નમસ્કાર મિત્રો નિયમ 60 મુજબ મળવાપાત્ર થતી અસાધારણ રજા ની વાત અહીંયા કરવામાં આવેલી છે. રાજ્ય સરકારના કર્મચારીઓની ઘણી વખત લાંબી બીમારી ક્ષય કે કેન્સર જેવા અસાધ્ય રોગ થતા હોય છે ત્યારે આ રજાઓ આપણને કામ લાગતી હોય છે.
રજાઓ માટે મેં વિવિધ મોડેલું માંથી માહિતી એકત્રિત કરવાનો પ્રયત્ન કરેલો છે. છેલ્લે જીસીઆરટી દ્વારા બહાર પાડવામાં આવેલું મોડ્યુલ મુખ્ય શિક્ષક ટ્રેનિંગ લીડરશીપ હું આધાર લીધેલો છે વિવિધ કટીંગ પણ નીચે મુકેલા છે.
નિયમ ➖60 અસાધારણ રજા

નિયમ ➖60 અસાધારણ રજા
🔛 તમામ ખાતાના કર્મચારીઓની મળે.
🔛 સમગ્ર નોકરી દરમિયાન 36 માસ (ત્રણ) વર્ષ મળે.
🔛 જ્યારે કોઈ રજા જમા ન હોય અથવા કર્મચારી લેખિત વિનંતી કરે ત્યારે મંજૂર કરી શકાય.
🔛 ફરજ મોકોથી માટે (નવ) 9 માસ
🔛 કેન્સર ની બીમારી હોય તો 12 માસ.
🔛એક વર્ષની સળંગ નોકરી હોય….
ક્ષય કે ક્ષય પ્લુરસી માટે 15 માસ.
🔛👁️ યાદ રાખો:- નોકરીમાં ત્રણ માસની ટૂટ પેન્શન માટે પાત્ર ગણાશે
🔛👁️ રજા દરમિયાન પગાર અને મોંઘવારી સિવાયના અન્ય ભથ્થાઓ મળવાપાત્ર છે.
✅ યાદ રાખો વધુમાં વધુ પાંચ વર્ષ અસાધારણ રજા મળે છે.

➖🚨 વગર પગાર ની રજા
- એકંદર 36 મહિના કરતાં વધારે ન હોય તેટલા દિવસની વગર પગારની રજા વિનિમય પ્રમાણે બીજી કોઈ રજા મળવાપાત્ર ન હોય અથવા બીજી રજા મળવાપાત્ર હોય પણ કર્મચારી વગર પગાર ની રજા મંજૂર કરવા માટે લેખિત અરજી કરે ત્યારે ખાસ સંજોગોમાં કર્મચારીને તે આપી શકાશે. પરંતુ કાયમી કર્મચારી સિવાયના દાખલામાં વગર પગારની રજાની મુદત કોઈપણ એક પ્રસંગે જ્યારે તે કર્મચારી ક્ષય અથવા રક્તપિતની સારવાર લેતો હોય ત્યારે 12 મહિના અને બીજા કોઈ દાખલામાં ચાર મહિના કરતાં વધવી જોઈએ નહીં. રજા મંજૂર કરવાની સત્તા ધરાવતા અધિકારી રજા વગર ગેરહાજરીની મુદતનું પાછળથી વગર પગારની રજામાં રૂપાંતરિત કરી શકશે.
➡️સુધારો

શિક્ષકો માટે અન્ય આર્ટિકલ વાંચવા લાયક
રૂપાંતરિત રજા Rupantarit leave
✅ આ પણ વાંચો:➖અગત્યના ટૂંકાક્ષરી નામ : pdf downlod