સરકારી કર્મચારીઓ માટે સરકારનો મોટો નિર્ણય! વૃદ્ધ માતા-પિતાની સંભાળ માટે લઈ શકે છે 30 દિવસની રજા, નહીં કપાઈ પગાર
Government Employees: સરકારી કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે સરકારી કર્મચારીઓ આ એક કામ માટે 30 દિવસની રજા લઈ શકે છે અને કર્મચારીઓનો કોઈ પગાર કાપવામાં આવશે નહીં.

સરકારી કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે સરકારી કર્મચારીઓ આ એક કામ માટે 30 દિવસની રજા લઈ શકે છે. જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો અને તમારા વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવા માટે ચિંતિત છો. તો સરકારે હવે મોટી રાહત આપી છે. તમે તમારા માતા-પિતાની સંભાળ રાખવા માટે 30 દિવસની રજા લઈ શકો છો.
કેન્દ્રીય કર્મચારી રાજ્યમંત્રી ડો. જીતેન્દ્ર સિંહે શું માહિતી આપી
કેન્દ્રીય કર્મચારી રાજ્યમંત્રી ડો. જીતેન્દ્ર સિંહે ગુરુવારે રાજ્યસભામાં માહિતી આપી કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓ 30 દિવસની Earned Leaveનો લાભ લઈ શકે છે, જેમાં તેઓ તેમના વૃદ્ધ માતાપિતા અને અન્ય અંગત બાબતોની સંભાળ રાખી શકે છે.
સરકારી કર્મચારીઓને મળતી રજાઓ
કેન્દ્રીય સિવિલ સર્વિસીસ (લીવ) નિયમ 1972 હેઠળ, એક કર્મચારીને દર વર્ષે 30 દિવસની Earned Leave, 20 દિવસની હાફ પે લીવ (Half Pay Leave), 8/12 દિવસની કેઝ્યુઅલ રજા (Casual Leave) અને 2 દિવસની Restricted રજા મળે છે. આ બધી રજાઓ વ્યક્તિગત કારણોસર મેળવી શકાય છે
રજા બાબતે પ્રશ્ન શું હતો ?
શું કેન્દ્ર સરકાર તેમના કર્મચારીઓને વૃદ્ધ માતા-પિતાની સેવા માટે કોઈ ખાસ રજાની સુવિધા પૂરી પાડે છે?
ડો. સિંહને પૂછવામાં આવ્યું કે, શું કેન્દ્ર સરકાર તેમના કર્મચારીઓને વૃદ્ધ માતા-પિતાની સેવા માટે કોઈ ખાસ રજાની સુવિધા પૂરી પાડે છે? આના પર તેમણે કહ્યું કે, આ માટે કોઈ અલગ ખાસ રજાની જરૂર નથી, કારણ કે પહેલાથી જ ઉપલબ્ધ રજાઓ આ જરૂરિયાત પૂરી કરી શકે છે.
GUJRAT LEAVE FAQ
ગુજરાતમાં રાજ્ય સરકારના કર્મચારીઓને કેટલી રજાઓ મળે છે?
વર્ષ દરમ્યાન બંને વેકેશન અને જાહેરસભાઓ સાથે પ્રાથમિક શિક્ષકોને ૮૨ રજા મળવાપાત્ર છે
જુલાઈ ની તમામ ભરતી નું સંકલન
BSF Constable Sports Quota Recruitment 2025 – Apply Online for 241 Vacancies![]() | Click here |
MGVCL Vidyut Sahayak Junior Engineer Civil Recruitment 2025 | Apply Online | Notification | Eligibility @mgvcl.com![]() | click here |
Bank of Baroda LBO Recruitment 2025 – Apply Online for 2500 Local Branch Officer Posts![]() | click here |
RMC Recruitment 2025: રાજકોટ મહાનગરપાલિકા એન્જિનિયર ભરતી માટે ઓનલાઈન અરજી શરૂ![]() | click here |
![]() |