Opportunity to get a job in Kheda without exams, read here, see all the information letter from here

ખેડામાં પરીક્ષા વગર નોકરી મેળવવાની તક, અહીં વાંચો બધી માહિતી

સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતી : સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવાછેલ્લે આ ભરતી નું નોટિફિકેશન અને તેના ઇમેજ આપવામાં આવી છે. જેમાં સંપૂર્ણ માહિતી છે. આ પત્ર ગુજરાત માં અને ખેડા, નડિયા.

સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતી : ખેડા જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીની ઉત્તમ તક આવી ગઈ છે. સિવિલ હોસ્પિટલ નડિયાદમાં પરીક્ષા વગર જ નોકરી મેળવવાની તક આવી ગઈ છે. નડિયાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ડી.ઈ.આઈ.સી વિભાગ માટે વિવિધ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે ભરતીની જાહેરાત આપી છે. આ માટે સંસ્થા દ્વારા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતીની મહત્વની વિગતો

સંસ્થા સિવિલ હોસ્પિટલ નડિયાદ
વિભાગ DEIC (ડી.ઈ.આઈ.સી)
જગ્યા 6
નોકરીનો પ્રકાર 11 MANTH
વય મર્યાદા VIVIDH
અરજી કરવાની છેલ્લી તારીખ 19/06/2025
ક્યાં અરજી કરવી arogyasathi.gujarati.gov.in

સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતી, પોસ્ટની વિગતો

સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ડી.ઈ.આઈ.સી. વિભાગ માટે NHM અંતર્ગત તદ્દન હંગામી ધોરણે 11 માસના કરારથી ઉમેદવારો પસંદ કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. પોસ્ટની વિગત નીચે કોષ્ટકમાં આપેલું છે.

પોસ્ટ જગ્યા
ઓપ્ટોમેટ્રીસ્ટ 1
ઓડિયોલોજીસ્ટ 1
ઓડિયોમેટ્રીક આસિસ્ટન્ટ 1
સ્ટાફ નર્સ 3
કુલ Total job 6

સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ઓપ્ટોમેટ્રીસ્ટ:- ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી સ્નાતક ઓપ્ટોમેટ્રીસ્ટ અથવા અનુસ્નાતક ઓપ્ટોમેટ્રીસ્ટની ડીગ્રી

ઓડિયોલોજીસ્ટ:- ભારતની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સ્નાતક ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગવેજ

ઓડિયોમેટ્રીક આસિસ્ટન્ટ:– ભારતની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી હિયરિંગ લેંગવેજ એન્ડ સ્પીચમાં ડિપ્લોમાં

સ્ટાફ નર્સ:- ધોરણ 12 પાસ સાથે GNM/BSC નર્સિંગ કરેલું હોવું જોઈએ.

પગાર ધોરણ

સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ડી.ઈ.આઈ.સી. વિભાગ માટે NHM અંતર્ગત તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ભરતી હોવાથી પસંદ પામેલા ઉમેદવારોને નીચે કોષ્ટકમાં જણાવ્યા પ્રમાણે ફિક્સ પગાર મળશે.

ઓપ્ટોમેટ્રીસ્ટ ₹16,000

ઓડિયોલોજીસ્ટ ₹19,000

ઓડિયોમેટ્રીક આસિસ્ટન્ટ ₹15,000

સ્ટાફ નર્સ ₹20,000

ભરતીની જાહેરાત

ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી સુચનાઓ

  • ઉમેદવારની ફક્ત ઓનલાઈન arogyasathi.gujarat.gov.in પર મળેલી અરજી જ સ્વીકારમાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ પોસ્ટ દ્વારા મળેલી અરજીઓ માન્ય રાખવામાં આવશે નહીં.
  • આરોગ્યસાથી ઓનલાઈન પોર્ટમાં pravesh-candidatregistrationમાં સૌપ્રથમ રજીસ્ટ્રેશન pravesh-current openingમાં જઈ લોગીંન કરી ફોર્મ ભરવાનું રહેશે.
  • સુવાચ્ય ઓરીજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે.
  • અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
  • ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકાશે નહીં.
  • ઉમેદવારની ઉંમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

Download the ready-to-print monthly plan PDF for Stdndard 3 to 8 for 2025-26

📘 ધોરણવાર & વિષયવાર યોજના – શું છે ખાસ?

