📌 શૈક્ષણિક વર્ષ 2025-26 માટેનું માસવાર આયોજન હવે તૈયાર!
ગુજરાત રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકો માટે શૈક્ષણિક રીતે ખૂબ જ ઉપયોગી અને સમય બચાવનાર Ready to Print માસવાર આયોજન 2025-26 હવે ઉપલબ્ધ છે. ધોરણ 3 થી 8 સુધીના તમામ વિષયોનાં અધ્યયન અઠવાડિક આયોજન, પાઠક્રમ અનુરૂપ કવર્સ અને સિદ્ધિઓને ધ્યાનમાં રાખી આ આયોજન તૈયાર કરવામાં આવ્યું છે.
શિક્ષકમિત્રો માટે આ પ્રકારનું Ready to Print Massvar Aayojan 2025-26 એ એક દૈનિક અભ્યાસક્રમ નિયંત્રણનું મહત્વપૂર્ણ સાધન છે. જો તમે તમારા શિક્ષણ કાર્યમાં વ્યવસ્થિતતા લાવવી ઇચ્છો છો તો આ યોજના તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આજે જ ડાઉનલોડ કરો અને શૈક્ષણિક વર્ષ 2025-26 ને સફળ બનાવો.
Gujarat All District Primary School Jaher ane Marjiyat Raja List 2025 PDF. Gujarat State Government All Primary School Holiday (Raja) List 2025 – Darek Jilla ni Prathmik Shala Jaher Raja List, Marjiyat Raja List, Bank Raja List Download : Gujarat General Administration Department has released Holiday List of Year 2025, This List is Very Useful for All Schools and College Holiday in Year 2025, in This Holiday List 3 Types are Holidays Include – General Holiday (Jaher Raja),Optional Holiday(Marjiyat Raja),Bank Holiday (Bank Raja). you can download Gujarat Holiday List 2025 PDF from below links
GSSSB Revenue Talati Preliminary Exam Syllabus 2025 : આગામી દિવસોમાં મહેસૂલ તલાટી ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે. ત્યારે અહીં વિદ્યાર્થીઓ માટે પ્રિલિમિનરી પરીક્ષાનો વિગતવાર અભ્યાસ ક્રમ આપવામાં આવ્યો છે.
Revenue Talati Syllabus and Exam Pattern 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગમાં મહેસૂલ તલાટી વર્ગ 3ની કૂલ 2389 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 12 જૂન 2025ના રોજ પૂર્ણ થનારી છે. સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા લાખો વિદ્યાર્થીઓએ આ ભરતી માટે અરજી ફોર્મ ભર્યા છે. આગામી દિવસોમાં મહેસૂલ તલાટી ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે. ત્યારે અહીં વિદ્યાર્થીઓ માટે પ્રિલિમિનરી પરીક્ષાનો વિગતવાર અભ્યાસ ક્રમ આપવામાં આવ્યો છે.
પરીક્ષામાં કયા કયા વિષયો પૂછાશે
મહેસૂલ તલાટી ભરતીની પ્રિલિમિનરી પરીક્ષા કુલ 200 ગુણનું રહેશે. જેની વિસ્તારથી માહિતી આ પ્રમાણે છે.
વિષય
ગુણ
GUJRATI
20
ENGLISH
20
રાજ્યવ્યવસ્થા-જાહેર વહિવટ
30
ઈતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો
30
પર્યાવરણ, વિજ્ઞાન અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી
30
પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ
30
સામાન્ય બૌદ્ધિક ક્ષમતા
40
કુલ
200
ક્યા વિષયમાં કેટલા મુદ્દાઓ અંગે પ્રશ્નો પૂછાઈ શકે છે?
ગુજરાતી વિષય
રૂઢિપ્રયોગનો અર્થ
કહેવતનો અર્થ
સમાસ વિગ્રહ કરી તેની ઓળખ
છંદ
અલંકાર
શબ્દસમૂહ માટે એક શબ્દ
જોડણી શુદ્ધિ
લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ
સંધિ જોડો કે છોડો
સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો
અંગ્રેજી વિષય
Tensee
Active Voice And Passive Voice
Narration (Direct-Indirect)
Transformation of Sentences
Use of Articles and Determiners
Use of Adjectives, Prepositions and Conjunctions
Verbs and Adverbs
Nouns and Pronouns
Use of Idiomatic Expressions
Synonyns/Antonyms
One Word Substitutions
Affixes
Word that cause confusion like homonyms/Homophones
રાજ્યવ્યવસ્થા-જાહેર વહિવટ-અર્થ વ્યવસ્થા
ભારતીય બંધારણ – ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિક્તાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા, કટોકટીને લગતી મહત્વની જોગવાઈઓ.
સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધામંડળ, માળખું, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો, સમવાયતંત્રને લગતી બાબતો
ભારતમાં ન્યાયપાલિકા-માળખું અને કાર્યો, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા, બંધારણીય રીટ
બંધારણીય સંસ્થાઓ-સત્તા, કાર્યો અને જવાબદારી
વૈદ્યાનિક, નિયમનકારી અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ
સ્થાનિક સરકાર
કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની યોજનાઓ, નીતિઓ અને કાર્યક્રમો.
જાહેર માહિતી અધિકારી અધિનિમય (RTI act 2005), મહિલા અધિકાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અધિકારો
સુશાસન-શાસનમાં પારદર્શિતા, જવાબદેહિતા અને સંવેદનશીલતા
અર્થશાસ્ત્ર
ભારતીય અર્થતંત્ર – સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્રતા બાદનું ભારતીય અર્થતંત્ર, ભારતીય અર્થતંત્રમાં અત્યાર સુધી થેયલા વિવિધ સુધારાઓ, આયોજન પંચ અને નીતિ આયોગ.
કૃષિ ક્ષેત્ર – મુખ્ય પાકો, સિંચાઈ પદ્ધતિ, કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ યોજનાઓ, કૃષિ અને ટેક્નોલોજી, કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલા ઔદ્યૌગિક પ્રવૃત્તિ, શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ, જૈવિક ક્રાંતિ, ટકાઉ ખેતી, કૃષિ વિત્તિય નીતિ અને કૃષિ ઉત્પાદનોની ભાવનીતિ, ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ
ભારતના ઉદ્યોગો અને ઔદ્યોગિક નીતિ
ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું – ઊર્જા, બંદરો, માર્ગો, હવાઈ મથકો, રેલવે, ટેલિકોમ્યુનિકેશન અને આંતરમાળખાં સાથે સંકળાયેલા સંસ્થાઓ
ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા- ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય, તાજેતરના રાજકોષીય અને નાણાંકિય મુદ્દાઓ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા- તેનું કાર્યક્ષેત્ર અને તેની નીતિઓ
ઈતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિ વારસો
ઇતિહાસ
સિંધુ ખીણની સભ્યતાઃ લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઈતિહાસ, કળા અને ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાતના સંદર્ભમાં માનવ સભ્યતાનો વિકાસ
વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ
ગુજરાતના રાજવંશો- મૈત્રક વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ
સ્વતંત્રતા ચળવ અને સ્વતંત્રતા પછીના એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા.
મહાગુજરાત આંદોલન
ભૂગોળ
સામાન્ય ભૂગોળઃ- સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો, વાતાવરણ અને આબોહવા, મહાસાગરો, દરિયાઈ અને ખંડીય સંસાધનો.
ભૈતિક ભૂગોળઃ- ભારત અને ગુજરાતનું ભૂપૃષ્ઠ, મખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, જ્વાળામુખી અને ભૂસ્ખલન, કુદરતી અપવાહ, મોસમી આબોહવાના પ્રદેશો, ચક્રવાત, કુદરતી વનસ્પતિઃ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જમીનનાં મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો.
ગુજરાતનાં સંદર્ભમાં સામાજિક ભૂગોળઃ વસ્તીનું વિસ્તરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, વ્યવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વસ્તી.
સાંસ્કૃતિક વારસો
ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસોઃ કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય
ગુજરાતનાં મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ.
