Face-Recognition / Biometric Attendance System 2025 – Mandatory Implementation in Education Department

Face Recognition / Biometric Attendance System હવે સમગ્ર શિક્ષા (Samagra Shiksha), Gujarat માં ફરજિયાત અમલમાં મુકાઈ રહ્યું છે. Gujarat Council of School Education, State Project Office, Gandhinagar દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ હવે તમામ કર્મચારીઓએ Facial Attendance System દ્વારા હાજરી આપવી ફરજિયાત રહેશે.

આ circular મુજબ નિયમિત, deputation આધારિત, contract આધારિત, outsourced, consultant તેમજ caller staff – સૌને biometric / face recognition દ્વારા હાજરી આપવી પડશે. આ સિસ્ટમ 01 October 2025 થી અમલમાં આવશે.

🎯 Key Objectives of Biometric Attendance System
  • Attendance process માં Transparency અને Accuracy લાવવી.
  • Uniformity in Office Hours.
  • Salary, Leave અને Administrative Process સાથે Direct Integration.
  • Manual Register ઉપરાંત Digital Face Recognition System માં Attendance ફરજિયાત.

📝 Attendance Rules & Guidelines (Circular Highlights)

Face recognition and Biometric Attendance system હાજરી પૂરવા બાબતનો આજનો લેટેસ્ટ પરિપત્ર 👁downlod

👉 Morning & Evening Attendance:

  • Employees must register attendance before 10:30 AM using Face Recognition / Biometric system.
  • Evening attendance ફરજિયાત after 6:00 PM.
  • in & Out total 2 times attendance mark કરવું ફરજિયાત.

Maximum 60 minutes grace per month (up to 2 times only).
After 10:40 AM → “Late Coming” ગણાશે.

arriving after 2:00 PM or leaving before 2:30 PM = Half Day leave.

  • Sunday + 2nd & 4th Saturday = Holiday.
  • 1st, 3rd & 5th Saturday = Working Day.
  • Employees on duty outside must use Geo-fenced Mobile FR App for attendance.
  • Field Attendance will be valid only after approval of controlling officer.
  • For any technical issue, electricity failure or medical emergency – written proof must be submitted within 2 days.
  • Half Day / Full Day Leave must be pre-approved by reporting officer.

3 times Late Coming / Early Going in a month = ½ CL deduction.

More than 3 times → additional leave deduction.

Till Dec 31, 2025, employees must mark attendance both in Facial System & Manual Register.

📱 Biometric Attendance Implementation Phases
  • Phase 1: State Project Office – Compulsory from 01/10/2025.
  • Phase 2: District Project Office (DPO), BRC, CRC offices.
  • Phase 3: All other subordinate offices under Samagra Shiksha.
🔑 Benefits of Face Recognition Attendance System
  • Real-time attendance monitoring.
  • Salary & Leave integration with attendance.
  • Reduced chances of proxy attendance.
  • Digital record storage for future reference.
  • Transparency in government office working hours.

ગુજરાત સરકારનું 10 વર્ષનું ભરતી કેલેન્ડર pdf download

ફેસ-રીકગ્નિશન / બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ 2025 – શિક્ષણ વિભાગમાં ફરજિયાત અમલ બાબત પરિપત્ર
ફેસ-રીકગ્નિશન / બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ 2025 – શિક્ષણ વિભાગમાં ફરજિયાત અમલ બાબત પરિપત્ર જોવા માટે અહીં ક્લિક કરો.

💡 FAQs (Frequently Asked Questions)

Q1. Biometric Attendance System ક્યારે લાગુ થશે?

  • 👉 1st October 2025 થી State Project Office માં compulsory થશે.

Q2. Attendance કેવી રીતે આપવી પડશે?

  • 👉 Face Recognition / Biometric Machine અથવા Geo-fenced Mobile FR App દ્વારા.

Q3. જો system technical issue હોય તો?

  • 👉 Within 2 days, written explanation સાથે Reporting Officer ને submit કરવું પડશે.

Q4. Late Coming / Early Going માટે શું rule છે?

  • 👉 3 times late/early → Half Day leave deduct થશે.

Q5. Field duty પર attendance કેવી રીતે કરવી?

  • 👉 Mobile FR App થી attendance → Officer Approval પછી જ valid ગણાશે.

🔍 SEO Optimized Keywords

Face Recognition Attendance System Gujarat, Biometric Attendance Circular 2025, Samagra Shiksha Gandhinagar Attendance, Gujarat Govt Employee Attendance Rule, FR App Attendance, Biometric Salary Integration

✅ આ Circular Gujarat Government Employees માટે ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે હવે Salary Processing, Leave Approval, Attendance Data – બધું જ આ Facial Recognition System સાથે જોડાશે.

👉 તેથી તમામ કર્મચારીઓએ આ નવા નિયમોનું કડક પાલન કરવું ફરજિયાત રહેશે.

બેંક ઓફ બરોડામાં આવી નવી ભરતી, લાયકાત 7 પાસ, ગ્રેજ્યુએટ, પગાર 12000+, ફોર્મ ભરો – Bank Of Baroda Recruitment 2025

Gujarati Essay નિબંધ: સ્વચ્છતા નિબંધ | સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ | Swachhta Tya Prabhuta Nibandh in Gujarati

Gujarati Essay નિબંધ: સ્વચ્છતા નિબંધ | સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ | Swachhta Tya Prabhuta Nibandh in Gujarati

સ્વચ્છતા નિબંધ | સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ | Swachhta Tya Prabhuta Nibandh in Gujarati

શું તમે ગુજરાતીમાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Swachhta Tya Prabhuta Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો

સ્વચ્છતા નિબંધ | સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિષય પર નિબંધ

➡ સ્વચ્છતા પખવાડિયાનો અહેવાલ

અહીં ગુજરાતી સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિશે બે નિબંધ રજુ કાર્ય છે જે 100 શબ્દોમાં અને 200 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ સ્વચ્છતા વિશે નિબંધ ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.

સ્વચ્છતા નિબંધ | સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ વિષે ગુજરાતીમાં નિબંધ
  1. પ્રસ્તાવના
  2. સ્વચ્છતાની જરૂર
  3. ગામડાં અને શહેરોની ગંદકી
  4. ગંદકીની અસર
  5. સ્વચ્છતાની અસર
  6. સ્વચ્છતા માટેના ઉપાયો
  7. ઉપસંહાર

જ્યાં સ્વચ્છતા, ત્યાં પ્રભુતા.