ધોરણ વિષયો આયોજનના ફોર્મેટ
ધોરણ 3 ગુજરાતી, ગણિત, પર્યાવરણ માસવાર & અઠવાડિક
ધોરણ 4 ગુજરાતી, ગણિત, પર્યાવરણ શિક્ષણ કલેન્ડર આધારિત
ધોરણ 5 ગુજરાતી, ગણિત, પર્યાવરણ શિક્ષક મૈત્રી ડિઝાઇન
ધોરણ 6- 8 ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સમાજવિજ્ઞાન એનસીઆરટી મિશ્રિત અભિગમ

✅ Ready to Print આયોજન નો ફાયદો શું?

🕒 સમયની બચત – હાથથી લખવાની જરૂર નથી.

🎯 અભ્યાસક્રમ અનુરૂપ – શિક્ષણ વિભાગના નમૂનાઓ અનુસાર.

📝 બોર્ડ પર દેખાડવા લાયક પ્લાનિંગ.

📂 PDF સ્વરૂપે ઉપલબ્ધ – સીધું ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કાઢો.

📈 Lesson Planning માટે ઉત્તમ આધાર.

📥 અહીંથી ડાઉનલોડ કરો 2025-26 નું આયોજન PDF

🎯 કોણ ઉપયોગ કરી શકે છે આ આયોજન?

  • સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો
  • વિધિ અનુરૂપ શિક્ષણ આપવા ઇચ્છતા શિક્ષકમિત્રો
  • BRC/CRC અને શિક્ષણના નિરીક્ષકો
  • નવા જોડાયેલ શિક્ષકો માટે આદર્શ માર્ગદર્શિકા

My Keyworld 🔍 Trending Queries:

  • Std 3 to 8 Aayojan 2025-26 PDF
  • Monthly Lesson Plan Gujarat Primary School
  • Dhoran 3 Gujarati Massvar Aayojan
  • Ready to Print Planning STD 4 to 8
  • Primary Teacher Planning Format 2025

📢 અંતિમ શબ્દ:

શિક્ષકમિત્રો માટે આ પ્રકારનું Ready to Print Massvar Aayojan 2025-26 એ એક દૈનિક અભ્યાસક્રમ નિયંત્રણનું મહત્વપૂર્ણ સાધન છે. જો તમે તમારા શિક્ષણ કાર્યમાં વ્યવસ્થિતતા લાવવી ઇચ્છો છો તો આ યોજના તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આજે જ ડાઉનલોડ કરો અને શૈક્ષણિક વર્ષ 2025-26 ને સફળ બનાવો.

All District Raja List/Schedule /PDF /IMAGE DOWNLOD of Gujarat 2025-26

Gujarat All District Primary School Jaher ane Marjiyat Raja List 2025 PDF. Gujarat State Government All Primary School Holiday (Raja) List 2025 – Darek Jilla ni Prathmik Shala Jaher Raja List, Marjiyat Raja List, Bank Raja List Download : Gujarat General Administration Department has released Holiday List of Year 2025, This List is Very Useful for All Schools and College Holiday in Year 2025, in This Holiday List 3 Types are Holidays Include – General Holiday (Jaher Raja),Optional Holiday(Marjiyat Raja),Bank Holiday (Bank Raja). you can download Gujarat Holiday List 2025 PDF from below links

All District Raja List

AhmedabadDownlod
AravalliDownlod
AnandDownlod
AmreliDownlod
BanaskanthaDownlod
BharuchDownlod
BhavnagarDownlod
BotadDownlod
Chota UdepurDownlod
DahodDownlod
DangDownlod
Devbhumi DrarkaDownlod
GandhinagarDownlod
Gir SomnathDownlod
JamnagarDownlod
JunagadhDownlod
KhedaDownlod
KutchDownlod
MahisagarDownlod
MehesanaDownlod
MorbiDownlod
NarmdaDownlod
NavsariDownlod
panchmahalDownlod
PatanDownlod
PorbandarDownlod
RajkotDownlod
SabarkanthaDownlod
SuratDownlod
SurendranagarDownlod
TapiDownlod
VadodaraDownlod
Valsad 

year 2025-26 marjiyat raja list

Marjiyat raja list image

 

