…….. પ્રાથમિક શાળા તા…….
➡ સમયગાળો: 16 સપ્ટેમ્બર, 2025 થી 30 સપ્ટેમ્બર, 2025
➖ પ્રસ્તાવના
ભારત સરકારના મહત્વકાંક્ષી “સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત…………. પ્રાથમિક શાળા તાલુકો….. દ્વારા સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માત્ર શાળાના પોલીસને સ્વચ્છ રાખવાનો ન હતો પરંતુ વિદ્યાર્થીઓ,શિક્ષકોની સમગ્ર ગ્રામીણ સમુદાયમાં સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી અને જાગૃતિ કેળવવાનો હતો. 16 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ 15 દિવસના અભિયાનમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની સૌની ઉત્સાહપૂર્વ ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા આ પખવાડિયા એ શાળાના શૈક્ષણિક માહોલની સ્વચ્છતા ની ભાવનાથી તરબોળ કરી દીધો હતો.
➖ 16 સપ્ટેમ્બર 2025: સ્વચ્છતા દિવસ
પખવાડિયાની શરૂઆત શાહ ના સ્વચ્છતા દિવસથી થઈ સવારે પ્રાર્થના સભા બાદ શાળાના પ્રિન્સિપાલ શ્રી……………. એ સ્વચ્છતા નું મહત્વ સમજાવી અને સૌને શપથ લેવડાવ્યા કે તેઓ સ્વચ્છતા અને માત્ર એક દિવસનું કાર્ય નહીં પરંતુ જીવનભરની ટેવ બનાવશે. આ દિવસે તમામ વિદ્યાર્થીઓને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક હાથમાં સાવરણી પાવડા અને કચરાપેટી લઈને શાળા પરિશ્રમની સફાઈ શરૂ કરી. દરેક વર્ગખંડની વ્યવસ્થિત અને વ્યવસ્થિત રીતે સાફ કરવામાં આવ્યો શાળાના વિશાળ મેદાનો પડેલો કચરો પ્લાસ્ટિક અને સૂકા પાંદડા એકઠા કરવામાં આવ્યા. આ ઉપરાંત આના શૌચાલયની પણ ઊંડાણપૂર્વક સફાઈ કરવામાં આવી આ પ્રવૃત્તિથી બાળકોને શ્રમનું મહત્વ સમજાયું અને તેઓએ અનુભવી કે સ્વચ્છતા જાળવવા માટે કોઈ નાનું કામ નથી. આ દિવસનો મુખ્ય હેતુ સૌમો સ્વચ્છતા પ્રત્યેની જવાબદારીની ભાવના જગાડવાનો હતો.

➖ 16 સપ્ટેમ્બર 2025: સ્વચ્છતા દિવસ
પખવાડિયાની શરૂઆત શાહ ના સ્વચ્છતા દિવસથી થઈ સવારે પ્રાર્થના સભા બાદ શાળાના પ્રિન્સિપાલ શ્રી……………. એ સ્વચ્છતા નું મહત્વ સમજાવી અને સૌને શપથ લેવડાવ્યા કે તેઓ સ્વચ્છતા અને માત્ર એક દિવસનું કાર્ય નહીં પરંતુ જીવનભરની ટેવ બનાવશે. આ દિવસે તમામ વિદ્યાર્થીઓને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક હાથમાં સાવરણી પાવડા અને કચરાપેટી લઈને શાળા પરિશ્રમની સફાઈ શરૂ કરી. દરેક વર્ગખંડની વ્યવસ્થિત અને વ્યવસ્થિત રીતે સાફ કરવામાં આવ્યો શાળાના વિશાળ મેદાનો પડેલો કચરો પ્લાસ્ટિક અને સૂકા પાંદડા એકઠા કરવામાં આવ્યા. આ ઉપરાંત આના શૌચાલયની પણ ઊંડાણપૂર્વક સફાઈ કરવામાં આવી આ પ્રવૃત્તિથી બાળકોને શ્રમનું મહત્વ સમજાયું અને તેઓએ અનુભવી કે સ્વચ્છતા જાળવવા માટે કોઈ નાનું કામ નથી. આ દિવસનો મુખ્ય હેતુ સૌમો સ્વચ્છતા પ્રત્યેની જવાબદારીની ભાવના જગાડવાનો હતો.
