બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિ તથા લઘુમતી વર્ગના તમામ બાળકોને ગણવેશ સહાય આપવા બાબત
SC વિધાર્થોઓ ને બાલવાટિકા માં ગણવેશ સહાય : ગુજરાત સરકાર ની નવીન યોજના :જાણો ક્યારે મળશે ? કેટલી મળશે ?
નવી બાબત:2025-2026 bv student
SCW-1 બાલવાટિકા ( ધોરણ એક પહેલાનું વર્ષ) માં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગણવી સહાય આપવા અંગેની નવી બાબતની વહીવટી મંજૂરી આપવામાં બાબત ગુજરાત સરકાર અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
✅❤ 🪀
WhatsApp Group Join Now
✅અહીંયા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના તમામ પરિપત્ર નો સંગ્રહ છે. આપ ચેનલ join કરો
✅ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલ માટે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલ સારા શિક્ષણ ટાસ્ક ફોર્સ સમિતિ દ્વારા કરવામાં આવેલ ભલામણ મુજબ ગુજરાત રાજ્યમાં પાંચ વર્ષથી વધુ ઉંમરના બાળક માટે ધોરણ એક પહેલાનું વર્ષ બાલવાટિકા તરીકે નક્કી કરવામાં આવેલ છે.
✅ વિભાગના ઠરાવથી અનુસૂચિત જાતિના ધોરણ 1 થી 8 મો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ત્રણ જોડ ગણવેશ માટે વાર્ષિક 900 સહાય આપવાનું ઠરાવવામાં આવેલ છે
✅ ઉપરોક્ત બાબતો સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. આખરે અનુસૂચિત જાતિના પ્રાથમિક શાળાઓમાં અને નિર્ભર શાળામાં ભણતા બાલ વાટિકા ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે ₹900 ગણેશ આપવાનો ઠરાવ કરી દેવામાં આવ્યો છે. અને અંદાજપત્રમાં પણ લઈ લેવામાં આવેલ છે.
Sc બાલવાટિકા ગણવેશ સહાય ઠરાવ 2025
સરકારની કાળજી પૂર્વકની વિચારનાના અંતે સરકારી તેમજ અનુદાની પ્રાથમિક શાળાઓમાં અને સ્વનિર્ભ પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા ધોરણ-1 પહેલાંનું વર્ષમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ત્રણ જોડ ગણવેશ માટે વાર્ષિક ₹ 900/_ ગણવીત સહાય આપવાની નવી બાબતની વહીવટી મંજૂરી આપવામાં આવે છે.
આ યોજનાની મંજૂરી સમય રજૂ કરવામાં આવેલા પરિશિષ્ટમાં દર્શાવેલ સંપૂર્ણ વિગતોનું પાલન કરવાની જવાબદારી નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ની રહેશે
✅ આ યોજના હેઠળ નિયત થયેલ વિદ્યાર્થીઓની મર્યાદામાં જ અંદાજપત્રિય જોગવાઈની મર્યાદામાં સહાય ચૂકવવાની રહેશે કોઈપણ સંજોગોમાં યોજના હેઠળ નિયત નાણાકીય મર્યાદા અને લાભાર્થીની સંખ્યા વધે નહીં તે મુજબનું આયોજન કરવાની તકેદારી નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા રાખવાની રહેશે
ગણવેશ સહાય કઈ રીતે મળશે?
બાલવાટિકાનાSC બાળકોને ગણવીત સહાય આપવા માટે ઓનલાઇન અરજી કરવાનું અને મંજૂરી આપવાનું પ્રદાન રાખવાનું રહેશે.
✅ સાધન અથવા કીટ આપવાના કિસ્સામાં ખરીદી ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લસ પોર્ટલ મારફતે કરવા તેમજ ખરીદ પદ્ધતિ મુજબની ખરીદી માટેની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તથા તે મુજબ ખરીદી કરવાની રહેશે.
