વલ્લભપુર નગરપાલિકા, જીલ્લો ભાવનગર તરફથી એકોક કાર આધારિત કચરો એકઠા કરવા તથા સ્વચ્છતા સેવાઓ માટે જરૂરી જગ્યાઓ પર નિમણૂક માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી 11 મહિનાની ગાળાની રહેશે.
Get Jobs Notification Subscribe Here !
વલ્લભપુર નગરપાલિકા ભરતી 2025 – મેટ્રો સેનેટરી ઇન્સ્પેક્ટર અને હેલ્થ વર્કર પોસ્ટ્સ
પદનું નામ | શૈક્ષણિક લાયકાત | માસિક વેતન | કરારનો સમયગાળો |
મેટ્રો સેનેટરી ઇન્સ્પેક્ટર | સરકાર માન્ય સંસ્થા/આઈ.ટી.આઈ. પાસ તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રમાણપત્ર | ₹12,000/- | 11 મહિના |
હેલ્થ વર્કર | 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા ઉમેદવાર | ₹10,000/- | 11 મહિના |
અરજી કરવા માટે:મેટ્રો સેનેટરી ઇન્સ્પેક્ટર અને હેલ્થ વર્કર પોસ્ટ્સ
ઇચ્છુક ઉમેદવારો વલ્લભપુર નગરપાલિકા કચેરી ખાતે ઓફિસ સમયમાં સીધા અરજી કરી શકે છે. સાથે જરૂરી દસ્તાવેજોની જાતે તપાસ કરાવી ફરજિયાત છે.
મહત્વપૂર્ણ વિગતો:મેટ્રો સેનેટરી ઇન્સ્પેક્ટર અને હેલ્થ વર્કર પોસ્ટ્સ
AICTE Pragati Scholarship 2025
- સંપર્ક સરનામું: P.C.B.C.L કચેરીની બાજુમાં, મૂ.તા.વલ્લભપુર, જી.ભાવનગર – ૩૬૪૩૧૦
- અરજી કરવાની છેલ્લી તારીખ: જાહેરાત પ્રકાશિત થયાના 10 દિવસની અંદર
- કરાર આધારિત નિમણૂક માટે ઉમેદવારને કોઈ પણ પ્રકારની કાયમી સેવાઓ નહિ મળે
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ આધારે થશે.
અગત્યની લિંક્સ:
Ojas Gujarat – વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
વલ્લભપુર નગરપાલિકા અધિકૃત વેબસાઈટ
મહત્વપૂર્ણ સૂચના:2
મૂળ જાહેરાત માટે નીચે આપેલી ઈમેજ જુઓ:

નોટ: આ ભરતી અંગેની તમામ માહિતી ઉમેદવારોને વલ્લભપુર નગરપાલિકા કચેરીમાં મળી રહેશે. વધુ અપડેટ્સ માટે અમારી સાઇટને ફોલો કરો.ભરતી અરજી
રોજગાર ભરતી મેળો,,, અમદાવાદ – પાલનપુr
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.