ગુજરાતની લોકનાટ્ય કળા ભવાઈ
ગુજરાતી સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતના સંગ્રહસ્થાનો અને પુસ્તકાલય
ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટનસ્થળો
પર્યાવરણ, વિજ્ઞાન અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી
પર્યાવરણ
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ અને સંધિઓ, પર્યાવરણ ક્ષેત્રની મહત્વની સંસ્થાઓ, પર્યાવરણ ક્ષેત્ર સંકળાયેલા મહત્વનાં એવોર્ડ
વન અને વન જીવન સંરક્ષણ
ક્લાઈમેન્ટ ચેન્જ (જળવાયુ પરિવર્તન) અને તેને સંલગ્ન બાબતો
આપત્તિ વ્યવસ્થાપન
જળ, જમીન અને વાયુ પ્રદૂષણ-અસરો અને અટકાવવાના ઉપાયો
વિજ્ઞાન અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી
રોજબરોજના જીવનમાં સામાન્ય વિજ્ઞાન (ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન), વિજ્ઞાન ક્ષેત્રે થયેલી મહત્વની શોધો અને તેના શોધકો વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલા મહત્વનાં એવોર્ડ, વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓ, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો
સંરક્ષણ ક્ષેત્રે ટેક્નોલોજી – વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમ
અંતરિક્ષ-અવકાસ ક્ષેત્રે ભારતની પ્રગતિ અને વિવિધ સંસ્થાઓ
ભારતની ઊર્જા નીતિ
માહિતી અને સંસ્થા તકનીકોઃ- (ICT) તેનું મહત્વ, લાભો અને પડકારો, ઈ ગવર્નન્સ અને ભારત સંબંધિત નીતિઓ, સાયબર ક્રાઈમ અને સાયબર સુરક્ષા.
પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ
PMJAY “G” કાર્ડ કેવી રીતે મેળવવું? – સંપૂર્ણ માર્ગદર્શિકા ગુજરાતના કર્મચારીઓ અને પેન્શનરો માટે
AB _PMJAY-MAA G સિરીઝ નું કાર્ડ માં મારી તથા મારા કુટુંબ ની માહિતી આપવા બાબત FORM IMAGE
✅PMJAY G Card માટે લાયકાત કોણે છે?
🧾સેવામા રહેલા સરકારી કર્મચારીઓ માટે PMJAY G કાર્ડ પ્રક્રિયા:
1. પ્રમાણપત્ર એકત્રિત કરો
2. પ્રમાણપત્ર સબમિટ કરો
3. E-KYC પ્રક્રિયા કરો
4. PMJAY G કાર્ડ જનરેટ થશે
👴નિવૃત્ત કર્મચારીઓ (પેન્શનરો) માટે કાર્ડ મેળવવાની પ્રક્રિયા:
1. પ્રમાણપત્ર મેળવો
2. SHA ગુજરાતને સબમિટ
3. E-KYC કરાવવી ફરજિયાત
4. G કાર્ડ generat થશે
PMJAY “G” કાર્ડ કેવી રીતે મેળવવું? – સંપૂર્ણ માર્ગદર્શિકા ગુજરાતના કર્મચારીઓ અને પેન્શનરો માટે
આયુષ્માન ભારત PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) દેશના નાગરિકોને આરોગ્ય સુરક્ષા આપવાનો મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ છે. ખાસ કરીને ગુજરાત કર્મયોગી આરોગ્ય સુરક્ષા યોજના (Gujarat Karmayogi Health Security Yojana) હેઠળ હાલના સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરો માટે PMJAY “G” કેટેગરીનું ઇ-હેલ્થ કાર્ડ ઉપલબ્ધ છે, જેનાથી તેઓને નિયત હોસ્પિટલોમાં રોકાણ વગરના સારવાર લાભ મળે છે.
આ બ્લોગમાં આપણે જાણશું કે PMJAY “G” કાર્ડ કેવી રીતે મેળવી શકાય અને દરેક તબક્કે શું કરવું જરૂરી છે.
✅ PMJAY G Card માટે લાયકાત કોણે છે?
હાલમાં સેવા આપતા ગુજરાત સરકારના કર્મચારી
નિવૃત્ત સરકારી કર્મચારીઓ (પેન્શનર)
આશ્રિત પરિવારજનો (પત્ની/પતિ, સંતાન)
🧾 સેવામા રહેલા સરકારી કર્મચારીઓ માટે PMJAY G કાર્ડ પ્રક્રિયા:
1. પ્રમાણપત્ર એકત્રિત કરો
તમારા વિભાગ દ્વારા નક્કી કરાયેલ પ્રમાણપત્ર ફોર્મેટ ભરો.
તમારા વિભાગના વડા દ્વારા સહી અને સીલ કરાવવી જરૂરી.
PMJAY G Card Download, Ayushman Bharat for Government Employees, Free Health Card for Pensioners, Gujarat Health Card Scheme, How to apply PMJAY G Card, વગેરે.
KG થી 12મા શાળાના વિદ્યાર્થીઓ માટે UDISE Plus APAAR મોડ્યુલનો ઉપયોગ કરીને APPAR ID કેવી રીતે બનાવવી ?
How to Create APPAR ID Using UDISE Plus APAAR Module For KG to 12th School Students?
APPAR ID અટેલે “Authorized Person Permanent Account Number,” ભારત સરકાર અને શિક્ષણ મંત્રાલયે મળીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ APAAR ID કાર્ડ (APAAR કાર્ડ) લોન્ચ કર્યું છે. તેને ‘વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. વન નેશન વન સ્ટુડન્ટ આઈડી યોજના હેઠળ, UDISE Plus પોર્ટલ દ્વારા બાળકોની 12 અંકની ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી (APAR) ID તૈયાર કરી શકાશે. અહી આ પોસ્ટમાં UDISE Plus માં બાળકો ના APPAR IDબનાવવા માટે ની માહિતી સરળ શબ્દોમાં આપવાનો પયત્ન કરવામાં આવેલ છે.
APAAR ID કાર્ડ UDISE+ માં કેવી રીતે બનાવવું ?
APAAR ID Card: શું છે? અને વિદ્યાર્થી માટે કેટલું ઉપયોગી છે, તેને કેવી રીતે બનાવશો?
APAAR ID Card:આ મારફતે વિદ્યાર્થીઓનો સંપૂર્ણ શૈક્ષણિક ડેટા, જેમ કે એવોર્ડ, ડિગ્રી, શિષ્યવૃત્તિ અને અન્ય ક્રેડિટ ડિજિટલ રીતે ‘અપાર’ ID પર ટ્રાન્સફર કરવામાં આવે છે
ભારતીય શિક્ષા મંત્રાલયે દેશના તમામ વિદ્યાર્થીઓ માટે APAAR ID કાર્ડ લોન્ચ કર્યું છે. અપાર કાર્ડ એટલે (Automated Permanent Academic Account Registry). જે પૂર્વ-પ્રાઇમરી (KG)થી લઇને ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી રહ્યું છે તે ‘વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ’ તરીકે પણ ઓળખાય છે.
APAAR ID કાર્ડ વિદ્યાર્થીઓનો સંપૂર્ણ શૈક્ષણિક ડેટા, જેમ કે એવોર્ડ, ડિગ્રી, શિષ્યવૃત્તિ અને અન્ય ક્રેડિટ ડિજિટલ રીતે ‘અપાર’ ID પર ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 29.18 કરોડ વિદ્યાર્થીઓ અપાર કાર્ડ માટે એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ પર નોંધાયેલા છે.
APAAR ID કાર્ડ શું છે?
ભારતીય શિક્ષા મંત્રાલય દ્વારા આ ‘અપાર કાર્ડ’ બનાવવાની પ્રક્રિયા રજૂ કરવામાં આવી છે. આ કાર્ડ દેશભરની ખાનગી અને સરકારી તમામ શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ડિજિટલ કાર્ડ છે. અપાર કાર્ડનો હેતુ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક ક્રેડિટ, ડિગ્રી અને અન્ય માહિતી ઓનલાઈન એકત્રિત કરવા સક્ષમ બનાવવાનો છે. Apar ID કાર્ડ એ વિદ્યાર્થીના આજીવન માટેનો એક નંબર છે. જે વિદ્યાર્થીઓની શૈક્ષણિક યાત્રા અને તેમની સિદ્ધિઓને ટ્રેક કરશે. આ સાથે તે એક શાળામાંથી બીજી શાળામાં ટ્રાન્સફરની પ્રક્રિયાને પણ સરળ બનાવશે.
