શિક્ષણ ના વિવિધ પંચો નું સંકલન અને મહત્વના હેતુલક્ષી પ્રશ્નો અને જવાબો

ગુજરાત સરકાર ની શિક્ષણ વિભાગ ની સ્પર્ધાત્મક પરીક્ષા માં તૈયારી કરતા વિદ્યાર્થી, શિક્ષક મિત્રો માટે અહીંયા શિક્ષણ ના વિવિધ પંચો નું સંકલન કરેલ છે. આપ એકવાર વાંચશો આપને પુનરાવર્તન થઇ જશે.

  • ✔ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે આ વિધાન કોઠારી પંચે આપ્યું છે. 
  • ✔આઝાદ ભારતનું સૌ પ્રથમ શિક્ષણપંચ રાધાકૃષ્ણ આયોગ
     છે.
    • ✔ 1 એપ્રિલ 2010માં ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશનનું કાયદો અમલમાં આવ્યો.
    • ✔ ચાર્લ્સ વુડ અંગ્રેજ અધિકારીના પ્રસ્તાવને ભારતનો અંગ્રેજી શિક્ષણનો “મેઘનાકોર્ટ “કહેવામાં આવે છે
    • ✔ ભારતમાં નવી શિક્ષણ પ્રણાલી દાખલ કરવાનો શ્રેય લોડ મેકોલોને જાય છે
    • ✔માધ્યમિક શિક્ષણ પંચમાં ગુજરાતમાંથી હંસાબેન મહેતા સામેલ હતા.
    • ✔અધ્યાપકોને વિવિધ કેટેગરીમાં અને તેમને પ્રોવિડન્ટ ફંડ આપવું એ રાધાકૃષ્ણન પંચે જણાવેલ છે.
    • ✔કાર્યાનુભવ ને કોઠારી પંચે શિક્ષણ નો એક ભાગ બતાવ્યો છે.

    બાલવાટિકા પ્રવેશ અને કેળવણી નિરીક્ષક ની પરીક્ષા ની તૈયારી માટેના અગત્યના પ્રશ્નો

    WhatsApp GroupJoin Now
    Telegram GroupJoin Now
    WhatsApp ChenalJoin Now
    WhatsApp Group2  Join Now
    WhatsApp Group3  Join Now

    જ્ઞાન સહાયક યોજના gyansahayak yojna અહીંયા થી જાણો

    Leave a Comment

    0

    Subtotal