📌 High CPC Keywords: બાળમેળા આયોજન પરિપત્ર 2025, લાઈફ સ્કીલ મેળા પ્રવૃત્તિઓ, GCERT પરિપત્ર, बालमेला activities, Shala Bal Mela 2025, Primary School Life Skills Activity Gujarat
🔰 પરિચય
ગુજરાત રાજ્યના પ્રાથમિક શાળાઓમાં વર્ષ 2003થી બાળમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના આધારે “ભારવિહિન ભણતર” અને “બેગલેસ ડે”ના અમલરૂપ કાર્યક્રમ તરીકે વર્ષ 2025-26 માટે “બાળમેળા અને લાઈફ સ્કીલ મેળા”નું વિશિષ્ટ આયોજન શિક્ષણ વિભાગ દ્વારા ઘોષિત થયું છે.
GCERTના માર્ગદર્શન હેઠળ તમામ DIET, BRC, CRC દ્વારા શાળાઓમાં આ કાર્યક્રમો સફળતાપૂર્વક અમલમાં મૂકવા માટે માર્ગદર્શિકા અને પરિપત્ર પ્રસિદ્ધ કરાયું છે.
✔️ ગ્રુપ અને રોટેશન પદ્ધતિથી બધા બાળકો ભાગ લે તે સુનિશ્ચિત કરવું
✔️ Monitoring માટે ફોર્મ ડાયટ સ્તરે ભરાવવાનું રહેશે
✔️ પ્રવૃત્તિના ફોટો-વીડિયો સાથે રિપોર્ટિંગ જરૂરી
✔️ વર્ગવાર બાળક સંખ્યા મુજબ અનુરૂપ ગ્રાન્ટ શાળાને RTGS દ્વારા ફાળવાશે:
વિદ્યાર્થી સંખ્યા શાળા દીઠ ₹550 + વધારાની ગ્રાન્ટ કુલ રકમ
1 – 200 ₹550 + ₹550 ₹1100
201 – 400 ₹550 + ₹1000 ₹1550
401 – 600 ₹550 + ₹1500 ₹2050
601 – 800 ₹550 + ₹2000 ₹2550
801 – 1000 ₹550 + ₹2500 ₹3050
1000+ ₹550 + ₹3000/₹3500 ₹3550-₹4050
🧾 બ્લોગમાં સમાવિષ્ટ મુખ્ય મુદ્દા (SEO Targets)
🔍 Target Keywords:
Bal Mela Paripatra 2025, Life Skill Mela Activities, Bal Mela 2025 GCERT, Primary School Activity Days, Learning by Doing, Begaless Day NEP 2020, Balak Mela Grant
“બાળમેળા” અને “લાઈફ સ્કીલ મેળા” બાળકોના શૈક્ષણિક જીવનમાં માત્ર પ્રવૃત્તિ નહીં, પણ એક સક્રિય મંચ છે – જ્યાં બાળક નવું શીખે છે, કરે છે અને અનુભવે છે. GCERT દ્વારા દિશાનિર્દેશિત આ અભિગમ શિક્ષણને જીવન સાથે જોડે છે અને ભવિષ્યમાં વેલ-ગ્રૂમ્ડ નાગરિક ઘડવા તરફ અગ્રસર કરે છે.