આ કાર્ડ શાળાઓ અને કોલેજો દ્વારા દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. ‘અપાર કાર્ડ’ વિદ્યાર્થીઓ પાસે રહેલા આધાર કાર્ડ ઉપરાંત એક બીજું કાર્ડ હશે. ‘અપાર કાર્ડ’માં 12 અંકનો યુનિક નંબર છે, જે એક યુનિક ઓળખ નંબર હશે, જેનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ તમામ લાભો મેળવી શકે છે અને શૈક્ષણિક રેકોર્ડ પણ સરળતાથી સંગ્રહિત કરી શકે છે.‘વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ’ને બાળકોના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયા NEP એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ પણ અપનાવવામાં આવશે.
DigiLocker App પર ‘અપાર કાર્ડ’ બનાવવાની પ્રક્રિયા
‘અપાર કાર્ડ’ બનાવવા માટે વિદ્યાર્થી પાસે આધાર કાર્ડ હોવું આવશ્યક છે. તેનું ‘DigiLocker’પર એકાઉન્ટ હોવું જોઈએ. તેના આધારે વિદ્યાર્થીની KYCપ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. નોંધણી બાદ સંબંધિત શાળાઓ અને કોલેજો દ્વારા ‘અપાર કાર્ડ’ આપવામાં આવશે. તેના માટે વિદ્યાર્થીઓના વાલીઓની સંમતિ લેવામાં આવશે.
‘અપાર કાર્ડ’ બનાવવાની ચિંતા કરવાની જરૂર નથી. આ કાર્ડ બનાવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ક્યાંય જઈને લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. શાળા પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી વાલીઓ શાળાની મદદથી વધુ માહિતી અપડેટ કરી શકે છે. DigiLocker લોગિન પણ આ પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
Apaar ID Card : ‘અપાર કાર્ડ’ શું છે? બાળકો માટે શા માટે મહત્ત્વનું? જાણો ફાયદાથી લઈ બનાવવા સુધીની તમામ માહિતી
Apaar id Card benefit : અપાર કાર્ડ શું (Whats) છે? બાળકો (School Children) ને શું ફાયદો થશે, અને કેવી રીતે બનાવી શકાશે (How to make Apaar card).
Apaar Card : જેવી રીતે આધારકાર્ડ હવે આપણા બધાયેના જીવનનો એક ભાગ બની ગયું છે. જેમ કે રાશનની દુકાને જવાથી લઈને સિમ કાર્ડ મેળવવા સુધી તે તમારા માટે ઉપયોગી છે. તેવી જ રીતે હવે સરકાર બાળકો માટે આવું બીજું કાર્ડ બનાવવા જઈ રહી છે. આનાથી તેમને આવનારા સમયમાં બાળકના શાળાના શિક્ષણથી લઈને કોલેજમાં એડમિશન લેવા અને નોકરી શોધવામાં પણ આ કાર્ડથી મદદ મળશે. સરકારે તેને ‘અપાર આઈડી કાર્ડ’ એવું નામ આપ્યું છે. હવે તે કેવી રીતે બને છે, તેના ફાયદા શું છે, અહીં તમને બધી માહિતી આપીશુ.
“APAAR ID કાર્ડ” પૂરું નામ શું છે?
‘અપારકાર્ડ’નું પૂરું નામ (APAAR card full form) ‘ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી’ (Automated Permanent Academic Account Registry) છે. આનો અર્થ એ છે કે, સરકાર બાળકો માટે 12 અંકનું આઈડી કાર્ડ બનાવશે, જે બાળપણથી લઈને તેમના અભ્યાસના અંત સુધી કાયમી રહેશે. જો તે શાળા બદલશે, તો પણ તેનું ‘અપાર આઈડી કાર્ડ’ એ જ રહેશે. આ તેમના આધાર કાર્ડથી થોડુ અલગ હશે અને તેને એકબીજા સાથે લિંક કરવામાં આવશે. આમાં, તેમની તમામ માહિતી આપોઆપ બદલાઈ જશે.
APAAR ID કાર્ડ કેવી રીતે બનશે?
જો વિદ્યાર્થી તેની પોતાની જાતે APAAR કાર્ડ બનાવવા માંગે છે તો, ‘અપાર કાર્ડ’ બનાવવા માટે વિદ્યાર્થી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. ‘DigiLakar App’ પર એકાઉન્ટ હોવું પણ જરૂરી છે. આ સાથે વિદ્યાર્થીનું ઇ-કેવાયસી પૂર્ણ થશે.
વિદ્યાર્થીઓને તેમની શાળાઓ અથવા કોલેજો દ્વારા ‘અપાર કાર્ડ’ આપવામાં આવશે. આ માટે રજીસ્ટ્રેશન બાળકોના માતા-પિતાની સંમતિથી કરવામાં આવશે. માતા-પિતા કોઈપણ સમયે તેમની સંમતિ રદ કરી શકે છે. શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓને એક અરજી ફોર્મ આપવામાં આવશે, જે તેઓ તેમના માતાપિતા દ્વારા ભરીને સબમિટ કરી શકશે. માતા-પિતાની સંમતિ બાદ જ શાળાઓ કે કોલેજો બાળકોના ‘અપાર કાર્ડ’ બનાવી શકશે. Apar કાર્ડ બનાવવા માટે, તમારે ફી માટે એક પણ પૈસો ચૂકવવો પડશે નહીં.
વિદ્યાર્થીઓ માટે APAAR ID કાર્ડના લાભ
આ કાર્ડ ધારક વિદ્યાર્થીઓ બસ મુસાફરી ભાડામાં સબસીડી મેળવી શકે છે.
કાર્ડ ધારક વિદ્યાર્થીઓ પરીક્ષાની ફી ભરવામાં પણ સગવડ મેળવી શકશે.
આ કાર્ડ દ્વારા વિદ્યાર્થીઓ સરકારી મ્યુઝિયમમાં ફ્રી એન્ટ્રી મેળવી શકશે.
વિદ્યાર્થીઓ પુસ્તકો અને સ્ટેશનરી પર પણ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
એમ્યુઝમેન્ટ પાર્ક અને હોસ્ટેલ માટે સબસિડી માફી મળશે.
કેટલાક લોકોનું માનવું છે કે, આધારકાર્ડ અને અપારકાર્ડ આ બન્ને એક જ છે, પરંતુ એવું બિલકુલ નથી. આધારકાર્ડ એ દરેક નાગરિક ભારતના વતની હોવાનો પુરાવો છે, જે તમામ શિક્ષિત અને અભણ લોકો બનાવી શકે છે, પરંતુ જો અપારકાર્ડની વાત કરીએ તો, તે ફક્ત તે જ વિદ્યાર્થીઓ બનાવી શકે છે, જેઓ કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી શિક્ષણ મેળવતા હોય છે.
How to Create APPAR ID in UDISE+ APAAR Module
APPAR ID Generate કરવાની સંપૂર્ણ માહિતી સરળ શબ્દોમાં સ્ટેપ બાય સ્ટેપ સમજવામાં આવેલ છે, તેમજ students verification ની માહિતી પણ સમજાવેલ છે જે APPAR ID જનરેટ કરવા માટે જરૂરી છે. તેને ધ્યાનથી જુઓ
How to generate APPAR ID For UDISE+ Step by Step
Google Chrome માં UDISE+ Student Database Management System (SDMS)
શાળા ના udise કોડ અને પાસવર્ડ વડે લૉગિન થવું
Left Side આપેલ મેનૂ માં આપેલ Active All Student માં આધાર સ્ટેટસ ચેક કરવું, જો આધાર વેરીફાઈ ના હોય, તો School Dashbord માં જઈ વિધ્યાર્થી ની GP –General Profile માં જઈ ને આધાર ની માહિતી અપડેટ કરવી
આધાર અપડેટ થઈ ગયેલ વિધાર્થી ને Left side માં આપેલ APPAR Module પર ક્લિક કરવું, ઉપર ની બાજુ થી વિધ્યાર્થી ના Class Select કરી ને Go આપવું, જેથી Select કરેલ વિધ્યાર્થી નું list ખુલશે.