ચૂંટણી વિશે નિબંધ | Election Essay in Gujarati

સ્વચ્છ શરીર, સ્વચ્છ મન, સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ ફળિયું, સ્વચ્છ ગામ, સ્વચ્છ શહેર, સ્વચ્છ દેશ, સ્વચ્છ હવા ને સ્વચ્છ આકાશ હોય, તો જીવવાની કેવી મજા આવે ! પૃથ્વી પર જાણે કે સ્વર્ગ ઊતરી આવે !

આરોગ્યની જાળવણી માટે આપણે શરીરની સ્વચ્છતા રાખવી જોઈએ. આપણું શરીર, દાંત, નખ, વાળ , કપડાં વગેરે સ્વચ્છ હોવાં જોઈએ. આપણું ઘર મોટું હોય, તેમાં સુંદર રાચરચીલું હોય પણ તે સ્વચ્છ હોય , તો વધારે સુંદર લાગે. આપણું ફળિયું, સોસાયટી, ગામ કે શહેર સ્વચ્છ હોય, તો જ સુંદર લાગે. સ્વચ્છતાને લીધે માખી અને મચ્છરનો ઉપદ્રવ પણ ઓછો થાય અને વાતાવરણ પ્રફુલ્લિત બની રહે.

Sardar Vallabhbhai Patel Essay in Gujarati

ગંદકી એ આપણા દેશનો રાષ્ટ્રીય રોગ છે. શહેરોમાં તથા ગામડાંમાં બધે જ ગંદકી જોવા મળે છે. ગામડામાં ઘરના આંગણા પાસે જ ઉકરડો હોય છે. લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે. તેથી ઠેર ઠેર માખીઓ અને મચ્છરો લેફાલે છે. લોકોનાં શરીર, કપડાં અને ઘર પણ ઘણાં ગંદાં હોય છે. શહેરોની ચાલીઓ અને ઝૂંપડપટ્ટીઓમાં ઘણી ગંદકી જોવા મળે છે . ઠેર ઠેર અને તેમાંથી માથું ફાટી જાય એવી દુર્ગંધ આવે છે. આપણા લોકોમાં સ્વચ્છતા અંગેની સભાનતા હજી ઘણી ઓછી છે. તેઓ ગમે ત્યાં થૂંકે છે; પાન ખાઈને ગમે ત્યાં પિચકારી મારે છે.

કચરાના ઢગલા ખડકાયેલા હોય લોકોના સ્વાસ્થ્ય ૫૨, ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પર ગંદકીની માઠી અસર થાય છે. તેઓનાં શરીર તંદુરસ્ત રહી શકતાં નથી. તેઓ અનેક પ્રકારના રોગોથી પીડાય છે. પરિણામે લોકો સારી રીતે કામ કરી શકતા નથી, બાળકો સારી રીતે ભણી શકતાં નથી.

ચરાના ઢગલા ખડકાયેલા હોય લોકોના સ્વાસ્થ્ય ૫૨, ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પર ગંદકીની માઠી અસર થાય છે. તેઓનાં શરીર તંદુરસ્ત રહી શકતાં નથી. તેઓ અનેક પ્રકારના રોગોથી પીડાય છે. પરિણામે લોકો સારી રીતે કામ કરી શકતા નથી, બાળકો સારી રીતે ભણી શકતાં નથી.

સ્વચ્છતા રાખવાથી વાતાવરણ પવિત્ર રહે છે. તેનાથી આપણું મન પ્રફુલ્લિત થાય છે. સ્વચ્છતા જાળવવાથી રોગચાળો અંકુશમાં રહે છે. કામ કરવાનો આપણો ઉત્સાહ જળવાઈ રહે છે.

આપણે લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ કેળવવાના પ્રયત્નો કરવા જોઈએ. વર્તમાનપત્રો, રેડિયો અને ટી.વી. જેવાં પ્રસારમાધ્યમો વડે સતત સ્વચ્છતા માટેનું અભિયાન ચલાવવું જોઈએ. શાળાના શિક્ષણકાર્યની શરૂઆત પણ સફાઈથી થવી જોઈએ. દરેક બાળક શાળાના સફાઈ-કાર્યક્રમમાં જોડાય અને સફાઈકામ કરવામાં નાનમ ન અનુભવે. મહિનામાં એક વાર શાળામાં સફાઈસપ્તાહ ઊજવવું જોઈએ. વળી ગામના અને શહેરના રસ્તાઓ, જાહેર સ્થળો વગેરેની સફાઈના કાર્યક્રમો પણ યોજવા જોઈએ. આ રીતે બાળકોમાં સ્વચ્છતાના સંસ્કાર કેળવાશે અને લોકોમાં સ્વચ્છતા માટેની જાગૃતિ આવશે. સંપૂર્ણ સ્વચ્છતા વડે જ સુધડ અને સંસ્કારી સમાજનું નિર્માણ થઈ શકે છે.

સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ | સ્વચ્છતા નિબંધ – 100 શબ્દો

મુદ્દા પરથી વાર્તા:“પથ્થર ખસેડવાનું ઇનામ’

જ્યાં સ્વચ્છતા , ત્યાં પ્રભુતા સ્વચ્છતા કોને ન ગમે ?

આપણું શરીર સ્વચ્છ હોય , આપણાં કપડાં સ્વચ્છ હોય, આપણું ઘર આંગણું સ્વચ્છ હોય , આપણો લત્તો સ્વચ્છ હોય, આપણા રસ્તા સ્વચ્છ હોય, આપણાં જાહેર સ્થળો સ્વચ્છ હોય તો બધા લોકોનો આનંદ વધી જાય.

Essay on my favourite game kho kho

આપણામાં ઘણી કુટેવો છે. આપણે જ્યાંત્યાં ગંદકી કરીએ છીએ. ગમે ત્યાં કચરો નાખીએ છીએ. ગમે ત્યાં થૂંકીએ છીએ. જાહેર સ્થળોએ પાનની પિચકારીઓ મારીને દીવાલો ગંદી કરીએ છીએ. ખુલ્લામાં કુદરતી હાજતે જઈએ છીએ. કચરાપેટી હોય પરંતુ તેમાં કચરો નાખવાની તસ્દી લેતા નથી. પરિણામે ગંદકી અને દુર્ગંધ ફેલાય છે. માખી, મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે. તેથી આપણે રોગોના સહેલાઈથી ભોગ બનીએ છીએ.