પરંતુ જે વસ્તુઓ ગવર્મેન્ટ પોર્ટલ પર ઉપલબ્ધ ન હોય તેવી વસ્તુઓની ખરીદી માટે ઉદ્યોગ અને ખાણ વિભાગના પરિપત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
✅ સાધન ખરીદી અથવા ગણેશ ખરીદી માટે કિટની ગુણવત્તા સુનિશ્ચિત કરવાની રહેશે
ગણવેશ સહાય IMPORTANT POINT
કોને મળશે?
ગુજરાતના sc વિદ્યાર્થીઓને જે વર્ષ 202526 માં બાલવાટિકામાં એડમિશન લેશે
કેટલી ગણવેશ સહાય?
બાળક દીપ અંગે ₹900 ની મર્યાદામાં
કોણ આપશે?
ગુજરાત રાજ્યનો અનુસૂચિત વિભાગ
વર્ષ અને અંદાજ પત્ર
0.85 કરોડ વર્ષ 2025-26
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના તમામ પરિપત્રોનું સંકલન માટે અહીંયા જુઓ
JNVST 2026 Admission:નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 અને 11માં પ્રવેશ લેવા માટેની નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. JNV વર્ગ 6મા પ્રવેશ 2026: નવોદય વિદ્યાલય સમિતિ (NVS) એ ધોરણ IX અને XI લેટરલ એન્ટ્રી સિલેક્શન ટેસ્ટ 2026 માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અધિકૃત વેબસાઇટ cbseitms.nic.in ની મુલાકાત લઈને વર્ગ નવમા અને અગિયારમા JNVST પ્રવેશ 2026 માટે નોંધણી કરાવી શકે છે. સત્તાવાર સૂચના અનુસાર, JNVST પ્રવેશ 2025 માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર 2024 છે.
ધોરણ IX અને XI માટે JNVST પ્રવેશ 2025 માટેની પસંદગી કસોટી 8 ફેબ્રુઆરી 2024 ના રોજ લેવામાં આવશે. પરીક્ષાનો સમય સવારે 11 થી 1:30 નો રહેશે. ધોરણ 9 અને 11 માટે નોંધણી કરતી વખતે, ઉમેદવારે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો જેમ કે માન્ય ફોટો ID, ફોટોગ્રાફ, સહી, વાલીની સહી અને શૈક્ષણિક માર્કશીટ વગેરે અપલોડ કરવાના રહેશે.
જવાહર નવોદય પરીક્ષા 2026 ના એડમિટ કાર્ડ. જ્યારે પણ બહાર પડશે ત્યારે અહીંયા નીચે મૂકવામાં આવશે. આપ અહીંયાથી એડમિટ કાર્ડ ની સરળતાથી ડાઉનલોડ કરી શકશો. એડમિટ કાર્ડ માટે આપ. બાળકનું જવાહર નવોદય નો નંબર અને જન્મ તારીખ ખાસ નોંધ કરી રાખજો
JNVST ધોરણ 6અને 9 પરીક્ષા પેટર્ન-
👉JNVST પ્રવેશ 2025 વર્ગ 9 અને 11 ની પસંદગીની પરીક્ષા માટેની પરીક્ષા પેટર્ન બહાર પાડવામાં આવી છે. NVS પ્રવેશ પરીક્ષા 2025 નો સમયગાળો બે કલાક ત્રીસ મિનિટનો હશે, જેમાં વિકલાંગ વિદ્યાર્થીઓને વધારાની 50 મિનિટ આપવામાં આવશે. પરીક્ષામાં 100 ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો હશે.
👉JNVST પ્રવેશ 2025 વર્ગ 9 ની પસંદગી કસોટી માટેની પરીક્ષા પેટર્નમાં કુલ 100 ગુણ માટે અંગ્રેજી (15 પ્રશ્નો), હિન્દી (15 પ્રશ્નો), ગણિત (35 પ્રશ્નો) અને સામાન્ય વિજ્ઞાન (35 પ્રશ્નો) જેવા વિષયોનો સમાવેશ થાય છે.