વિધ્યાર્થી ના નામ ની લાઇન માં છેલ્લે Generate આવું બટ્ટન બતાવેલ હશે, જેના પર ક્લિક કરતાં વાલી નું સમંતી પત્રક ખૂલશે જેની વિગત ભરી Submit કરવું
Submit થતાંની સાથે વિધ્યાર્થી નો APPAR ID નંબર ડિસ્પ્લે પર જનરેટ થસે જે નોંધી લેવો
How to Download APPAR ID Card pdf
અપાર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થી નીચેના સ્ટેપ્સને ફોલો કરી શકે છે, અને આ માહિતી દ્વારા સરળતાથી અપાર આઈડી કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે.
સૌથી પહેલા તમે તમારા DigiLocker App પર જાઓ.
તેના પછી ડિજિલૉકર હોમપેજ પર “દસ્તાવેજો જારી કરવામાં આવ્યા છે” માટે “બધા જુઓ” પર ક્લિક કરો.
પછી તમારા સામે ડિજિલૉકર પર અપલોડ કરો ડૉક્યુમેન્ટ્સનું નામ દેખાશે.
If you want to create Appar ID, then you will need to fill out the consent from .If the student is a minor parmishan is reguired from a parent or guardian by filling out a consent form
ગુજરાત વિદ્યાર્થીઓને શાળાકીય શિક્ષણ પૂર્ણ કરવામાં મદદ કરવા માટે AI-આધારિત ‘ડ્રોપઆઉટ એલર્ટ’ સિસ્ટમ શરૂ કરશે.
गुजरात ने छात्रों को स्कूली शिक्षा पूरी करने में मदद करने के लिए AI-आधारित ‘ड्रॉपआउट अलर्ट’ प्रणाली शुरू की
राज्य में 3-दिवसीय नामांकन अभियान के दौरान शुरू की जाने वाली यह प्रणाली संभावित ड्रॉपआउटपर अलर्ट भेजेगी
स्कूलों में ड्रॉपआउट दर, गुजरात के स्कूलों में ड्रॉपआउट दर, गुजरात के स्कूल, गुजरात के स्कूलों में ड्रॉपआउट दर,
♣प्रारंभिक चेतावनी प्रणाली संभावित ड्रॉपआउट पर अलर्ट भेजेगी। यह विद्या समीक्षा केंद्र में रखे गए छात्रों के डेटा का उपयोग करती है।
गुजरात माध्यमिक शिक्षा में सबसे अधिक ड्रॉपआउट दर वाले राज्यों में से एक है, इसलिए राज्य सरकार ने ड्रॉपआउट को रोकने के लिए आर्टिफिशियल इंटेलिजेंस (AI)-आधारित प्रारंभिक चेतावनी प्रणाली (EWS) तैयार की है। शाला प्रवेशोत्सव और कन्या केलवानी के दौरान पूरे राज्य में शुरू की जाने वाली तीन दिवसीय स्कूल नामांकन मुहिम, 26 जून को शुरू की जाएगी, EWS कक्षा 8 और 9 में संभावित ड्रॉपआउट के बारे में जानकारी प्रदान करेगी और अलर्ट भेजेगी।
2024-25 के शैक्षणिक सत्र के दौरान कुछ स्कूलों में पहले से ही संचालित, EWS विद्या समीक्षा केंद्र (VSK) में रखे गए छात्रों के डेटा का उपयोग करता है। सरकारी और सहायता प्राप्त स्कूलों में नामांकित प्रत्येक छात्र की एक विशिष्ट पहचान संख्या होती है, जिसे VSK द्वारा संग्रहीत और ट्रैक किया जाता है।
शिक्षा विभाग के एक अधिकारी ने द इंडियन एक्सप्रेस को बताया, “प्रारंभिक चेतावनी प्रणाली का उद्देश्य प्रमुख संकेतकों की पहचान के आधार पर माध्यमिक स्तर पर स्कूल छोड़ने के जोखिम वाले छात्रों की पहचान करना है। एक बार ‘जोखिम वाले’ बच्चों की पहचान हो जाने के बाद, उन्हें उनकी विशिष्ट आवश्यकताओं को पूरा करने के लिए निवारक प्रतिक्रिया रणनीतियों और हस्तक्षेपों के माध्यम से सहायता प्रदान की जाएगी। बच्चों को स्कूलों में बनाए रखने के लिए स्कूल, क्लस्टर, जिला और राज्य स्तर पर निरंतर निगरानी और ट्रैकिंग की जाएगी।” गुजरात के सभी सरकारी और सहायता प्राप्त स्कूल चाइल्ड ट्रैकिंग सिस्टम (CTS) से लैस हैं। एल्गोरिदम के आधार पर, संभावित ड्रॉपआउट का पता लगाने के लिए जिन कारकों पर विचार किया जाता है, उनमें अनुपस्थिति, बच्चे का व्यवहार, शैक्षणिक प्रदर्शन और प्रवास, सामाजिक-आर्थिक पृष्ठभूमि के साथ-साथ जनसांख्यिकीय जानकारी जैसे अन्य कारक शामिल हैं। राज्य में नामांकन अभियान के दौरान संभावित ड्रॉपआउट का डेटा हर स्कूल के साथ साझा किया जाएगा।
बच्चों को स्कूल छोड़ने से रोकने के लिए, स्कूल प्रबंधन समितियाँ (SMC) और स्कूल प्रबंधन विकास समितियाँ (SMDC) भी EWS द्वारा सचेत किए गए बच्चों और उनके अभिभावकों से बातचीत करने के लिए स्थानीय समुदाय की मदद लेंगी।
संभावित ड्रॉपआउट की सूची ब्लॉक संसाधन केंद्रों (BRC) और क्लस्टर संसाधन केंद्र (CRC) के समन्वयकों, स्कूल के प्रधानाचार्यों के साथ-साथ शिक्षकों और स्कूल प्रबंधन समिति (SMC) के साथ भी साझा की जाएगी ताकि यह सुनिश्चित किया जा सके कि इन छात्रों को सभी आवश्यक सहायता प्रदान की जाए।
शिक्षा विभाग के अधिकारियों ने यह भी कहा कि स्कूलों को बच्चों के माता-पिता को प्रवेश प्रक्रिया में शामिल करने के निर्देश दिए जाएंगे ताकि उन्हें बच्चे के विकास और प्रगति के लिए स्कूली शिक्षा के महत्व को समझाया जा सके। स्कूल प्रशासन को यह भी सुनिश्चित करना होगा कि बच्चे नियमित रूप से स्कूल जाएँ।
व्यवहार संबंधी मुद्दों के अंतर्गत कक्षा में व्यवधान उत्पन्न करने वाला व्यवहार, साथियों या शिक्षकों के साथ संघर्ष, आक्रामकता में वृद्धि या सामाजिक गतिविधियों से दूर रहना शामिल है।
स्कूल शिक्षा और साक्षरता विभाग के 2023-24 के लिए यूडीआईएसई डैशबोर्ड के अनुसार, गुजरात में माध्यमिक विद्यालयों में प्रतिधारण दर 44.3 प्रतिशत थी। माध्यमिक और उच्चतर माध्यमिक स्तर पर सकल नामांकन दर (जीईआर) 58.7 प्रतिशत है, जबकि इन स्तरों पर ड्रॉपआउट दर 16.7 प्रतिशत है। गुजरात को मध्य प्रदेश, उत्तर प्रदेश, झारखंड, असम, अरुणाचल प्रदेश और जम्मू-कश्मीर जैसे राज्यों के साथ स्थान दिया गया है, जिनका माध्यमिक कक्षाओं में जीईआर 50.1-60 प्रतिशत है।
स्कूल में नामांकन को बढ़ावा देने और ड्रॉप-आउट दर को नियंत्रित रखने के लिए गुजरात सरकार द्वारा 2003 में शाला प्रवेशोत्सव की शुरुआत की गई थी। इस पहल के तहत, मंत्री, नौकरशाह और पुलिस अधिकारी छात्रों को नामांकित करने के लिए टीमों में स्कूलों का दौरा करते हैं। सरकार ने 2025-26 शैक्षणिक सत्र के लिए 25.75 लाख विद्यार्थियों को दाखिला दिलाने का लक्ष्य रखा है। इनमें से 10.5 लाख विद्यार्थी कक्षा 9 में, 6.5 लाख विद्यार्थी कक्षा 10 और 11 में तथा 8.75 लाख विद्यार्थी बालवाटिका में दाखिला लेने के पात्र हैं।રાજ્યમાં 3-દિવસીય નોંધણી ઝુંબેશ દરમિયાન રજૂ કરવામાં આવનાર, તે સંભવિત ડ્રોપઆઉટ્સ પર ચેતવણીઓ મોકલશે.