આપણે આપણી કુટેવો સુધારવી જોઈએ. આપણે આપણાં શરીર સ્વચ્છ રાખવાં જોઈએ. ઘરની સફાઈની, શાળાની સફાઈની, જાહેર સ્થળોની સફાઈની આપણે કાળજી રાખવી જોઈએ.

અવારનવાર સફાઈ કાર્યક્રમો રાખવા જોઈએ. સ્વચ્છતા રાખવાથી આપણાં તન અને મન તાજગી અનુભવે છે. કામ કરવાનો આપણો ઉત્સાહ વધે છે. રોગચાળો ફેલાતો અટકે છે.

સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સ્વચ્છતા ત્યાં સુંદરતા. સ્વચ્છતા ત્યાં પવિત્રતા.

Conclusion :

All essays useful in school

ALSO READ : ARRTILKAL BY EDUCATION PARIPATR.COM

વાંચન  ગણન લેખન FLN ના તમામ પત્રકો અને ઉપયોગી સાહિત્યCLICK HERE
પ્રાથમિક શાળા માં બાળકો ની ગેરહાજરી બાબતે પગલાં લેવા બાબતે ઠરાવ RAJISTAR CLICK HERE
ત્રીજા બેગલેસ દિવસનો અહેવાલ (૧૯ જુલાઈ, ૨૦૨૫)CLICK HERE
શાળાના તમામ અહેવાલની PDF ફાઈલ: લોગો અને ફોટો સાથે અહીંથી ડાઉનલોડ કરો.CLICK HERE
રજા બાબતે કેન્દ્ર સરકાર નો નિર્ણય : શું આ સાચું છે ?CLICK HERE

સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી નો અહેવાલ 2025

સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી નો અહેવાલ 2025

…….. પ્રાથમિક શાળા તા…….

➡ સમયગાળો: 16 સપ્ટેમ્બર, 2025 થી 30 સપ્ટેમ્બર, 2025

➖ પ્રસ્તાવના

ભારત સરકારના મહત્વકાંક્ષી “સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત…………. પ્રાથમિક શાળા તાલુકો….. દ્વારા સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માત્ર શાળાના પોલીસને સ્વચ્છ રાખવાનો ન હતો પરંતુ વિદ્યાર્થીઓ,શિક્ષકોની સમગ્ર ગ્રામીણ સમુદાયમાં સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી અને જાગૃતિ કેળવવાનો હતો. 16 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ 15 દિવસના અભિયાનમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની સૌની ઉત્સાહપૂર્વ ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા આ પખવાડિયા એ શાળાના શૈક્ષણિક માહોલની સ્વચ્છતા ની ભાવનાથી તરબોળ કરી દીધો હતો.

➖ 16 સપ્ટેમ્બર 2025: સ્વચ્છતા દિવસ

પખવાડિયાની શરૂઆત શાહ ના સ્વચ્છતા દિવસથી થઈ સવારે પ્રાર્થના સભા બાદ શાળાના પ્રિન્સિપાલ શ્રી……………. એ સ્વચ્છતા નું મહત્વ સમજાવી અને સૌને શપથ લેવડાવ્યા કે તેઓ સ્વચ્છતા અને માત્ર એક દિવસનું કાર્ય નહીં પરંતુ જીવનભરની ટેવ બનાવશે. આ દિવસે તમામ વિદ્યાર્થીઓને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક હાથમાં સાવરણી પાવડા અને કચરાપેટી લઈને શાળા પરિશ્રમની સફાઈ શરૂ કરી. દરેક વર્ગખંડની વ્યવસ્થિત અને વ્યવસ્થિત રીતે સાફ કરવામાં આવ્યો શાળાના વિશાળ મેદાનો પડેલો કચરો પ્લાસ્ટિક અને સૂકા પાંદડા એકઠા કરવામાં આવ્યા. આ ઉપરાંત આના શૌચાલયની પણ ઊંડાણપૂર્વક સફાઈ કરવામાં આવી આ પ્રવૃત્તિથી બાળકોને શ્રમનું મહત્વ સમજાયું અને તેઓએ અનુભવી કે સ્વચ્છતા જાળવવા માટે કોઈ નાનું કામ નથી. આ દિવસનો મુખ્ય હેતુ સૌમો સ્વચ્છતા પ્રત્યેની જવાબદારીની ભાવના જગાડવાનો હતો.

➖ 16 સપ્ટેમ્બર 2025: સ્વચ્છતા દિવસ

પખવાડિયાની શરૂઆત શાહ ના સ્વચ્છતા દિવસથી થઈ સવારે પ્રાર્થના સભા બાદ શાળાના પ્રિન્સિપાલ શ્રી……………. એ સ્વચ્છતા નું મહત્વ સમજાવી અને સૌને શપથ લેવડાવ્યા કે તેઓ સ્વચ્છતા અને માત્ર એક દિવસનું કાર્ય નહીં પરંતુ જીવનભરની ટેવ બનાવશે. આ દિવસે તમામ વિદ્યાર્થીઓને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક હાથમાં સાવરણી પાવડા અને કચરાપેટી લઈને શાળા પરિશ્રમની સફાઈ શરૂ કરી. દરેક વર્ગખંડની વ્યવસ્થિત અને વ્યવસ્થિત રીતે સાફ કરવામાં આવ્યો શાળાના વિશાળ મેદાનો પડેલો કચરો પ્લાસ્ટિક અને સૂકા પાંદડા એકઠા કરવામાં આવ્યા. આ ઉપરાંત આના શૌચાલયની પણ ઊંડાણપૂર્વક સફાઈ કરવામાં આવી આ પ્રવૃત્તિથી બાળકોને શ્રમનું મહત્વ સમજાયું અને તેઓએ અનુભવી કે સ્વચ્છતા જાળવવા માટે કોઈ નાનું કામ નથી. આ દિવસનો મુખ્ય હેતુ સૌમો સ્વચ્છતા પ્રત્યેની જવાબદારીની ભાવના જગાડવાનો હતો.

