એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અહેવાલ ધોરણ-6 થી 8 ઉજાસ ભણી (પ્રથમ સત્ર-૨૦૨૫)
NEP-2020 અન્વયે AWP&B થી મળેલ મંજૂરી “Special Projects For Equity” સમગ્ર શિક્ષા-ગાંધીનગર, DITE- સુરેન્દ્રનગર અને BRC-CRCકૉ.શ્રી દ્વારા મળેલ સૂચના અને માર્ગદર્શન અનુસાર લીંબડ પ્રાથમિક શાળામાં “એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ” (Adolescent Education Program – AEP) ધોરણ-૬ થી ૮ પસંદ કરેલા ૪ વિષયો- પોષણ આરોગ્ય અને સ્વચ્છતા, પિતા બેટી સંમેલન ,મારુ વર્તુળ, માસિક સ્વચ્છતા(MHM કૉર્નર), હિંસા અને ઇજાઓ સામે સલામતી અને સુરક્ષા પોકસો – એક્ટ વિષય ઉપર તાલીમ મેળવેલ શિક્ષકો અને તજજ્ઞ દ્વારા વિવિધ સેશન યોજવામાં આવ્યા. પરિપત્ર સાથે આપેલ મોડ્યુલની મદદથી તમામ વિધાર્થીઓને જીવન ઉપયોગી જ્ઞાનસભર માહિતી મળી.
અહેવાલ ધોરણ-૧ થી ૫ ઉજાસ ભણી (પ્રથમ સત્ર-૨૦૨૫) 🔛➡અહીંયા થી જુવો
subject
- પોષણ આરોગ્ય અને સ્વચ્છતા
- પિતા બેટી સંમેલન
- મારુ વર્તુળ
- માસિક સ્વચ્છતા(MHM કૉર્નર),
- હિંસા અને ઇજાઓ સામે સલામતી અને સુરક્ષા પોકસો
ઉજાસ ભણી અહેવાલ word ફાઈલ
કિશોરાવસ્થામાં આવતા શારીરિક, માનસિક અને સામાજિક પરિવર્તનો અંગે જાગૃતિ લાવવી, યોગ્ય મૂલ્યો વિકસાવવાં અને જીવન કૌશલ્યો વિકસાવવા માટે પોસ્ટર અને ચાર્ટ પ્રદર્શન, સમૂહ ચર્ચા અને પ્રશ્નોત્તરી સત્ર, વિડિઓ/પ્રેઝેન્ટેશન પ્રથમ સત્ર દરમ્યાન થયું.
વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધારવામાં આવી, તેમના પ્રશ્નોનું નિવારણ થયું અને તેમને જીવનમાં યોગ્ય દિશા માટે માર્ગદર્શન મળ્યું.
💥 ખાસ તમારા માટે… 👈
🏷 ઉજાસ ભણી/ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ… (Adolescent Education Program – AEP)
