ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો લાસ્ટ ડેટ

Gujarat STD.10-12 Board Exam : ગુજરાતમાં ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની આજે 6 ડિસેમ્બર, 2025ના રોજ અંતિમ તારીખ હતી. જો કે, વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. શિક્ષણ બોર્ડે નોટિફિકેશન જાહેર કરી આપી માહિતી.

ALSO READ :: SIR Voter card Download: अब मिनटों में डाउनलोड करें अपना नया या पुराना ‘वोटर कार्ड’ इस आसान तरीका से

ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ

ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો લાસ્ટ ડેટ

ગુજરાત શિક્ષણ બોર્ડ અનુસાર, ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. આમ આગામી 10 ડિસેમ્બર, 2025 સુધી ફોર્મ ભરી શકાશે. આ પછી 11થી 22 ડિસેમ્બર દરમિયાન લેઇટ ફી સાથે આવેદનપત્રો ભરી શકાશે. ધોરણ 10-12ના બોર્ડના ફોર્મ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gsebeservice.com પરથી ઓનલાઇન ભરી શકાશે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે પરીક્ષા ફી

ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો લાસ્ટ ડેટ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પરીક્ષા ફી

ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો લાસ્ટ ડેટ

ધોરણ 10 જાહેર પરીક્ષાની ફી

ALSO READ :: ALSO READ ::Gujarat Police Bharti 2026

ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો લાસ્ટ ડેટ

NMMS BIG MATRIYAL PEPAR FAIL ALL IN ONE

JAVAHAR NAVODAY VIDHALAY ALL IN ONE LINK

सीटीईटी 2026 फरवरी डिटेल नोटिफिकेशन जारी, आवेदन शुरू जाने इस बार क्या-क्या हुए बदलाव

Leave a Comment

0

Subtotal