Revenue Talati Exam Syllabus 2025 Latter

પરીક્ષામાં કયા કયા વિષયો પૂછાશે

વિષય ગુણ
GUJRATI 20
ENGLISH 20
રાજ્યવ્યવસ્થા-જાહેર વહિવટ 30
ઈતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો 30
પર્યાવરણ, વિજ્ઞાન અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી 30
પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ 30
સામાન્ય બૌદ્ધિક ક્ષમતા 40
કુલ 200

ક્યા વિષયમાં કેટલા મુદ્દાઓ અંગે પ્રશ્નો પૂછાઈ શકે છે?

ગુજરાતી વિષય

  • રૂઢિપ્રયોગનો અર્થ
  • કહેવતનો અર્થ
  • સમાસ વિગ્રહ કરી તેની ઓળખ
  • છંદ
  • અલંકાર
  • શબ્દસમૂહ માટે એક શબ્દ
  • જોડણી શુદ્ધિ
  • લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ
  • સંધિ જોડો કે છોડો
  • સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો

અંગ્રેજી વિષય

  • Tensee
  • Active Voice And Passive Voice
  • Narration (Direct-Indirect)
  • Transformation of Sentences
  • Use of Articles and Determiners
  • Use of Adjectives, Prepositions and Conjunctions
  • Verbs and Adverbs
  • Nouns and Pronouns
  • Use of Idiomatic Expressions
  • Synonyns/Antonyms
  • One Word Substitutions
  • Affixes
  • Word that cause confusion like homonyms/Homophones

રાજ્યવ્યવસ્થા-જાહેર વહિવટ-અર્થ વ્યવસ્થા

  • ભારતીય બંધારણ – ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિક્તાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા, કટોકટીને લગતી મહત્વની જોગવાઈઓ.
  • સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધામંડળ, માળખું, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો, સમવાયતંત્રને લગતી બાબતો
  • ભારતમાં ન્યાયપાલિકા-માળખું અને કાર્યો, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા, બંધારણીય રીટ
  • બંધારણીય સંસ્થાઓ-સત્તા, કાર્યો અને જવાબદારી
  • વૈદ્યાનિક, નિયમનકારી અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ
  • સ્થાનિક સરકાર
  • કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની યોજનાઓ, નીતિઓ અને કાર્યક્રમો.
  • જાહેર માહિતી અધિકારી અધિનિમય (RTI act 2005), મહિલા અધિકાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અધિકારો
  • સુશાસન-શાસનમાં પારદર્શિતા, જવાબદેહિતા અને સંવેદનશીલતા
  • અર્થશાસ્ત્ર
  • ભારતીય અર્થતંત્ર – સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્રતા બાદનું ભારતીય અર્થતંત્ર, ભારતીય અર્થતંત્રમાં અત્યાર સુધી થેયલા વિવિધ સુધારાઓ, આયોજન પંચ અને નીતિ આયોગ.
  • કૃષિ ક્ષેત્ર – મુખ્ય પાકો, સિંચાઈ પદ્ધતિ, કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ યોજનાઓ, કૃષિ અને ટેક્નોલોજી, કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલા ઔદ્યૌગિક પ્રવૃત્તિ, શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ, જૈવિક ક્રાંતિ, ટકાઉ ખેતી, કૃષિ વિત્તિય નીતિ અને કૃષિ ઉત્પાદનોની ભાવનીતિ, ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ
  • ભારતના ઉદ્યોગો અને ઔદ્યોગિક નીતિ
  • ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું – ઊર્જા, બંદરો, માર્ગો, હવાઈ મથકો, રેલવે, ટેલિકોમ્યુનિકેશન અને આંતરમાળખાં સાથે સંકળાયેલા સંસ્થાઓ
  • ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા- ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય, તાજેતરના રાજકોષીય અને નાણાંકિય મુદ્દાઓ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા- તેનું કાર્યક્ષેત્ર અને તેની નીતિઓ

ઈતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિ વારસો

  • ઇતિહાસ
  • સિંધુ ખીણની સભ્યતાઃ લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઈતિહાસ, કળા અને ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાતના સંદર્ભમાં માનવ સભ્યતાનો વિકાસ
  • વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ
  • ગુજરાતના રાજવંશો- મૈત્રક વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ
  • 1857નો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ- ઉદ્ધભવ, સ્વરૂપ, કારણો, પરિણામો અને મહત્વ, ગુજરાતના વિશેષ સંદર્ભમાં
  • 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો
  • ભારતની સંવતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ
  • મહાત્મા ગાંધીજીનાં એકાદશ વ્રતો (અગિયાર મહાવ્રતો), રચનાત્મક કાર્યક્રમો, હિંદ સ્વરાજ
  • સ્વતંત્રતા ચળવ અને સ્વતંત્રતા પછીના એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા.
  • મહાગુજરાત આંદોલન
  • ભૂગોળ
  • સામાન્ય ભૂગોળઃ- સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો, વાતાવરણ અને આબોહવા, મહાસાગરો, દરિયાઈ અને ખંડીય સંસાધનો.
  • ભૈતિક ભૂગોળઃ- ભારત અને ગુજરાતનું ભૂપૃષ્ઠ, મખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, જ્વાળામુખી અને ભૂસ્ખલન, કુદરતી અપવાહ, મોસમી આબોહવાના પ્રદેશો, ચક્રવાત, કુદરતી વનસ્પતિઃ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જમીનનાં મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો.
  • ગુજરાતનાં સંદર્ભમાં સામાજિક ભૂગોળઃ વસ્તીનું વિસ્તરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, વ્યવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વસ્તી.
  • સાંસ્કૃતિક વારસો
  • ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસોઃ કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય
  • ગુજરાતનાં મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ.
  • ગુજરાતની લોકનાટ્ય કળા ભવાઈ
  • ગુજરાતી સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતના સંગ્રહસ્થાનો અને પુસ્તકાલય
  • ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટનસ્થળો
  • પર્યાવરણ, વિજ્ઞાન અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી
  • પર્યાવરણ
  • રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ અને સંધિઓ, પર્યાવરણ ક્ષેત્રની મહત્વની સંસ્થાઓ, પર્યાવરણ ક્ષેત્ર સંકળાયેલા મહત્વનાં એવોર્ડ
  • વન અને વન જીવન સંરક્ષણ
  • ક્લાઈમેન્ટ ચેન્જ (જળવાયુ પરિવર્તન) અને તેને સંલગ્ન બાબતો
  • આપત્તિ વ્યવસ્થાપન
  • જળ, જમીન અને વાયુ પ્રદૂષણ-અસરો અને અટકાવવાના ઉપાયો
  • વિજ્ઞાન અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી
  • રોજબરોજના જીવનમાં સામાન્ય વિજ્ઞાન (ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન), વિજ્ઞાન ક્ષેત્રે થયેલી મહત્વની શોધો અને તેના શોધકો વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલા મહત્વનાં એવોર્ડ, વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓ, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો
  • સંરક્ષણ ક્ષેત્રે ટેક્નોલોજી – વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમ
  • અંતરિક્ષ-અવકાસ ક્ષેત્રે ભારતની પ્રગતિ અને વિવિધ સંસ્થાઓ
  • ભારતની ઊર્જા નીતિ
  • માહિતી અને સંસ્થા તકનીકોઃ- (ICT) તેનું મહત્વ, લાભો અને પડકારો, ઈ ગવર્નન્સ અને ભારત સંબંધિત નીતિઓ, સાયબર ક્રાઈમ અને સાયબર સુરક્ષા.
  • પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ

અભ્યાસક્રમની PDF LATER

Revenue Talati Exam Syllabus 2025 Download HERE
DRIVE https://drive.google.com/file/d/13mzTW6l35ikBFMQwZmtluRBbSs-49xQw/view?usp=drivesdk

