LIC Scholarship 2025: ₹40000 સુધી શિષ્યવૃત્તિ, ધોરણ 10 અને 12 પાસ વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક, અહીં ભરો ફોર્મ

LIC Golden Jubilee Scholarship 2025: તમામ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે જો તમે પણ સ્કોલરશીપ એટલે કે શિષ્યવૃત્તિ મેળવવા માંગતા હોય તો (LIC Scholarship) ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃત્તિ યોજના 2025 નું નોટિફિકેશન હાલમાં જ બહાર પાડવામાં આવ્યું છે જેને અનુસંધાને ગરીબ પરિવારના બાળકો જેવો ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગે છે તેમને ₹40,000 સુધીની સ્કોલરશીપ પ્રોવાઇડ … Continue reading LIC Scholarship 2025: ₹40000 સુધી શિષ્યવૃત્તિ, ધોરણ 10 અને 12 પાસ વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક, અહીં ભરો ફોર્મ