સરકારી કર્મચારીઓ અને સરકાર આમને સામને આવી ગઈ છે પડતર પ્રશ્નોના નિરાકરણ માટે એક મહિનાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો અને માગણીઓને લઈને સરકાર સામે આકરા પાણીએ સંકલન સમિતિ છે.
સંકલન સમિતિનીબેઠક
હમણાં ગાંધીનગરમાં સંકલન સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી તેમાં કર્મચારીઓની મુખ્ય માગણીઓ પર ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ચર્ચાઓ અને આ બેઠક બાદ કર્મચારીઓએ સરકારને એક મહિનાની મુદત આપી છે અને સ્પષ્ટ ધમકી કે ચીમકી ઉચ્ચારી છે કે જો આ સમયગાળામાં તેમની માગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો તેઓ રાજ્યમાં આંદોલન કરશે અને ગાંધીનગર ને ઘેરી લેશે.
➡ આ માંગણીઓ અને આ નિર્ણય સરકારી કર્મચારીઓની લાંબા સમયથી ચાલી રહેલી નારાજગીનું પ્રતીક છે. જે હવે આક્રમક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.
➡ કયા કયા પ્રશ્નો અને માગણીયો મુખ્ય છે તે નીચે જોઈએ.
news read :: 🚨 APK ફાઈલ ખોલતાં જ 9.65 લાખ ઉડી ગયા – સાવધાન રહો!
- જૂની પેન્શન યોજના
- ફિક્સ પે ની નીતિ
આ બંને માગણીઓ મુખ્ય માગણીઓ છે.
કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં સૌથી અગ્રતા કમી જૂની પેન્શન યોજના Ops ( old pension shame ) જૂની પેન્શન યોજનાની સ્થાપિત કરવી અને ફિક્સ પે નીતિમાં સુધારો કરવો. આ બંને મુખ્ય માગણીઓ છે. સંકલન સમિતિ નું કહેવું છે કે નવી પેન્શન યોજના તેમના ભવિષ્ય માટે સુરક્ષિત નથી માટે તેને બંધ કરવી જોઈએ અને ગુજરાતના તમામ કર્મચારીઓને ઓ પી એસ ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવી જોઈએ.
ફિક્સ કે યોજના એ ગુજરાતના યુવા કર્મચારીઓનું આર્થિક શોષણ કરે છે. આ બંને મુદ્દાઓ પર કર્મચારીઓ છે અને તેઓ માને છે કે સરકાર આ પ્રથા નો વહેલી તકે ઉકેલ લાવવો જોઈએ.
➡ આ ઉપરાંતની માંગણીઓ
આ ઉપરાંત અન્ય માંગણીઓમાં સાતમા પગાર પંચના લાભો પથ્થર અને અન્ય પ્રશ્નો ચર્ચા હતા.
સરકાર અને કર્મચારીઓ વચ્ચે સુમેર અનિવાર્ય
આ પરિસ્થિતિ સરકાર માટે એક મોટો પડકાર છે જો સરકાર સમયસર યોગ્ય પગલાં નહીં ભરે તો રાજ્યવ્યાપી આંદોલન સરકારી વિવિધ કામગીરીઓને ખોરવી શકે છે. કર્મચારીઓનું આંદોલન માત્ર તેમની માંગણીઓ પૂરતું સીમિત નથી પરંતુ તે સરકારની નીતિઓ સામેના અસંતોષનું પણ પ્રતિબિંબ છે. સરકાર અને કર્મચારીઓ બંનેની સંવાદ અને વાટાઘાટો દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરવો જોઈએ.

સરકારી કર્મચારી સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક
પ્રાથમિક શાળાના શિક્ષકોનો વધઘટ કેમ્પ click here
LIC Bharti 2025: 841 જગ્યાઓ ખાલી, ₹1.69 લાખ સુધીનો પગાર, સ્નાતકો માટે સુવર્ણ તક!