👉તેવી જ રીતે, JNVST પ્રવેશ 2025 વર્ગ 11 ની પસંદગીની કસોટીમાં માનસિક ક્ષમતા, અંગ્રેજી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગણિતનો સમાવેશ થાય છે, જેમાં પ્રત્યેક 20 પ્રશ્નો અને 20 ગુણનો સમાવેશ થાય છે, જેની કુલ પરીક્ષા બે કલાક ત્રીસ મિનિટ ચાલે છે.
Gratuity Calculation: નિવૃત્તિ માટે આયોજન? ધ્યાનમાં લેવાનું એક નિર્ણાયક તત્વ ગ્રૅચ્યુઈટી છે, જે કર્મચારીઓને તેમની કંપનીમાં લાંબા ગાળાની સેવા માટે આપવામાં આવતો પુરસ્કાર છે. જો તમે ઓછામાં ઓછા પાંચ વર્ષ કામ કર્યું હોય, તો તમે તમારી નોકરી છોડો ત્યારે ગ્રેચ્યુઈટી મેળવવા માટે તમે પાત્ર છો. પરંતુ આ રકમની ગણતરી કેવી રીતે થાય છે? ચાલો સૂત્રને તોડીએ અને તમને બતાવીએ કે તે કેવી રીતે કાર્ય કરે છે, ઉદાહરણ સાથે પૂર્ણ કરો.
ગ્રેચ્યુટીની ગણતરી કેવી રીતે થાય છે?
ગ્રેચ્યુટીની ગણતરી નીચેના સૂત્રનો ઉપયોગ કરીને કરવામાં આવે છે:
અહીં, છેલ્લા પગારમાં કર્મચારીનો મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થું (DA) સામેલ છે. 26 એક મહિનામાં કામકાજના દિવસોની સંખ્યા દર્શાવે છે, કારણ કે સામાન્ય રીતે ગણતરીમાંથી 4 રવિવારને બાકાત રાખવામાં આવે છે. આ ફોર્મ્યુલા ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ નોંધાયેલી કંપનીઓ માટે લાગુ કરવામાં આવે છે.
ઉદાહરણ: ગ્રેચ્યુટી ગણતરી
ગ્રેચ્યુટી ગણતરીને વિગતવાર સમજવા માટે એક ઉદાહરણ લઈએ.
તેથી, જો કોઈ કર્મચારી ₹60,000 ના છેલ્લા ખેંચાયેલા પગાર સાથે 20 વર્ષ સુધી કામ કરે છે, તો તેમને ગ્રેચ્યુઈટી તરીકે ₹6,92,308 પ્રાપ્ત થશે.
ગ્રેચ્યુટી ફોર્મ્યુલા ક્યારે બદલાય છે?
ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ કંપની રજિસ્ટર્ડ નથી હોય તેવા કિસ્સામાં, થોડી અલગ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે. 26 દિવસનો ઉપયોગ કરવાને બદલે, ગણતરી 30 દિવસ (સંપૂર્ણ મહિનો) પર આધારિત છે.
જેમ તમે જોઈ શકો છો, ગ્રેચ્યુઇટીની રકમ થોડી ઓછી હોય છે જ્યારે ગણતરી 26ને બદલે 30 દિવસ પર આધારિત હોય છે.
મુખ્ય પરિબળોને સમજવું
પાત્રતા: જો તમે એમ્પ્લોયર સાથે ઓછામાં ઓછા 5 વર્ષ સતત સેવા પૂરી કરી હોય તો તમે ગ્રેચ્યુઈટી માટે પાત્ર છો.
છેલ્લો પગાર: આમાં મૂળભૂત પગાર, મોંઘવારી ભથ્થું, અને કેટલાક કિસ્સાઓમાં, કમિશનનો સમાવેશ થાય છે.
સેવાની અવધિ: કંપનીમાં કામ કરેલા કુલ વર્ષો. 6 મહિનાથી વધુ એક વર્ષનો ભાગ 1 વર્ષ તરીકે ગણવામાં આવે છે.
