અહીંયા ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિમાં વિદ્યાર્થીઓની દરખાસ્ત કરતી વખતે શિષ્યવૃત્તિ માટે જાતિ મહત્વની બાબત હોય છે. આ જાતિઓનું અલગ અલગ સંકલન કરેલ છે.
જાતિ ઓ નું લિસ્ટ
✅ એબીસી ઓપન કાસ્ટ
✅ એસી પૈકી વધુ પછાત
✅ એસસી જાતિ
✅ એસઇબીસી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ ની જાતિ
✅ એસ ટી જાતિ
✅ બક્ષીપંચ પૈકીની વધુ પછાત જાતિ
✅ લઘુમતી જાતિ
✅ એન ટી ડી એન ટી વિચરતી અને વિમુક્ત જાતિ