SOE (SOE )SCHOOL OF EXELLENCE

soe school of exellnce

ગુજરાત સરકારે બજેટ 2020-21 માં 500 સ્કૂલ ઓફ એક્સેલન્સ શાળાઓ વિકસાવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ છ વર્ષ સુધી (2021થી 2026) સુધી માન્ય રહેશે. એસ ઓ ઈ  શાળાઓના બાંધકામ વિકાસ માટે વિશ્વ બેંક અને ઇન્સાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ બેંકનું આર્થિક સહયોગ આપણને પ્રાપ્ત થયેલ છે.

  •  આપણે અહીંયા સ્કૂલ ઓફ એક્સલન્સ શાળાઓના વિવિધ સર્ટિફિકેટ ની વાત કરવાની છે. શાળાઓ માટે વિવિધ સર્ટીફીકેટની અને તેના રેટિંગની બાળકોના અભ્યાસની વાત  છે.
  •  વિવિધ સ્તરે મૂલ્યાંકન કરી શાળાઓની સર્ટિફિકેટ આપવામાં આવે છે. તેમાં મેરીટ સર્ટિફિકેટ, ડિસ્ટ્રિક્શન સર્ટિફિકેટ, એક્સેલન્સ સર્ટિફિકેટ, આપણે અહીંયા આ સર્ટિફિકેટ ની વાત જોઈએ 
  1. PAT અને SAT ના ગુણને ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિ માટેના માપદંડ તરીકે લેવામાં આવે છે 
  2.  વિદ્યાર્થીઓના વાંચન લેખન ગણન કૌશલ્યને જાણવા એક મૂલ્યાંકન પણ કરવામાં આવે છે.
  3.  100 દિવસના અંતે GSQAC ની ટીમ ફ્રેમ વર્કની મદદથી શાળાઓનું મૂલ્યાંકન કરે છે 
  4.  એસોઈસ પ્રમાણપત્ર મેળવવા માટે જે શાળાઓ લાયકાત ધરાવે છે તે તૃતીય પક્ષ ના ઓડિટ ને આધીન રહેશે 
  5. GSQAC 100 દિવસના અંતે શાળાઓનું મૂલ્યાંકન કરશે 
  6.  સી.આર.સી અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત શાળાની મુલાકાત લેશે 
Gunotsav faq

ગુણોત્સવમાં કેટલા પ્રકારની સ્કૂલો સ્થાપવામાં આવશે 

  •  ગુણોત્સવમાં ત્રણ પ્રકારની સ્કૂલો સ્થાપવામાં આવશે 
  • 1. રેસીડેન્ટલ સ્કૂલ ઓફ એક્સલેન્સ 
  • 2 એમેઝિન સ્કૂલ ઓફ એક્સલન્સ 
  • 3 એસ્પાયરીંગ સ્કૂલ ઓફ એક્સેલન્સ 

 એમેઝિન સ્કૂલ ઓફ એક્સલન્સ એટલે શું?

  •  સી.આર.સી ક્લસ્ટર ડીટ સરેરાશ બે શાળાઓ વિકસાવવી 
  •  સમગ્ર રાજ્યમાં 350 થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી 6000 શાળાઓ વિકસાવાસે. 150 કરતા વધુ વિદ્યાર્થીઓ વાળી શાળાઓને પણ સમાવેશ કરવામાં આવશે 

એસ્પાયરીંગ સ્કુલ ઓફ એક્સેલન્સ એટલે શું?

  •  રાજ્યની કુલ સરકારી પ્રાથમિક શાળાઓ કે જેમાં 150 થી વધુ વિદ્યાર્થીઓ હોય તેની સામેલ કરવામાં આવશે, 1000 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું પણ સમાવેશ કરવામાં આવશે.
  •  4000 અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો પણ સમાવેશ કરવામાં આવશે.

રેસીડેન્ટલ સ્કૂલ ઓફ એક્સેલન્સ એટલે શું ?

  • રાજ્યના તાલુકામાં ઓછામાં ઓછી એક શાળા સ્થાપવામાં આવશે. 350 શાળાઓ સ્થાપવાનું આયોજન છે. 6 થી 12 સુધીનું શિક્ષણ 300 વિદ્યાર્થીઓની ક્ષમતા વાળું હશે 
  •  પ્રવેશ મેરીટ ના આધારે આપવામાં આવશે 
  •  કુમાર અને કન્યા માટે હોસ્ટેલની સુવિધા હશે.
  •  50% અનામત કન્યાઓ માટે રાખવામાં આવશે 
  •  લેબ અંગ્રેજી પર્યાવરણ ભાષાની લાઇબ્રેરીઓ હશે ચિત્ર અને રમત-ગમત માટેના શિક્ષકો હશે.

Dpeo soe શાળાની મુલાકાત કેટલી વાર લેશે?

  • Dpeo શાળાની ઓછામાં ઓછી જિલ્લામાંથી પસંદ કરેલ તમામ શાળાઓમાંથી એકવાર મહિનામાં મુલાકાત લેશે.  અનેDiet, tpeo અને brc સાથે સમીક્ષા બેઠકનું આયોજન પણ કરશે 

Soe અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ની શું જવાબદારી રહેશે?

  •  જિલ્લા અને તાલીમ ભવન અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત સોંપેલ તાલુકાની પસંદ કરેલી શાળાઓની મુલાકાત લેશે. અને પરીક્ષા એકમ કસોટી પરિણામોનું વિશ્લેષણ કરશે, શીખવાના કઠિન મુદ્દાઓની ઓળખવા અને ઉપચારાત્મક શિક્ષણ પણ તે સૂચવશે.