સામાન્ય બૌદ્ધિક ક્ષમતા

  • તાર્કિક અને વિશ્વેષણાત્મક ક્ષમતા
  • સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ
  • લોહિના સંબંધ વિષયક
  • ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો
  • સંખયા વ્યવ્સથા (Number System) અને તેના માનક્રમ (Ranking)
  • માહિતીનું અર્થઘટન, વિશ્વેષણ, પર્યાપ્તતા
  • સંભાવના
  • મધ્યક, મધ્યસ્થ અને બહુલક, ભારિત સરેરાશ
  • ઘાત અને ઘાતાંક, વર્ગમૂળ, ઘનમૂળ, ગુ.સા.અ. અને લ.સા.અ.
  • ટકાવારી, સાદુ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને નુકસાન, ભાગીદારી
  • સમય અને કાર્ય, સમય, ઝડપ અને અંતર
  • કાર્ય, મહેનતાણું અને સાંકળનો નિયમ
  • ભૂમિતીની સામાન્ય સમજ
  • સરળીકરણ (Simplification) અને બીજગણિત
  • અંકગણિત અને ગણિતિય ગતિશીલતા
  • ગુણોત્તર અને પ્રમાણ
  •  

How to get PMJAY “G” card? – Complete guide for Gujarat employees and pensioners

PMJAY “G” કાર્ડ કેવી રીતે મેળવવું? – સંપૂર્ણ માર્ગદર્શિકા ગુજરાતના કર્મચારીઓ અને પેન્શનરો માટે

AB _PMJAY-MAA G સિરીઝ નું કાર્ડ માં મારી તથા મારા કુટુંબ ની માહિતી આપવા બાબત FORM IMAGE

✅PMJAY G Card માટે લાયકાત કોણે છે?

🧾સેવામા રહેલા સરકારી કર્મચારીઓ માટે PMJAY G કાર્ડ પ્રક્રિયા:

1. પ્રમાણપત્ર એકત્રિત કરો

2. પ્રમાણપત્ર સબમિટ કરો

3. E-KYC પ્રક્રિયા કરો

4. PMJAY G કાર્ડ જનરેટ થશે

👴નિવૃત્ત કર્મચારીઓ (પેન્શનરો) માટે કાર્ડ મેળવવાની પ્રક્રિયા:

1. પ્રમાણપત્ર મેળવો

2. SHA ગુજરાતને સબમિટ

3. E-KYC કરાવવી ફરજિયાત

4. G કાર્ડ generat થશે

PMJAY “G” કાર્ડ કેવી રીતે મેળવવું? – સંપૂર્ણ માર્ગદર્શિકા ગુજરાતના કર્મચારીઓ અને પેન્શનરો માટે

આયુષ્માન ભારત PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) દેશના નાગરિકોને આરોગ્ય સુરક્ષા આપવાનો મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ છે. ખાસ કરીને ગુજરાત કર્મયોગી આરોગ્ય સુરક્ષા યોજના (Gujarat Karmayogi Health Security Yojana) હેઠળ હાલના સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરો માટે PMJAY “G” કેટેગરીનું ઇ-હેલ્થ કાર્ડ ઉપલબ્ધ છે, જેનાથી તેઓને નિયત હોસ્પિટલોમાં રોકાણ વગરના સારવાર લાભ મળે છે.

આ બ્લોગમાં આપણે જાણશું કે PMJAY “G” કાર્ડ કેવી રીતે મેળવી શકાય અને દરેક તબક્કે શું કરવું જરૂરી છે.

PMJAY G Card માટે લાયકાત કોણે છે?

હાલમાં સેવા આપતા ગુજરાત સરકારના કર્મચારી

નિવૃત્ત સરકારી કર્મચારીઓ (પેન્શનર)

આશ્રિત પરિવારજનો (પત્ની/પતિ, સંતાન)

🧾 સેવામા રહેલા સરકારી કર્મચારીઓ માટે PMJAY G કાર્ડ પ્રક્રિયા:

1. પ્રમાણપત્ર એકત્રિત કરો

તમારા વિભાગ દ્વારા નક્કી કરાયેલ પ્રમાણપત્ર ફોર્મેટ ભરો.

તમારા વિભાગના વડા દ્વારા સહી અને સીલ કરાવવી જરૂરી.

2. પ્રમાણપત્ર સબમિટ કરો

તમારા DDO (Drawing & Disbursing Officer) અથવા PMJAY નોડલ અધિકારીને પ્રમાણપત્ર આપો.

તેઓ આ માહિતી SHA (State Health Agency), Gujarat સુધી મોકલશે.

3. E-KYC પ્રક્રિયા કરો

તમારું અને પરિવારના સભ્યોનું આધાર આધારિત E-KYC કરો.