➖17 અને 18 સપ્ટેમ્બર 2025, સ્વચ્છતા જાગૃતિ દિવસ
  • સ્વચ્છતા ની માત્રશાળા પૂરતી સીમિત ન રાખતા તેને સમુદાય સુધી લઈ જવા માટે આ બે દિવસ સ્વચ્છતા જાગૃતિ દિવસ તરીકે ઉજવાય આ પ્રવૃત્તિમાં ધોરણ છ થી આઠ ના બાળકોએ મુખ્ય ભૂમિકા ભજવી.
  • સ્વચ્છતા જાગૃતિ રેલી : શાળાના બાળકોએ બેનરો અને સૂત્રો સાથે ગામમાં એક મોટી સ્વચ્છતા રેલી કાઢી સ્વચ્છ ભારતનું સંકલ્પ “ગંદકી હટાવો દેશ બચાવો” જેવા સૂત્રો ત્યાંથી આખું ગામ ગુંજી ઉઠ્યું.
  • ચિત્ર સ્પર્ધા: વિદ્યાર્થીઓએ સ્વસ્થાને લગતા સુંદર અને પ્રેરક ચિત્રો બનાવ્યા આ ચિત્રોમાં પાણી બચાવો, કચરાનું વ્યવસ્થાપન, શોચાલય ઉપયોગ આ વિશે આવરી લેવામાં આવ્યા હતા.
  • વકૃત્વ સ્પર્ધા: બાળકોએ સ્વચ્છતા ના ફાયદા ગંદકીના ગેરફાયદા અને સ્વચ્છ ભારત મિશનમાં નાગરિકોની ભૂમિકા વિશે પ્રેરણા નાયક પ્રવચનો વક્તવ્ય આપ્યા હતા.
  • પોસ્ટર સ્પર્ધા : આકર્ષક પોસ્ટરો બનાવી નિશાની દિવાલ ઉપર લગાવવામાં આવ્યા જેથી દરેક પસાર થનાર વ્યક્તિ સ્વચ્છતા નું સંદેશ જોઈ શકે,
➖19 સપ્ટેમ્બર 2025 ગ્રીન સ્કૂલ ઝુંબેશ

ગ્રીન સ્કુલ જુમ્બેશ“આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ સ્વસ્થતા નું મહત્વ સમજાવવામાં આવ્યું તેઓએ શાળાના મેદાનમાં નવા છોડ વાવવા માં આવ્યા અને તેની સંભાળ રાખવાની જવાબદારી લીધી. આ પ્રવૃત્તિ બાળકો પ્રકૃતિ પરથી પ્રેમ અને તેના પ્રત્યે સંરક્ષણની ભાવના જગાડી.

➖ 20 અને 21 સપ્ટેમ્બર 2025 સમુદાય જાગૃતિ દિવસ :-

શાળાએ માત્ર પોતાના પૂરતું સીમિત ન રહેતા સમુદાયની પણ આ અભિયાનમાં જોડ્યો ધોરણ છ થી આઠ ના બાળકોએ રાત્રિના સમયે ગામના મુખ્ય “શૌચાલય ઉપયોગ” કરવું, કચરાનું યોગ્ય નિકાલ અને “પાણી બચાવો” જેવા હતા સરળ અને સ્થાનિક ભાષામાં ભોજવાયેલા આ નાટક એ ગ્રામ જનો ના હૃદયની સ્પર્શ કર્યો અને તેઓની સ્વચ્છતા નું મહત્વ સમજાવ્યું.

➖22 અને 23 સપ્ટેમ્બર2025, હેન્ડ વોશ દિવસ :-

Ujash Bhani Program:Aheval Values ​​and citizenship

વ્યક્તિગત સ્વચ્છતાના ભાગરૂપે આ બે દિવસ તરીકે ઉજવાય .આરોગ્ય વિભાગના પ્રતિનિધિની મદદથી બાળકોને હાથ ધોવાની સાચી પદ્ધતિ વિશે સમજૂતી આપવામાં આવી દરેક વિદ્યાર્થીને પ્રેક્ટીકલ ડેમોસ્ટ્રેશન દ્વારા હાથ ધોતા શીખવામાં આવ્યું. તેમને ભોજન પહેલા અને પછી તેમાં શૌચાલન ઉપયોગ કર્યા બાદ હાથ ધોવા શા માટે જરૂર છે તે વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. પાણીની સ્વચ્છતા જાળવવા અને પીવાના પાણીના સુરતની સુરક્ષિત રાખવા પર ભાર મૂકવામાં આવ્યું.

➖24 અને 25 સપ્ટેમ્બર 2025, સ્વચ્છતા ભાગીદારી દિવસ :-

આ દિવસોમાં શાળાએ ગ્રામજનો અને વાલીઓની સ્વચ્છતા અભિયાનમાં સક્રિય પણ જોડ્યા. સ્વચ્છતા ભાગીદારી દિવસ વાલીઓને ગ્રામજનોના સહકારી ગ્રામસભા નું કાર્ય હાથ ધરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સાથે ગામના આગેવાનો યુવાનો અને વડીલો પણ સફાઈમાં જોડાયા. આ પ્રવૃત્તિ “સ્વચ્છતા એ સૌની જવાબદારી” છે એ સંદેશની મૂર્તિમંત કર્યો.

26 સપ્ટેમ્બર 2025 વ્યક્તિગત સ્વચ્છતા દિવસ :-

AHEVAL Education Program SSA Ujasbhani ઉજાસ ભણી પત્રકો ઉજાસ ભણી/ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (Adolescent Education Program – AEP)

પખવાડિયાના આદિવાસી પ્રાર્થના સભામાં તમામ બાળકોને વ્યક્તિગત સ્વચ્છતા વિશે વિગતવાર સમજૂતી આપવામાં આવી શાળાના શિક્ષકોએ તેમને સ્વચ્છ અને સુગર રહેવાના ફાયદાઓ વિશે જણાવ્યું. દાંત સાફ કરવા, નિયમિત સ્થાન કરવું, સ્વચ્છ કપડાં પહેરવા, નખ કાપવા વાળ ઓળવા જેવા દૈનિક કાર્યનું મહત્વ સમજાવવામાં આવ્યું. આ દિવસનું મુખ્ય ઉદ્દેશ વ્યક્તિગત સ્વચ્છતા નું મહત્વ સમજાવવાનું હતો.

  • ➡ સવારે ઊઠતા ની સાથે હાથ સાફ કરવા
  • ➡ નિયમિત દાંત સાફ કરવા
  • ➡ રોજ સ્થાન કરું અને સ્વચ્છ કપડાં પહેરવા.
  • ➡ નિયમિત નખ કાપવા.
  • ➡ શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ હાથ સાબુથી ધોવા.

✅ ધોરણ 6 થી 8 માટે અહેવાલ (AEP )

આ ઉપરાંત વિદ્યાર્થીઓને ભોજન પહેલા અને પછી હાથ ધોવા માસ પહેરવા અને સામાજિક અંતર ચરાવવા વિશે સમજ આપવામાં આવી.

