
સામાન્ય રીતે શિક્ષકો એવું માની રહ્યા છે કે ધોરણ 5 કે 8 માં વિદ્યાર્થી નાપાસ થાય તો 2 મહિના પછી પરીક્ષા લેવી અને બીજી વાર પરીક્ષા લીધા પછી એને પાસ જ કરી દેવો…પરંતુ એવું નથી….આપણી પાસે જાણકારી માટે ગેઝેટ અત્યાર સુધી પહોંચાડયો નથી….જે આ મુજબ છે…
જુઓ 2 (ઠ)

બાળકોની મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009
✅ ગુજરાત સરકાર આથી બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો 2012 વધુ સુધારવા નીચેના નિયમો કરે છે.
➖ આ નિયમો બાળકોનું મફતની ફરજિયાત શિક્ષણનો અધિકાર દ્વિતીય સુધારા નિયમો 2019 કહેવાશે.
➖ તે સમગ્ર ગુજરાત રાજ્યની લાગુ પડશે
➖ તે રાજપત્રમાં તેની પ્રસિદ્ધિની તારીખથી અમલમાં આવશે

👁 બાળકોનું મફત અને ફરજિયાત શિક્ષણનું અધિકાર નિયમો 2012 માં નિયમ ચોવીસમા24 ખંડ (જ ) પછી નીચેના ખંડો ઉમેરવા:-
- 🔛 દરેક શૈક્ષણિક વર્ષના અંતે પાંચમાં વર્ગમાં અને આઠમા વર્ગમાં વાર્ષિક પરીક્ષા હોવી જોઈએ છે કે જે શૈક્ષણિક વર્ષ દરમિયાન શાળામાં યોજવામાં આવતી બીજી પરીક્ષાઓના ભાગરૂપે યોજવી જોઈએ છે.
- 🔛 બાળક ખંડ જમા ઉલ્લેખેલી વાર્ષિક પરીક્ષામાં નાપાસ થાય છે તો તેની વધારાની સૂચનાઓ આપવી જોઈશે અને આવી વાર્ષિક પરીક્ષા ના પરિણામ ની જાહેરાત ની તારીખથી બે મહિનાનીમુદત અંદર ફરીથી પરીક્ષા આપવા માટેની તક આપવી જોઈશે.
WhatsApp Group | Join Now |
Telegram Group | Join Now |
WhatsApp Chenal | Join Now |
WhatsApp Group2 | Join Now |
WhatsApp Group3 | Join Now |
- 🔛 બાળક ખંડ તો માં નિર્દેશિત કર્યા મુજબ ફરીથી લેવાયેલી પરીક્ષામાં નાપાસ થાય તો, ➖ શાળાએ તે બાળકની પાંચમા વર્ગમાં અથવા યથા પ્રસંગ આઠમા વર્ગમાં અટકાવી રાખવો જોઈશે. આવી રીતે અટકાવી રાખવામાં આવેલ બાળક બીજી શાળામાં પ્રવેશની માંગ કરે તો તેની વય ને લક્ષ માં લીધા વગર તેની પહેલા જેમો અટકાવી રાખવામાં આવ્યો હોય તે જ ધોરણમાં તેની નોંધણી કરવી જોઈશે.
- 🔛 પ્રાથમિક શાળામાં નોંધણી પામેલ કોઈ બાળક ખંડ ઠોમા જણાવેલી જોગવાઈ માટે હોય તે સિવાય પાયાનું પ્રારંભિક શિક્ષણ પૂર્ણ ન કરે ત્યાં સુધી તેને અટકાવો જોઈશે નહીં.
- 🔛 પ્રાથમિક શાળામાં પ્રવેશ પામેલ કોઈપણ બાળકને તે પ્રારંભિક શિક્ષણ પૂર્ણ ન કરે ત્યાં સુધી આવી શાળામાંથી કાઢી મૂકવા જોઈશે નહીં
સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે
STD 4 Parinam Patrak in PDF and Excel File 2025-26 downlod
STD 3 Parinam Patrak in PDF and Excel File 2025-26 downlod
STD 5 Parinam Patrak in PDF and Excel File 2025-2026