ગુજરાત સરકારે એક નવી સેવા શરૂ કરવા જઈ રહી છે આ ડિજિટલ સેવા થી સરકારી કચેરીઓમાં ભીડ ઘટસેટીયાઓનું ત્રાસ દૂર થશે અને નાગરિકોનો સમય તેમજ શક્તિની બચત થશે.
education વેબસાઈટ news : ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને ડાયરેક્ટર of આઈ સી પી તેમજ ઈ ગવર્નર્સ દ્વારા રાજ્યના નાગરિકો માટે ક્રાંતિકારી સેવા શરૂ કરવામાં આવી છે. હવે ગુજરાતના નાગરિકોએ સરકારી કચેરીના ધક્કા ખાધા વગર માત્ર એક whatsapp ના મેસેજ દ્વારા પોતાના મોબાઈલ પર વિવિધ પત્રો અને સેવાઓ મેળવી શકાશે.
👉કેવી રીતે કામ કરશે આ સેવા
રાજ્ય સરકારે આ સુવિધા માટે એક સત્તાવાર whatsapp નંબર 📲 9545756767 જાહેર કર્યો છે.
👉શું કરવાનું રહેશે નાગરિકોએ જુઓ સ્ટેપ બાય સ્ટેપ માહિતી
- ➖સૌપ્રથમ નાગરિકોએ આ નંબર પોતાના મોબાઈલમાં સેવ કરવાનું રહેશે.
- ➖ ત્યારબાદ આ નંબર whatsapp દ્વારા હેલો લખીને મેસેજ મોકલવાનું રહેશે.
- ➖ સામેથી ચેટપોટ દ્વારા આપવામાં આવશે.
- ➖ જેમાં ચેટ બોર્ડ દ્વારા સામેથી વિવિધ સરકારી સેવા ઓના વિકલ્પો મળશે.
👉કઈ સુવિધાઓ મળશે?
ગુજરાતના મુખ્યમંત્રીએ સુશાસનના દિવસના અવસરે આ સુવિધા નું લોકાર્પણ કરેલું છે. આ સિવાય હેઠળ અત્યારે નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
- 🖍️આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા
- 🖍️ આમો આભાકાર બનાવવું અને તેને ડાઉનલોડ કરવાની સુવિધા
- 🖍️ વિવિધ સરકારી યોજનાઓ ની માહિતી અને તેના ફોર્મ મેળવવાની રીત
👉આગામી સમયમાં સરકારના નવા અપડેટ
રાજ્ય સરકાર દ્વારા આ ચેકબોટ વજનની વધુ અપડેટ કરવાની તૈયારી કરી રહી છે અગામી દિવસોમાં નાગરિકોની આજ માધ્યમથી અલગ નંબર દ્વારા વરસાદ તાપમાન અને ઠંડીની હવામાન વિભાગની આગાહી પણ સ્થિતિ મોબાઈલ પર મોકલવામાં આવશે.
સરકાર નોંધાવો છે કે આ ડિજિટલ સેવા થી સરકારી કચેરીમાં બીટ કરશે દૂર થશે અને નાગરિકોના સમયમાં શક્તિની બચત થશે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે આ સેવા આશીર્વાદરૂપ સાબિત પછી કારણ કે તેઓ ઘર બેઠા જરૂરી દર્શાવી પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.
HTAT પ્રમોશન બાબતપત્ર 19 સપ્ટેમ્બર 25 see click here
આ પણ વાંચો:::: નવો આવકવેરા બિલ 2025: શું તમારો ઇન્કમ ટેક્સ વધશે કે ઘટશે?
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ..
અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