શાળાઓમાં ડ્રોપઆઉટ રેટ, ગુજરાત શાળાઓમાં ડ્રોપઆઉટ રેટ, ગુજરાત શાળાઓ, ગુજરાત શાળાઓ ડ્રોપઆઉટ રેટ, અમદાવાદ સમાચાર, ગુજરાત સમાચાર, ઇન્ડિયન એક્સપ્રેસ, વર્તમાન બાબતો
પ્રારંભિક ચેતવણી પ્રણાલી સંભવિત ડ્રોપઆઉટ્સ પર ચેતવણીઓ મોકલશે. તે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં રાખવામાં આવેલા વિદ્યાર્થીઓના ડેટાનો ઉપયોગ કરે છે. ફાઇલ
માધ્યમિક શિક્ષણમાં સૌથી વધુ ડ્રોપઆઉટ રેટ ધરાવતા રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થતો હોવાથી, રાજ્ય સરકારે ડ્રોપઆઉટ્સને રોકવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત પ્રારંભિક ચેતવણી પ્રણાલી (EWS) વિકસાવી છે. ૨૬ જૂનથી શરૂ થનારા ત્રણ દિવસના શાળા પ્રવેશ અભિયાન, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી દરમિયાન રાજ્યભરમાં શરૂ થનારી, EWS ધોરણ ૮ અને ૯ માં સંભવિત ડ્રોપઆઉટ્સ અંગે માહિતી પૂરી પાડશે અને ચેતવણીઓ મોકલશે.
૨૦૨૪-૨૫ શૈક્ષણિક સત્ર દરમિયાન કેટલીક શાળાઓમાં પહેલેથી જ પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલ, EWS વિદ્યા સમીક્ષા કેન્દ્ર (VSK) ખાતે જાળવવામાં આવેલા વિદ્યાર્થીઓના ડેટાનો ઉપયોગ કરે છે. સરકારી અને સહાયિત શાળાઓમાં નોંધાયેલા દરેક વિદ્યાર્થીનો એક અનન્ય ઓળખ નંબર હોય છે, જે VSK દ્વારા સંગ્રહિત અને ટ્રેક કરવામાં આવે છે.
“પ્રારંભિક ચેતવણી પ્રણાલીનો હેતુ મુખ્ય સૂચકાંકોની ઓળખના આધારે, માધ્યમિક સ્તરે શાળા છોડી દેવાના જોખમમાં રહેલા વિદ્યાર્થીઓને ઓળખવાનો છે. એકવાર ‘જોખમમાં’ બાળકો ઓળખાઈ જાય, પછી તેમની ચોક્કસ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેમને નિવારક પ્રતિભાવ વ્યૂહરચનાઓ અને હસ્તક્ષેપો દ્વારા સહાય પૂરી પાડવામાં આવશે. બાળકોને શાળાઓમાં જાળવી રાખવા માટે શાળા, ક્લસ્ટર, જિલ્લા અને રાજ્ય સ્તરે સતત દેખરેખ અને ટ્રેકિંગ કરવામાં આવશે,” શિક્ષણ વિભાગના એક અધિકારીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું.
ગુજરાતની બધી સરકારી અને સહાયિત શાળાઓ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS) થી સજ્જ છે. અલ્ગોરિધમના આધારે, શક્ય ડ્રોપઆઉટ્સ નક્કી કરવા માટે ધ્યાનમાં લેવામાં આવતા પરિબળોમાં ગેરહાજરી, બાળકનું વર્તન, શૈક્ષણિક પ્રદર્શન અને સ્થળાંતર, સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિ જેવા અન્ય પરિબળો તેમજ વસ્તી વિષયક માહિતીનો સમાવેશ થાય છે. રાજ્યમાં નોંધણી ઝુંબેશ દરમિયાન સંભવિત ડ્રોપઆઉટ્સનો ડેટા દરેક શાળા સાથે શેર કરવામાં આવશે.
બાળકોને ડ્રોપઆઉટ કરતા અટકાવવા માટે, શાળા વ્યવસ્થાપન સમિતિઓ (SMCs) અને શાળા વ્યવસ્થાપન વિકાસ સમિતિઓ (SMDCs) બાળકો અને તેમના માતાપિતા સાથે વાતચીત કરવા માટે સ્થાનિક સમુદાયની મદદ પણ લેશે, જેમ કે EWS દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
સંભવિત ડ્રોપઆઉટ્સની યાદી બ્લોક રિસોર્સ સેન્ટર્સ (BRCs) અને ક્લસ્ટર રિસોર્સ સેન્ટર (CRCs), શાળાના આચાર્યો તેમજ શિક્ષકો અને શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના સંયોજકો સાથે પણ શેર કરવામાં આવશે જેથી ખાતરી કરી શકાય કે આ વિદ્યાર્થીઓને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવે.
શિક્ષણ વિભાગના અધિકારીઓએ એમ પણ કહ્યું કે શાળાઓને બાળકોના માતાપિતાને પ્રવેશ પ્રક્રિયામાં સામેલ કરવા માટે નિર્દેશ આપવામાં આવશે જેથી તેઓ બાળકના વિકાસ અને પ્રગતિ માટે શાળા શિક્ષણનું મહત્વ સમજાવી શકે. શાળા પ્રશાસને એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે બાળકો નિયમિત રીતે શાળામાં જાય.
વર્તણૂકીય મુદ્દાઓ હેઠળ, વર્ગખંડમાં વિક્ષેપકારક વર્તન, સાથીદારો અથવા શિક્ષકો સાથે સંઘર્ષ, વધેલી આક્રમકતા, અથવા સામાજિક પ્રવૃત્તિઓમાંથી ખસી જવાનો સમાવેશ થાય છે.
શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના 2023-24 માટે UDISE ડેશબોર્ડ મુજબ, ગુજરાતમાં માધ્યમિક શાળાઓમાં શિક્ષણ જાળવી રાખવાનો દર 44.3 ટકા હતો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે કુલ નોંધણી દર (GER) 58.7 ટકા છે, જ્યારે આ સ્તરે ડ્રોપઆઉટ દર 16.7 ટકા છે. ગુજરાત મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, આસામ, અરુણાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર જેવા રાજ્યો સાથે ક્રમે છે, જ્યાં માધ્યમિક વર્ગોમાં GER 50.1-60 ટકા છે.
ગુજરાત સરકાર દ્વારા 2003 માં શાળા પ્રવેશોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો જેથી શાળા નોંધણીને પ્રોત્સાહન મળે અને ડ્રોપઆઉટ દરને નિયંત્રણમાં રાખી શકાય. આ પહેલના ભાગ રૂપે, મંત્રીઓ, અમલદારો અને પોલીસ અધિકારીઓ ટીમોમાં શાળાઓની મુલાકાત લઈને વિદ્યાર્થીઓની નોંધણી કરાવે છે. સરકારે ૨૦૨૫-૨૬ શૈક્ષણિક સત્ર માટે ૨૫.૭૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમાંથી ૧૦.૫ લાખ વિદ્યાર્થીઓ ધોરણ નવમાં, ૬.૫ લાખ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૧માં પ્રવેશ માટે અને ૮.૭૫ લાખ વિદ્યાર્થીઓ બાલવાટિકામાં પ્રવેશ માટે લાયક છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના કર્મયોગીઓ માટે આરોગ્યલક્ષી મહત્વની પહેલ
રાજ્યના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના”ને કેબિનેટની બહાલી
ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના ditel
યોજના નું નામ
ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજન
કોણ આપશે
ગુજરાત સરકાર
કુટુંબ દીઠ
10 લાખ
કેવી રીતે
કેશલેશ
Card
Pmjay ગ કાર્ડ
રજુ કરનાર
આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ
પેકેજ નામ
કેશલેસ હેલ્થ બેનીફિટ
PMJAY-મા યોજના અંતર્ગત “G” કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબદીઠ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે – આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ
રાજ્યના અંદાજીત ૬.૪૦ લાખ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને આ યોજના હેઠળ મળશે લાભ
રૂ.૧૦ લાખ ઉપરાંતના ખર્ચ માટે અને સારવારની પ્રોસીજર AB-PMJAY-MAA માં ઉપલ્બ્ધ ન હોય તેવા સંજોગોમાં નિયમાનુસાર મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આરોગ્યવિષયક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યના તમામ અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે. જેના અંતર્ગત કેશલેસ હેલ્થ બેનીફિટ પેકેજ આપવામાં આવશે.