➖17 અને 18 સપ્ટેમ્બર 2025, સ્વચ્છતા જાગૃતિ દિવસ
- સ્વચ્છતા ની માત્રશાળા પૂરતી સીમિત ન રાખતા તેને સમુદાય સુધી લઈ જવા માટે આ બે દિવસ સ્વચ્છતા જાગૃતિ દિવસ તરીકે ઉજવાય આ પ્રવૃત્તિમાં ધોરણ છ થી આઠ ના બાળકોએ મુખ્ય ભૂમિકા ભજવી.
- સ્વચ્છતા જાગૃતિ રેલી : શાળાના બાળકોએ બેનરો અને સૂત્રો સાથે ગામમાં એક મોટી સ્વચ્છતા રેલી કાઢી સ્વચ્છ ભારતનું સંકલ્પ “ગંદકી હટાવો દેશ બચાવો” જેવા સૂત્રો ત્યાંથી આખું ગામ ગુંજી ઉઠ્યું.
- ચિત્ર સ્પર્ધા: વિદ્યાર્થીઓએ સ્વસ્થાને લગતા સુંદર અને પ્રેરક ચિત્રો બનાવ્યા આ ચિત્રોમાં પાણી બચાવો, કચરાનું વ્યવસ્થાપન, શોચાલય ઉપયોગ આ વિશે આવરી લેવામાં આવ્યા હતા.
- વકૃત્વ સ્પર્ધા: બાળકોએ સ્વચ્છતા ના ફાયદા ગંદકીના ગેરફાયદા અને સ્વચ્છ ભારત મિશનમાં નાગરિકોની ભૂમિકા વિશે પ્રેરણા નાયક પ્રવચનો વક્તવ્ય આપ્યા હતા.
- પોસ્ટર સ્પર્ધા : આકર્ષક પોસ્ટરો બનાવી નિશાની દિવાલ ઉપર લગાવવામાં આવ્યા જેથી દરેક પસાર થનાર વ્યક્તિ સ્વચ્છતા નું સંદેશ જોઈ શકે,
➖19 સપ્ટેમ્બર 2025 ગ્રીન સ્કૂલ ઝુંબેશ
“ગ્રીન સ્કુલ જુમ્બેશ“આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ સ્વસ્થતા નું મહત્વ સમજાવવામાં આવ્યું તેઓએ શાળાના મેદાનમાં નવા છોડ વાવવા માં આવ્યા અને તેની સંભાળ રાખવાની જવાબદારી લીધી. આ પ્રવૃત્તિ બાળકો પ્રકૃતિ પરથી પ્રેમ અને તેના પ્રત્યે સંરક્ષણની ભાવના જગાડી.

➖ 20 અને 21 સપ્ટેમ્બર 2025 સમુદાય જાગૃતિ દિવસ :-
શાળાએ માત્ર પોતાના પૂરતું સીમિત ન રહેતા સમુદાયની પણ આ અભિયાનમાં જોડ્યો ધોરણ છ થી આઠ ના બાળકોએ રાત્રિના સમયે ગામના મુખ્ય “શૌચાલય ઉપયોગ” કરવું, કચરાનું યોગ્ય નિકાલ અને “પાણી બચાવો” જેવા હતા સરળ અને સ્થાનિક ભાષામાં ભોજવાયેલા આ નાટક એ ગ્રામ જનો ના હૃદયની સ્પર્શ કર્યો અને તેઓની સ્વચ્છતા નું મહત્વ સમજાવ્યું.
➖22 અને 23 સપ્ટેમ્બર2025, હેન્ડ વોશ દિવસ :-
Ujash Bhani Program:Aheval Values and citizenship
વ્યક્તિગત સ્વચ્છતાના ભાગરૂપે આ બે દિવસ તરીકે ઉજવાય .આરોગ્ય વિભાગના પ્રતિનિધિની મદદથી બાળકોને હાથ ધોવાની સાચી પદ્ધતિ વિશે સમજૂતી આપવામાં આવી દરેક વિદ્યાર્થીને પ્રેક્ટીકલ ડેમોસ્ટ્રેશન દ્વારા હાથ ધોતા શીખવામાં આવ્યું. તેમને ભોજન પહેલા અને પછી તેમાં શૌચાલન ઉપયોગ કર્યા બાદ હાથ ધોવા શા માટે જરૂર છે તે વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. પાણીની સ્વચ્છતા જાળવવા અને પીવાના પાણીના સુરતની સુરક્ષિત રાખવા પર ભાર મૂકવામાં આવ્યું.
