ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના શાળા રેકોર્ડમાં નામ, અટક, પિતાનું નામ, જન્મતારીખ અને જાતિ સંબંધિત ભૂલ દૂર કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટ માર્ગદર્શન જાહેર કરવામાં આવ્યું છે. જો તમે તમારા બાળકના શાળા રેકોર્ડમાં કોઇ પણ પ્રકારનો સુધારો કરવા માંગતા હો તો આ લેખ તમારા માટે ખૂબ ઉપયોગી છે.

ગેજેટ માં નામ અટક સુધારા પ્રસિદ્ધિ માટે ફોર્મ
➡ ગેજેટ માં નામ અટક જાતિ સુધારા માટે ની વેબસાઈટ
ALSO READ:;
સુશાંશન ના નવા આયમ.’ હવે નામ અને અટક બદલવું ઘણું સેહલું અને ઝડપી બન્યું.
મુદ્દા પરથી વાર્તા:“પથ્થર ખસેડવાનું ઇનામ’
🏫 શાળા રેકોર્ડ સુધારા માટે કઇ માહિતીમાં સુધારો થઈ શકે?
શાળાના જનરલ રજિસ્ટરમાં નીચેના માહિતીમાં સુધારો મંજૂર થાય છે:
- 💥વિદ્યાર્થીનું નામ
- 💥અટક
- 💥પિતાનું નામ
- 💥માતાનું નામ દાખલ કરવું
- 💥જન્મતારીખ (Date of Birth)
- 💥જન્મસ્થળ
- 💥જાતિ (Gender)
- 💥પિતા અથવા માતા બદલાઈ ગયા હોય તો માહિતી અપડેટ
📅 સુધારા માટે અંતિમ તારીખો (2025)
ધોરણ 10 અને 12 માટે | 31 ઓગસ્ટ 2025 |
ધોરણ 9 અને 11 માટે | 30 સપ્ટેમ્બર 2025 |
જો સમયમર્યાદા પછી દરખાસ્ત મોકલવામાં આવે છે તો તેની સંપૂર્ણ જવાબદારી શાળાના આચાર્યની રહેશે.
ALSO READ:: ચૂંટણી વિશે નિબંધ | Election Essay in Gujarati CLICK HERE
📌 જરૂરી આધાર દસ્તાવેજોની યાદી (વિગતવાર)
🔹 નામ સુધારવા માટે:
જન્મ પ્રમાણપત્ર / LC
આધાર કાર્ડ
સાચા નામવાળો અન્ય પુરાવો
ગેઝેટ નકલ (જોડવું હોય તો)
રેશન કાર્ડ
🔹 અટક સુધારવા માટે:
વિદ્યાર્થીનો LC અને આધાર કાર્ડ
વાલીની LC, આધાર/પાન/ચૂંટણી કાર્ડ
રેશન કાર્ડ
ગેઝેટ નકલ (jodvu હોય તો)
🔹 પિતાનું નામ સુધારવા માટે:
વિદ્યાર્થી અને પિતાના આધાર/LC
પિતાનું સાચું નામ દર્શાવતો પુરાવો
પિતાનું અવસાન દાખલો (જો હોય તો)
ગેઝેટ / દસ્તાવેજો
🔹 જન્મતારીખ સુધારવા માટે:
LC
આધાર કાર્ડ
સાચી DOB ધરાવતો પુરાવો
ધો.1માં પ્રવેશ વખતે દાખલ કરેલ દાખલો
📝 દરખાસ્ત કેવી રીતે રજૂ કરવી?
➕શાળાનો ભલામણ પત્ર (નિયત નમૂનાઓમાં)
➕ફોર્મ–A: વિદ્યાર્થીની વિગતો સાથેનું સુધારાવાળું ફોર્મ
➕પ્રમાણિત નકલ/મૂળ દસ્તાવેજોની જોડણી
➕વાલીએ કરેલ સોગંદનામું
👀દરખાસ્ત માત્ર શાળાના આચાર્ય દ્વારા સહી કરીને જ મોકલવી રહેશે. વ્યક્તિગત રીતે મોકલેલી અરજીઓ મંજૂર થશે નહીં.
❌ શું ક્યારેય સુધારો શક્ય નથી?
ધોરણ 12 પાસ થયા પછી કે જયારે વિદ્યાર્થીએ શાળા છોડેલ હોય ત્યારે શાળા રેકોર્ડમાં કોઇ ફેરફાર મંજૂર નથી.
મંજુર વિના થયેલ કોઇપણ ફેરફાર અયોગ્ય ગણાશે અને તેની જવાબદારી શાળા વડાની રહેશે.
🔗 ઉપયોગી લિંક:
જરૂરી નમૂના ફોર્મ ડાઉનલોડ કરવા માટે . | અહીં ક્લિક કરો![]() |
![]() | ![]() |
આ નમૂનો પાલનપુર, બનાસકાંઠા નો છે. પણ સમજવા ખુબજ ઉપયોગી છે.દરખાસ્ત અને તમામ પુરાવા સાથેની નકલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, પાલનપુર ખાતે શાળાના જવાબદાર કર્મચારી દ્વારા જ મોકલવી રહેશે.
વાંચન ગણન લેખન FLN ના તમામ પત્રકો અને ઉપયોગી સાહિત્ય![]() | CLICK HERE |
પ્રાથમિક શાળા માં બાળકો ની ગેરહાજરી બાબતે પગલાં લેવા બાબતે ઠરાવ RAJISTAR ![]() | CLICK HERE |
ત્રીજા બેગલેસ દિવસનો અહેવાલ (૧૯ જુલાઈ, ૨૦૨૫)![]() | CLICK HERE |
શાળાના તમામ અહેવાલની PDF ફાઈલ: લોગો અને ફોટો સાથે અહીંથી ડાઉનલોડ કરો.![]() | CLICK HERE |
રજા બાબતે કેન્દ્ર સરકાર નો નિર્ણય : શું આ સાચું છે ?![]() | CLICK HERE |