More than 8,700 personnel will be recruited in the ST department Gujaratમાં નવી ભરતીની જાહેરાત, આગામી 1 વર્ષમાં ST વિભાગમાં 8,700થી વધુ કર્મીઓની કરાશે ભરતી
ગુજરાતમાં નવી ભરતી બાબતે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 1 વર્ષમાં એસ.ટી નિગમમાં 8,700થી વધુ કર્મચારીઓની ભરતી કરાશે. જે અંગે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં ડ્રાઇવર, કંડક્ટર અને મિકેનિકના પદ માટે 2500 જગ્યાઓ પર ભરતી પાણી પુરવઠાના વિવિધ સંવર્ગ હેઠળ 681 જગ્યાઓ પર પણ ભરતી કરવાનું સરકારનું આયોજન છે.
📢 Vidyasahayak Bharti 2024 – Provisional Merit List (PML-2) Published for 6 to 8 (Gujarati Medium)
✅ બેંક ઓફ બરોડા ભરતી કુલ જગ્યા ± 2500
👁ગુજરાત ની જગ્યા ± 1160
Indian Air Force Agniveervayu Recruitment 2025
SSC કબાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ (CGL) ભરતી 2025