તમે આ પ્રક્રિયા ઓનલાઈન અથવા કંપની કેમ્પ દ્વારા પૂરી કરી શકો છો.

4. PMJAY G કાર્ડ જનરેટ થશે

ચકાસણી બાદ તમારું PMJAY G Card જનરેટ થશે.

તમારે BIS પોર્ટલ (https://bis.pmjay.gov.in) કે ગુજરાત પોર્ટલ (https://ayushmanbharat.gujarat.gov.in) પરથી ઇ-કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે.

👴 નિવૃત્ત કર્મચારીઓ (પેન્શનરો) માટે કાર્ડ મેળવવાની પ્રક્રિયા:

1. પ્રમાણપત્ર મેળવો

નજીકની જિલ્લા ટ્રેઝરી, સબ-ટ્રેઝરી, અથવા પેન્શન પેમેન્ટ ઓફિસ પર જઈને સહી કરાવેલું પ્રમાણપત્ર મેળવો.

તમે નિવૃત્ત થયેલા વિભાગના વડા પણ આ પ્રમાણપત્ર આપી શકે છે.

2. SHA ગુજરાતને સબમિટ

સંબંધિત અધિકારી દ્વારા પ્રમાણપત્ર SHA Gujarat પાસે મોકલવામાં આવશે.

3. E-KYC કરાવવી ફરજિયાત

તમારા તેમજ આશ્રિતો માટે આધાર આધારિત E-KYC કરાવવી ફરજિયાત છે.

4. G કાર્ડ generat થશે

સફળ ચકાસણી બાદ તમારું PMJAY G Card જનરેટ થશે.

📍 જરૂરી સંસ્થાઓનો સંપર્ક કરો:

તમારા વિભાગનો HR/વહીવટી વિભાગ – પ્રથમ સંપર્ક બિંદુ

જિલ્લા આરોગ્ય કચેરી (DHO) અથવા તાલુકા આરોગ્ય કચેરી (THO)

જિલ્લા ટ્રેઝરી અથવા સબ-ટ્રેઝરી કચેરી – પેન્શનર માટે

રાજ્ય આરોગ્ય એજન્સી (SHA), ગુજરાત – સીધી માર્ગદર્શન માટે

🔗 ઉપયોગી પોર્ટલ લિંક્સ:

Portalલિંક🔗
National Ayushman Bharat Portahttps://pmjay.gov.in
Gujarat Ayushman Bharat Portalhttps://ayushmanbharat.gujarat.gov.in
BIS Beneficiary Portalhttps://bis.pmjay.gov.in

🏥 PMJAY G કાર્ડના ફાયદાઓ શું છે?

₹10 લાખ સુધીની રોકાણ વિના સારવાર દર વર્ષ

ગુજરાતના અને દેશના અનેક ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ઉપયોગી

કેવળ કર્મચારી નહીં, પરંતુ આશ્રિતો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે

કર્મચારી સ્વાસ્થ્ય સુરક્ષા અંગે જરૂરી સ્પષ્ટતા કરવા બાબત patr

hospital list

🔰📚 સરકારે સરકારી કર્મચારીઓ માટે મંજુર કરેલ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેશ સેવા આપતી હોસ્પિટલ ની યાદી

📌 અંતિમ ટિપ્સ (Final Tips):

તમારું પ્રમાણપત્ર સાચી રીતે ભરવું ખૂબ જ જરૂરી છે.

E-KYC વિના કાર્ડ મળતું નથી.

જો તમે પહેલેથી PMJAY કાર્ડ ધારક હોવ, તો પણ “G” કેટેગરી માટે નવી પ્રક્રિયા કરવી પડે છે.

👉 જો તમે ગુજરાત સરકારના કર્મચારી કે પેન્શનર છો, તો આજથી તમારી આયુષ્માન પત્રિકા તૈયાર કરો અને આરોગ્ય સુરક્ષિત બનાવો!

#AyushmanBharat #PMJAYGujarat #GCard #GujaratGovernmentEmployee #PensionerHealthCard #HighCPCKeywords #FreeTreatmentCard

High CPC Keywords

PMJAY G Card Download, Ayushman Bharat for Government Employees, Free Health Card for Pensioners, Gujarat Health Card Scheme, How to apply PMJAY G Card, વગેરે.

June 2025
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30