➖ 27 સપ્ટેમ્બર 2025:- સ્વચ્છ શાળા પ્રદર્શન દિવસ

આ દિવસે વર્ગખંડ સુશોભન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું દરેક વર્ગખંડની સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપનની થીમ પર સુશોભિત કરવામાં આવ્યું હતો આ પ્રદર્શન જોવા માટે વાલીઓની પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

28 અને 29 સપ્ટેમ્બર 2025 સ્વચ્છતા એક્શન પ્લાન દિવસ :-

સ્વચ્છતાના અંતિમ ચરણમાં શાળા દ્વારા સ્વચ્છતા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યું આ બે દિવસની બેઠકોમાં શિક્ષકોની પ્રિન્સિપાલ દ્વારા સ્વછતા માટે રણનીતિ ઘડવામાં આવી. આ પ્લાનમાં નિયમિત સફાઈ, કચરાપેટીનો ઉપયોગ, વિદ્યાર્થીઓને સ્વચ્છતા જાળવવા પ્રોત્સાહન અને સ્વચ્છતા ની મોનિટરિંગ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

➖30 સપ્ટેમ્બર 2025 ઇનામ વિતરણ દિવસ :-

✅ 🔛 અહેવાલ 1 થી 5 (AEP)

સ્વચ્છતા પખવાડિયા ના ભવ્ય સમાપન સમારોમો સમગ્ર દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓની નામોની પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકોને ગામના આગેવાનો, એસએમસી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

નિષ્કર્ષ

……. પ્રાથમિક શાળા દ્વારા આયોજિત આ સ્વસ્થતા પકવાડી અત્યંત સફર અને પ્રેરણાદાયક રહ્યું આ કાર્યક્રમ માત્ર સફાઈ પૂરતો સીમિત ન રહેતા વિદ્યાર્થીઓ શિક્ષકોની ગ્રામજનો પ્રત્યેની જવાબદારી ભાવના કેળવવામાં સફર રહ્યો. આ અભિયાનની સાબિત કરી બતાવી કે જો સૌ સાથે મળીને પ્રયાસ કરે તો સ્વચ્છતા નું સ્વપ્ન સાકાર કરી શકાય છે.

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

Vikasit Bharat Buildathon (VBB) 2025 :Student Registration

શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગની અટલ ઇનોવેશન મિશન (AIM ) ના સહયોગથી 13 ઓક્ટોબર 2025 ના રોજ વિકસિત ભારત બિલ્ડા થોન (VBB ) 2025 નું આયોજન કરવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય પહેલું ઉદ્દેશ વિદ્યાર્થીઓ (6 થી 12) ની વિકસિત ભારત @2047 ના વિઝન સાથે સંકલિત આત્માને પર ભારત સ્વદેશી વોકલ ફોર લોકલ અને સમૃદ્ધ ભારત થીમ પર વિચાર અને પ્રોટો ટાઈપ બનાવવા માટે પ્રેરણા આપવાનો છે.

તમામ શાળાઓને નીચેના YouTube લિંક દ્વારા કાર્યક્રમમાં જોડાવા વિનંતી કરવામાં આવે છે:

आत्मनिर्भर भारत का आह्वान, विकसित भारत का निर्माण

📢 Buildathon is here! 🚀 Announcement on September 23, 2025 • Mega Event on October 13, 2025 From 10:00 AM – 12:00 PM 🎉

Viksit Bharat Buildathon Themes

Share your ideas/prototypes under any of these Four themes.

AatmanirbharBharat 📢
Building self-reliant systems, tools, and solutions

Swadeshi
Fostering indigenous ideas and knowledge systems 📢

VocalForLocal
Promoting local products, crafts, and resources 📢

✅ આચાર્યો મુખ્ય શિક્ષકની ભૂમિકા

ભાગીદારીની પ્રોત્સાહન આપો : ધોરણ છ થી 12 ના વિદ્યાર્થીઓ માં બિરલાઠોળની સક્રિય પણે પ્રોત્સાહન આપો

નોંધણી સુનિશ્ચિત કરો : ખાતરી કરો કે બધી વિદ્યાર્થી ટીમો શિક્ષકો દ્વારા સત્તાવાર પોર્ટલ પર સમય મર્યાદા સુધીમાં નોંધણી કરાવે.

માળખાગત સુવિધા પૂરી પાડો : ટીમોની પ્રોજેક્ટ કરવા અને બનાવવામાં અનુકૂળ વાતાવરણ વેબ વર્ગખંડ પૂરું પાડો

સબમીશનની ખાતરી કરો: વિદ્યાર્થીઓની તેમની અંતિમ એન્ટ્રીઓ વિચારો પ્રોટોટાઈપ અપલોડ કરવામાં માર્ગદર્શન આપો.

પ્રમોશન અને આઉટરીચ :અંતિમ દિવસ પહેલા વિદ્યાર્થીઓનુંચિત કરવા માટે શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓનું આયોજન કરો. બિલ્ડાથોન થી (આત્મનિર્ભર,સ્વદેશી વોકલ ફોર લોકલ અને સમૃદ્ધિ )

શાળામાં 4 ક્લબ રજૂ કરીને, શાળામાં સ્પર્ધાઓ, જીંગલ ક્વિઝ નું આયોજન કરીને બિલ્ડ ફોન પોસ્ટરો પ્રદર્શિત કરીને,પ્રિન્ટેડ ટીશર્ટ જેવા ઇવેન્ટ બ્રાન્ડેડ મર્ચ ચેન્નાઇઝનો ઉપયોગ કરીને અને વિદ્યાર્થીઓ માટે વર્કશોપ યોજવા માટે ઉદ્યોગના માર્ગદર્શકોને આમંત્રિત કરીને આ કરી શકાય છે.

➡ શાળાઓમાં મુખ્ય સ્થળોએ વિભાગ દ્વારા શેર કરાયેલ પોસ્ટર પ્રદર્શિત કરો

➡ વાલીઓ શિક્ષકો અને વિદ્યાર્થી વચ્ચે વ્યાપક પણે વિકસિત ભારત અને લોગોનો પ્રચાર પ્રસાર કરવો.સાંસ્કૃતિક કાર્યક્રમ અથવા વાર્ષિક દિવસ વિગેરેમાં કરી શકાય છે.