તમે ક્યારે અલગ ગ્રેચ્યુટી ગણતરીની અપેક્ષા રાખી શકો?
જો તમે જે કંપની માટે કામ કરો છો તે ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ નોંધાયેલ નથી, તો તેમની પાસે તેમની પોતાની પદ્ધતિનો ઉપયોગ કરીને ગ્રેચ્યુઈટીની ગણતરી કરવાની સુગમતા છે. તેઓ 26-દિવસની ગણતરીના નિયમને અનુસરતા નથી અને તેના બદલે, 30 દિવસના આધારે ગણતરી કરી શકે છે. વધુમાં, આ કંપનીઓ ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ નોંધણી કરાવવા માટે બંધાયેલી નથી પરંતુ તેમ છતાં તેમની મુનસફી પ્રમાણે ગ્રેચ્યુઈટી ઓફર કરી શકે છે.
નિષ્કર્ષ
ગ્રેચ્યુટી માટેના સૂત્રને સમજવું એ તમારા ભવિષ્ય માટે આયોજન કરવાની ચાવી છે. તમે 5 કે 20 વર્ષ પછી કંપની છોડી રહ્યાં હોવ, હવે તમે સરળતાથી તમારી ગ્રેચ્યુટીની ગણતરી કરી શકો છો અને શું અપેક્ષા રાખવી તે જાણી શકો છો. તે તમારી સખત મહેનત અને સમર્પણ માટેનો પુરસ્કાર છે-તેથી ખાતરી કરો કે જ્યારે તમે નિવૃત્ત થાઓ અથવા નવી તકો તરફ આગળ વધો ત્યારે તમે કેટલી રકમ માટે હકદાર છો તેની તમને જાણ છે.
વર્ષઃ2025-2026 માં બાળમેળા અને લાઇફસ્કીલમેળાના આયોજન બાબત
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે જીસીઇઆરટી દ્વારા વિધાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યોની ખિલવણી થાય તે માટે દર વર્ષે બાળમેળાની પ્રવૃત્તિ બે વિભાગમાં આયોજિત કરવામાં આવે છે . જે પૈકી ધોરણ 1 થી 5 ના વિધાર્થીઓ માટે બાળમેળાનું આયોજન કરવામાં આવે છે તેમજ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે જીવન કૌશલ્ય આધારીત બાળમેળાનું આયોજન કરવામાં આવે છે. આ બાળમેળાની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ બાળવાર્તા , માટીકામ , રંગપૂરણી , હસ્તકલાની કામગીરી , ચીટકકામ , કાગળકામ , ગળીકામ , બાળવાર્તા આધારિત નાટ
અંગુઠા ની છાપ થી બનતી આકૃતિઓ 👉 બાળમેળા માટે ઉપયોગી શિક્ષકો માટે pdf
ક જેવી વિવિધ પ્રવૃત્તિઓને રમતોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે .
નવી સૂચના મુજબ તા.01/07/2025 થી તા.15/07/2025 દરમ્યાન બાળમેળો અને લાઈફસ્કિલ મેળાનું આયોજનનવી સૂચના મુજબ તા.01/07/2025 થી તા.15/07/2025 દરમ્યાન બાળમેળો અને લાઈફસ્કિલ મેળાનું આયોજન
GIET , અમદાવાદ અને GCERT ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ગ્રીષ્મોત્સવ દરમ્યાન કરવામાં આવેલ
પ્રવૃત્તિ અને વિદ્યાપ્રવેશના મોડયૂલમાં દર્શાવલ પ્રવૃત્તિનો સમાવેશ કરેલ છે તેવી રીતે બાળકોને અલગ અલગ બેસાડીને બાળમેળા અને લાઇફસ્કીલ અન્વયેની પ્રવૃત્તિઓ કરાવવાની રહેશે .
ગ્રીષ્મોત્સવ દરમિયાન કરવામાં આવેલ પ્રવૃત્તિઓ જોવા માટે અહીં ક્યૂઆર.કોડ આપવામાં આવેલ છે . જેને સ્કેન કરવાથી ગ્રીસ્મોત્સવ દરમ્યાન કરવામાં આવેલ પ્રવૃત્તિઓ જોઇ શકાશે .
