Sabar Dairy Bharti 2025: ગુજરાતના યુવાઓ માટે રોજગારની મોટી ખુશખબર આવી છે. સાબરકાંઠા જિલ્લા કો. ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યૂસર યુનિયન લિમિટેડ (સાબર ડેરી) દ્વારા Sabar Dairy Bharti 2025 માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત ટ્રેઈનીથી લઈને મેનેજર સુધીની વિવિધ પોસ્ટ પર લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ ભરતી માટે ITI પાસથી લઈને MBA સુધીના ઉમેદવારો અરજી કરી શકશે.
સાબર ડેરી ભરતી 2025
વિગત | માહિતી |
ટ્રેઈનીથી મેનેજર સુધીની વિવિધ પોસ્ટ | સાબરકાંઠા જિલ્લા કો. ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યૂસર યુનિયન લિમિટેડ (સાબર ડેરી) |
જગ્યા | ઉલ્લેખ નથી |
નોકરીનું સ્થળ | ગુજરાત તથા ગુજરાત બહાર |
એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
છેલ્લી તારીખ | 15 સપ્ટેમ્બર 2025 |
અધિકૃત વેબસાઈટ | http://sabardairy.org |
કઈ કઈ પોસ્ટ માટે ભરતી થશે ?
આ ભરતીમાં અનેક વિભાગોમાં પોસ્ટ બહાર પાડવામાં આવી છે. જેમાંથી કેટલીક મુખ્ય પોસ્ટ નીચે મુજબ છે:
- ટ્રેઈની-જુનિયર આસિસ્ટન્ટ (QA/Prod)
- ટ્રેઈની-જુનિયર આસિસ્ટન્ટ (Dairy)
- ટ્રેઈની-અસિસ્ટન્ટ ઓફિસર (Engg)
- ટ્રેઈની ટેક્નિકલ
- ટ્રેઈની પ્લાન્ટ ટેક્નિશિયન
- ટ્રેઈની સિનિયર આસિસ્ટન્ટ (સિક્યુરિટી)
- ટ્રેઈની જુનિયર આસિસ્ટન્ટ (Marketing)
- ટ્રેઈની જુનિયર આસિસ્ટન્ટ (MPO)
- DGM/AGM/સિનિયર મેનેજર (Engg/Project)
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે અલગ-અલગ પોસ્ટ પ્રમાણે અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે.
- કેટલાક પદ માટે માત્ર ITI પાસ જરૂરી છે.
- જ્યારે કેટલીક જગ્યાએ ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા MBA પણ માંગવામાં આવ્યું છે.
- ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર નોટીફિકેશન એકવાર ધ્યાનપૂર્વક વાંચી લે.
લાયકાત અને પરીક્ષાની તારીખો
ઉંમર મર્યાદા
ઉમેદવારની મહત્તમ ઉંમર 45 વર્ષ નક્કી કરવામાં આવી છે.
જો કે દરેક પોસ્ટ માટે અલગ ઉંમર મર્યાદા હોઈ શકે છે.
અરજી કરવાની પ્રક્રિયા
- સૌથી પહેલા ઉમેદવારોએ sabardairy.org વેબસાઈટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવું.
- અરજી ફોર્મમાં જરૂરી માહિતી જેવી કે – જોબ કોડ, પોસ્ટનું નામ, ઉમેદવારનું નામ, સરનામું, ઉંમર,શૈક્ષણિક વિગતો વગેરે ભરી લેવી.
- અરજી સાથે જરૂરી દસ્તાવેજો જોડીને નીચે આપેલા સરનામે મોકલવી રહેશે.
અરજી મોકલવાનું સરનામું:

મહત્વપૂર્ણ તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ: 15 સપ્ટેમ્બર 2025