વિષય શિક્ષણ અને તાસ ફાળવણીના કાર્યભાર બાબત gcert નિયામકશ્રીનો પરિપત્ર
ધોરણ ૬ થી ૮ ના શિક્ષકોના વિષયશિક્ષણના કાર્યભાર બાબત,, તારીખ 11/07/2012 નો GCERT નિયામકશ્રીનો પરિપત્ર
Vishay Shikshan ane Tas Falavni Paripatra, Vishay Karyabhar Paripatra, Std 6 to 8 Tas Falavni Paripatra, Vishay Shikshan Padhdhati Paripatra
Vishay Shikshan ane Tas Falavni Paripatra
Related Search
Dhoran 3-5 Tas Falvani
Dhoran 6-8 Tas Falvani
Dhoran 3-8 Tas Falvani
Dhoran 3-5 Karyabhar Vibhajan
Dhoran 6-8 Karyabhar Vibhajan
Dhoran 3-8 Vishay Karyabhar
Dhoran 3-5 Time-Table
Dhoran 6-8 Time-Table
Dhoran 3-8 Time-Table
Abhyaskram Falvani
New Pragna Material
General Time-Table
શિક્ષણનો અધિકાર ૨૦૦૯ કાયદાના અમલીકરણ અંતર્ગત ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિકમાં સમાવિષ્ટ થયેલ છે અને ધોરણ ૬ થી ૮ માટે વિષય શિક્ષકોની જોગવાઇ છે . સદર જોગવાઇ અનુસાર ભાષાઓ ( ગુજરાતી , હિન્દી , સંસ્કૃત , અંગ્રેજી ) , ગણિત – વિજ્ઞાન , અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની નિમણુંક થાય છે . આ સાત વિષયો ઉપરાંત શારીરિક શિક્ષણ – યોગ , કલા શિક્ષણ અને કાર્યાનુભવ વિષય અંતર્ગત પણ શિક્ષણકાર્ય કરાવવાનું હોય છે .
ચાલુ વર્ષે અમલમાં આવેલા નવા અભ્યાસક્રમમાં દરેક વિષયની સમય ફાળવણી પણ કરવામાં આવી છે . આ સમય ફાળવણીને ધ્યાને લઇ ધોરણ ૬ થી ૮ માં દરેક વિષયના સાપ્તાહિક કેટલા તાસ રાખવા જોઇએ એ અંગે જીસીઇઆરટી કક્ષાએ પુખ્ત વિચારણા થયેલ છે . આ વિચારણાને અંતે નીચે મુજબની વ્યવસ્થા નક્કી કરવામાં આવે છે .
ધોરણ ૬ થી ૮ ના કોઇ એક વર્ગની નમૂનાની તાસ ફાળવણી નીચે મુજબ છે
• ઉપરોક્ત તાસ ફાળવણી માર્ગદર્શન માટે આપેલી છે . વિષય શિક્ષકોના કાર્યભાર અને બાળકોની જરૂરિયાત મુજબ શાળાના મુખ્ય શિક્ષક એમાં ફેરફાર કરી શકે છે .
• ઉપરોક્ત તાસ ફાળવણી મુજબ એક વર્ગમાં ગણિત – વિજ્ઞાનના ( ૭ + ૭ ) ૧૪ તાસ થાય . એટલે કે ત્રણ વર્ગો હોય ત્યારે ગણિત – વિજ્ઞાનના શિક્ષકને ૪૨ તાસનો કાર્યભાર આવે .
• એક વર્ગમાં સામાજિક વિજ્ઞાનના ૬ તાસ લેખે ત્રણ વર્ગમાં કુલ ૧૮ તાસનો કાર્યભાર આવે . જ્યારે એક વર્ગમાં ભાષાના કુલ ( ૭૫ + ૬ + ૨ ) ૨૦ તાસ થાય તેથી ત્રણ વર્ગમાં ભાષા શિક્ષકનો કાર્યભાર ૬૦ તાસ થાય , જે શક્ય નથી .
• આમ , સામાજિક વિજ્ઞાનના શિક્ષકના ઓછા કાર્યભાર અને ભાષા શિક્ષકના વધુ કાર્યભારને સરભર કરવા માટે સામાજિક વિજ્ઞાનના શિક્ષકે અન્ય વિષય પૈકીના વિષયો પણ ભણાવવાના થાય છે . આ અન્ય વિષયોમાં ભાષાઓ , ગણિત – વિજ્ઞાન , અને શારીરિક શિક્ષણ , કાર્યાનુભવ , કલા શિક્ષણ પૈકી કોઇપણ વિષયનો સમાવેશ થઇ શકે છે . શાળાના મુખ્યશિક્ષકે શાળાની જરૂરિયાત અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકની ક્ષમતાના આધારે તેમને અન્ય વિષયો ફાળવવાના રહેશે .
શાળાના મુખ્ય શિક્ષકે ધો . ૬ થી ૮ માં સાપ્તાહિક ૧૫ થી ૨૦ તાસ ફરજીયાત લેવાના રહેશે . મુખ્ય શિક્ષકે પોતાની શૈક્ષણિક લાયકાતને ધ્યાને લઈ વિષયશિક્ષણ કાર્ય કરવાનું રહેશે .