બાળમેળાના મુખ્ય હેતુઓ
૦ વિદ્યાર્થીઓ વિવિધ આનંદદાયી પ્રવૃતિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે .
1. વર્ષ – 2026માં ગુજરાત રાજયની સરકારી પ્રાથમિક શાળાઓ , નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ , આશ્રમશાળા , કે.જી.બી.વી , મોડેલ સ્કૂલમાં પ્રથમ દિવસે ધો . 1 થી 5 ના બાળકો માટે બાળમેળો તથા બીજા દિવસે ધો . 6 થી 8 ના બાળકો માટે લાઇફસ્કીલ મેળાનું આયોજન સુધીમાં કરવાનું રહેશે .
2. આ વર્ષે બાળમેળા અને લાઇફસ્કિલ મેળા બંનેમાં “ ટોક શો ” ના નામથી પ્રવૃત્તિમાં નીચે આપેલ નમૂનાના વિષયો રાખી શકાશે . ( આ વિષયો માત્ર ઉદાહરણ સ્વરૂપે આપેલ છે . તેમાં આપના અનુભવ દ્વારા બાળમેળા અને લાઇફસ્કિલ મેળા આધારિત વિષયો ઉમેરી શકાશે . )
૦ ” ટોક શો’ના વિષયો
।. મારા સપનાનું ભારત .
ii મારી શાળા મારા વિચારો
iii . પર્યાવરણ બચાવો દેશ બચાવો
iv . મારી સામાજિક ફરજ
બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃત્તિઓ – કક્ષા ધોરણ પ્રાથમિક | 1 થી કક્ષા 5
લાઇફ સ્કીલ ( જીવનકૌશલ્ય ) બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃત્તિઓ
– લાઇફ સ્કીલમેળા યોજી શકાય તેવી કેટલીક પ્રવૃતિઓ કક્ષા ધોરણ ઉચ્ચ પ્રાથમિક કક્ષા 6 થી 8
ફ્યુઝ બાંધવો , સ્ક્રૂ લગાવવો , કુકર બંધ કરવું , ખિલ્લી લગાવવી , ટાયરનું પંચર રીપેર કરવું , શરીરની સ્વચ્છતા , વ્યસનથી થતું નુકસાન વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યોનો સમાવેશ કરી શકાય . શાળા અને સમાજનું જોડાણ વધે તે હેતુસર મેટ્રિકમેલા અંતર્ગત આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે આનંદમેળા , વસ્તુસામગ્રી વેચાણ સ્ટોલ , બાળકોના વજન / ઉંચાઇ માપવી , વ્યવહારમાં ગણિતનો ઉપયોગ વગેરે
મોનીટરીંગ ફોર્મ
3. આ સાથે મોનીટરીંગ કરનાર માટેનું સૂચિત મૂલ્યાંકન મોનીટરીંગ ફોર્મ સામેલ છે .
જે બાળમેળા દરમ્યાન અવશ્ય ભરવું તથા તેનું વિશ્લેષણ કરી તારણો તારવવા 4. જિલ્લામાં બાળમેળા અને લાઇફ સ્કીલ ( જીવનકૌશલ્ય ) બાળમેળા યોજાઇ ગયા બાદ તેનું ડોક્યુમેન્ટેશન અને ડોક્યુમેન્ટરી કરવાની રહેશે જેમાં નીચે જણાવેલ મુદ્દાઓ સમાવિષ્ટ કરવાના રહેશે .
કાર્યક્રમ દરમ્યાન કરેલ વિવિધ પ્રવૃત્તિઓ
• બાળકો પ્રવૃત્તિઓ કરતા હોય તેવા ફોટોગ્રાફ્સ ( વિડીયો ક્લીપ્સ સીડીમાં આપવી . ) બાળકોના પ્રતિભાવ અને વાલીઓના પ્રતિભાવ . . . . .
