education paripatr ફેસ-રીકગ્નિશન/બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ 

ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ એજ્યુકેશન, સ્ટેટ પ્રોજેકટ ઓફિસ, સમગ્ર શિક્ષા, ગાંધીનગર તમામ શાખાઓના કર્મચારીઓ માટે ફેસ-રીકગ્નિશન/બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે. આનો હેતુ હાજરી વ્યવસ્થામાં નિયમિતતા, એકરૂપતા, ચોકસાઈ અને પારદર્શિતા લાવવાનો છે. આ સિસ્ટમ હેઠળ નિયમિત કર્મચારીઓ, પ્રતિનિયુક્તિ આધારિત, કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ, આઉટસોર્સ કર્મચારીઓ, કોલર તથા કન્સલ્ટન્ટ્સ સૌને ફરજિયાત હાજરી નોંધાવવી પડશે. હાજરી … Continue reading education paripatr ફેસ-રીકગ્નિશન/બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