ઉપરોકત વિગતોની જાણકારી તમામ શાળાઓને મળી રહે તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસનાધિકારીશ્રીએ તેમની કક્ષાએથી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે .
ગુજરાત ની શિક્ષણ ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બાલવાટિકા થી માંડી ને ધોરણ 12 સુધી તાસ ફાળવણી અને વિષય કાર્યભાર બાબતે વિગતવાર પરિપત્ર થયેલ છે .આ પરિપત્રો ને આધીન અહીંયા આપણી સમક્ષ સ્પર્ધાત્મક પરીક્ષા માટે થોડાક પ્રશ્નો મૂકી રહ્યો છું .સંદર્ભ: ક્રમાંક/જી.સી.ઇ.આર.ટી/સી.એમ્ડ.ઇ/૧૦/૦૭/૨૦૧૨સદર પ્રશ્નના વધુમહાવરા માટે વિભાગના પરીપત્રનો અભ્યાસ કરવો(આ ફક્ત મહાવરા માટે)
🔑શિક્ષણનો અધિકારનો કાયદો કયા વર્ષ થી અમલીકરણ થયેલ છે?
Ans : 2009
🔑શિક્ષણના અધિકાર 2009 ના કાયદા પ્રમાણે 6 થી 8 ને ક્યા વિભાગમાં સમાવેશ કરેલ છે
Ans: ઉચ્ચ પ્રાથમિક
🔑ધોરણ 6 થી 8 માં મુખ્ય વિષયો તેમજ ભાષાઓ એમ કુલ 7 વિષયો ઉપરાંત અન્ય કયા વિષયોનું શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે
Ans : શારીરિક શિક્ષણ યોગ કલા શિક્ષણ અને કાર્યોનુભવ વિષય અંતર્ગત પણ શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે
🔑જીસીઈઆરટી (GCERT) નું પૂર્ણ નામ જણાવો.
Ans : Gujarat council off educational research and training (ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર)
🔑.ધોરણ 6 થી 8 માં ક્યા વિષયના સાપ્તાહિક તાસ ૭ રાખવામાં આવેલા છે
Ans : ગુજરાતી,ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી
🔑.અંગ્રેજી વિષયના કુલ કેટલા તાસ એક અઠવાડિયામાં આવે?
Ans : 6 તાસ
🔑અઠવાડિયામાં 5 તાસ કયા કયા વિષયના રાખવા જોઈએ?
Ans: હિન્દી,શારીરિક શિક્ષણ, કર્યાનુભવ, કલા શિક્ષણ
🔑સંસ્કૃત ના કુલ કેટલા તાસ એક અઠવાડિયામાં રાખવામાં આવે છે
Ans : 2 તાસ
🔑તાસ ફાળવણી વિષય શિક્ષકના કાર્યભાર અને બાળકોની જરૂરિયાત મુજબ કોન ફેરફાર કરી શકે છે
Ans : શાળાના મુખ્ય શિક્ષક (આચાર્ય શ્રી)
🔑સામાજિક વિજ્ઞાનના 6 તાસ લેખે ત્રણ વર્ગ ના 18 તાસ તો કાર્યભાર કેવી રીતે વહેચવો?
Ans : સામાજિક વિજ્ઞાન ના શિક્ષકનો કાર્યભાર સરખા પ્રમાણમાં રાખવા માટે ભાષાઓ,ગણિત-વિજ્ઞાન, શારીરિક શિક્ષણ કાર્યાનુભવ જેવા કોઈપણ વિષયમાંથી શિક્ષકની ક્ષમતાના આધારે વહેંચણી કરવી.
.🔑શાળાના મુખ્ય શિક્ષકે સાપ્તાહિક કેટલા તાસ ફરજિયાત લેવાના રહેશે
Ans : 15 થી 20
🔑.પ્રાથમિક નિયામકશ્રીની કચેરી ક્યાં આવેલી છે?
Ans : બ્લોક નં:12, ગાંધીનગર
ધોરણ 3 માં અંગ્રેજી વિષય પ્રથમ સત્રથી શીખવવા બાબત.