SMC ના સભ્યોના પ્રતિભાવ તથા મોનીટરીંગ ટીમના પ્રતિભાવ મૂલ્યાકન
– પ્રતિભાવોનું વિશ્લેષણ અને તારણો બાળમેળા અને લાઇફ સ્કીલમેળા અન્વયે ડાયેટે કરેલ અનુકાર્યની નકલો . ( બાળમેળા અને લાઇફસ્કીલમેળાનું આયોજન , પત્રો , બેઠકોની મિનિટ્સ , મોનીટરીંગનું આયોજન વગેરે )
5. શાળામાં પ્રવેશ મેળવનાર બાળકો વિવિધ પ્રવૃત્તિઓથી અવગત થાય તથા આનંદદાયી અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે હેતુસર શાળામાં બાળમેળો અને અને લાઇફસ્કીલમેળા યોજાય તેવું આયોજન કરવું .
6. બાળમેળા તથા લાઇફસ્કીલમેળા માટે તમામ ડાયેટને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે , જેનું પત્રક આ સાથે સામેલ છે .
7. બાળમેળા અને લાઇફ સ્કીલ ( જીવનકૌશલ્ય મેળા માટે આપના દ્વારા વિદ્યાર્થીની સંખ્યા આધારિત મોકલવામાં આવેલ શાળાની સંખ્યા મુજબ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ , નગર પ્રા.શિ.સ. સંચાલિત પ્રા.શાળા , મહાનગર પ્રા.શિ.સ સંચાલિત પ્રા.શાળા , કે.જી.બી.વી. , આશ્રમશાળા , મોડેલ સ્કૂલ ( ધોરણ -1 થી 8 ) પ્રત્યેક શાળાને નીચે મુજબ વિદ્યાર્થીની સંખ્યા આધારિત ગ્રાન્ટની ફાળવણી શાળા કક્ષાએ RTGS થી કરવાની રહેશે .
ક્રમ 1 2 2 3 . — ‘
ગ્રાન્ટ કેટલી મળશે?
વિદ્યાર્થીની સંખ્યા 1 થી 100 101 થી 200 201 થી 400 401 થી 600 601 થી 800 801 થી 1000 1001 થી વધુ શાળા દીઠ રકમ રૂ . 800 રૂ . 1000 રૂા . 1200 રૂા . 1400 રૂા . 1600 રૂ . 1800 A. 2200
8. જિલ્લામાં બાળમેળા / લાઇફસ્કિલમેળા યોજાઇ ગયા બાદ એક માસમાં શાળા કક્ષાના ખર્ચની માહિતી મેળવવાની રહેશે .
9. જિલ્લામાં બાળમેળા યોજાઇ ગયા બાદ તેના ફોટોગ્રાફ્સવીડીયો ક્લીપ્સ / ડોક્યુમેન્ટરી અહેવાલ ડાયેટની વેબસાઇટ પર મૂકવાનો રહેશે ,
10. બાળમેળા યોજાયા બાદ ડાયટે યુટિલાઇઝેશન સર્ટીફિકેટ જીસીઇઆરટીને મોકલવાનું રહેશે . ( આ સાથે સામેલી છે ) નોંધ પર માન . નિયામકશ્રીની મળેલ અનુમતિ અનુસાર
સુકન્યા સમૃદ્ધિ યોજના 2025: ફોર્મ, લાભો, રોકાણ દર અને સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં 🏷Meta Tags (ટેગ્સ): 🌸સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે? 📋યોજના હેઠળના મુખ્ય લક્ષણો 💰સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળના લાભો 📄ખાતું કેવી રીતે ખોલવું? 📥Sukanya Samriddhi Yojana ફોર્મ ડાઉનલોડ લિંક: 🏦સુકન્યા યોજના ખાતું કઈ બેન્કમાં ખોલી શકાય? 📈SSY ગણતરી – ઉદાહરણ સાથે 🤔સામાન્ય પ્રશ્નો (FAQs) 🔚નિષ્કર્ષ 🧩વધુ વાંચો: સુકન્યા સમૃદ્ધિ યોજના 2025: ફોર્મ, લાભો, રોકાણ દર અને સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં
🏷 Meta Tags (ટેગ્સ): Sukanya Samriddhi Yojana Gujarat, SSY Account Opening Form, Best Investment for Girl Child, Post Office Scheme for Daughter, Sukanya Samriddhi Yojana Interest Rate 2025, Girl Child Saving Scheme India
🌸 સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે?
