આધાર કાર્ડ સુધારવા દસ્તાવેજ યાદી 2025-26 – UIDAI

aadhar card sudhara mate આધાર કાર્ડ આજે ભારતના દરેક નાગરિક માટે સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ બની ગયું છે. સરકારી યોજનાઓનો લાભ લેવો હોય, બેન્કિંગ સેવા મેળવવી હોય કે અન્ય કોઈ સત્તાવાર કામ કરવું હોય, આધાર કાર્ડની સચોટ માહિતી હોવી જરૂરી છે. 

હવે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ આધાર કાર્ડ સુધારણા દસ્તાવેજ યાદી 2025-26 જાહેર કરી છે, જેમાં નવા નિયમો અને જરૂરી દસ્તાવેજોની સૂચિ આપવામાં આવી છે. આ બદલાવનો હેતુ આધારની વિગતોને સાચી અને અપડેટ રાખવાનો છે.

GCEART :: શૈક્ષણિક વર્ષ 2025-2026 દરમિયાન માસવાર શૈક્ષણિક કાર્ય માટે આયોજન:; CLICK HERE

UIDAIના નવા નિયમો aadhar card sudhara mate

નવી યાદી મુજબ આધાર કાર્ડ અપડેટ કરવા માટે હવે નીચેના ચાર પ્રકારના દસ્તાવેજોની જરૂર પડશે

આ નિયમો કોના પર લાગુ પડશે?

  1. 👉ભારતીય નાગરિકો પર
  2. 👉એનઆરઆઈ (NRI) પર
  3. 👉5 વર્ષથી વધુ ઉંમરના બાળકો પર
  4. 👉લાંબા સમયના વીઝા પર ભારત રહેતા વિદેશી નાગરિકો પર

 Adhar updet sudhara મહત્વની માહિતી

પ્રાધિકરણયુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)
અપડેટ પ્રકારનામ, સરનામું, જન્મતારીખ, ફોટો, લિંગ, મોબાઇલ નંબર, બાયોમેટ્રિક માહિતી
Free ઓનલાઈન અપડેટની અંતિમ તારીખ14 જૂન 2026
જરૂરી દસ્તાવેજોપાસપોર્ટ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર, જન્મ પ્રમાણપત્ર, રેશન કાર્ડ
Feeઓનલાઈન: મફત (14 જૂન 2026 સુધી)
Offline  ₹50
અધિકૃત વેબસાઈટmyaadhaar.uidai.gov.in

સચોટ આધાર માહિતી કેમ જરૂરી છે?

જો તમારા આધાર કાર્ડમાં ખોટી માહિતી હશે, તો સરકારી લાભ, બેન્કિંગ સેવા કે સબસિડી મેળવવામાં મુશ્કેલી આવી શકે છે. UIDAIએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ પાસે બે કે તેથી વધુ આધાર નંબર છે, તો માત્ર પ્રથમ આધાર નંબર જ માન્ય રહેશે અને બાકીના રદ થશે.

આધાર કાર્ડ સુધારવા દસ્તાવેજ યાદી 2025-26 – UIDAI

Important Adhar updet informeshan

  • 💥મફત અપડેટની સુવિધા – 14 જૂન 2026 સુધી
  • 💥UIDAIએ 14 જૂન 2026 સુધી મફત ઓનલાઈન અપડેટ કરવાની સુવિધા આપી છે. આ તારીખ પછી:
  • 💥ઓનલાઈન અપડેટ ફી ₹25 રહેશે
  • 💥આધાર કેન્દ્ર પર અપડેટ ફી ₹50 રહેશે
  • 👉ખાસ કરીને જે આધાર કાર્ડ 10 વર્ષથી વધુ જૂના છે, તેમના માટે અપડેટ કરાવવું જરૂરી છે.

આધાર કાર્ડ સુધારણા દસ્તાવેજ યાદી 2025-26

પાસપોર્ટ

ડ્રાઇવિંગ લાઇસન્સ

ફોટો સાથેનો પાન કાર્ડ

પાસપોર્ટ સાઇઝ ફોટો

સરકારી સત્તાવાળું ઓળખ પ્રમાણપત્ર

સરનામાનો પુરાવો

જન્મ પ્રમાણપત્ર

ઑફલાઈન આધાર અપડેટ પ્રક્રિયા

જો તમને નામ, જન્મતારીખ, ફોટો અથવા બાયોમેટ્રિક માહિતી અપડેટ કરવી હોય, તો નજીકના આધાર સેવા કેન્દ્ર પર જવું પડશે.

  • આધાર અપડેટ ફોર્મ ભરો
  • મૂળ દસ્તાવેજો જમા કરો
  • બાયોમેટ્રિક ચકાસણી કરો (જો જરૂરી હોય)
  • ₹50 ફી જમા કરો
  • URN મેળવો અને સ્ટેટસ ટ્રેક કરો

હરઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમ અને સુપર સેલ્ફી અપલોડ માટે અહીંયા ક્લિક કરો

Leave a Comment