટે ખુશખબર! ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પરિષદ (Gujarat Council of Primary Education) દ્વારા ધોરણ 6 થી 8ના વિષયગત વિદ્યાસહાયક (Vidhyasahayak Std 6 to 8) માટે જિલ્લા પસંદગી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવે તમે સરળતાથી તમારી પસંદગી લાઈવ ડિસ્પ્લે બોર્ડ પર જોઈ શકો છો.

વિદ્યાસહાયક ભરતી માટે જિલ્લાવાર પસંદગી પ્રક્રિયા ગુજરાત સરકારના વિદ્યાસહાયક ભરતી પોર્ટલ (VSB Portal) મારફતે ઓનલાઈન પદ્ધતિથી કરવામાં આવે છે. દરેક ઉમેદવાર તેમના Merit Rank, Category, Subject અને District Selection લાઈવ જોઈ શકે છે.

વિભાગ
લિંંક
અધિકૃત વેબસાઈટhttps://vsb.dpegujarat.in
જિલ્લાવાર પસંદગી લાઈવ બોર્ડઅહીં ક્લિક કરો
ભરતી માટે detail જાહેરનામુંDownload PDF
અરજીની સ્થિતિ તપાસોઅહીં ક્લિક કરો
  • 💥Merit List જાહેર થયા બાદ ઉમેદવારોએ પસંદગી માટે દસ્તાવેજો સાથે હાજર રહેવું પડે છે.
  • 💥ઉમેદવારોને તેમના subject-wise merit મુજબ જિલ્લામાં ચોઇસ આપવામાં આવે છે.
  • 💥ઓફિશિયલ વેબસાઈટ પર Live Display Board દ્વારા દરેક ઉમેદવારની જિલ્લા પસંદગીની માહિતી પ્રસિદ્ધ થાય છે.
  • 💥પસંદગી થયેલા ઉમેદવારોએ તાત્કાલિક પદસ્વીકૃતિ લેટેર ડાઉનલોડ કરવું પડે છે.

Vidhyasahayak Bharti 2025

Std 6 to 8 Vidhyasahayak Live Selection

vsb.dpegujarat.in district selection

Gujarat teacher job vacancy

VSB Live Display Board

Vidyasahayak online selection process

DPE Gujarat VSB Portal

Gujarat teacher recruitment 2025

vsb portal live result

std 6 to 8 bharti latest update

તમારું Application Number અને Birth Date મેળવી લાઈવ પસંદગી ચકાસો.

પસંદગી થયેલા ઉમેદવારો માટે જીલ્લાવાર જોઇનિંગ લેટર વહેલી તકે vsb.dpegujarat.in પર અપલોડ થશે.

ઉમેદવારો district choice માટે physical presence ફરજીયાત હોય છે – છેલ્લી તારીખ પહેલા હાજર રહો.

Open કરો – https://vsb.dpegujarat.in

“Std 6 to 8 District Selection Live Display” ક્લિક કરો.

તમારું Application Number દાખલ કરો.

તમારું Result અને District Selection જુઓ અને PDF તરીકે સેવ કરો.

📣 Final Words:

વિદ્યાસહાયક ધોરણ 6 થી 8 માટેની જિલ્લા પસંદગીની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને ઓનલાઈન છે. તમામ ઉમેદવારોને સલાહ છે કે તેઓ સતત https://vsb.dpegujarat.in ની મુલાકાત લેતા રહે અને અધિકૃત જાહેરાતોનું પાલન કરે.

🚨 વિદ્યાર્થી મિત્રો અને ઉમેદવારો માટે ખુશખબર! ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પરિષદ (Gujarat Council of Primary Education) દ્વારા ધોરણ 6 થી 8ના વિષયગત વિદ્યાસહાયક (Vidhyasahayak Std 6 to 8) માટે જિલ્લા પસંદગી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવે તમે સરળતાથી તમારી પસંદગી લાઈવ ડિસ્પ્લે બોર્ડ પર જોઈ શકો છો.

બાળકોના આધાર બાયોમેટ્રિક્સ અપડેટ કરવા માટે કેન્દ્રમાં દોડવું નહીં પડે, UIDAI શાળા સાથે મળીને આ પગલું ભરવા જઈ રહ્યું છે

UIDAI હવે એક એવી ટેકનોલોજી વિકસાવી રહ્યું છે જેના દ્વારા બાળકોનું બાયોમેટ્રિક અપડેટ શાળાના પરિસરમાં માતા-પિતાની સંમતિથી કરવામાં આવશે. જો આ અપડેટ નિર્ધારિત સમયની અંદર કરવામાં ન આવે તો આધાર નંબર પણ નિષ્ક્રિય થઈ શકે છે.

દેશના 7 કરોડથી વધુ બાળકોએ પાંચ વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી હજુ સુધી આધારમાં જરૂરી બાયોમેટ્રિક અપડેટ કરાવ્યું નથી. આવા બાળકો માટે, આધાર જારી કરતી સંસ્થા, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) હવે દેશભરની શાળાઓ દ્વારા બાળકોના બાયોમેટ્રિક્સ અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. PTI ના સમાચાર અનુસાર, આ કાર્ય આગામી 45 થી 60 દિવસમાં તબક્કાવાર શરૂ થશે. આ માહિતી UIDAI ના CEO ભુવનેશ કુમારે ગયા રવિવારે આપી હતી.

UIDAI હવે એક એવી ટેકનોલોજી વિકસાવી રહ્યું છે જેના દ્વારા બાળકોનું બાયોમેટ્રિક અપડેટ શાળાના પરિસરમાં માતા-પિતાની સંમતિથી કરવામાં આવશે. ઓથોરિટી હાલમાં આ ટેકનોલોજીનું પરીક્ષણ કરી રહી છે અને તે આગામી બે મહિનામાં તૈયાર થઈ શકે છે. નિયમો અનુસાર, 5 થી 7 વર્ષની વય વચ્ચે બાયોમેટ્રિક અપડેટ મફત છે, પરંતુ 7 વર્ષ પછી તેના માટે ₹ 100 ની ફી ચૂકવવી પડશે. જો આ અપડેટ નિર્ધારિત સમયની અંદર કરવામાં ન આવે, તો આધાર નંબર પણ નિષ્ક્રિય થઈ શકે છે.

આ પ્રોજેક્ટ હેઠળ, ઓથોરિટી દરેક જિલ્લામાં બાયોમેટ્રિક મશીનો મોકલશે, જે રોટેશનલ ધોરણે વિવિધ શાળાઓમાં મોકલવામાં આવશે, જેથી વધુને વધુ બાળકો આ સુવિધાનો લાભ લઈ શકે. ઓથોરિટીનો ઉદ્દેશ્ય એ છે કે બધા બાળકોને સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ સમયસર મળે અને તેમની ઓળખ સંબંધિત પ્રક્રિયા સરળ અને સુલભ હોય.

BOB LOCAL OFISAR BHARTI 💥👨🏻‍💼BOB માં આવી ભરતીCLIK HERE

પાલક માતા પિતા યોજના