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક વિશેષ બચત યોજના છે, જે ખાસ કરીને દીકરીના ભવિષ્ય માટેના નાણાંકીય સુરક્ષા ઉદ્દેશ સાથે બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ એક નિવારક દરે દીકરીના ભવિષ્ય માટે બચત કરીને ભવિષ્યમાં લગ્ન કે ઊંચા શિક્ષણ માટે ઉપયોગ કરી શકાય છે.
Sukanya Samriddhi Yojana Gujarat, SSY Account Opening Form, Best Investment for Girl Child, Post Office Scheme for Daughter, Sukanya Samriddhi Yojana Interest Rate 2025, Girl Child Saving Scheme India
Sukanya Samriddhi Yojana Gujarat, SSY Account Opening Form, Best Investment for Girl Child, Post Office Scheme for Daughter, Sukanya Samriddhi Yojana Interest Rate 2025, Girl Child Saving Scheme India
📋 યોજના હેઠળના મુખ્ય લક્ષણો
લક્ષણ વિગત
યોજના શરૂ કરનાર ભારત સરકાર (2015થી)
ખાતું ક્યાં ખોલી શકાય? પોસ્ટ ઓફિસ અથવા પ્રમાણિત બેંકમાં
ખાતું કોણ ખોલી શકે? માતા/પિતા અથવા કાયદેસર ગાર્જિયન
ખાતું ખોલવાની ઉંમર દીકરી 10 વર્ષથી ઓછી હોવી જોઈએ
ઓછામાં ઓછું રોકાણ ₹250 પ્રતિ વર્ષ
મહત્તમ રોકાણ ₹1.5 લાખ પ્રતિ વર્ષ
વાર્ષિક વ્યાજદર (2025) 8.2% (ચલણાવિહિત દર મુજબ)
લૉક-ઇન પિરિયડ દીકરીના 21 વર્ષ સુધી
કરમાં છૂટ 80C હેઠળ મુકિત (₹1.5 લાખ સુધી)
💰 સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળના લાભો
✅ ટેક્સ બચત: 80C હેઠળ ₹1.5 લાખ સુધીની મુકિત મળે છે.
✅ ઉચ્ચ વ્યાજ દર: અન્ય કોઈપણ સરકારી બચત યોજના કરતા વધુ વ્યાજ દર.
✅ લોક-ઇન પિરિયડ પછી મોટી રકમ: દીકરીના લગ્ન કે શિક્ષણ સમયે ઉપયોગી.
✅ સરલ ખોલવાની પ્રક્રિયા: પોસ્ટ ઓફિસ અથવા સરકારી બેન્કમાં ખોલી શકાય છે.
ઉ: બિલકુલ નહીં. આ સરકાર માન્ય અને સુરક્ષિત યોજના છે.
પ્ર.3: મિડ ટર્મ વિથડ્રૉઅલ શક્ય છે?
ઉ: હા, 18 વર્ષની ઉંમરે શિક્ષણ માટે અથવા લગ્ન માટે 50% રકમ ઉપાડી શકાય છે.
🔚 નિષ્કર્ષ
સુકન્યા સમૃદ્ધિ યોજના એ ભારતની દીકરીઓ માટે શાનદાર ભવિષ્ય તૈયાર કરવાની દિશામાં લેવાયેલું એક મહત્વપૂર્ણ પગલું છે. સરકારી સુરક્ષા, ટેક્સ બચત અને ઉચ્ચ વ્યાજના કારણે આ એક શ્રેષ્ઠ લાંબા ગાળાની રોકાણ યોજના છે.