🔔CGMS-૨૦૨૫ અંતર્ગત ચોઈસ ફીલિંગ પ્રક્રીયા શરૂ કરવા અંગે અગત્યની સુચના🔔
📢 નમસ્કાર મિત્રો, CGMS-૨૦૨૫ આધારિત ૨ (બે) યોજના(જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અને આદર્શ નિવાસી શાળા) માટેની ચોઈસ ફીલિંગ પ્રક્રિયા આજે તા. ૨૪-૦૬-૨૦૨૫ સાંજે ૬:૦૦ વાગ્યાથી શરૂ કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયા તા. ૩૦-૦૬-૨૦૨૫ સાંજે ૬:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.
✅ આ પ્રક્રિયા માટે ફક્ત તે વિદ્યાર્થીઓ પાત્ર રહેશે: જેમને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરેલ છે તેમજ જેમનું ફોર્મ એપૃવર દ્વારા એપ્રુવ થયેલ છે.
📌 તમામ પાત્ર વિદ્યાર્થીઓ જેમણે રજિસ્ટ્રેશન વખતે પાસવર્ડ બનાવી ચુક્યા છે અને તે પાસવર્ડ દ્વારા લોગિન કરીને ચોઈસ ફીલિંગ કરી શકશે તેમજ સમયમર્યાદા પૂર્વે ચોઈસ ફીલિંગ પ્રક્રિયા પૂર્ણ કરે તે વિનંતી.
📌 ક્વેરીમાં આવેલ બાળકો એપ્રુવ નહિ થાય ત્યાં સુધી તે ચોઈસ ફીલિંગ કરી શકશે નહી
ખાસ સુચના: જે બાળકો એક વાર ચોઈસ ફીલિંગ કન્ફર્મ કર્યા બાદ કોઈ કારણસર ચોઈસ બદલવા માંગતા હોય તો તેમને DEO કચેરીનો સંપર્ક કરી યોગ્ય કારણ રજુ કરી તેઓ ચોઈસફીલિંગ ફોર્મ રીસેટ કરાવી શકશે
ગુજરાત સરકાર દ્વારા વાર્ષિક જાહેર અને મરજિયાત રાજાઓનું લીસ્ટ જાહેર કરવામાં આવતું હોય છે. આ વર્ષે એટલે કે વર્ષ 2024 માટે પણ જાહેર અને મરજિયાત રજાઓની યાદી બહાર પાડવામાં આવેલ છે. જે અહીં મૂકવામાં આવેલ છે.
મરજિયાત રજાઓ 2025 ની ઈમેજ ડાઉનલોડ કરો
ગુજરાતના પ્રાથમિક શિક્ષકો આ રાજાઓનું લીસ્ટ ડાઉનલોડ કરીને સાચવી શકે છે અથવા પ્રિન્ટ કરીને શાળામાં લગાવી શકે છે. આ રજાઓની યાદીની ઈમેજ આખું વર્ષ કામ આવશે..
Marjiyat raja list pdf 2025 d0wnlod
ગુજરાત સરકારના કર્મચારીઓ માટે જાહેર અને મરજિયાત રજાઓની યાદી વર્ષ 2025 ની જાહેર થઈ ગઈ છે, જેમાં બેંકની રજાઓ, Holiday લીસ્ટ અને શાળા / કોલેજો માટેની રજાઓની યાદી PDF જાહેર કરવામાં આવેલ છે.
શાળા પ્રવેશોત્સવ 2025: Kanya Kelavani Mahotsav, Namo Lakshmi Yojana અને School Admission માટે સંપૂર્ણ માર્ગદર્શિકા
🏫 શાળા પ્રવેશોત્સવ 2025: માર્ગદર્શક સૂચનાઓ અને કાર્યસૂચિ
School Praveshotsav 2025 | Admission Guidelines Gujarat | Kanya Kelavani Mahotsav.શાળા પ્રવેશોત્સવ સૂચનાઓ માટે અગત્યની લીંક અને વિસ્તૃત માહિતી માટે સંપર્ક કરો:સમાજના તમામ વર્ગોના સંતાનો માટે શિક્ષણ સરળ અને સુલભ બને, છેવાડાના પરિવારો અને ગામડાના વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણની સુવિધા આપીને સાક્ષરતા દરમાં વધુને વધુ વૃદ્ધિ કરવા શાળા પ્રવેશોત્સવનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે.
🔖 મહત્વપૂર્ણ તારીખો:
📅 તા. 18 થી 20 જૂન 2025 (બુધવાર થી શુક્રવાર)
આ ત્રણ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં દરેક સરકારી/અનુદાનિત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ ઉજવાશે.
🎯 શાળા પ્રવેશોત્સવના હેતુઓ:
🔸 દરેક બાળક માટે 100% શાળામાં પ્રવેશ સુનિશ્ચિત કરવો
🎁 સરકારી શાળાઓમાં શિક્ષણની સાથે ઘણા લાભ મળવાનું છે – ફ્રી પુસ્તકો, સ્કોલરશિપ, સહાય અને પોષણ.
📌 નજીકના BRC/CRC કચેરી અથવા મુખ્ય શિક્ષક સાથે સંપર્ક કરો
📌 તમારા ગામના SMC સભ્ય સાથે જોડાઓ
🎉 શાળા પ્રવેશોત્સવ 2025 એ માત્ર કાર્યક્રમ નથી – એ સમાજના દરેક બાળક માટે ભવિષ્ય નિર્માણની શક્તિશાળી શરૂઆત છે.
👣 ચાલો, “દરેક બાળક શાળામા” ને સાકાર કરીએ!
pravesh utsav certificate
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ૨૦૨૫ માટે ધોરણ ૩ થી ૮ માં પ્રથમ, દ્વિતિય અને તૃતીય નંબર મેળવેલ વિધાર્થીઓ ને આપવા માટે પ્રમાણપત્ર બનાવો ફક્ત થોડી જ વારમાં
◻ આકર્ષક ડિઝાઇન ◻ ઇમેજ અને pdf બન્ને ફાઇલ ◻ પ્રિન્ટ પણ કાઢી શકશે ◻ સહી અપલૉડ કરવાની સુવિધા