
Recruitment in Bank of Baroda:યુવાનો માટે બેંક ઓફ બરોડા(BOB) દ્વારા મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એવા ઘણા યુવાનો છે, જે સ્નાતક થયા બાદ બેંકની નોકરી માટે પરીક્ષાની તૈયારી કરતા હોય છે.
BOBમાં 330 પદો માટે વેકેન્સી
બેંક ઓફ બરોડા દ્વારા કુલ 330 પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ડેપ્યુટી મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર જેવા અનેક પદો માટે ઉમેદવારો પાસેથી બેંક ઓફ બરોડા અરજી મંગાવી રહ્યું છે.
💥 ડેપ્યુટી મેનેજર
💥આસિસ્ટન્ટ મેનેજર
ભરતી માટે તારીખ
30 જુલાઈ 2025થી આ ભરતી માટે બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ (bankofbaroda.in) પર ઓનલાઈન ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા 19 ઓગસ્ટ 2025 સુધી ચાલશે.
🪩 બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ (bankofbaroda.in)
બેંક ઓફ બરોડા(BOB) ની બીજી મોટી ભરતી અહીંયા થી જુવો 📣benk of baroda bharti bankofbarod
ભરતીમાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારની લાયકાત
બેંક ઓફ બરોડાની ભરતીમાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારની ઉંમર 24થી 45 વર્ષ સુધીની હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં કેટલીક છૂટ પણ આપવામાં આવશે. ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે કોઈપણ વિષયમાં સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ.
આ સિવાય કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઇન્ફોર્મેશન સિક્યુરીટી, સાયબર સુરક્ષા, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રોનિક્સ અને સંચાર, સોફ્ટવેર એન્જિનિયરિંગમાં બી.ઈ કે બી.ટેક, એમ.સી.એ. અથવા પીજીડીસીએની ડીગ્રી ધરાવતા ઉમેદવારો પણ ભરતીમાં ભાગ લઈ શકે છે. આ ઉપરાંત ઉમેદવારો આ ભરતી સંબંધિત નોટિફિકેશનમાં ભરતીના જે-તે પદ માટેની લાયકાત તપાસી લેવાની રહેશે.
BOBની ભરતી માટે કેવી રીતે કરશો અરજી?
- 👉સૌપ્રથમ bankofbaroda.in વેબસાઈટ પર જાવ.
- 👉ત્યારબાદ હોમ પેજ પર કરિયર ટેબ દેખાશે.
- 👉જેમાં તમારે Current Openings ટેબ પર ક્લિક કરો.
- 👉તમને ભરતી સંબંધિત લિંક દેખાશે જેના પર ક્લિક કરો.
- 👉હવે તમને Click here for New Registration પર ક્લિક કરો.
- 👉એપ્લિકેશન ફોર્મ દેખાશે તેમાં જરૂરી વિગત ભરો અને જરૂરી💬 ડૉક્યુમેન્ટ અપલોડ કરો.
અરજી ફી
જનરલ, ઓબીસી અને EWS કેટેગરીના ઉમેદવારોને અરજી માટે | 850 રૂપિયા+એપ્લિકેબલ ટેક્સ+પેમેન્ટ ગેટવે ચાર્જ આપવો પડશે. |
એસસી, એસટી, PWD અને મહિલા ઉમેદવારો | 175 રૂપિયા+એપ્લિકેબલ ટેક્સ+પેમેન્ટ ગેટવે ચાર્જ આપવો પડશે. |
બેન્ક ઓફ બરોડા ની અન્ય ભરતીઓ
Ojas New Recruitment 2025:post of Assistant Engineer (Civil) Class-3 under
Google course:Grow your business with Workspace