અમદાવાદમાં ધોરણ 9 પાસ માટે બહાર પડી મોટી ભરતી, વિગત જાણી ફટાફટ કરી દો અરજી

અમદાવાદ ટ્રાફિક બ્રિગેડમાં ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા કુલ 650 જગ્યાઓ પર સેવક તથા સેવિકાની પસંદગી કરવામાં આવશે, જેમાં 214 મહિલાઓ અને 436 પુરુષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા કુલ 650 જગ્યાઓ પર સેવક તથા સેવિકાની પસંદગી કરવામાં આવશે, જેમાં 214 મહિલાઓ અને 436 પુરુષ ઉમેદવારોનો … Continue reading અમદાવાદમાં ધોરણ 9 પાસ માટે બહાર પડી મોટી ભરતી, વિગત જાણી ફટાફટ કરી દો અરજી