➖ શિક્ષકોની ભૂમિકા

ગુજરાત કર્મચારી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત PMJAY-G કાર્ડ ઓનલાઇન જનરેટ કરવાની પદ્ધતિ

નોંધણી અને સબમીશનમાં સહાય કરો : હોટલ પર વિદ્યાર્થી ટીમો ની નોંધણી કરો અને પોર્ટલ VBB. MIC. GOV. IN ) પર ટીમવાર સબમિશન વિચાર proto ટાઈપ પૂર્ણ કરો

માર્ગદર્શક વિદ્યાર્થી ટીમો : વિચારધારા સમસ્યાનો નિરાકરણ અને પુરટો ટાઈપ વિકાસ માટે માર્ગદર્શન

થીમ સમજાવો : ખાતરી કરો કે વિદ્યાર્થીઓ તેમના પ્રોજેક્ટની ચાર મુખ્ય થીમ સાથે સમજે છે અને સરેખિત કરે છે આત્મનિર્ભ ભારત સ્વદેશી વોકલ ફોર લોકલ અને સમૃદ્ધ ભારત

➡ વિદ્યાર્થીઓની ભૂમિકા

READ MORE :: Download Gujarat Primary Schools Standard 3 to 5 First Semester Exam Old Question Papers

  • Thim બનાવો ધોરણ છ થી 12 ના પાઠ સાત સભ્યોની ટીમો જોડાવો
  • નવીનતા લાવો ચારમાંથી કોઈ પણ ટીમ પર સર્જનાત્મક વિચારો પર વિચાર કરો અથવા ઉકેલ વિકસાવો અને તમારા વિચારનું ભૌતિક અથવા ડિજિટલ પ્રોટો ટાઈપ બનાવવા માટે સાથે મળીને કામ કરો.
  • વિડીયો બનાવો અને સબમિટ કરો : તમારા પ્રોજેક્ટ વિચાર અથવા પ્રોટો ટાઈપની દર્શાવતો એક નાનો વિડીયો બે મિનિટથી ઓછો બનાવો અને તેને પોર્ટલ પર સબમીટ કરો
RAJISTRSHN MODEL VIDIYO
TEACHER RAJISTRSHN @ LOGIN WEBSITE
Login as

Teacher login

Student login

The Department of School Education and Literacy, Ministry of Education, in collaboration with Atal Innovation Mission (AIM), NITI Aayog and AICTE, is organising Viksit Bharat Buildathon 2025 on 13th October 2025.

This nationwide innovation movement will engage over 5 crore students from more than 3 lakh secondary and senior secondary schools of India.
Students interested to participate for Vikshit Bharat Buildathon 2025 can reach out to their teachers for registration

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

અહીંયા પ્રથમ સત્રાંત પરીક્ષા અને દ્વિતીય સત્રાંત પરીક્ષા, વાર્ષિક પરીક્ષામાં ઉપયોગમાં લેવામાં આવતા બાળકોના ગુણના ગ્રેડ પત્રક મૂકવામાં આવ્યું છે.

Diwali School Holidays 2025: વિદ્યાર્થીઓ માટે ખુશીના દિવસો! શાળાઓમાં લાંબી રજાઓ, જુઓ નવું હોલિડે કૅલેન્ડર

સુરત મહાનગરપાલિકા ભરતી 2025: ઊંચો પગાર, કાયમી નોકરી, અહીં વાંચો બધી માહિતી

સુરત મહાનગરપાલિકા ભરતી 2025: ઊંચો પગાર, કાયમી નોકરી, અહીં વાંચો બધી માહિતી

SMC Recruitment 2025: સુરત શહેરમાં સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે એક સારા સમાચાર આવ્યા છે. સુરત મહાનગરપાલિકા (SMC) ફાયર વિભાગમાં વિવિધ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 43 જગ્યાઓ ભરાશે, જેમાં ફાયર ઓફિસર, સબ ફાયર ઓફિસર સહિતના પદો સામેલ છે. ખાસ વાત એ છે કે આ ભરતીમાં ઊંચો પગાર તથા કાયમી નોકરીની તક મળશે. અરજી પ્રક્રિયા 25 સપ્ટેમ્બર 2025થી શરૂ થઈ 9 ઑક્ટોબર 2025 સુધી ચાલુ રહેશે.

ભરતીની મુખ્ય વિગતો
સંસ્થાસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)
વિભાગફાયર વિભાગ
કુલ જગ્યાઓ43
અરજી કરવાની રીતONLINE
શરૂઆતની તારીખ25-09-2025
છેલ્લી તારીખ09-10-2025
વેબસાઈટwww.suratmunicipal.gov.in
📅જગ્યાઓનું વિતરણ
  • એડીશનલ ચીફ ફાયર ઓફિસર – 1
  • ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર – 2
  • ફાયર ઓફિસર – 16
  • સબ ઓફિસર (ફાયર) – 23
📅શૈક્ષણિક લાયકાત અને અનુભવ

એડીશનલ ચીફ ફાયર ઓફિસર : B.Sc. (Chemistry/Physics) સાથે ફાયર કોર્સ અથવા B.E./B.Tech (Fire & Safety), સાથે 14 વર્ષનો અનુભવ.

ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર : ફાયર સંબંધિત ડિગ્રી અને ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ.

સબ ફાયર ઓફિસર : ફાયર સંબંધિત ડિગ્રી સાથે 1 વર્ષનો અનુભવ.

ગુજરાત સરકારનું 10 વર્ષનું ભરતી કેલેન્ડર pdf download

🎂વય મર્યાદા
એડીશનલ ચીફ ફાયર ઓફિસરમહત્તમ 45 વર્ષ
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર મહત્તમ 45 વર્ષ
સબ ફાયર ઓફિસર – મહત્તમ 35 વર્ષ
પગાર ધોરણ
એડીશનલ ચીફ ફાયર ઓફિસર₹67,700 – ₹2,08,700
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ₹39,900 – ₹1,26,600
સબ ફાયર ઓફિસર – ₹35,400 – ₹1,12,400
કેવી રીતે અરજી કરવી ?

.Gujarat Law Society Bharti 2025 : સારા પગાર સાથે ઉચ્ચ હોદ્દાવાળી નોકરી

📌ઉમેદવારે SMCની વેબસાઈટ ખોલવી.

📌“Recruitment” વિભાગમાં જઈ “Apply Now” ક્લિક કરવું.

📌જરૂરી માહિતી ભરી દસ્તાવેજ અપલોડ કરવા.

📌અરજી પૂર્ણ કર્યા બાદ ફોર્મનો પ્રિન્ટ કાઢવો.