વધુ વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ અમલી PMJAY-મા યોજના અંતર્ગત મળતા લાભની જેમ જ આ યોજના હેઠળ તમામ કર્મયોગીઓને સમાવી લઇ લાભ આપવામા આવશે. રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ અને પેન્શનર્સને “G” સીરીઝનું AB-PMJAY-MAA કાર્ડ આપવામાં આવશે. કાર્ડ અંગેની કાર્યવાહી PMJAY નોડલ એજન્સી SHA (STATE HEALTH AGENCY) કરશે.
જેના અંતર્ગત સરકારી હોસ્પિટલ, સરકારી સમકક્ષ હોસ્પિટલ અને PMJAY એમ્પેનલ્ડ હોસ્પિટલ ખાતે નિયત કરેલ પ્રોસીજરની સારવાર માટે પરિવાર દીઠ વાર્ષિક રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે.
યોજના હેઠળ બહારનાં દર્દી તરીકે (OPD) સારવારનો સમાવેશ થશે નહી. હાલ આપવામાં આવતું માસીક મેડીકલ એલાઉન્સ (૧૦૦૦/- રૂ.) યથાવત મળવાપાત્ર રહેશે.
રૂ.૧૦ લાખ ઉપરાંતના ખર્ચ માટે અને સારવારની પ્રોસીજર AB-PMJAY-MAA માં ઉપલ્બ્ધ ન હોય તેમજ હોસ્પિટલ PMJAY માં એમ્પેનલ ન હોય તેવા સંજોગોમાં ગુજરાત રાજય સેવા(તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અનુસાર હાલની પધ્ધતિ મુજબ મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે.
અત્રે નોંધનીય છે કે, હાલ PMJAY-મા યોજના હેઠળ રાજ્યમાં કુલ ૨,૬૫૮ હોસ્પિટલો (ખાનગી: ૯૦૪, સરકારી:૧૭૫૪) સંકળાયેલ છે.જેમાં ૨,૪૭૧ નિયત કરેલ પ્રોસીજરની સારવાર આવરી લેવામાં આવી છે.
રાજ્યમાં ફરજ બજાવતાં ALL INDIA SERVICES (AIS)ના અધિકારીઓ તથા પેન્શનરો, રાજય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો અને તેમનાં આશ્રિત કુટુંબીજનોને તેમજ જે કર્મચારીઓને ગુજરાત રાજય સેવા(તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અનુસાર હાલની પધ્ધતિ મુજબ મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર છે તે તમામને આ યોજનાનો લાભ મળશે.
રાજય સરકારના આ નિર્ણયથી અંદાજે ૪.૨૦ લાખ અધિકારી-કર્મચારીઓ અને અંદાજે ૨.૨૦ લાખ પેન્શનર્સ મળી કુલ ૬.૪૦ લાખ કર્મયોગીઓને આરોગ્ય સેવા-સુવિધાઓનો લાભ આ યોજના હેઠળ મળશે.
ફીકસ-પે કર્મચારીઓને હાલ કર્મયોગી કાર્ડ અંતર્ગત લાભ મળી રહ્યો છે. ૭૦+ પેન્શનર્સને હાલ તાજેતરમાં શરૂ કરાયેલ વયવંદના યોજનામાં લાભ મળતો હોવાથી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહીં.
આ યોજના અંતર્ગત રૂ. ૩૦૩.૩ કરોડ પ્રીમીયમનું ભારણ રાજ્ય સરકાર પર આવશે. આ કાર્ડ હેઠળ સારવાર માટે રાજ્ય સરકાર ૩૭૦૮/- રૂ. વાર્ષિક પ્રતિ કુટુંબ દીઠ ચૂકવશે
PMJAY “G” કેટેગરી કાર્ડ
“ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના” હેઠળ PMJAY “G” કેટેગરી કાર્ડ મેળવવા માટે, તમારે તમે સેવા આપતા કર્મચારી છો કે પેન્શનર છો તેના આધારે આ પગલાંઓનું પાલન કરવાની જરૂર છે.
1. પ્રમાણપત્ર (પરિશિષ્ટ ફોર્મેટ) એકત્રિત કરો
તેને તમારા કાર્યાલયના વડા/વિભાગ દ્વારા તેમની સીલ સાથે ભરીને સહી કરાવો.
2. પ્રમાણપત્ર સબમિટ કરો:
તમારા સંબંધિત DDO (ડ્રોઇંગ અને વિતરણ અધિકારી) અથવા તમારા વિભાગમાં PMJAY માટે નિયુક્ત નોડલ અધિકારી.
તેઓ તેને પ્રક્રિયા માટે રાજ્ય આરોગ્ય એજન્સી (SHA), ગુજરાતને મોકલશે.
3. E-KYC પ્રક્રિયા:
તમારા અને તમારા આશ્રિત પરિવારના સભ્યો માટે આધાર-આધારિત e-KYC પૂર્ણ કરો.
આ ઓનલાઈન અથવા સરકાર દ્વારા તમારી ઓફિસમાં આયોજિત કેમ્પ દ્વારા કરી શકાય છે.
4. કાર્ડ જનરેટિંગ:
એકવાર ચકાસણી થઈ ગયા પછી, PMJAY “G” કેટેગરીનું ઈ-કાર્ડ જનરેટ થશે.
તમને BIS (લાભાર્થી ઓળખ સિસ્ટમ) પોર્ટલ અથવા આયુષ્માન ભારત PMJAY ગુજરાત પોર્ટલ પરથી ડાઉનલોડ કરવા માટે સૂચિત કરવામાં આવશે.
1. પ્રમાણપત્ર ચકાસાયેલ અને સહી થયેલ મેળવો:
જિલ્લા ટ્રેઝરી ઓફિસ / સબ-ટ્રેઝરી ઓફિસ / પેન્શન ચુકવણી ઓફિસ પર જાઓ જ્યાંથી તમને તમારું પેન્શન મળે છે.
વૈકલ્પિક રીતે, તમે જે ઓફિસમાંથી નિવૃત્ત થયા છો તેના વડા પણ પ્રમાણપત્ર જારી કરી શકે છે.
2. SHA ને પ્રમાણપત્ર સબમિટ કરો:
ઓફિસ તેને માન્યતા માટે SHA ગુજરાતને સબમિટ કરશે.
3. પૂર્ણ e-KYC:
તમારા અને તમારા આશ્રિતો માટે આધાર e-KYC ફરજિયાત છે.
4. કાર્ડ જારી કરવું:
એકવાર ચકાસણી થઈ ગયા પછી, તમને તમારા PMJAY “G” શ્રેણી કાર્ડની ઍક્સેસ મળશે.
📍તમારી ઓફિસનો HR/વહીવટી વિભાગ – સંપર્કનો પ્રથમ બિંદુ.
ગુજરાત કર્મયોગી આરોગ્ય સુરક્ષા યોજના, જેને કર્મયોગી સ્વસ્થ સુરક્ષા યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે શરૂ કરાયેલ કેશલેસ આરોગ્ય યોજના છે. આ યોજના વિશે કેટલીક મુખ્ય વિગતો અહીં છે:
મુખ્ય લાભો
કેશલેસ ટ્રીટમેન્ટ?
આ યોજના વાર્ષિક ₹10 લાખ પ્રતિ પરિવાર સુધીની કેશલેસ સારવાર પૂરી પાડે છે.
નાણાકીય સુરક્ષા?
તે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને નોંધપાત્ર નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે, તે સુનિશ્ચિત કરે છે કે તેઓ ખર્ચની ચિંતા કર્યા વિના ગુણવત્તાયુક્ત તબીબી સંભાળ મેળવી શકે.
