RMC Recruitment 2025: રાજકોટ મહાનગરપાલિકા એન્જિનિયર ભરતી માટે ઓનલાઈન અરજી શરૂ

RMC Recruitment 2025: રાજકોટ મહાનગરપાલિકા એન્જિનિયર ભરતી માટે 6 જગ્યા, Apply Online Before 30 July રાજકોટ મહાનગરપાલિકા (RMC) એ એડિશનલ સિટી એન્જિનિયર, સિટી એન્જિનિયર (સ્પેશિયલ) અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર પદ માટે RMC Recruitment 2025 ની જાહેરાત કરી છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 16 જુલાઈ 2025 થી 30 જુલાઈ 2025 (રાત્રે 11:59 સુધી) સત્તાવાર વેબસાઇટ www.rmc.gov.in પર ચાલુ […]