શેક્ષણિક સંસ્થા ઓની સ્થાપના અને તેમના ધ્યેય વાક્યો

સંસ્થા નું નામ

સંસ્થા નું નામ  સંસ્થા નું નામ  સ્થાપના વર્ષ  ધ્યેય વાક્ય 
GIET વિદ્યાદર્શન  ઇ. સ 1984  
NCTE    1995 ગુરુ ગુરુતમો ધામ 
SSA  સમગ્ર શિક્ષા  2001 સૌ ભણે સૌ આગળ વધે 
NCEART    1961 વિદ્યયા અમૃતમ શનુતે 
GCERT  વિદ્યાભવન  1962 તેજસ્વી નાવધિતમસ્તુ 
UPSC    1926 સત્ય મેવ જયતે 
GSSTB  વિદ્યા્યન  1969 તમસો મા જ્યોતિરગમય 
GPSC    1960 ચયનમ સત્વશીલાનમ 
CBSC   1924 અસતોમાં સદ્દગમય 
ગુજરાત એગ્રીક્લચર યુનિવર્સિટી    1972 ક્રુણવંતો રાષ્ટ્ર કૃષિ સંપનમ 
ટીચર યુનિવર્સિટી    2009 નહિ જ્ઞાનમ સદર્શ પવિત્રમહિ વિધયતે 
GKS  ગુજરાત નોલેજ સોસાયટી  2011  
       
લોકભારતી સણોસરા    1953 અવિદ્યા મૃત્યુ ્તિત્વl વિદ્યા મૃત
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી    1986 પાવકા ન સરસ્વતી:
ભાવનગર યુનિવર્સિટી    1979 તમસો મા જ્યોતિરગમય
બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી    1994 સ્વધ્યાય :પરમ તપ :
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી    1967 સત્યમ જ્ઞાનમ અનંતમ 
ચીલ્ડન યુનિવર્સિટી    2009 સત્યમ ઋતમ બૃહત 
કચ્છ યુનિવર્સિટી    2007 તેજસ્વી નાવધીતમસ્તું 
ગુજરાત યુનિવર્સિટી    1949 યોગ : કર્મશુ :કૌશલમ 
ગુજરાત વિદ્યાપીઠ    1920 સા વિદ્યા યા વિમુકતે 
સરદાર પટેલ યુનિવર્સિટી    1955 શિલવૃતફાલમ શ્રુત્તમ 
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી    1967 પાવકા ન સરસ્વતી 
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી  જામનગર  1966 આયુવેદાંતમૃતનામ
Please follow and like us:
Facebook0
X (Twitter)20
20
20

Leave a Comment