આપણી અહીંયા જ્ઞાન સહાયક યોજનાની સંપૂર્ણ માહિતી આજે મેળવીશું. જ્ઞાન સહાયક યોજના ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના અમલી બનશે.
- જ્ઞાન સહાયક યોજના NEP 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ ના લક્ષો મુજબ ગુણવત્તા યુક્ત શિક્ષણનો હેતુ માટે ગુજરાત રાજ્યની શાળાઓમાં આ યોજના અમલી બનાવવામાં આવેલી છે.
GUJCOST STEM Quiz: ₹2 કરોડના ઈનામ સાથે STEM Quiz 4.0,ફ્રી રજીસ્ટ્રેશન
ગુજરાત રાજ્યમાં પ્રવાસી શિક્ષક યોજના હતી તેની જગ્યાએ આ જ્ઞાન સહાયક યોજના અમલી બનાવવામાં આવેલી છે. SSA એ આ યોજના અમલી બનાવી છે. માત્ર 11 મહિનાના કરાર આધારિત ભરતી એસએસએ /SSA દ્વારા કરવામાં આવશે.
✅ નીચે મુજબ પગાર ચૂકવવામાં આવશે
| જ્ઞાન સહાયક પ્રાથમિક | 21000 /_ પગાર |
| જ્ઞાન સહાયક માધ્યમિક | 24000 /- પગાર |
| જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક | 26000 /_ પગાર |
| WHAT UP JOIN | અહીંયા ક્લિક કરો |
- 10.7.2023 ના ઠરાવ મુજબ રાષ્ટ્રીય શિક્ષણનીતિ NEP વિદ્યાર્થી ઓ માં કોમ્યુનિકેશન સ્કીલ communication skill, critical and creative thinking skill, problem solving વિગેરે કૌશલ્યો કૌશલ્ય સફળ બને તે વાત પર ભાર મુકાયો છે.
- મિશન સ્કૂલ ઓફ એક્સ પ્રોજેક્ટ અંતર્ગત સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ધોરણ અનુરૂપ લર્નિંગ આઉટ કમ પ્રાપ્ત કરે અને તે માટે ધોરણદીઠ શિક્ષક અને વર્ખંડ કરવામાં આવેલ છે.
2027 – 28 સુધીમાં આ પ્રોજેક્ટ ના લક્ષાંકો સિદ્ધ કરશે
સમગ્ર શિક્ષા આ યોજનાની અમલ કરતા રહેશે
બાળકોને બધા જ સાક્ષરી વિષયોમાં તથા આર્ટસ કોમર્સ અને વિજ્ઞાન તમામ સાક્ષરી વિષયોનું જ્ઞાન ધરાવે તે માટે ટીચર ની જરૂર પડશે. એટલા માટે જ્ઞાન સહાયક ની ભરતી કરવામાં આવેલ છે