બાળકોની મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 (2009 નો 35મો ) 26 ઓગસ્ટ 2009 II RTE 2009

સમગ્ર ભારતમાં RTE બાળકોની મફત અને ફરજિયાત શિક્ષણનું અધિકાર અધિનિયમ લાગુ છે. આ અંતર્ગત કેટલીક બાબતો સમજવી ખૂબ જ જરૂરી છે. અહીંયા આરટીઇ એક્ટ 2009 સંદર્ભે  કેટલીક અગત્યની બાબતો અને સ્પષ્ટતાઓ છે.

  કેટલીક કલમો સમજવી ખૂબ જ જરૂરી છે. અહીંયા વિસ્તારથી આ બાબતોકોષ્ટક દ્રારા સમજૂતી  સમજાવવામાં આવેલ છે 

SCHOOL MANAGEMENT સમિતિ

💥 SMC માં કુલ 12 સભ્યો 

💥 75% એટલે 9 વાલી 

 ધોરણ 1થી 4ના 2 વાલી 
ધોરણ 6 થી 6 ના 4 વાલી 
ધોરણ 7 થી 8 ના 3 વાલી 

25% (3) અન્ય 

 સ્થાનિક સત્તા મંડળનો સભ્ય PRI 1
 શિક્ષક આચાર્ય સભ્ય સચિવ  1
 સ્થાનિક શિક્ષણ અથવા વિદ્યાર્થી 1
 કડીઓ મરજીયાત સભ્ય 1

💥ધોરણ એક થી પાંચ વિદ્યાર્થી પ્રમાણ 1::30

 ધોરણ એક થી પાંચમો 150 થી વધુ સંખ્યાએ અલગ આચાર્ય આપવામાં આવે છે.

ધોરણ 6થી 8 વિદ્યાર્થી પ્રમાણ 1:::35

ધોરણ 6થી 8 માં 100 થી વધારે સંખ્યા યે અલગ આચાર્ય આપવામાં આવે છે. 

➡️ અહીંયા ધોરણ એક થી પાંચ અને છ થી આઠ ના અભ્યાસનો સમય આપવામાં આવેલો છે 

1.  ધોરણ એક થી પાંચ  એક કિલોમીટરના અંતરે શાળા હોવી જોઈએ 

2. ધોરણ છ થી આઠ ત્રણ કિમી ના અંતરે શાળા હોવી જોઈએ 
👍 જો આવું ન હોય તો RTE અમલના ત્રણ વર્ષની અંદર સારા સ્થપાશે 

3. પ્રાઇવેટ શાળામાં ધોરણ-1 માં 25% બાળકો દાખલ કરાશે ખર્ચ સીધો જ સરકાર આપશે.

4. કલમ 14- પ્રવેશ માટે ઉંમરની સાબિતી માં જન્મ તારીખ નો દાખલો, અન્ય આધાર અથવા ઉંમરની સાબિતી ન હોય તો પણ ઇનકાર કરી શકાશે નહીં. વાલી નું એકરા નામું લઈ પ્રવેશ આપી શકાશે 

નોંધ ✅ એલસી  (lc) સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કલમ પાંચમો લખેલું છે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપવાની ના પાડી શકાતી નથી.

5. વર્ગમાં નાપાસ કરીને રાખી મૂકવા પર અને શાળામાંથી કાઢી મૂકવા પર પ્રતિબંધ છે.
( નવા નિયમ મુજબ ધોરણ પાંચ અને ધોરણ આઠ માં હવે નાપાસ કરી શકાશે (

6. કલમ નંબર 17  – બાળકની શાયરી શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવા ઉપર પ્રતિબંધ છે 

7. કલમ 18 – માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય કોઈ શાળા સ્થાપી શકાશે નહીં 

✅ પ્રથમ વાર એક લાખ રૂપિયા નો દંડ છે.
✅ માન્યતા પાછી ખેંચ્યા બાદ 10,000 રૂપિયા સુધીનો દંડ છે.

8 વિદ્યાર્થીની બેસવા માટે આઠ ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ 

✅ 30 સંખ્યા હોય  તો 240 ચોરસ ફુટ જગ્યા હોવી જોઈએ.
✅ શિક્ષક માટે, અધ્યયન કાર્ય માટે 60 ફૂટ જગ્યા હોવી જોઈએ 
✅ વર્ગખંડની કુલ 300 ચોરસ ફુટ જગ્યા જરૂરી છે.
 દિવ્યાંગ અને અપંગ વ્યક્તિ માટે શાળામાં અવરોધ મુક્ત પ્રવેશ જરૂરી છે ( રેમ્પ)

9. પ્રાથમિક શાળામાં 250 વિદ્યાર્થીએ એક એક રમતગમતનું મેદાન હોવું જોઈએ 

✅ માધ્યમિક શાળામાં શહેરી વિસ્તારમાં 250 વિદ્યાર્થી 800 ચોરસ મીટર રમતગમતનું મેદાન હોવું જોઈએ 
✅ ગ્રામ્ય વિસ્તારમાં 250 વિદ્યાર્થીએ 1200 ચોરસ મીટર રમત ગમતનું મેદાન હોવું જોઈએ.

10  સેટ અપ કરતા 10% થી વધારે ખાલી ન રહે તે રીતે ભરતી કરવી જોઈએ.

  • 💥એજન્ડા બુક મિટિંગની જાણ છ દિવસ અગાઉ કરવાની હોય છે.
  • 💥 મિનિટ્સ બુકમાં જે ચર્ચા થાય તે લખવી જોઈએ 
  • 💥 તે અંતર્ગત ચર્ચાની અંતે ઠરાવ લખવો.
  •  💥અમલીકરણ બુક ઠરાવના અમલીકરણ માટેની બુક બંધ બનાવી જોઈએ.
EXEL FAIL MAHEKAM DOWNLOD NEW