પાત્રતા
– રાજ્ય કર્મચારીઓ?
: આ યોજના રાજ્ય સરકારના કર્મચારીઓને લાગુ પડે છે.
– પેન્શનરો?
પેન્શનરો પણ આ યોજના હેઠળના લાભો માટે પાત્ર છે.
અન્ય યોજનાઓ સાથે સમાનતા
– આ યોજના હેઠળના લાભો હાલમાં રાજ્યમાં અમલી PMJAY-MAA યોજના હેઠળ ઉપલબ્ધ લાભો જેવા જ છે.
અમલીકરણ
– ગુજરાત સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનરોને સ્વાસ્થ્ય સુરક્ષા આપવા માટે આ યોજના શરૂ કરી છે.
– સરકારી કર્મચારીઓએ કર્મયોગી એપ પર નોંધણી કરાવવી જરૂરી છે, જે શાસનમાં ડિજિટલ એકીકરણ માટે સરકારના દબાણને દર્શાવે છે
કર્મચારી સ્વાસ્થ્ય સુરક્ષા અંગે જરૂરી સ્પષ્ટતા કરવા બાબત patr
Gujarat NMMS Exam: ગુજરાત NMMS પરીક્ષા ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે, રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના MHRD, NEW DILHI તરફથી અમલમાં મુકવામાં આવેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવે છે
NMMS Exam Scholarship શું છે
રાજ્યમાં નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-12 સુધી અભ્યાસ કરી શકે અને ડ્રોપ આઉટનો દર ઘટે તે હેતુથી ધોરણ-8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને National Means Cum Merit Scholarship (NMMS) નામની યોજના શિક્ષણ મંત્રાલય દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.જેમાં નિયત ક્વોટામાં મેરીટમાં આવતા વિધ્યાર્થીઓને માસિક રૂ. 1000/- લેખે વાર્ષિક રૂ.12000 /- મુજબ ચાર વર્ષ સુધી વિધ્યાર્થીઓને શિષ્યવૃતિ મળવા પાત્ર થશે. (ગુજરાત નો કુલ ક્વોટા ૫૦૯૭).
The National Means-cum-Merit Scholarship (NMMS) is a scholarship sheme in India aimed at supporting meritorious students from economically weaker sections to continue their education. Here’s some key information
➡️Eligibility:
Students studying in class 8 in government or local body schools are eligible to appear for the NMMS examination. They should have at least 55% marks (50% for SC/ST students) in class 7.
🔛Selection Process:
Selection is based on performance in a two-stage examination conducted by the State/UT government. The examination assesses scholastic aptitude and mental ability.
🥇Scholarship Amount:
Selected students receive a scholarship of INR 12,000 per annum from classes 9 to 12, payable directly into their bank accounts.
Benefits:
The scholarship aims to reduce the dropout rate at the secondary level and encourage talented students from disadvantaged backgrounds to pursue higher education.
🗣️Application Process:
The application process is usually conducted online through the respective State/UT education department websites. Students are advised to regularly check these websites for notifications and updates.
🙏How to Prepare:
Thoroughly revise the syllabus for classes 7 and 8, focusing on subjects like Mathematics, Science, Social Science, and English. Solve previous years’ question papers and practice mock tests to improve speed and accuracy.
Regarding income limit and caste certificate and Aadhaar card:
Only the student whose annual income of the candidate’s guardian is not more than 3,50,000/- as determined for the NMMS examination will be eligible for the scholarship.
Attested copy of parent’s annual income statement and caste certificate must be uploaded along with student’s application form. (Upload specimen/certificate of official authorized by Govt.)
In this examination, the annual income certificate of the student’s guardian and the copy of the competent authority authorized by the Govt. In the previous examinations, the state examination board had received representations that parents were facing difficulties in obtaining caste and income certificates. In view of that, the following changes are requested to be considered.
How to Prepare for the NMMS Exam:
Start your preparation early and focus on building a strong foundation in subjects like Mathematics, Science, Social Science, and Reasoning.
Solve previous years’ question papers and sample papers to understand the exam pattern and difficulty level.
Refer to NCERT textbooks and other recommended study materials.
Seek guidance from teachers or mentors for any doubts or clarifications.
The NMMS scholarship is a valuable opportunity for talented students from economically disadvantaged backgrounds to pursue their education without financial constraints. By providing financial assistance, the scheme aims to reduce dropout rates and encourage the completion of secondary education. If you are eligible, make sure to apply and take advantage of this beneficial program.
Income certificate:-
Income certificate from Mamlatdar Shri, Taluka Development Officer Shri, Talati Kram Mantri Shri, Chief Officer Shri and anyone else will be accepted.
Caste Certificate:-
Bonafide registered (with attendance number and photograph) from Mamlatdar, Taluka Development Officer or School Principal will be accepted. In which the sub-caste of the student has to be mentioned.
Special Note:
At the time of registration on the NSP portal to get the scholarship of the students who have passed the National Means Cum Merit Scholarship Examination, a certificate from a competent authority authorized by the Government regarding income and caste is mandatory.
Aadhaar Card :
At the time of registration on NSP portal it is mandatory that the name of the student is as per Aadhaar card. So, while filling this form, the name of the student has to be filled in the same way as the name in the Aadhaar card and a copy of the Aadhaar card has to be uploaded.
The principal of the school has to verify that the student falls within the prescribed income limit and in the prescribed caste category.
🥇Exam Fee :
🔛General category, EWS and OBC. The examination fee for category students will be Rs.70/-.
🔛Ph.Sc. And ST. Examination fee for category students will be Rs.50/-.
🔛Service charge has to be paid separately.
🔛Fees paid will not be refunded under any circumstances.
🔛The National Means-cum-Merit Scholarship (NMMS) is a centrally funded scholarship scheme in India established by the Department of School Education and Literacy, Ministry of Education. Its purpose is to provide financial assistance to meritorious students from economically disadvantaged backgrounds, enabling them to complete their secondary education without facing financial barriers. The scholarship aims to reduce the dropout rate at the secondary level and encourage talented students to pursue higher studies.
Benefits:
✅Selected students receive an annual scholarship of ₹12,000, disbursed directly to their bank accounts.
✅This scholarship is awarded for studies in Classes 9 to 12 in government, government-aided, or local body schools.
📢Application Process:
✅The application process may vary slightly by state.
Selection Process:
⤵️Students take an examination consisting of two papers:
⤵️Mental Ability Test (MAT)
⤵️Scholastic Ability Test (SAT)
⤵️The selection is based on the combined score of these tests.
Important Notes:
Students studying in Kendriya Vidyalayas, Jawahar Navodaya Vidyalayas, residential schools run by the Centre or State, and private schools are not eligible for this scholarship.
🎯The number of scholarships allocated to each state/UT varies.
Students must maintain good attendance and satisfactory academic performance to continue receiving the scholarship.
સમય પત્રક //time tebal ગુજરાત ના પ્રાથમિક શિક્ષણ ના time tebal ના પરિપત્ર તેનું અર્થઘટન અને વિવિધ time tebal
વિષય શિક્ષણ અને તાસ ફાળવણીના કાર્યભાર બાબત gcert નિયામકશ્રીનો પરિપત્ર
ધોરણ ૬ થી ૮ ના શિક્ષકોના વિષયશિક્ષણના કાર્યભાર બાબત,, તારીખ 11/07/2012 નો GCERT નિયામકશ્રીનો પરિપત્ર
Vishay Shikshan ane Tas Falavni Paripatra, Vishay Karyabhar Paripatra, Std 6 to 8 Tas Falavni Paripatra, Vishay Shikshan Padhdhati Paripatra
Vishay Shikshan ane Tas Falavni Paripatra
Related Search :
Dhoran 3-5 Tas Falvani
Dhoran 6-8 Tas Falvani
Dhoran 3-8 Tas Falvani
Dhoran 3-5 Karyabhar Vibhajan
Dhoran 6-8 Karyabhar Vibhajan
Dhoran 3-8 Vishay Karyabhar
Dhoran 3-5 Time-Table
Dhoran 6-8 Time-Table
Dhoran 3-8 Time-Table
Abhyaskram Falvani
New Pragna Material
General Time-Table
શિક્ષણનો અધિકાર ૨૦૦૯ કાયદાના અમલીકરણ અંતર્ગત ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિકમાં સમાવિષ્ટ થયેલ છે અને ધોરણ ૬ થી ૮ માટે વિષય શિક્ષકોની જોગવાઇ છે . સદર જોગવાઇ અનુસાર ભાષાઓ ( ગુજરાતી , હિન્દી , સંસ્કૃત , અંગ્રેજી ) , ગણિત – વિજ્ઞાન , અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની નિમણુંક થાય છે . આ સાત વિષયો ઉપરાંત શારીરિક શિક્ષણ – યોગ , કલા શિક્ષણ અને કાર્યાનુભવ વિષય અંતર્ગત પણ શિક્ષણકાર્ય કરાવવાનું હોય છે .