Ojas GSSSB Bharti 2025 : ગુજરાતના ગૃહ વિભાગમાં કાયમી નોકરી મેળવવાનો મોકો, અહીં વાંચો બધી જ માહિતી

બેંક ઓફ બરોડામાં આવી નવી ભરતી, લાયકાત 7 પાસ, ગ્રેજ્યુએટ, પગાર 12000+, ફોર્મ ભરો – Bank Of Baroda Recruitment 2025

Ojas GSSSB Bharti 2025 : ગુજરાતના ગૃહ વિભાગમાં કાયમી નોકરી મેળવવાનો મોકો, અહીં વાંચો બધી જ માહિતી

Ojas GSSSB Bharti 2025 : ગુજરાતના ગૃહ વિભાગમાં કાયમી નોકરી મેળવવાનો મોકો, અહીં વાંચો બધી જ માહિતી

Ojas GSSSB Searcher (Finger Print) Recruitment 2025 last date, online apply link in Gujarati: ઓજસ ગુજરાત ભરતી અંતર્ગત સર્ચર વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.

Ojas GSSSB Searcher (Finger Print) Bharti 2025 : ગુજરાત સરકારમાં કાયમી નોકરી શોધી રહેલા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગૃહ વિભાગ હસ્તકના ખાતા વડા નિયામક ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી, ગાંધીનગર હસ્તકના સર્ચર (ફિંગર પ્રિન્ટ વિભાગ) વર્ગ-3 સંવર્ગની 04 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત સરકારનું 10 વર્ષનું ભરતી કેલેન્ડર pdf download

ઓજસ ગુજરાત ભરતી અંતર્ગત સર્ચર વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.

Ojas New Bharti ની મહત્વની માહિતી
સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગગૃહ વિભાગ
પોસ્ટસર્ચર (ફિંગર પ્રિન્ટ વિભાગ) વર્ગ-3
જગ્યા4
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા18થી 35 વર્ષ વચ્ચે
અરજી કરવાની છેલ્લી તારીખતારીખ 6-10-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/
GSSSB Bharti 2025 અંતર્ગત પોસ્ટની વિગતો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગૃહ વિભાગ હસ્તકના ખાતા વડા નિયામક ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી, ગાંધીનગર હસ્તકના સર્ચર (ફિંગર પ્રિન્ટ વિભાગ) વર્ગ-3 સંવર્ગની 04 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

કેટેગરીજગ્યા
બિનઅનામત (સામાન્ય)1
આર્થિક રીતે નબળા0
અનુ.જાતિ0
અનુ.જન.જાતિ0
સા.શૈ.પ.વર્ગ3
total4
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
  • 📌GSSSB દ્વારા જાહેર કરેલી ભરતી અંતર્ગત સર્ચર પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારે સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં સ્નાતક ડિગ્રી કરેલી હોવી જોઈએ.
  • 📌કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભુત જ્ઞાન હોવું જોઈએ.
  • 📌ગુજરાતી અને હિન્દી બંને ભાષાઓનું પુરતું જ્ઞાન હોવુ જોઈએ.
વય મર્યાદા

.Gujarat Law Society Bharti 2025 : સારા પગાર સાથે ઉચ્ચ હોદ્દાવાળી નોકરી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી સર્ચર પોસ્ટની ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ.અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ

ગૃહ વિભાગમાં સર્ચર વર્ગ-3 પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ ₹26,000 નો ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. પાંચ વર્ષ સંતોષકારક કામકરી જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગરા પંચ પ્રમાણે ₹25,500થી ₹81,100 (લેવલ-4)ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર થશે.

નોટિફિકેશન📥

gsssb Searcher recruitment notification Download

અરજી કેવી રીતે કરવી?
  • 💡ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • 💡ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • 💡અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • 💡જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • 💡ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી

બેંક ઓફ બરોડામાં આવી નવી ભરતી, લાયકાત 7 પાસ, ગ્રેજ્યુએટ, પગાર 12000+, ફોર્મ ભરો – Bank Of Baroda Recruitment 2025

National education Report : PARAKH Gujarat low performing

ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઘટ્યું પરખ રિપોર્ટમાં “PARAKH “ગુજરાત ટોપ ટેન માંથી બહાર લો પરફોર્મિંગ સ્ટેટસમાં મળ્યું સ્થાન

ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરેલા પરખ “PARAKH “રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024 ના રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણ સ્તર ને લઈને ચોકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટ મુજબ ગુજરાતનું શિક્ષણનું સ્તર અપેક્ષા કરતાં નબળું જોવા મળ્યું છે.

ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરેલા પરખ “PARAKH ” રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024 ના રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણ સ્તરની લઈને ચોકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટ મુજબ ગુજરાતનું શિક્ષણનું સ્તર અપેક્ષા કરતાં નબળું જોવા મળ્યું છે. સર્વેક્ષણના તારણો અનુસાર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોપ 10 પરફોર્મિંગ ની યાદીમાં ગુજરાત રાજ્યનો સમાવેશ થઈ શક્યો નથી. તેનાથી વિપરીત ગુજરાતનો સમાવેશ ઓછું પ્રદર્શન કરનારા લો પરફોર્મિંગ 10 રાજ્યોની યાદીમાં થયો છે.

ગુજરાત સરકારનું 10 વર્ષનું ભરતી કેલેન્ડર pdf download

➡ ભારત સરકાર શિક્ષણ વિભાગના રિપોર્ટમાં ખુલાસો

જે રાજ્યના શિક્ષણ વિભાગ માટે ચિંતાનો વિષય છે રિપોર્ટમાં માત્ર રાજ્યનું સ્તર જ નહિ પરંતુ જિલ્લા વાર પ્રદર્શનની પણ સમીક્ષા કરવામાં આવી છે. દેશના સૌથી ઓછું પ્રદર્શન કરનારા 50 જિલ્લાઓની યાદીમાં ગુજરાતના અનેક જિલ્લાઓનો સમાવેશ થયો છે. jema જામનગર જિલ્લાની 21 મો ક્રમ આપવામાં આવ્યો છે ગીર સોમનાથ જિલ્લાની 28 માં ક્રમે છે ખેડા જીલ્લો 44 માં ક્રમે છે. છોટાઉદેપુર 47 માં ક્રમે છે. પોરબંદર જિલ્લો 48 માં ક્રમે આવે છે.