➖24 અને 25 સપ્ટેમ્બર 2025, સ્વચ્છતા ભાગીદારી દિવસ :-
આ દિવસોમાં શાળાએ ગ્રામજનો અને વાલીઓની સ્વચ્છતા અભિયાનમાં સક્રિય પણ જોડ્યા. સ્વચ્છતા ભાગીદારી દિવસ વાલીઓને ગ્રામજનોના સહકારી ગ્રામસભા નું કાર્ય હાથ ધરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સાથે ગામના આગેવાનો યુવાનો અને વડીલો પણ સફાઈમાં જોડાયા. આ પ્રવૃત્તિ “સ્વચ્છતા એ સૌની જવાબદારી” છે એ સંદેશની મૂર્તિમંત કર્યો.
26 સપ્ટેમ્બર 2025 વ્યક્તિગત સ્વચ્છતા દિવસ :-
પખવાડિયાના આદિવાસી પ્રાર્થના સભામાં તમામ બાળકોને વ્યક્તિગત સ્વચ્છતા વિશે વિગતવાર સમજૂતી આપવામાં આવી શાળાના શિક્ષકોએ તેમને સ્વચ્છ અને સુગર રહેવાના ફાયદાઓ વિશે જણાવ્યું. દાંત સાફ કરવા, નિયમિત સ્થાન કરવું, સ્વચ્છ કપડાં પહેરવા, નખ કાપવા વાળ ઓળવા જેવા દૈનિક કાર્યનું મહત્વ સમજાવવામાં આવ્યું. આ દિવસનું મુખ્ય ઉદ્દેશ વ્યક્તિગત સ્વચ્છતા નું મહત્વ સમજાવવાનું હતો.
- ➡ સવારે ઊઠતા ની સાથે હાથ સાફ કરવા
- ➡ નિયમિત દાંત સાફ કરવા
- ➡ રોજ સ્થાન કરું અને સ્વચ્છ કપડાં પહેરવા.
- ➡ નિયમિત નખ કાપવા.
- ➡ શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ હાથ સાબુથી ધોવા.
✅ ધોરણ 6 થી 8 માટે અહેવાલ (AEP )
આ ઉપરાંત વિદ્યાર્થીઓને ભોજન પહેલા અને પછી હાથ ધોવા માસ પહેરવા અને સામાજિક અંતર ચરાવવા વિશે સમજ આપવામાં આવી.
➖ 27 સપ્ટેમ્બર 2025:- સ્વચ્છ શાળા પ્રદર્શન દિવસ
આ દિવસે વર્ગખંડ સુશોભન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું દરેક વર્ગખંડની સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપનની થીમ પર સુશોભિત કરવામાં આવ્યું હતો આ પ્રદર્શન જોવા માટે વાલીઓની પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
28 અને 29 સપ્ટેમ્બર 2025 સ્વચ્છતા એક્શન પ્લાન દિવસ :-
સ્વચ્છતાના અંતિમ ચરણમાં શાળા દ્વારા સ્વચ્છતા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યું આ બે દિવસની બેઠકોમાં શિક્ષકોની પ્રિન્સિપાલ દ્વારા સ્વછતા માટે રણનીતિ ઘડવામાં આવી. આ પ્લાનમાં નિયમિત સફાઈ, કચરાપેટીનો ઉપયોગ, વિદ્યાર્થીઓને સ્વચ્છતા જાળવવા પ્રોત્સાહન અને સ્વચ્છતા ની મોનિટરિંગ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
➖30 સપ્ટેમ્બર 2025 ઇનામ વિતરણ દિવસ :-
સ્વચ્છતા પખવાડિયા ના ભવ્ય સમાપન સમારોમો સમગ્ર દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓની નામોની પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકોને ગામના આગેવાનો, એસએમસી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
નિષ્કર્ષ
……. પ્રાથમિક શાળા દ્વારા આયોજિત આ સ્વસ્થતા પકવાડી અત્યંત સફર અને પ્રેરણાદાયક રહ્યું આ કાર્યક્રમ માત્ર સફાઈ પૂરતો સીમિત ન રહેતા વિદ્યાર્થીઓ શિક્ષકોની ગ્રામજનો પ્રત્યેની જવાબદારી ભાવના કેળવવામાં સફર રહ્યો. આ અભિયાનની સાબિત કરી બતાવી કે જો સૌ સાથે મળીને પ્રયાસ કરે તો સ્વચ્છતા નું સ્વપ્ન સાકાર કરી શકાય છે.
WhatsApp Group | Join Now |
Telegram Group | Join Now |
WhatsApp Chenal | Join Now |
WhatsApp Group2 | Join Now |
WhatsApp Group3 | Join Now |