Dipavali Veceshn gujrat : Students, government employees enjoy

ગુજરાતમાં સરકારી કર્મીઓને દિવાળીનું મિનિ વેકેશન: 19 થી 26 ઓક્ટોબર સુધી સતત 8 દિવસ સરકારી કચેરીઓમાં Diwali 2025: રાજ્ય સરકારે દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે આવતા પડતર દિવસે રજા જાહેર કરી છે. આથી, દિવાળી પર્વ દરમિયાન 19 થી 26 ઓક્ટોબર સુધી સતત 8 દિવસની રજા કર્મચારીઓને મળશે. આ વર્ષે 20 ઓક્ટોબરે સોમવારે દિવાળી છે અને … Continue reading Dipavali Veceshn gujrat : Students, government employees enjoy