➡ દેશના 50 લો પરફોર્મિંગ માં ગુજરાતના 5 જિલ્લાઓ

આ જિલ્લાઓનું શિક્ષણ ક્ષેત્રે પ્રદર્શન દર્શાવે છે. રાજ્યના અંતરિયાળ અને અન્ય વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા અને માળખાકીય સુવિધાઓમાં તાત્કાલિક સુધારવાની જરૂર હોય એવું લાગી રહ્યું છે. પરખના આ રિપોર્ટથી ગુજરાત શિક્ષણ વિભાગ, રાજ્ય સરકાર, રાજ્ય સરકારના ગુણોત્સવ અને અન્ય શૈક્ષણિક કાર્યક્રમના દાવાઓ સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભા થયા છે. તો માની રહ્યા છે કે આ રિપોર્ટ રાજસ્થાનની શિક્ષણના સ્તરમાં સુધારો કરવા માટે નકર પગલાં લેવાની દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે જરૂરી છે.

Report download📥
ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરાયેલા ‘પરખ’ (PARAKH) રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ના રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણ સ્તરને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે.
➡ આ રિપોર્ટ મુજબ ગુજરાતનું શિક્ષણનું સ્તર અપેક્ષા કરતાં નબળું જોવા મળ્યું છે.
➡ સર્વેક્ષણના તારણો અનુસાર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા (ટોપ-10 પરફોર્મિંગ સ્ટેટ્સ)ની યાદીમાં ગુજરાત રાજ્યનો સમાવેશ થઈ શક્યો નથી.
➡ તેનાથી વિપરીત ગુજરાતનો સમાવેશ ઓછું પ્રદર્શન કરનારા (લો-પરફોર્મિંગ) 10 રાજ્યોની યાદીમાં થયો છે.

.Gujarat Law Society Bharti 2025 : સારા પગાર સાથે ઉચ્ચ હોદ્દાવાળી નોકરી

બેંક ઓફ બરોડામાં આવી નવી ભરતી, લાયકાત 7 પાસ, ગ્રેજ્યુએટ, પગાર 12000+, ફોર્મ ભરો – Bank Of Baroda Recruitment 2025

Gujarat Government 10 year recruitment calendar pdf download

Gujarat Government 10 year recruitment calendar pdf download

Government Job Recruitment 2025: સરકારી વિભાગોમાં 4582 નવી જગ્યાઓ, 2570 પોસ્ટ રદ્દ ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા Latest Government Jobs 2025 માટે નવા ભરતી કેલેન્ડર (Recruitment Calendar) જાહેર કરવામાં આવ્યું છે. આગામી 10 વર્ષમાં રાજ્યના વિવિધ વિભાગોમાં 2.06 લાખથી વધુ ભરતી થવાની છે. તાજેતરમાં જાહેર કરાયેલ માહિતી મુજબ 4582 New Vacancies ઊભી કરાઈ છે, જ્યારે 2570 પોસ્ટ રદ્દ કરવામાં આવી છે.

Face recognition and Biometric Attendance system હાજરી પૂરવા બાબતનો આજનો લેટેસ્ટ પરિપત્ર

ગુજરાત સરકારનું 10 વર્ષનું ભરતી કેલેન્ડર pdf download

સરકારી વિભાગોની 55 કેડરમાંથી 23 કેડરમાં ભરતીની જાહેરાત. 2023 થી 2033 દરમ્યાન કુલ 2,06,000+ Government Jobs ભરાશે.

સૌથી વધુ ભરતી.

  • Home Department, Health Department, Education Department માં સૌથી વધુ ભરતી.
  • 4582 New Vacancies Created અને 2570 Posts Cancelled.
  • બેરોજગાર ઉમેદવારો માટે Sarkari Naukri Opportunities વધી.
📊 Vacancy Details by Department (2025):
  • Health Department (હેલ્થ વિભાગ) 1578
  • Engineering / Public Works 2244
  • Department 94353
  • Higher Technical Education 2874
  • Corporate Affairs 154
  • Labour Department 3407
  • Civil Supplies 625
  • Law & Justice 2257
  • Medical Services 1320
  • Income Tax 11612
  • Home Department 43389
  • Industry & Mines 684
  • Transportation 558
  • Labour & Employment 3781
  • Agriculture 4679
  • Urban Development 15513
  • Rural Development 1074
  • Commerce 4996
  • Science & Technology 181
  • Telecom & Electronics 1229
  • Social Justice & Empowerment 956
  • Scientific Department 743
  • Boarding Education 1006
  • Women & Child Development 142
  • 🎯 Future Recruitment Plans (Upcoming Government Jobs 2025–2033):

ગુજરાત સરકાર દ્વારા Education Department માં સૌથી વધુ ભરતી થવાની છે. તાજેતરના આંકડા મુજબ 63,615 Teacher Recruitment (શિક્ષક ભરતી) ભરવાની છે. ઉપરાંત Health, Police, Administration, Engineering, Agriculture, Rural Development વગેરે વિભાગોમાં પણ હજારો જગ્યાઓ ખાલી કરવામાં આવશે.

✅ Conclusion (નિષ્કર્ષ):

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલું આ ભરતી કેલેન્ડર Sarkari Naukri 2025 ઇચ્છુક ઉમેદવારો માટે સુવર્ણ અવસર છે. આગામી 10 વર્ષમાં સરકારી નોકરીઓની સંખ્યા વધી જવાના કારણે બેરોજગાર યુવાઓને રોજગારીના નવા દરવાજા ખૂલશે. OJAS Gujarat Portal અને GPSC Official Website પર નિયમિત અપડેટ્સ મેળવવા જરૂરી છે.

📌 Important Links (અગત્યની લિંક્સ):

🖇 GPSC Official Website Visit Now
🖇 OJAS Gujarat Portal (Apply Online) Apply Here
🖇 Recruitment Calender PDF Download
🖇 Join WhatsApp Channel for Sarkari Naukri Updates Join Now
🖇 Join Telegram Group for Government Jobs Join Now

🔎 Keywords:

Latest Government Jobs 2025, Gujarat Govt Jobs, Sarkari Naukri 2025, Apply Online, OJAS Recruitment, GPSC Jobs, Gujarat Vacancy 2025, High Salary Government Jobs, Upcoming Recruitment 2025, Teacher Recruitment 2025, Health Department Jobs, Police Bharti Gujarat, Employment News Gujarat, Govt Job Alert 2025, Sarkari Result Gujarat.

.Gujarat Law Society Bharti 2025 : સારા પગાર સાથે ઉચ્ચ હોદ્દાવાળી નોકરી

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

બેંક ઓફ બરોડામાં આવી નવી ભરતી, લાયકાત 7 પાસ, ગ્રેજ્યુએટ, પગાર 12000+, ફોર્મ ભરો – Bank Of Baroda Recruitment 2025

0

Subtotal