ચાલુ વર્ષે અમલમાં આવેલા નવા અભ્યાસક્રમમાં દરેક વિષયની સમય ફાળવણી પણ કરવામાં આવી છે . આ સમય ફાળવણીને ધ્યાને લઇ ધોરણ ૬ થી ૮ માં દરેક વિષયના સાપ્તાહિક કેટલા તાસ રાખવા જોઇએ એ અંગે જીસીઇઆરટી કક્ષાએ પુખ્ત વિચારણા થયેલ છે . આ વિચારણાને અંતે નીચે મુજબની વ્યવસ્થા નક્કી કરવામાં આવે છે .
ધોરણ ૬ થી ૮ ના કોઇ એક વર્ગની નમૂનાની તાસ ફાળવણી નીચે મુજબ છે
• ઉપરોક્ત તાસ ફાળવણી માર્ગદર્શન માટે આપેલી છે . વિષય શિક્ષકોના કાર્યભાર અને બાળકોની જરૂરિયાત મુજબ શાળાના મુખ્ય શિક્ષક એમાં ફેરફાર કરી શકે છે .
• ઉપરોક્ત તાસ ફાળવણી મુજબ એક વર્ગમાં ગણિત – વિજ્ઞાનના ( ૭ + ૭ ) ૧૪ તાસ થાય . એટલે કે ત્રણ વર્ગો હોય ત્યારે ગણિત – વિજ્ઞાનના શિક્ષકને ૪૨ તાસનો કાર્યભાર આવે .
• એક વર્ગમાં સામાજિક વિજ્ઞાનના ૬ તાસ લેખે ત્રણ વર્ગમાં કુલ ૧૮ તાસનો કાર્યભાર આવે . જ્યારે એક વર્ગમાં ભાષાના કુલ ( ૭૫ + ૬ + ૨ ) ૨૦ તાસ થાય તેથી ત્રણ વર્ગમાં ભાષા શિક્ષકનો કાર્યભાર ૬૦ તાસ થાય , જે શક્ય નથી .
• આમ , સામાજિક વિજ્ઞાનના શિક્ષકના ઓછા કાર્યભાર અને ભાષા શિક્ષકના વધુ કાર્યભારને સરભર કરવા માટે સામાજિક વિજ્ઞાનના શિક્ષકે અન્ય વિષય પૈકીના વિષયો પણ ભણાવવાના થાય છે . આ અન્ય વિષયોમાં ભાષાઓ , ગણિત – વિજ્ઞાન , અને શારીરિક શિક્ષણ , કાર્યાનુભવ , કલા શિક્ષણ પૈકી કોઇપણ વિષયનો સમાવેશ થઇ શકે છે . શાળાના મુખ્યશિક્ષકે શાળાની જરૂરિયાત અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકની ક્ષમતાના આધારે તેમને અન્ય વિષયો ફાળવવાના રહેશે .
શાળાના મુખ્ય શિક્ષકે ધો . ૬ થી ૮ માં સાપ્તાહિક ૧૫ થી ૨૦ તાસ ફરજીયાત લેવાના રહેશે . મુખ્ય શિક્ષકે પોતાની શૈક્ષણિક લાયકાતને ધ્યાને લઈ વિષયશિક્ષણ કાર્ય કરવાનું રહેશે .
ઉપરોકત વિગતોની જાણકારી તમામ શાળાઓને મળી રહે તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસનાધિકારીશ્રીએ તેમની કક્ષાએથી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે .
તાસ ફાળવણી ટાઈમ ટેબલ અને પ્રાથમિક શિક્ષણ કાર્યભાર ના પ્રશ્નો ||TAS FALVNI SUBJECT KARY FAQ❓
ગુજરાત ની શિક્ષણ ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બાલવાટિકા થી માંડી ને ધોરણ 12 સુધી તાસ ફાળવણી અને વિષય કાર્યભાર બાબતે વિગતવાર પરિપત્ર થયેલ છે .આ પરિપત્રો ને આધીન અહીંયા આપણી સમક્ષ સ્પર્ધાત્મક પરીક્ષા માટે થોડાક પ્રશ્નો મૂકી રહ્યો છું .સંદર્ભ: ક્રમાંક/જી.સી.ઇ.આર.ટી/સી.એમ્ડ.ઇ/૧૦/૦૭/૨૦૧૨સદર પ્રશ્નના વધુમહાવરા માટે વિભાગના પરીપત્રનો અભ્યાસ કરવો(આ ફક્ત મહાવરા માટે)
🔑શિક્ષણનો અધિકારનો કાયદો કયા વર્ષ થી અમલીકરણ થયેલ છે?
Ans : 2009
🔑શિક્ષણના અધિકાર 2009 ના કાયદા પ્રમાણે 6 થી 8 ને ક્યા વિભાગમાં સમાવેશ કરેલ છે
Ans: ઉચ્ચ પ્રાથમિક
🔑ધોરણ 6 થી 8 માં મુખ્ય વિષયો તેમજ ભાષાઓ એમ કુલ 7 વિષયો ઉપરાંત અન્ય કયા વિષયોનું શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે
Ans : શારીરિક શિક્ષણ યોગ કલા શિક્ષણ અને કાર્યોનુભવ વિષય અંતર્ગત પણ શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે
🔑જીસીઈઆરટી (GCERT) નું પૂર્ણ નામ જણાવો.
Ans : Gujarat council off educational research and training (ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર)
🔑.ધોરણ 6 થી 8 માં ક્યા વિષયના સાપ્તાહિક તાસ ૭ રાખવામાં આવેલા છે
Ans : ગુજરાતી,ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી
🔑.અંગ્રેજી વિષયના કુલ કેટલા તાસ એક અઠવાડિયામાં આવે?
Ans : 6 તાસ
🔑અઠવાડિયામાં 5 તાસ કયા કયા વિષયના રાખવા જોઈએ?
Ans: હિન્દી,શારીરિક શિક્ષણ, કર્યાનુભવ, કલા શિક્ષણ
🔑સંસ્કૃત ના કુલ કેટલા તાસ એક અઠવાડિયામાં રાખવામાં આવે છે
Ans : 2 તાસ
🔑તાસ ફાળવણી વિષય શિક્ષકના કાર્યભાર અને બાળકોની જરૂરિયાત મુજબ કોન ફેરફાર કરી શકે છે
Ans : શાળાના મુખ્ય શિક્ષક (આચાર્ય શ્રી)
🔑સામાજિક વિજ્ઞાનના 6 તાસ લેખે ત્રણ વર્ગ ના 18 તાસ તો કાર્યભાર કેવી રીતે વહેચવો?
Ans : સામાજિક વિજ્ઞાન ના શિક્ષકનો કાર્યભાર સરખા પ્રમાણમાં રાખવા માટે ભાષાઓ,ગણિત-વિજ્ઞાન, શારીરિક શિક્ષણ કાર્યાનુભવ જેવા કોઈપણ વિષયમાંથી શિક્ષકની ક્ષમતાના આધારે વહેંચણી કરવી.
.🔑શાળાના મુખ્ય શિક્ષકે સાપ્તાહિક કેટલા તાસ ફરજિયાત લેવાના રહેશે
Ans : 15 થી 20
🔑.પ્રાથમિક નિયામકશ્રીની કચેરી ક્યાં આવેલી છે?
Ans : બ્લોક નં:12, ગાંધીનગર
ધોરણ 3 માં અંગ્રેજી વિષય પ્રથમ સત્રથી શીખવવા બાબત.