નમસ્કાર મિત્રો આપણે અહીં નિયમ ➖58 મુજબ મળતી રૂપાંતરિત રજા વિશે માહિતી મેળવીશું.
મુખ્ય બાબતો
🔛અધિકૃત તબીબી ચિકિત્સક રજીસ્ટર મેડિકલ પ્રેક્ટીસનરે આપેલા નમૂના નંબર ➖4 ના પ્રમાણપત્રના આધારે મળે.
🔛 સમગ્ર નોકરી દરમિયાન જાહેર હિતમાં હોય તો 90 રજા અભ્યાસ હેતુ માટે તબીબી પ્રમાણપત્ર વગર મળી શકે.
- અધિકૃત તબીબી ચિકિત્સક રજીસ્ટર મેડિકલ પ્રેક્ટીસનરે આપેલા નમૂના નંબર ➖4 ના પ્રમાણપત્રના આધારે મળે.
- 🔛 સમગ્ર નોકરી દરમિયાન જાહેર હિતમાં હોય તો 90 રજા અભ્યાસ હેતુ માટે તબીબી પ્રમાણપત્ર વગર મળી શકે.
- 🔛 મળવાપાત્ર અર્ધ પગારી રજાની સિલકથી અડધી કરતાં વધે નહીં ( અડધી કે તેના કરતાં ઓછી ) રૂપાંતરિત રજા મળે.
- 🔛 કર્મચારીના કુટુંબના વ્યક્તિની માંદગી માટે નમૂના ➖ 5 નું પ્રમાણપત્ર આપતાં રૂપાંતરિત રજા મળે. ઓછામાં ઓછી સાત દિવસ મળે. ( આગળ કે પાછળ જોડેલ જાહેર રજા સહિત )
- 🔛 મંજૂર કરેલ રજા કરતાં બે ગણી રજા ઉધરવામાં આવશે.
- 🔛 સરકારી કર્મચારી રજા પૂરી કરી પરત ફરજ પર આવશે એવું અધિકારીને લાગે તો મંજૂર કરશે.
- 🔛 રૂપાંતરિત રજા પરના કર્મચાની સ્વૈચ્છિક નિવૃત્તિની મંજૂરી આપવામાં આવે ત્યારે રૂપાંતરિત પ્રજાને અર્થ પગાડી રજા ગણાશે અને બે રજા વચ્ચેના પગારનો તફાવત વસુલ કરાશે.
- 🔛 જો કર્મચાની અશક્તતા કે ના તંદુરસ્ત તબિયત હોય અને સ્વૈચ્છિક રાજીના મંજુર કરેલ હોય તો બે રજા વચ્ચેના પગારનો તફાવત વસૂલ નહીં કરાય.

રૂપાંતરિત રજા કટીંગ


✅ આ પણ વાંચો:➖અગત્યના ટૂંકાક્ષરી નામ : pdf downlod